Maharashtra

મેકર્સ સૈફ અલી ખાનના લુકને લઈ થયેલા હંગામા બાદ કરવા જઈ રહ્યા છે મોટો ફેરફાર!

મુંબઈ પ્રભાસ, કૃતિ સેનન અને સૈફ અલી ખાન સ્ટારર ફિલ્મ ‘આદિપુરુષ’ ટ્રેલર પછી ચર્ચામાં આવી હતી. ફિલ્મમાં સેફના લુકને લઈને ઘણો હોબાળો થયો હતો. હવે ફિલ્મ ‘આદિપુરુષ’ને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. રિપોર્ટ અનુસાર, નિર્દેશક ઓમ રાઉત ફિલ્મમાં સૈફની દાઢીને ડિજિટલી દૂર કરવાની યોજના બનાવી રહ્યા છે. ફિલ્મ ‘આદિપુરુષ’માં સૈફના પાત્રને લઈને ઘણો […]

Maharashtra

આદિત્ય રૉય કપૂરના જન્મદિવસ પર જાણો રસપ્રદ વાતો..

મુંબઈ આદિત્ય રોય કપૂરનો જન્મ ૧૬ નવેમ્બર, ૧૯૮૫ના રોજ મુંબઈ, મહારાષ્ટ્રમાં થયો હતો. તમને જણાવી દઈએ કે ફિલ્મ અભિનેત્રી વિદ્યા બાલન તેમની ભાભી છે. કહેવાય છે કે આદિત્ય પહેલા ક્રિકેટર બનવા માંગતો હતો, પરંતુ થોડા સમય બાદ તેણે ક્રિકેટ છોડી દીધી હતી. ત્યાર પછી તેણે અભિનયની દુનિયામાં પગ મૂક્યો હતો અને એક અલગ જ સ્થાન […]

Maharashtra

હિન્દુસ્તાની ભાઉએ આપી ધમકી, ઉર્ફીએ આપ્યો જવાબ, થઇ ગઇ બોલતી બંધ

મુંબઈ પોતાની ફેશનને લઈને હંમેશા ચર્ચામાં રહેતી ઉર્ફી જાવેદ છેલ્લા કેટલાક દિવસોથી સતત સોશિયલ મીડિયા પર કોઈને કોઈ વ્યક્તિને નિશાન બનાવી રહી છે. ‘અનુપમા’ ફેમ એક્ટર સુધાંશુ, કોમેડિયન સુનીલ પાલ બાદ હવે બિગ બોસ ૧૩ના કન્ટેસ્ટન્ટ હિન્દુસ્તાની ભાઉનું નામ પણ આ લિસ્ટમાં જાેડાઈ ગયું છે. ઉર્ફી હંમેશા તેની ડ્રેસિંગ સેન્સ માટે ટ્રોલર્સનો સામનો કરતી રહે […]

Maharashtra

જેતપુર બેઠક ઉપર ફોર્મ ચકાસણી દરમ્યાન 9 ફોર્મ માન્ય આવતીકાલે સાંજે આખરી ચિત્ર દેખાશે

જેતપુર વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર જયેશ રાદડીયાની સંપતિ 33.41 કરોડ રાજકોટ જિલ્લાની 74 વિધાનસભા બેઠક ઉપર ચૂંટણી લડવા માટે 11 ઉમેદવારી ફોર્મ પડયા બાદ માત્ર આ 11 ઉમેદવારી પત્રો ભરાયા પછી ગઇકાલે ફોર્મ ચકાસણી બાદ 9 ફોર્મ માન્ય રહ્યા છે. હવે આવતીકાલ બપોરના 3 વાગ્યા સુધીમાં ફોર્મ પરત ખેંચાવાની કામગીરી પૂર્ણ થયા બાદ આખરી ચિત્ર […]

Maharashtra

કોમોડિટી વાયદા અને ઓપ્શન્સમાં સીટીટી લાગ્યા બાદનું સૌથી વધુ રૂ.1.12 લાખ કરોડનું એકદિવસીય ટર્નઓવર જોવાયુઃ બુધવારે પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ. 11923 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 13414 કરોડનું ટર્નઓવર

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં બુધવારે પ્રથમ સત્ર સુધીમાં 3,03,459 સોદાઓમાં કુલ રૂ.25,383.87 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ. 11923.36 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 13413.52 કરોડનો હતો. દરમિયાન, એમસીએક્સ પર મંગળવારે મોડી રાત્રે પૂરા થતાં બંને સત્રમાં કોમોડિટી વાયદા અને […]

