Maharashtra

સગી મા એ ૨૮ વર્ષના પ્રેમી સાથે પોતાની દીકરીનું દુષ્કર્મ કરાવ્યુ

મહારાષ્ટ્ર મહારાષ્ટ્રના પુણેમાં એક વિચિત્ર ઘટના બની છે.પોતાની સગીર વયની દીકરીને માતા એ પોતાના જ ૨૮ વર્ષીય પ્રેમી સાથે જબરજસ્તી લગ્ન કરાવતા અને દીકરીને તે પ્રેમી સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધવા પર મજબૂર કરતા આ મામલો સામે આવ્યો હતો. આ વિશે પોલીસ અધિકારીએ વાત કરતા મીડિયાને જણાવ્યું કે, ૩૬ વર્ષીય મહિલા અને તેના ૨૮ વર્ષીય […]

Maharashtra

શાહરુખ ખાનને ેંછઈમાં મળ્યો સિનેમાનો ગ્લોબલ આઇકન એવોર્ડ

મુંબઈ બોલિવૂડના બાદશાહ શાહરુખ ખાને આ મહિનાની શરુઆતમાં પોતાના જન્મદિવસની ઉજવણી કરપી હતી. તેના જન્મદિવસે તેણે પોતાની અપકમિંગ ફિલ્મ ‘પઠાન’નું ટીઝર લોન્ચ કર્યુ હતું. ટીઝરને ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યુ છે. લોકો તેના સતત વખાણ કરી રહ્યા છે. ફેન્સ દ્વારા મળી રહેલા પ્રેમથી શાહરુખ ખૂબ જ ખુશ છે. આ દરમિયાન તેની ખુશી અનેકગણી વધી […]

Maharashtra

કંગના રાનૌત ટિ્‌વટર બાદ હવે ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ પર બેન થશે!..

મુંબઈઃ ટિ્‌વટર પર બેન થયા બાદ હવે કંગના ઈંસ્ટાગ્રામ પર પણ બેન થવાની છે. આ અમે નહીં પણ કેટલાય મીડિયા રિપોર્ટ્‌સમાં આ પ્રકારની વાતો થઈ રહી છે. એક્ટ્રેસ ટિ્‌વટર પર તો બૈન હતી જ, પણ હવે તેને ઈંસ્ટાગ્રામ સાથે પણ ડખ્ખો કર્યો છે. જેમ કે આપ બધા જાણો છો કે, બોલિવૂડ ક્વીન કંગના રાનૌત હંમેશા […]

Maharashtra

ટીવી એક્ટર સિદ્ધાંત વીર સૂર્યવંશીનું હાર્ટ એટેકથી નિધન થયું

મુંબઇ ભારતીય ટીવી ઈન્ડસ્ટ્રી માટે આ વર્ષ ખૂબ જ મુશ્કેલ રહ્યું છે. આ દુનિયાએ અચાનક ઘણા યુવા સ્ટાર્સને ગુમાવ્યા છે. તાજેતરમાં જ ‘ભાભી જી ઘર પર હૈ’ના કલાકારો ‘મલખાન’ એટલે કે ‘દીપેશ ભાન’ અને કોમેડિયન રાજુ શ્રીવાસ્તવનું મૃત્યુના સામે આવ્યા હતા જે બાદ વધુ એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. તમને જણાવી દઈએ કે અન્ય […]

Maharashtra

પૂર્વ કેબિનેટ મંત્રી એનસીપી નેતા જિતેન્દ્ર આવ્હાડની ધરપકડ

મુંબઇ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના નેતા અને પૂર્વ કેબિનેટ મંત્રી જિતેન્દ્ર આવ્હાડની કથિત રીતે મરાઠી ફિલ્મનું સ્ક્રીનિંગ રોકવા અને એક પત્રકારને માર મારવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આવ્હાદ તેમના સમર્થકો સાથે થાણેના એક મોલમાં ઘૂસી ગયો હતો અને મરાઠી ફિલ્મ – ‘હર હર મહાદેવ’નું સ્ક્રીનિંગ બળજબરીથી બંધ કરાવી દીધું હતું. એટલું […]

