મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં શુક્રવારે પ્રથમ સત્ર સુધીમાં 4,12,794 સોદાઓમાં કુલ રૂ.34,311.98 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ. 14675.79 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 19588.78 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 1,60,205 સોદાઓમાં કુલ રૂ.7,978.89 કરોડનાં કામકાજ થયાં […]
Maharashtra
સોનાનો વાયદો રૂ.68 વધ્યોઃ ચાંદી રૂ.167 ઢીલીઃ કોટનનો વાયદો ગાંસડીદીઠ રૂ.390 ગબડ્યોઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ. 8850 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 11879 કરોડનું ટર્નઓવર : બુલડેક્સ વાયદામાં રૂ. 26 કરોડનાં કામકાજ
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ગુરૂવારે પ્રથમ સત્ર સુધીમાં 2,54,150 સોદાઓમાં કુલ રૂ.20,754.86 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ. 8849.84 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 11878.85 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 86,044 સોદાઓમાં કુલ રૂ.4,459.75 કરોડનાં કામકાજ થયાં […]
હું મરવાની નથી, હું લડીશ અને જીતીશ ઃ અભિનેત્રી સામંથા
મુંબઇ સાઉથની લોકપ્રિય અભિનેત્રી સામંથા રુથ પ્રભુએ ફિલ્મ ‘યશોદા’ની રિલીઝ પહેલા પ્રમોશનમાં વ્યસ્ત છે. તેણે પોતાના સોશિયલ મીડિયા પેજાે પર પણ પોતાના જીવન વિશે ઘણી વાતો લખી છે. તમને જણાવી દઈએ કે સામંથા રુથ પ્રભુ હાલમાં માયોસિટિસ નામની એક ગંભીર બિમારી સામે લડી રહી છે. સામંથાએ સોશિયલ મીડિયા પર લખ્યુ છે -ભલે જીવન ગમે તેટલુ […]
પહેલીવાર ઓટિટિ પર નાના પાટેકર, અભિનેત્રી મેઘના મલ્લિક સાથે જાેવા મળશે
મુંબઇ બોલીવૂડના પ્રખ્યાત અભિનેતા નાના પાટેકર પહેલીવાર ઓટીટી પર આવી રહ્યા છે. તેમની સાથે ઓટીટીની જાણીતી અભિનેત્રી મેઘના મલ્લિક જાેડી જમાવવાની છે. આ વેબ સીરિઝનું નામ ‘લાલ બત્તી’ છે. નાના પાટેકર માટે આ બિલકુલ નવું મીડિયમ હશે. તેમના પર તનુુશ્રી દત્તા દ્વારા મી ટુના આક્ષેપો થયા પછી નાના પાટેકરનો આ કદાચ સૌથી મોટો પ્રોજેક્ટ હશે. […]
‘આદિપુરુષ’ની ભૂલો સુધારવા વધુ ૧૦૦ કરોડના ખર્ચથી ભારતની સૌથી મોંઘી ફિલ્મ
મુંબઈ પ્રભાસની અપકમિંગ ફિલ્મ ‘આદિપુરુષ’ની જાહેરાત બાદ સતત તેની ચર્ચા કરવામાં આવી રહી છે. અગાઉ અનેક લોકો આ ફિલ્મની આતુરતાથી રાહ જાેઈ રહ્યા હતા, પરંતુ ટીઝર જાહેર થયા બાદ દર્શકોમાં નિરાશા જાેવા મળી રહી છે. ફિલ્મના ખરાબ ફહ્લઠની સાથે સાથે સ્ટારકાસ્ટના અજીબો ગરીબ ગેટઅપના કારણે સતત ટીકા કરવામાં આવી રહી છે. ફિલ્મ મેકર્સે શરૂઆતમાં આ […]
રાખી સાવંતની સામે મુંબઈ પોલીસે નોંધ્યો કેસ
