શિરડી મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાના શિરડીના સાંઈ બાબા મંદિરમાં ભક્તોએ બાબાના ચરણોમાં ૩૯૮ કરોડ રૂપિયાનું દાન કર્યુ છે. આ ચમત્કાર માત્ર એક વર્ષમાં થયો છે. કોરોના કાળના પ્રતિબંધો હટાવ્યા બાદ સાંઈ બાબાના દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. મહારાષ્ટ્રના શિરડી સાંઈ મંદિરમાં વધતી ભીડ આ વાતની સાક્ષી છે. બાબા બોલાવે ત્યારે જ […]
Maharashtra
રોહિત શેટ્ટીએ તેમની આગામી ફિલ્મ ‘સર્કસ’નું શૂટિંગ પૂરું કર્યું
મુંબઈ બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સક્સેસની ગેરન્ટી માનતા ડિરેક્ટર રોહિત શેટ્ટીએ તેમની આગામી ફિલ્મ ‘સર્કસ’નું શૂટિંગ પૂરું કર્યું છે. કોમેડી ડ્રામા ફિલ્મ ‘સર્કસ’માં રણવીર સિંહ ફરી એકવાર રોહિત શેટ્ટી સાથે કામ કરી રહ્યો છે. રોહિત-રણવીરની જાેડીએ અગાઉ, સુપર હિટ ફિલ્મ ‘સિમ્બા’ આપી છે. આ કારણે ફેન્સ પણ તેમની ફિલ્મને લઈને ઉત્સુક છે. ‘સર્કસ’માં રણવીર સિંહની સાથે […]
આશિકી ફેમ અનુ અને રાહુલ સેટ પર કઈ બાબતે થઈ બબાલ, જાણો આ છે બાબત
મુંબઈ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સાથો-સાથ ટેલિવિઝન ઈન્ડસ્ટ્રી પણ એટલી જ ચર્ચામાં રહે છે. ટીવી શો ના માધ્યમથી કલાકારો કરોડો લોકો સુધી પહોંચે છે. ત્યારે ટીઆરપી વધારવાના ચક્કરમાં કોઈકને કોઈક ગતકડા કરતા રહે છે. એવામાં ટીવીમાં ચાલતા રીયાલિટી શો ના કારણે ટીઆરપીમાં ભારે ઉછાળો આવતો હોવાથી આવા શો માં હંમેશા કોઈકને કોઈક વિવાદ ઉભો કરવામાં આવતો હોય […]
ઝોમેતોના ફાઉન્ડર મોહિત ગુપ્તાએ આપી દીધું રાજીનામું, જણાવ્યું આ કારણ
મુંબઈ ઓનલાઇન ડિલીવરી કંપની ઝોમેતો વિશે મોટું અપડેટ સામે આવ્યું છે. કંપનીના કો-ફાઉન્ડર મોહિત ગુપ્તાએ કંપનીએ રિઝાઇન કરી દીધો છે. તેમણે આ રાજીનામાનું કારણ પણ શેર કર્યું છે. સાથે જ પોતાના આગામી પગલાં વિશે પણ સંકેત આપ્યા છે. જાેકે તે શું કરશે, એ અત્યાર સુધી તેમણે ખુલીને કંઇ જણાવ્યું નથી. ઝોમેતો કંપનીએ શુક્રવારે નિવેદન જાહેર […]
રાજસ્થાનમાં ઉદયપુરના જંગલમાંથી મહિલા અને પુરુષની લાશ મળતા હડકંપ
ઉદયપુર એક બાજૂ મહારાષ્ટ્રમાં બંધ કારમાંથી એક શખ્સની લાશ મળી આવી છે, તો વળી રાજસ્થાનના ઉદયપુરમાં બે લાશ મળી આવતા હડકંપ મચી ગયો છે. ઉદયપુર જિલ્લાના ગોગુડા પોલીસ સ્ટેશનના અંબરેશ્વર મહાદેવ જંગલમાં એક પુરુષ અને મહિલાની લાશ મળી આવી છે. પોલીસનું માનીએ તો, આ મામલો પ્રેમ પ્રસંગનો હોવાનું કહેવાય છે અને બંનેના પ્રાઈવેટ પાર્ટ કપાયેલા […]
સપ્તાહ દરમિયાન સોનાના વાયદાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ.734નો ઉછાળોઃ ચાંદીમાં કિલોદીઠ રૂ.933ની નરમાઈઃ ગોલ્ડ-ગિનીનો વાયદો 8 ગ્રામદીઠ રૂ.1,226 વધ્યોઃ મેન્થા તેલ ઢીલુઃ કોટનમાં વૃદ્ધિઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.1,41,131 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.2,90,319 કરોડનું ટર્નઓવર : બુલડેક્સ વાયદામાં રૂ.468 કરોડનાં કામકાજ
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 11થી 17 નવેમ્બરના સપ્તાહ દરમિયાન 49,37,335 સોદાઓમાં કુલ રૂ.4,31,918.17 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.1,41,131.03 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.2,90,318.99 કરોડનો હતો. સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં 13,75,044 સોદાઓમાં કુલ રૂ.68,483.51 કરોડનાં કામકાજ […]
સાવરકર વિરુદ્ધ ટિપ્પણી કરવી રાહુલ ગાંધીને મોંઘી પડી!
