મુંબઈ સિંગિંગ રિયાલિટી શો ‘ઈન્ડિયન આઈડલ ૧૩’ ફરી એકવાર વિવાદમાં આવ્યો છે. શોમાં ગેસ્ટ તરીકે આવેલી ‘આશિકી’ ફેમ અનુ અગ્રવાલે મેકર્સ પર ગંભીર આરોપ લગાવ્યા છે. નેવુંના દાયકામાં દરેકના દિલો પર રાજ કરનારી એક્ટ્રેસે દાવો કર્યો છે કે તે જે એપિસોડમાં આવી હતી તેના પર કાતર ફેરવી દેવામાં આવી હતી. આ કારણે અનુ રિયાલિટી શો […]
Maharashtra
મહારાષ્ટ્રના મંત્રાલયમાં છઠ્ઠા માળેથી એક શખ્સે છલાંગે લગાવી, આ રીતે બચ્યો જીવ
મુંબઈ મહારાષ્ટ્રના મંત્રાલયમાં છઠ્ઠા માળેથી એક શખ્સે છલાંગે લગાવી દીધી હતી. ઉપરથી કુદ્યા બાદ તે પ્લાઈવુડ સાથે ટકરાવાના કારણે ઘાયલ થઈ ગયો હતો. પણ નીચે સુરક્ષા જાળીમાં પડવાના કારણે તેનો જીવ બચી ગયો હતો. ઘટનાની જાણ થતાં તુરંત પોલીસ ત્યાં આવી પહોંચી અને શખ્સને બચાવી લીધો હતો. તેની સાથે જ સ્થાનિક પોલીસે આ શખ્સની ધરપકડ […]
કોટનનો વાયદો ગાંસડીદીઠ રૂ.170 નરમઃ મેન્થા તેલમાં સુધારોઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.9013 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.8814 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.21 કરોડનાં કામકાજ
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં શુક્રવારે પ્રથમ સત્ર સુધીમાં 2,23,084 સોદાઓમાં કુલ રૂ.17,848.54 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.9012.87 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.8814.23 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 87,837 સોદાઓમાં કુલ રૂ.4,649.85 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના […]
ઈબ્રાહિમ અલી ખાન ફિલ્મોમાં કરશે ડેબ્યૂ! કેમેરાની સામે આવવાનો લીધો ર્નિણય
મુંબઈ બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાનનો દીકરો ઈબ્રાહિમ અલી ખાન હંમેશા ચર્ચામાં રહે છે. સારા અલી ખાનના ભાઈ ઇબ્રાહિમ કેમેરાની પાછળ તો એક્ટિવ છે પણ હેવે તેણે કેમેરાની સામે આવવાનો ર્નિણય લીધો છે. ઈબ્રાહિમ અલી ખાન એક્ટર રુપે ડેબ્યૂ કરવામ માટે પહેલીવાર તૈયાર છે અમે આ કામમાં કરણ જાેહર તેની મદદ કરશે. જાેકે, તેની સત્તાવાર […]
એક છોકરીએ આબરુ બચાવવા માટે રીક્ષામાંથી કુદકો માર્યો, વીડીયો થઇ રહ્યો છે વાયરલ
ઔરંગાબાદ મહારાષ્ટ્રના ઔરંગાબાદમાંથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. જે હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એક છોકરી ફુલ સ્પિડે જતી ઓટો રીક્ષામાંથી કૂદકો મારતી દેખાય છે. એવું કહેવાય છે કે, ઓટો ડ્રાઈવર છોકરી સાથે છેડતી કરતો હતો. છોકરીએ પોતાની જાતને બચાવવા માટે રસ્તા પર ચાલતી ફુલ સ્પિડ ઓટોમાંથી કુદકો મારી દીધો […]
