Maharashtra

સોનાનો વાયદો  રૂ.140 અને ચાંદીનો વાયદો રૂ.734 વધ્યોઃ ક્રૂડ તેલમાં રૂ.51ની વૃદ્ધિઃ મેન્થા તેલમાં  સુધારોઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ. 10503 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 13218 કરોડનું ટર્નઓવર : બુલડેક્સ વાયદામાં રૂ. 26 કરોડનાં કામકાજ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં મંગળવારે પ્રથમ સત્ર સુધીમાં 2,78,465 સોદાઓમાં કુલ રૂ.23,745.78 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ. 10502.52 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 13217.61 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 85,873 સોદાઓમાં કુલ રૂ.4,820.21 કરોડનાં કામકાજ થયાં […]

Maharashtra

ફિલ્મ ‘થેન્ક ગૉડ’સામે દાખલ થયેલી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવતા અજય દેવગણને મળી રાહત

મુંબઈ બોલિવૂડ અભિનેતા અજય દેવગણ, સિદ્ધાર્થ મલ્હોત્રા અને રકુલ પ્રીત સિંહની ફિલ્મ ફિલ્મ થેન્ક ગૉડની સામે કરવામાં આવેલી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. હકીકતમાં આ કેસની સુનાવણી દરમિયાન અરજીકર્તાએ કહ્યુ કે ફિલ્મ રિલીઝ થઈ ગઈ છે, તેથી હું મારી અરજી પાછી લઈ રહ્યો છુ. તેના પહેલા અરજીકર્તાએ ફિલ્મ રિલીઝ પર રોક લગાવવાની માંગણી કરી […]

Maharashtra

શાહરૂખના બંગલાનો લુક બદલાઇ ગયો, હીરા જડેલી નેમપ્લેટ લગાવી!

મુંબઈ શાહરૂખ ખાનના બાંદ્રા સ્થિત ઘર મન્નતનો હવે નવો લુક સામે આવ્યો છે. મુંબઈના આ પોપ્યુલ રલેન્ડમાર્કને તાજેતરમાં જ નવી ન્ઈડ્ઢ નેમ પ્લેટ મળી છે, જે અંધારામાં પણ એન્ટરેંસને ઝળહળતી કરી દે છે. ઘરના આગળના ભાગને લઈને ફેન્સમાં ઘણો ક્રેઝ છે કારણ કે સુપરસ્ટાર તેના પરિવાર સાથે અહીંના લોકોને તેની ઝલક બતાવે છે. મન્નતનો આ […]

Maharashtra

બોલિવૂડની પહેલી ‘આઈટમ ગર્લ’ કહેવાતી હેલનના જન્મદિવસે જાણો રસપ્રદ વાતો

મુંબઈ હિન્દી સિનેમામાં હેલને પોતાની એક્ટિંગથી વધારે ડાન્સ મૂવ્સથી લોકોના દિલો પર રાજ કર્યુ છે. જાેકે, તે સમયમાં ડાન્સને ખરાબ માનવામાં આવતુ હતું. બોલિવૂડની પહેલી ‘આઈટમ ગર્લ’ કહેવાતી હેલનને ઈન્ડસ્ટ્રીની સાથે-સાથે દર્શકોએ પણ એટલો પ્રેમ આપ્યો છે. ત્રણ કલાકની ફિલ્મમાં જ્યારે ફક્ત અમુક મિનીટો માટે હેલન સ્ક્રીન પર આવતી હતી તો થિયેટરોનો નજારો જાેવા જેવો […]

Maharashtra

મહારાષ્ટ્રમાં પુણેના નવલે પુલ પર દુર્ઘટનામાં ૪૮ વાહનો ક્ષતિગ્રસ્ત, ૬ લોકો ઘાયલ થઈ ગયા

પુણે મહારાષ્ટ્રના પુણે શહેરના નવલે પુલ પર રવિવારની મોડી સાંજે એક બેકાબૂ ટેન્કરે કેટલાય વાહનોને ધમરોળી નાખ્યા હતા, જેને લઈને ૬ લોકો ઘાયલ થઈ ગયા હતા. પુણે ફાયર બ્રિગેડના અધિકારીઓએ જણાવ્યું છે કે, આ દુર્ઘટનામાં લગભગ ૪૮ વાહનો ક્ષતિગ્રસ્ત થઈ ગયા છે. અધિકારીએ કહ્યું કે, પુણેમાં પુણે-બેંગલુરુ નેશનલ હાઈવે પર નવલે પુલ પર એક મોટી […]

