Maharashtra

દાઉદની ડી કંપની ફરી સક્રિય,ડોને આતંક ફેલાવવા હવાલા દ્વારા કરોડો મોકલ્યા

મુંબઇ ટેરર ફંડિંગ કેસની તપાસ કરી રહેલી નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ)એ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ અંગે મોટો ખુલાસો કર્યો છે. એજન્સીએ તાજેતરમાં દાખલ કરાયેલી સપ્લીમેન્ટરી ચાર્જશીટમાં જણાવ્યું છે કે દાઉદ આતંકવાદીઓને મદદ કરવા માટે હવાલા મારફતે ભારત નાણા મોકલતો હતો. આ નાણા દુબઈ અને સુરત થઈને મુંબઈ મોકલવામાં આવ્યા હતા. દ્ગૈંછએ દાઉદ ઈબ્રાહિમ, છોટા શકીલ, […]

Maharashtra

સાઉથના ડાયરેક્ટર રણવીર સિંહ સાથે પાન ઈન્ડિયા ફિલ્મ બનાવશે

મુંબઈ સાઉથના પોપ્યુલર ડાયરેક્ટર એસ. શંકર અને બોલિવૂડ સ્ટાર રણવીર સિંહે બાહુબલિ જેવી કમાલની પાન ઈન્ડિયા ફિલ્મ બનાવવા હાથ મિલાવ્યા છે. કમલ હાસન અને રકુલ પ્રીત સિંહની ઈન્ડિયન ૨ તથા રામચરણની પાન ઈન્ડિયા ફિલ્મનું ડાયરેક્શન હાલ શંકર કરી રહ્યા છે. તેમણે પોતાની કરિયરની સૌથી મોટી અને ભવ્ય ફિલ્મ બનાવવા માટે તમિલ સાહિત્યના જાણીતા મહાકાવ્ય વેલપરીમાંથી […]

Maharashtra

શૈલેષ લોઢાના જન્મદિવસે જાણો રસપ્રદ વાતો…

મુંબઈ ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ફેમ શૈલેષ લોઢાને કોણ નથી જાણતું. તેમનો અભિનય અને કવિતા દરેકને ગમે છે. તારક મહેતાના કારણે શૈલેષ લોઢા દેશ અને દુનિયામાં ખૂબ ફેમસ થયા છે, પરંતુ તારક મહેતાના મેકર્સ સાથેના મતભેદોને કારણે તેમણે થોડા સમય પહેલા જ આ શો છોડી દીધો છે. શોમાંથી તેની વિદાયથી ફેન્સ ખૂબ […]

Maharashtra

સલમાન ફરી મચાવશે ધૂમ,‘દબંગ ૪’ને લઇ અરબાઝ ખાને આપી મોટી અપડેટ

મુંબઈ એક્ટર-ડિરેક્ટર અરબાઝ ખાને તેના ભાઇ સલમાન ખાનની ફિલ્મ ‘દબંગ-૪’ને લઈને અપડેટ આપી છે. તેણે પોતાના તાજેતરના ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ફિલ્મનું શૂટિંગ ક્યારે થશે અને ફિલ્મ ક્યારે દર્શકો સામે આવશે. તમને જણાવી દઈએ કે આ દિવસોમાં અરબાઝ તેની આગામી વેબ સિરીઝ ‘તનાવ’ના પ્રમોશનમાં ખૂબ જ બિઝી છે. તેની સિરીઝ ૧૧ નવેમ્બરે સોની લિવ પર […]

Maharashtra

કાંતારાના હીરોએ બોલીવુડની ઓફરને ઠુકરાવી કહ્યું હું કન્નડમાં જ કરીશ કામ

મુંબઈ કન્નડ ફિલ્મ પરથી હિન્દીમાં ડબ થયેલી કાંતારા ફિલ્મો હાલ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી છે. એટલું જ નહીં આ ફિલ્મની સફળતાને કારણે આ ફિલ્મનો હીરો પણ રાતોરાત ફેમસ થઈ ગયો છે. તમને જાણીને નવાઈ લાગશે પણ આ ફિલ્મનો એક્ટર, ડિરેક્ટર અને રાઈટર બધુ જ આ ફિલ્મનો હીરો છે જેનું નામ છે ઋષભ શેટ્ટી. […]

Maharashtra

મોબાઈલ ફોનના પ્લાન માટે હવે ૨૦% વધુ કિંમત ચૂકવવી પડશે, જાણો કેટલો વધશે ભાવ?