મુંબઇ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સાવરકર વિરુદ્ધ ટિપ્પણી કરવી મુશ્કેલ થઈ ગઈ છે. વાસ્તવમાં, મહારાષ્ટ્રમાં શિંદે જૂથની વંદના સુહાસ ડોંગરેએ રાહુલ ગાંધી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જે બાદ પોલીસે આઈપીસીની કલમ ૫૦૦ અને ૫૦૧ હેઠળ નોન-કોગ્નિઝેબલ ગુનો નોંધ્યો છે. ફરિયાદમાં, શિંદે જૂથે કહ્યું છે કે સ્વતંત્રતા સેનાનીની બદનક્ષી કરવામાં આવી છે અને સ્થાનિક લોકોની […]
શ્રદ્ધા હત્યા કેસ બાદ ધારાસભ્ય રવિ રાણાની માગ ઃ‘મહારાષ્ટ્રમાં લવ જેહાદ વિરુદ્ધ કાયદો લાવો’
મુંબઇ શિવસેના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે જૂથના સાંસદ સંજય રાઉતે મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે, ટ્રાયલ વિના સંજાેગોવશાત્ પુરાવાના આધારે શ્રદ્ધાના હત્યારાને ચાર રસ્તા પર ફાંસી આપવી જાેઈએ. રાજ ઠાકરેની પાર્ટી સ્દ્ગજીએ તો ત્યાં સુધી કહ્યું છે કે હત્યારાને એન્કાઉન્ટરમાં ઉડાવી દેવા જાેઈએ. મુંબઈને અડીને વસઈ વિસ્તારની રહેવાસી શ્રદ્ધા વાલકરની દિલ્હીમાં તેના લિવ-ઈન પાર્ટનર […]
ટોપ પંજાબી એક્ટ્રેસ દલજીત કૌર ખંગૂરાનું આકસ્મિક નિધન થયું
મુંબઈ કથિત રીતે દલજીત મગજની ગંભીર બિમારીથી પીડિત હતા, તેની લાંબા સમયથી સારવાર ચાલી રહી હતી. ફેમસ એક્ટ્રેસે ૧૦ હિન્દી ફિલ્મો સહિત ૭૦ થી વધુ પંજાબી ફિલ્મોમાં કામ કર્યું હતું. તેઓ ૬૯ વર્ષના હતા. પંજાબી એક્ટ્રેસ દલજીત કૌરના અંતિમ સંસ્કાર ૧૭ નવેમ્બરે બપોરે ૧ વાગ્યે લુધિયાણામાં કરવામાં આવ્યા હતા. તેણીએ લેડી શ્રી રામ કોલેજ (ન્જીઇ)માંથી […]
“તારક મહેતા…”ના સેટ પર ‘ચંપક ચાચા’ એટલે કે અમિત ભટ્ટ ખરાબ રીતે ઘાયલ થયા
મુંબઈ કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ચાહકો માટે ખરાબ સમાચાર છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે, કે સૌના ફેવરિટ ચંપક ચાચા ઉર્ફે અમિત ભટ્ટ સેટ પર ઘાયલ થયા છે. એટલું જ નહીં, એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ ઈજાને કારણે તે ઘણા દિવસો સુધી શોમાં જાેવા નહીં મળે. મીડિયા […]