Maharashtra

થાણેમાં શિંદે-ઉદ્ધવ જૂથ વચ્ચે મારપીટ,મારપીટનો વીડિયો વાયરલ

મહારાષ્ટ્ર મહારાષ્ટ્રમાં ફરી એકવાર એકનાથ શિંદે અને શિવસેનાના ઉદ્ધવ ઠાકરે જૂથો વચ્ચે તકરાર જાેવા મળી છે. થાણેના કિસાન નગરમાં શિંદે અને ઠાકરે જૂથના કાર્યકર્તાઓ એકબીજા સાથે અથડામણ કરી છે. આમાં એક વ્યક્તિ ઘાયલ થયો છે. થાણેમાં ઉદ્ધવ ઠાકરે જૂથ દ્વારા બેઠક બોલાવવામાં આવી હતી. આ પ્રસંગે શિંદે જૂથનો કાર્યકર યોગેશ તેના કાર્યકરો સાથે સભા સ્થળે […]

Maharashtra

જેક્લીનને મની લોન્ડ્રિંગ કેસમાં અમુક શરતો પર કોર્ટે જામીન આપતા મળી મોટી રાહત

મુંબઈ મહાઠગ સુકેશ ચંદ્રશેખર સાથે જાેડાયેલ ૨૦૦ કરોડના મની લોન્ડ્રિંગ કેસમાં ફિલ્મ અભિનેત્રી જેક્લીન ફર્નાંડીસને મોટી રાહત મળી છે. મંગળવારે પટિયાલા હાઉસ કોર્ટે અભિનેત્રીને ૨ લાખ રુપિયાના ખાનગી બોન્ડ અને એટલી જ રકમની જામીનની શરતે જામીન આપ્યા છે. આ મામલે જેક્લીન પહેલા પણ જામીન પર બહાર હતી. ૧૦ નવેમ્બરે કોર્ટમાં એક્ટ્રેસની જામીન પર લાંબી દલિલ […]

Maharashtra

સોનાનો વાયદો રૂ.140 અને ચાંદીનો વાયદો રૂ.28 સુધર્યોઃ મેન્થા તેલ રૂ.20 ઢીલુઃ કોટનમાં વૃદ્ધિઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.12205 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.23573 કરોડનું ટર્નઓવર : બુલડેક્સ વાયદામાં રૂ.40 કરોડનાં કામકાજ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં મંગળવારે પ્રથમ સત્ર સુધીમાં 3,97,126 સોદાઓમાં કુલ રૂ.35,818.96 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.12205.34 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.23573.34 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 1,23,769 સોદાઓમાં કુલ રૂ.7,218.94 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના […]

Maharashtra

પત્નીએ પતિને વશ કરવાની લ્હાયમાં ગુમાવ્યા રૂ. ૫૯ લાખ!

મુંબઈ વિશ્વ વિકાસના પંથે હરણફાળ ભરી રહ્યું છે. મનુષ્ય ચંદ્ર સુધી પહોંચી ચૂક્યો છે અને મેડિકલ સાયન્સે પણ અસાધારણ પ્રગતિ સાધી છે. પરંતુ તેમ છતાં અમુક લોકો અંધશ્રદ્ધાની જાળમાંથી બહાર નીકળી શકતા નથી. શિક્ષિત લોકો પણ આ જાળમાં ફસાયેલા જાેવા મળે છે. આવો જ એક કિસ્સો મુંબઈના પવઈમાં સામે આવ્યો છે. અહીં એક મહિલાએ તેના […]

Maharashtra

મુંબઈમાં પ્રેમીએ પ્રેમિકાના ૩૨ ટુકડા કરી અલગ અલગ જગ્યાએ ફેંક્યા,પાંચ મહિના બાદ ખુલાસો

મુંબઈ એક શખ્સે લગ્નની લાલચ આપીને કોલ સેન્ટરમાં કામ કરતી મહિલા સહકર્મીને મુંબઈથી દિલ્હી લઈ ગયો. જ્યારે યુવતીએ લગ્નને પ્રેશર આપ્યુ તો, યુવકે હત્યા કરીને લાશના કેટલાય ટુકડા કરી નાખ્યા હતા. બાદમાં તેને દિલ્હીમાં અલગ અલગ જગ્યા પર ફેંકી દીધા. આ ઘટનાનો લગભગ પાંચ મહિના બાદ ખુલાસો થયો છે. આ ઘટના બાદ પોલીસે આરોપી આફતાબ […]