કોટનનો વાયદો ગાંસડીદીઠ રૂ.530 ગબડ્યોઃ મેન્થા તેલ પણ ઢીલુઃ નેચરલ ગેસમાં સુધારોઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ. 12975 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 10042 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ. 46 કરોડનાં કામકાજ
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ગુરૂવારે પ્રથમ સત્ર સુધીમાં 3,14,611 સોદાઓમાં કુલ રૂ.23,063.01 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ. 12975.3 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 10041.95 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 1,55,948 સોદાઓમાં કુલ રૂ.7,440.19 કરોડનાં કામકાજ થયાં […]
તેલુગુ અભિનેતા નાગા શોર્યા શૂટિંગ દરમ્યાન થયો બેહોશ
મુંબઇ દક્ષિણની ફિલ્મના જાણીતા અભિનેતા નાગા શોર્યા આગામી ફિલ્મના શૂટિંગ દરમિયાન બેહોશ થઇ ગયો હતો. સેટ પર હાજર રહેલા લોકો તેને અચાનક જ બેભાન થયેલો જાેઇને ગભરાઇ ગયા હતા અને તરત જ તેને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. એક રિપોર્ટના અનુસાર, નાગા શોર્યાને હાઇ ગ્રેડ વાયરલ ફીવર અને ડિહાઇડ્રશનના કારણે તબિયત બગડતાં બેભાન […]
આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી ક્યારેય રમકડાંની જીદ નથી કરી ઃ રશ્મિકા મંદાના
મુંબઇ સાઉથ ઈન્ડિયન બ્યુટી રશ્મિકા મંદાનાની ફિલ્મ ‘પુષ્પા’માં કમાલની અદાકારી જાેઈને હિન્દી બેલ્ટના દર્શકો હરખાઈ ગયા હતા. રાતોરાત શ્રીવલ્લીના દેશભરમાં કરોડો ફેન્સ બની ગયા હતા. રશ્મિકાએ અત્યારે અલ્લુ અર્જુન સાથે તેની આગામી ફિલ્મ ‘પુષ્પા ૨’નું શૂટિંગ આરંભી દીધું છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શાનદાર સફળતા મેળવનાર રશ્મિકા અને તેના પરિવારે અનેક મુશ્કેલીઓ વેઠી છે. રશ્મિકાએ જૂના દિવસો […]
બોમ્બે હાઈકોર્ટે જાેન્સન એન્ડ જાેન્સન બેબી પાઉડરના નમૂનાઓનું નવેસરથી પરીક્ષણ કરવા આદેશ આપ્યો
મુંબઇ બોમ્બે હાઈકોર્ટે બુધવારે જાેન્સન એન્ડ જાેન્સન બેબી પાઉડરના નમૂનાઓનું નવેસરથી પરીક્ષણ કરવાનો આદેશ આપ્યો છે. આ સાથે કોર્ટે કંપનીને બેબી પાવડર બનાવવાની મંજૂરી આપી હતી, પરંતુ તેને વેચી શકાતી નથી. કંપનીએ રાજ્ય સરકારના બે આદેશોને પડકારતી અરજી કરી હતી. જેમાંથી ૧૫ સપ્ટેમ્બરના આદેશમાં લાયસન્સ રદ કરવા અને ૨૦ સપ્ટેમ્બરના આદેશમાં કંપનીના બેબી પાવડરનું ઉત્પાદન […]
‘મિસ વર્લ્ડ’એ બોલિવૂડમાં ફ્લોપ થતાં સાઉથમાં તેલુગુ ફિલ્મની સાથે ડેબ્યૂ કરશે
મુંબઈ મિસ વર્લ્ડનો તાજ પોતાના સિરે સજાવનારી માનુષી છિલ્લકર માટે ૨૦૨૨ ખૂબ જ મહત્વપૂર્ણ હતું કારણકે તેણીની ડેબ્યૂ ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજ સિનેમાઘરોમાં આવવાની હતી. દરેક લોકો માનુષીને ફિલ્મમાં જાેવા તલપાપડ થઈ રહ્યા હતાં. જાેકે, માનુષીની ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ છે. એ અલગ વાત છે કે, તેનાથી માનુષીના કામ પર કોઈ ખાસ ફરક […]