મુંબઈ મુંબઈઃ દેશમાં જાણીતી ટેલિકોમ કંપનીઓએ ૫ય્ લોન્ચ કર્યું છે. મોબાઈલ નેટવર્ક પર ૪ય્ પછી ૫ય્ની સુવિધા મળશે. તેની સાથે જ કન્ઝ્‌યુમરના મોબાઈલ નેટવર્કની સ્પીડ વધશે. જાેકે સ્પીડની સાથે જ તમારા મોબાઈલનું બિલ પણ ઝડપથી વધશે. એવા સમાચાર છે કે ટેલિકોમ કંપનીઓ ઝડપથી ટેરિફ વધારી શકે છે. ૫જી લોન્ચ કરવાની સાથે જ તેના રોલઆઉટ માટે […]

Maharashtra

ડૉ. હર્ષ કુમાર ભાનવાલાની એમસીએક્સના ચેરમેન તરીકે નિમણૂંક

મુંબઈઃ સિક્યોરિટીઝ કોન્ટ્રેક્ટસ (રેગ્યુલેશન) (સ્ટોક એક્સચેન્જિસ એન્ડ ક્લિયરિંગ કોર્પોરેશન્સ) રેગ્યુલન્સ 2018ની જોગવાઇઓની શરતે ડૉ. હર્ષકુમાર ભાનવાલાની એમસીએક્સના ગવર્નિંગ બોર્ડના ચેરમેન તરીકેની નિમણૂંકની મંજૂરી પર સેબીએ મહોર મારી છે તે અમે આપને જણાવવા ઉત્સુક છીએ. ડૉ. ભાનવાલા નેશનલ બેન્ક ફોર એગ્રીકલ્ચર એન્ડ રુરલ ડેવલપમેન્ટ (નાબાર્ડ)માં 18 ડિસેમ્બર 2013થી 27 મે 2020 સુધી ચેરમેન રહ્યા હતા. ઉપરાંત તેઓ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઇનાન્સ કંપની લિમિટેડ (આઇઆઇએફસીએલ)ના ચેરમેન કમ […]

Maharashtra

અનુષ્કા શેટ્ટીના જન્મદિવસે જાણો રસપ્રદ વાતો…

મુંબઈ બાહુબલી ફિલ્મમાં દેવસેનાનું પાત્ર ભજવનાર દેવસેના રિયલ લાઇફમાં એકદમ ગ્લેમરસ લાગે છે. શાનદાર એક્ટિંગ અને હુસ્નના જલવાથી ફેન્સનું દિલ જીતનાર અભિનેત્રી ૭ નવેમ્બરે પોતાનો ૪૧મો જન્મદિવસ ઉજવી રહી છે. અનુષ્કા શેટ્ટી સાઉથ ફિલ્મોની ટોપ અભિનેત્રીઓમાં સામેલ છે, તેમણે પોતાની મહેનતના દમ પર પોતાના નામનો ડંકો વગાડ્યો છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર મોટાભાગે પોતાની ફિલ્મો […]

Maharashtra

‘આદિપુરુષ’ના મેકર્સે આપ્યુ સત્તાવાર નિવેદન,આ કારણે ફિલ્મ રિલીઝને ૬ મહિના પાછળ કરી

મુંબઈ પ્રભાસ સ્ટારર આદિપુરુષ સતત વિવાદોમાં ફસાયેલી છે અને હવે તેને જાેતા જ મેકર્સે ફિલ્મની રિલીઝને લઈને મોટો ર્નિણય લીધો છે. પોતાના વીએફએક્સથી લઈને વિરોધ સહન કરી રહેલી ફિલ્મની ટીમે હાલ તેની રિલીઝ ડેટ આગળ કરવાનું નક્કી કર્યુ છે. હવે આ ફિલ્મને આવતા વર્ષે જૂનમાં રિલીઝ કરવામાં આવશે. ફિલ્મને લઈને મેકર્સે એક સત્તાવાર નિવેદન જારી […]

Maharashtra

સોનાક્ષીએ શેર કરી તસવીરો, મોટા જેકેટને કારણે યુઝર્સે કરી ટ્રોલ

મુંબઈ સોનાક્ષી સિન્હા આ દિવસે પોતાની હમણા જ રિલીઝ થયેલી ફિલ્મ ‘ડબલ એક્સએલ’ને લઈને ચર્ચામાં રહે છે. આ ફિલ્મ ૪ નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે, જેના દર્શકો અને ફિલ્મ ક્રિટિક્સ ખૂબ જ વખાણ કરી રહ્યા છે. જણાવી દઈએ કે, આ ફિલ્મમાં સોનાક્ષીની સાથે હુમા કુરૈશીએ પણ શાનદાર કામ કર્યુ છે. હવે ફિલ્મની રિલીઝ બાદ સોનાક્ષી […]