મુંબઈ મુંબઈ પોલીસે ફિલ્મ એક્ટ્રેલ રાખી સાવંત અને ફાલ્ગુની બ્રહ્મભટ્ટની સામે કેસ દાખલ કર્યો છે. એક એક્ટ્રેસ દ્વારા ફરિયાદ કર્યા બાદ મુંબઈના અંબોલી પોલીસ સ્ટેશન ખાતે આ કેસ દાખલ કરવામાં આવ્યો છે. અભિનેત્રીએ આરોપ લગાવ્યો છે કે, રાખી સાવંત અને ફાલ્ગુની બ્રહ્મભટ્ટે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેણીનો અશ્લિલ વીડિયો બતાવીને અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો હતો. […]
NCP કાર્યકરોએ દર્શકો સાથે કરી મારપીટ, જાણો શું છે સમગ્ર મામલો
મહારાષ્ટ્ર છત્રપતિ શિવાજી મહારાજ પર બનેલી ફિલ્મ હર હર મહાદેવ અંગે રાજકારણ ગરમાયું છે. મહારાષ્ટ્રના પુના અને થાણામાં ઈતિહાસ સાથે છેડછાડ કરવાના આરોપમાં મરાઠી ફિલ્મ હર હર મહાદેવ વિરુદ્ધ પ્રદર્શન થયા બાદ ફિલ્મનું પ્રદર્શન રોકી દેવાયું છે. એનસીપીના પ્રમુખ નેતા જિતેન્દ્ર આવ્હાડે કહ્યું કે આ ફિલ્મમાં ખોટો ઈતિહાસ દેખાડવામાં આવી રહ્યો છે. આથી ફિલ્મનો વિરોધ […]
શિવસેના સાંસદ સંજય રાઉતને પી.એમ.એલ.એ કોર્ટમાંથી જામીનની મોટી રાહત મળી
મહારાષ્ટ્ર શિવસેનાના રાજ્યસભા સાંસદ સંજય રાઉતને મોટી રાહત મળી છે. તેમને પી.એમ.એલ.એ કોર્ટે જામીન આપી દીધા છે. કોર્ટે સંજય રાઉતની સાથે સાથે પ્રવીણ રાઉતને પણ જામીન આપ્યા છે. સંજય રાઉતની પાત્રા ચાલ જમીન કૌભાંડ કેસમાં ઇડીએ ઓગસ્ટ મહિનામાં ધરપકડ કરી હતી. અત્રે જણાવવાનું કે પાત્રા ચાલ જમીન કૌભાંડ ૧૦૩૯ કરોડ રૂપિયાનું છે. આ કૌભાંડમાં ઇડી […]
સુપ્રિયા સુલેને અપશબ્દો બોલવા બદલ મહારાષ્ટ્રના મંત્રી સામે એફઆઇઆર નોંધાવી
મુંબઈ મહારાષ્ટ્રના રાજકારણમાં મંત્રી અબ્દુલ સત્તારના નિવેદનથી નવો વિવાદ સર્જાયો છે. નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (એનસીપી)એ મહારાષ્ટ્રના મંત્રી અબ્દુલ સત્તાર વિરુદ્ધ એક ટીવી ઇન્ટરવ્યૂ દરમિયાન પાર્ટીના સાંસદ અને શરદ પવારના પુત્રી સુપ્રિયા સુલેને કથિત રીતે અપશબ્દો બોલવા બદલ પોલીસ ફરિયાદ નોંધાવી છે. અબ્દુલ સત્તારના ઘરની બહાર એનસીપી કાર્યકરોએ ઉગ્ર વિરોધ કર્યો અને સૂત્રોચ્ચાર કર્યા હતા. બાદમાં […]
મહારાષ્ટ્રના નાંદેડમાં ગુરુ નાનક જયંતિના કાર્યક્રમમાં રાહુલ ગાંધીએ પાઘડી પહેરી હાજરી આપી
મુંબઇ ગુરુ નાનક જયંતિ ગુરુ પર્વ અથવા પ્રકાશ પર્વ તરીકે ઉજવવામાં આવે રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસની ભારત જાેડો યાત્રા મહારાષ્ટ્ર પહોંચી છે.આ દરમિયાન રાહુલ ગાંધી મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લામાં પહોંચ્યા હતા. જ્યાં રાહુલ ગાંધીએ ગુરુનાનક જયંતિ પર રાતોરાત આયોજિત કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ દરમિયાન રાહુલ ગાંધી શીખોના પરંપરાગત પોશાકમાં જાેવા મળ્યા હતા. આજે ગુરુ નાનક […]







