Maharashtra

‘બાલિકા વધૂ’ની આ એક્ટ્રેસે શેર કર્યો બેબી બમ્પ ફ્લોન્ટ કરતો ફોટો

મુંબઈ ટીવીની મોસ્ટ પોપ્યુલર સીરિયલ બાલિકા વધૂમાં કામ કરવાવાળી એક્ટ્રેસ નેહા મર્દાને લઈને એક ખુશખબર સામે આવી રહી છે. રિપોર્ટ્‌સ અનુસાર નેહા પ્રેગ્નેન્ટ છે અને લગ્નના ૧૦ વર્ષ બાદ માતા બનવાની છે. તેણીએ હાલમાં બેબી બમ્પ સાથે મેટરનિટી ફોટોશૂટ પણ કરાવ્યુ છે, જેની ફોટો તેણીએ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. સામે આવેલા ફોટોમાં નેહા લાલ […]

Maharashtra

તાપસી પન્નુએ શેર કર્યુ ‘મ્ઙ્મેિિ’નો ફર્સ્ટ લૂક

મુંબઈ તાપસી પન્નૂએ બુધવારે પોતાના ફેન્સને તેણીના ફેન્સ સાથે આવનારી સાઇકોલોજીકલ થ્રિલર ‘બ્લર’નો પહેલો લુક શેર કર્યો છે. તાપસીએ ઈન્સ્ટાગ્રામ પર ફિલ્મની રિલીઝ ડેટની પણ ઘોષણા કરી છે. તાપસીની આવનારી ફિલ્મ આ વર્ષે ૯ ડિસેમ્બરે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે. ફિલ્મના ફર્સ્ટ લુકમાં, એક ડરેલી તાપસી કેમેરાની તરફ જાેઈ રહી છે, જાેકે એક બીજી તાપસી […]

Maharashtra

આ વ્યક્તિએ સ્મશાનમાં પોતાનો જન્મદિવસ ઉજવીને આપ્યો આ સંદેશ

મહારાષ્ટ્ર ઘણીવાર લોકો પોતાનો જન્મદિવસ અલગ અલગ રીતે ઉજવે છે. કેટલાક પોતાનો જન્મદિવસ હિલ સ્ટેશન, હોટેલ કે બીજે ક્યાંક જઈને ઉજવે છે તો કેટલાક ઘરે કેક કાપીને જન્મદિવસની ઉજવણી કરે છે. પરંતુ મહારાષ્ટ્રમાં એક વ્યક્તિએ પોતાનો જન્મદિવસ ઘરે નહીં પણ સ્મશાનમાં કેક કાપીને ઉજવ્યો. મહારાષ્ટ્રના થાણે જિલ્લાના કલ્યાણ નગરના રહેવાસીએ સમાજમાં પ્રવર્તતી અંધશ્રદ્ધા અને સુપરસ્ટિશન્સની […]

Maharashtra

કર્ણાટકના મુખ્યમંત્રીએ એવું નિવેદન આપ્યું કે જેને લઈને એક નવો વિવાદ શરુ થયો

શિરડી મહારાષ્ટ્ર અને કર્ણાટકની વચ્ચે સરહદ વિવાદ ગરમાઈ રહ્યો છે. કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈએ નિવેદન આપ્યું છે કે, તે મહારાષ્ટ્રના સાંગલી જિલ્લના ૪૦ ગામો પર પોતાનો દાવો ઠોકશે. જેને લઈને એક નવો વિવાદ ઊભો થયો છે. બોમ્મઈના આ નિવેદન પર પ્રતિક્રિયા આપતા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું કે, એક પણ ગામ મહારાષ્ટ્રમાંથી બહાર જશે નહીં. […]

Maharashtra

સોનાના વાયદાના ભાવમાં રૂ.236 અને ચાંદીમાં રૂ.489ની વૃદ્ધિઃ ક્રૂડ તેલમાં રૂ.29ની નરમાઈઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.8629 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.7803 કરોડનું ટર્નઓવર : બુલડેક્સ વાયદામાં રૂ.66 કરોડનાં કામકાજ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ગુરૂવારે પ્રથમ સત્ર સુધીમાં 1,95,893 સોદાઓમાં કુલ રૂ.16,497.89 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.8629.07 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.7802.53 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 79,977 સોદાઓમાં કુલ રૂ.4,374.88 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના […]

