મુંબઈ પોતાના સુંદર હાસ્યથી દરેકને ઘાયલ કરનારી જૂહી ચાવલા આજે પોતાનો જન્મદિવસ ઉજવી રહી છે. જૂહી મિસ ઈન્ડિયા બનવ્યા બાદ બોલિવૂડ તરફ પોતાની કારકિર્દી આગળ વધારવા તરફ આવી હતી. તેણીએ ઘણી શાનદાર ફિલ્મો કરી છે અને હજુ પણ એક્ટિંગની દુનિયામાં સક્રિય છે. જૂહીએ આમિર ખાન અને શાહરુખ ખાનની સાથે ઘણી ફિલ્મો કરી છે પરંતુ સલમાન […]
Maharashtra
‘અવતાર ૨’ની રિલીઝ સાથે ‘પુષ્પા ૨’નો રિલીઝ થશે એક ખાસ વીડિયો
મુંબઈ ઁેજરॅટ્ઠ ૨ઃ સાઉથ એક્ટર અલ્લૂ અર્જુન અત્યારે પોતાની અપકમિંગ ફિલ્મ ‘પુષ્પાઃ ધી રાઈઝ’ના શૂટિંગમાં વ્યસ્ત છે. તે ફિલ્મમાં રશ્મિકા મંદન્ના અને ફહાદ ફાઝીલ લીડ રોલ કરી રહ્યા છે. આ ફિલ્મનો પહેલો ભાગ રિલીઝ થઈ ગયો હતો આ ફિલ્મને ચાહકો તરફથી સારો એવો પ્રતિસાદ મળ્યો હતો. તેણે બોક્સ ઓફિસ પર નવો રેકોર્ડ બનાવ્યો હતો. તે […]
આ અભિનેત્રીનું માર્ગ અકસ્માતમાં નિધન,૫ દિવસ પહેલા જ હતો જન્મદિવસ
મુંબઈ મરાઠી એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ટીવી સીરિયલ ‘તુજ્યાત જીવ રંગલા’ ફેમ અભિનેત્રી કલ્યાણી કુરાલે જાધવનું માર્ગ અકસ્માતમાં નિધન થયું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કોલ્હાપુર સાંગલી હાઇવે પાસે ડમ્પરની ટક્કરથી કલ્યાણીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ સમાચાર સામે આવતાની સાથે જ ચાહકો શોમાં ડૂબી ગયા છે અને સોશિયલ મીડિયા પર […]
‘સર્કસ’માં શાહરુખ ખાનના પિતાનું પાત્ર ભજવતા એક્ટર સુનિલ શેંડેનું નિધન થયું
મુંબઈ હિન્દી અને મરાઠી ફિલ્મોમાં પોતાની ભૂમિકાથી લોકપ્રિય એવા સુનીલ શેંડેનું ૭૫ વર્ષની વયે નિધન થયું છે. ૧૪ નવેમ્બરે મુંબઈ સ્થિત તેમના આવાસ પર જ તેમનું નિધન થયું હતું. તેમણે શાહરુખ ખાનને ટીવી શો ‘સર્કસ’ અને ‘ગાંધી’, ‘સરફરોશ’, ‘વાસ્તવ’ જેવી ઘણી સુપરહીટ ફિલ્મોમાં કામ કરેલું છે. તે પોતાના પાત્રને લઈને લોકોમાં પ્રચલિત થયા હતાં. તેમણે […]
સોનાના વાયદાના ભાવમાં રૂ.147 અને ચાંદીમાં રૂ.272ની વૃદ્ધિઃ ક્રૂડ તેલ બેરલદીઠ રૂ.56 વધ્યુઃ મેન્થા તેલમાં નરમાઈઃ નેચરલ ગેસમાં સુધારાનો સંચારઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.11907 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.19857 કરોડનું ટર્નઓવર
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં સોમવારે પ્રથમ સત્ર સુધીમાં 3,77,324 સોદાઓમાં કુલ રૂ.31,792.37 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.11906.68 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.19857.17 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 1,22,891 સોદાઓમાં કુલ રૂ.5,998.24 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના […]