Maharashtra

બોલીવુડના પ્રખ્યાત પ્રોડ્યૂસર બોની કપૂરના જન્મદિવસે જાણીએ તેમની રસપ્રદ વાતો…

મુંબઈ બોની કપૂર અને શ્રીદેવીની દિકરી જાહ્નવી કપૂરની ફિલ્મ ‘મિલી’ સિનેમાઘરોમાં ચાલી રહી છે. બોનીએ પહેલી વાર પોતાની દીકરી જાહ્નવીને લઈને ફિલ્મ બનાવી છે અને આ ફિલ્મને લઈને ખૂબ ચર્ચામાં છે. જાહ્નવી અને બોની બંનેએ ફિલ્મ રિલીઝ પહેલા ખૂબ પ્રમોશન કર્યું છે. બોની કપૂર બોલિવૂડના પ્રખ્યાત પ્રોડ્યૂસર છે. જેમણે મિસ્ટર ઈન્ડિયા, જૂદાઈ, નો એન્ટ્રી, જેવી […]

Maharashtra

કોણ છે એ અભિનેત્રી કે સાનિયા મિર્ઝા અને શોએબ મલિકના ઘરમાં પડ્યું ભંગાણ?

મુંબઈ ભારતીય ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા અને તેના પતિ શોએબ મલિક હાલ ખૂબ ચર્ચામાં છે. ઘણા સમયથી એવી ચર્ચા છેડાયેલી છે કે, પાકિસ્તાની ક્રિકેટર શોએબ અને સાનિયાના છુટાછેડા થઈ રહ્યા છે. તેના વિશે હાલમાં તો આ કપલમાંથી કોઈ સામે આવ્યું નથી. પણ સોશિયલ મીડિયા પર યુઝર્સ શોએબ અને સાનિયાના છુટાછેડાનું કારણ શોધી લાવ્યા છે. કેટલાય […]

Maharashtra

બાલાસિનોર વિધાનસભા બેઠક પરથી ભાજપના ૭૨ વર્ષીય માનસિંહ ચૌહાણ લડશે ચૂંટણી

મહીસાગર ગુજરાતની ચૂંટણી બે તબક્કામાં જાહેર થઈ એને સપ્તાહ વીતી ગયું. પહેલા તબક્કાની ઉમેદવારી નોંધાવવાને હવે ૩ જ દિવસની વાર છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીએ પ્રથમ તબક્કાના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. દિલ્હી કમલમ્‌ ખાતે રાત સુધી મનોમંથન કર્યા પછી ત્યાંથી જ પ્રેસ-કોન્ફરન્સ કરીને ગુજરાતના પહેલા તબક્કાની ચૂંટણીના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. આ […]

Maharashtra

મુંબઈમાં આતંકી હુમલાનું આપ્યું અલર્ટ,ડ્રોન-ખાનગી હેલીકોપ્ટર ઉડાવવા પર રોક

મુંબઈ દેશની આર્થિક રાજધાની મુંબઈમાં આતંકી હુમલાનું અલર્ટ છે. આ બધા વચ્ચે મુંબઈ પોલીસે જાેખમની આશંકાના પગલે ૧૩ નવેમ્બરથી આગામી ૩૦ દિવસ માટે શહેરમાં કોઈ પણ ડ્રોન, રિમોટ કંટ્રોલ્ડ લાઈટ એરક્રાફ્ટ અને પેરાગ્લાઈડરને ઉડાવવા પર પ્રતિબંધાત્મક આદેશ બહાર પાડ્યા છે. ૧૩ નવેમ્બરથી ૧૨ ડિસેમ્બર સુધી મુંબઈમાં ડ્રોન, રિમોટથી નિયંત્રિત એરક્રાફ્ટ, પેરાગ્લાઈડર, ખાનગી હેલિકોપ્ટર અને ગરમ […]

Maharashtra

ક્રૂડ તેલ બેરલદીઠ રૂ.310 લપસ્યુઃ કોટનના વાયદામાં તેજીનો માહોલઃ મેન્થા તેલમાં નરમાઈઃ સપ્તાહ દરમિયાન કોમોડિટી વાયદાઓમાં રૂ.139539 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.214650 કરોડનું ટર્નઓવર : બુલડેક્સ વાયદામાં રૂ.521 કરોડનાં કામકાજ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 4થી 10 નવેમ્બરના સપ્તાહ દરમિયાન 42,59,363 સોદાઓમાં કુલ રૂ.3,54,710.21 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.1,39,538.91 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.2,14,650.33 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર સપ્તાહ દરમિયાન 1,404,005 સોદાઓમાં કુલ રૂ.71,396.81 કરોડનાં કામકાજ […]