Gujarat Maharashtra

સોનાનો વાયદો રૂ.45 અને ચાંદીનો વાયદો  રૂ.553 વધ્યોઃ કોટનમાં રૂ.80ની વૃદ્ધિઃ મેન્થા તેલ ઢીલુઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.12504 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.16436 કરોડનું ટર્નઓવર : બુલડેક્સ વાયદામાં રૂ.34 કરોડનાં કામકાજ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં બુધવારે પ્રથમ સત્ર સુધીમાં 3,41,149 સોદાઓમાં કુલ રૂ.28,974.10 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.12504.23 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.16436.37 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 1,18,474 સોદાઓમાં કુલ રૂ.5,884.14 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના […]

Maharashtra

મહારાષ્ટ્રમાં મતદાનના દિવસે ગુજરાતના શ્રમિકોને વેતન સાથે મળશે રજા!..

મુંબઇ ગુજરાતમાં આગામી મહિને ૧ અને ૫ ડિસેમ્બરે વિધાનસભાની ચૂંટણી માટે યોજાશે મતદાન. ચૂંટણીને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્રની શિંદે સરકારે લીધો છે મોટો ર્નિણય. શિંદે સરકારે ગુજરાતની સરહદે આવેલા મહારાષ્ટ્રના જિલ્લાઓમાં કામ કરતા ગુજરાતના મતદારોને એક દિવસની રજા આપી છે. શિંદે સરકારે તમામ ખાનગી કંપનીઓને કહ્યું છે કે, જાે તેઓ આ આદેશનું પાલન નહીં કરે તો […]

Maharashtra

મહારાષ્ટ્ર સરકારે કરી જાહેરાત,“નાસિકમાં ગોદાવરી નદીના કિનારે હવે દરરોજ મહાઆરતી”

મુંબઇ મહારાષ્ટ્રમાં આગામી ચુંટણી પહેલા શિદે ફડનવીસ સરકારે હિન્દુત્વ કાર્ય ખેલ્યું છે.મહારાષ્ટ્ર સરકારે જાહેરાત કરી છે કે નાસિકમાં ગોદાવરી નદીના કિનારે હવે દરરોજ મહાઆરતી હશે.બનારસ,અયોધ્યાની જેમ ગોદાવરી નદીના કિનારે દરરોજ સાંજે સાત વાગે મહાઆરી કરવામાં આવશે ગોદાવરી નદીને દક્ષિણની ગંગા કહેવામાં આવે છે. કેન્દ્ર સરકારે ગોદાવરી નદીના કિનારાના જીર્ણોધ્યાર માટે પાંચ કરોડ રૂપિયાની રકમ મંજુર […]

Maharashtra

કાર્તિક આર્યને માતા-પિતા સાથે પોતાનો બર્થડે સેલિબ્રેટ કર્યો

મુંબઈ બોલિવૂડના સૌથી પ્રતિભાશાળી એક્ટરમાંથી એક કાર્તિક આર્યનનો આજે જન્મદિવસ છે. તે આજે ૩૨ વર્ષના થઈ ગયા છે. આ ખાસ દિવસે તેણે પોતાની ફેમિલી અને નજીકના મિત્રો સાથે લગ્ન સેલિબ્રેટ કર્યો છે. તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર બે તસવીરો શેર કરી છે .આ તસવીરોમાં તેના માતા-પિતા અને પાળતુ કૂતરાને જાેઈ શકાય છે. આ તસવીરોમાં તેનો બર્થડે […]

Maharashtra

‘તારક મહેતા’ની શોની એક્ટ્રેસ બબીતાને પરદેશમાં અકસ્માત નડ્યો

મુંબઈ ટીવીની ધમાકેદાર સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’એ લોકોના દિલ જીતવામાં કોઈ કસર બાકી રાખી નથી. શોની સ્ટોરીની સાથે તેના કેરેક્ટર્સે પણ દર્શકોના દિલ જીતી લીધા છે. પરંતુ હાલમાં જ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની બબીતા ??જી એટલે કે મુનમુન દત્તા વિશે ચોંકાવનારા સમાચાર આવ્યા છે. હકીકતમાં એક્ટ્રેસનો જર્મનીમાં એક્સિડેંટ થયો હતો અને તેના […]