અક્ષય કુમારે કહ્યુ કે, ‘હુ હેરાહેરી ૩નો ભાગ નથી’
મુંબઈ અક્ષય કુમાર બોલીવુડનો એક જાણીતો ચહેરો છે. તેણે ઘણી લોકપ્રિય ફિલ્મો આપી છે. જેમાં હેરાફેરીની વાત કેમ ભૂલી શકાય. કારણ કે, હેરાફેરીમાં તેમની અદાકારીના ખુબ વખાણ થયા છે. તેણે હેરાફેરીના દરેક ભાગમાં પોતાનો રોલ કર્યો છે. અત્યારે લોકો ઘણા સમયથી હેરાફેરી ૩ની રાહ જાેઈ રહ્યા છે કે, ક્યારે તેની જાહેરાત કરવામાં આવશે. આ દરમિયાન […]
અનુપમ ખેરે વીડિયો શેર કરી દર્શાવી નારાજગી,પોતાની ફિલ્મ માટે જ ના મળી ટીકીટ
મુંબઈ અનુપમ ખેરની ફિલ્મ ‘ઉંચાઈ’ બોક્સ ઓફિસ પર સારુ કલેક્શન કરી રહી છે. નવાઈની વાત એ છે કે, પોતાની ફિલ્મ થિયેટરમાં જાેવા પહોંચ્યા તો શો હાઉસફુલ હોવાના કારણે ટિકિટ નહતી મળી. તેણે ટિ્વટર પર આ ઘટના વિશે જણાવ્યુ હતું. અનુપમ ખેરે ટિ્વટ કરીને વીડિયો શેર કરતા લખ્યુ છે, “મને ‘ઉંચાઈ’ ફિલ્મની ટિકીટ નથી મળી! પહેલીવાર […]
દિગ્ગજ ફિલ્મમેકર રાકેશ શર્મા કેન્સર સામે હારી ગયા,થઈ ગયું નિધન
મુંબઈ દિગ્ગજ પ્રોડ્યુસર રાકેશ શર્માનું ૧૦ નવેમ્બરે મુંબઈમાં નિધન થઈ ગયું છે. તે સ્ક્રીન રાઇટર અને પ્રોડ્યુસર પણ હતાં. તે લાંબા સમયથી કેન્સર સામે લડી રહ્યા હતાં. મુંબઈના અંધેરીમાં આજે ૧૩ નવેમ્બર તેમના માટે પ્રાર્થના સભા રાખવામાં આવી. તેમના નિધન પર અમિતાભ બચ્ચને તેમને શ્રદ્ધાંજલી આપી છે. તેમણે પોતાના બ્લોગમાં એક લાંબી શ્રદ્ધાંજલી નોટ લખી […]
બિપાસા બસુ અને કરણ સિંહ ગ્રોવર બન્યા પેરેન્ટ્સ
મુંબઈ બોલિવૂડ એક્ટ્રેસ બિપાશા બસુ અને કરણ સિંહ ગ્રોવર પેરેન્ટ્સ બની ગયા છે. બિપાસાએ એક બેબી ગર્લને જન્મ આપ્યો છે. બિપાશા અને કરણે એક નાનકડી પરીનું સ્વાગત કર્યું છે. બિપાશાની ટીમે શનિવારે ન્યૂઝ ૧૮ સાથે કપલના પ્રથમ બાળકના જન્મના સમાચારની પુષ્ટિ કરી છે. કપલ ખૂબ જ ખુશ છે. કારણ કે તેમણે ખુલાસો કર્યો હતો કે, […]
શાહરુખ ખાનને મુંબઈ એરપોર્ટ પર રોકવામાં આવ્યા, કરવામાં આવી પુછપરછ!
મુંબઈ મુંબઈઃ બોલિવૂડના સુપર સ્ટાર શાહરુખ ખાનની ગણતરી મોટા કલાકારની સાથે-સાથે અમીર સ્ટાર્સમાં પણ થાય છે. હાલમાં જ શાહરુખ દુબઈમાં એક એવોર્ડ શોમાં પોતાની હાજરી આપવા ગયો હતો. ત્યાં તેણે પોતાના ખાસ અંદાજમાં તમામ લોકોનું દિલ જીતી લીધુ હતું. પરંતુ દુબઈથી પાછા આવતા સમયે તેને મુંબઈ એરપોર્ટ પર રોકવામાં આવ્યો હતો. અડધી રાત્રે શાહરુખ જ્યારે […]