Maharashtra

કોટનનો વાયદો ગાંસડીદીઠ રૂ.680 ગબડ્યોઃ મેન્થા તેલ પણ ઢીલુઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ. 8780 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 8903 કરોડનું ટર્નઓવર : બુલડેક્સ વાયદામાં રૂ. 34 કરોડનાં કામકાજ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં સોમવારે પ્રથમ સત્ર સુધીમાં 2,20,020 સોદાઓમાં કુલ રૂ.17,716.69 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ. 8780.1 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 8902.79 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 95,237 સોદાઓમાં કુલ રૂ.5,006.67 કરોડનાં કામકાજ થયાં […]

Maharashtra

ફક્ત ૫ ફિલ્મો બનાવીને આ ફિલ્મમેકર બની ગયા કરોડપતિ

મુંબઈ રાજકુમાર હિરાની ડિરેકેટર, પ્રોડ્યુસર, અને એડિટર પણ છે. પોતાની શાનદાર ફિલ્મોના કારણે તેને ૩ વાર નેશનલ ફિલ્મ એવોર્ડ અને ૧૧ ફિલ્મફેર એવોર્ડ પોતાના નામે કર્યો છે. હિન્દી સિનેમાના પ્રોમિનેન્ટ ફિલ્મમેકરે અત્યારસુધીની ૫ ફિલ્મો બનાવી છે અને પાંચેય ફિલ્મ સુપરહિટ રહી છે. ‘મુન્નાભાઈ એમબીબીએસ’, ‘લગે રહો મુન્નાભાઈ’, ‘થ્રી ઈડિયટ્‌સ’, ‘પીકે’ અને ‘સંજૂ’ કોઈપણ ફિલ્મ પર […]

Maharashtra

જિંદગી માટે જંગ લડી રહેલી એક્ટ્રેસની સારવારનો અરિજીત સિંહ ઉઠાવશે ખર્ચ

મુંબઈ બે વાર કેન્સરને માત આપી ચુકેલી બંગાળી એક્ટ્રેસ એંડ્રિલા શર્મા પાછલા ૨૦ દિવસથી હોસ્પિટલમાં દાખલ છે. ૧ નવેમ્બરે બ્રેન સ્ટ્રોક આવ્યા બાદ તેને એડમિટ કરવામાં આવી હતી. એક્ટ્રેસનુ હોસ્પિટલનું બિલ લાખો રૂપિયામાં પહોંચી ગયું છે. જાે કે તેના પરિવારે હજુ સુધી કોઇની પાસે કોઇપણ પ્રકારની આર્થિક મદદ નથી માંગી. તેમ છતાં સિંગર અરિજીત સિંહે […]

Maharashtra

બંગાળી એક્ટ્રેસ એંડ્રિલા શર્માનું નિધન, બે વાર કેંસરને માત આપી પરંતુ હાર્ટ એટેકે લીધો જીવ

મુંબઈ મનોરંજન જગતમાંથી વધુ એક ખરાબ સમાચાર આવી રહ્યા છે. જાણીતી અભિનેત્રી તબસ્સુમે ગઈકાલે રાત્રે આ દુનિયાને અલવિદા કહી દીધું, તો હવે બંગાળી ઈન્ડસ્ટ્રીમાંથી એક એક્ટ્રેસના મૃત્યુના સમાચાર આવી રહ્યા છે. બંગાળી એક્ટ્રેસ એંડ્રિલા શર્માનું કાર્ડિયાક અરેસ્ટને કારણે નિધન થયું છે. એક્ટ્રેસનું ૨૦ નવેમ્બર, રવિવારે નિધન થયું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે એન્ડ્રિલા શર્મા […]

Maharashtra

શહેનાઝ ગિલે પોતાના જ બોડીગાર્ડને ઝાટકી નાંખ્યા

મુંબઈ એક્ટ્રેસ શહેનાઝ ગિલ એક ઇવેન્ટ માટે દુબઈ જવા માટે ઇન્ટરનેટ પર ચર્ચામાં છે. તેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે તેના બોડીગાર્ડને ઠપકો આપતી જાેવા મળી રહી છે. હકીકતમાં શહેનાઝ ગિલ તેના ફેન્સથી ઘેરાયેલી હતી. આ દરમિયાન તેના બોડીગાર્ડે ફેન્સ સાથે ધક્કા મુક્કી કરી દીધી, જે બાદ શહેનાઝે તેના બોડીગાર્ડને રિલેક્સ કરવા […]