Maharashtra

સોના-ચાંદીના વાયદાઓમાં પરસ્પર વિરુદ્ધ ચાલઃ ક્રૂડ તેલ, નેચરલ ગેસમાં વૃદ્ધિઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ. 11043 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 12332 કરોડનું ટર્નઓવર : બુલડેક્સ વાયદામાં રૂ. 41 કરોડનાં કામકાજ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં સોમવારે પ્રથમ સત્ર સુધીમાં 2,95,098 સોદાઓમાં કુલ રૂ.23,415.90 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ. 11042.95 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 12332.2 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 1,18,152 સોદાઓમાં કુલ રૂ.5,509.56 કરોડનાં કામકાજ થયાં […]

Maharashtra

ઉર્વશી રૌતેલાને સાઉથની મોટા બજેટની ફિલ્મમાં કામ કરવાની તક મળી

મુંબઈ ઉર્વશી રૌતેલા આજકાલ ઘણા કારણોસર ચર્ચામાં છે, ખાસ કરીને તેની સોશિયલ મીડિયા પોસ્ટ્‌સથી તે ચાહકોનું ધ્યાન ખેંચી રહી છે. ઉર્વશી માટે એક પછી એક અફવાઓ અને વિવાદો આકાર લઇ રહ્યં છે. પરંતુ તે હંમેશા આકર્ષક રીતે પોતાને રજુ કરે છે. જાે કે, અહીં અમે તમને તેના પ્રોફેશનલ કરીયર બાબતે અપડેટ આપી રહ્યા છીએ. અભિનેત્રીને […]

Maharashtra

‘જવાન’ ફિલ્મ વિવાદમાં ઘેરાઈ, આ કારણે ડાયરેક્ટર વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ

મુંબઈ શાહરૂખ ખાનની અપકમિંગ ફિલ્મ ‘જવાન’ પર તમિલ ફિલ્મ ‘પેરારાસુ’ની સ્ટોરીની કૉપી કરવાનો આરોપ લાગ્યો છે. ફિલ્મ નિર્માતા એટલી વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, ફિલ્મ નિર્માતા મણિકમ નારાયણને તમિલ ફિલ્મ પ્રોડ્યુસર્સ કાઉન્સિલ (્‌હ્લઁઝ્ર)માં ‘જવાન’ના નિર્માતાઓ પર સ્ટોરી કૉપી કરવાનો આરોપ લગાવ્યો છે. ‘જવાન’ આવતા વર્ષે જૂનમાં રિલીઝ થશે, જેનું હાલમાં શૂટિંગ […]

Maharashtra

મહિલાની ધમકી સામે ઉર્ફી જાવેદની ખુલ્લી ચેલેન્જ

મુંબઈ ઉર્ફી જાવેદ જાે કોઇ બાબતને લઈને લાઇમલાઇટમાં રહે છે તો તે છે તેના કપડાં. તેના વિચિત્ર આઉટફિટ્‌સ ઘણીવાર લોકોનું ધ્યાન ખેંચે છે. કેટલાક લોકોને ઉર્ફીનો આ અંદાજ પસંદ નથી અને તેઓ તેની સામે પોલીસ ફરિયાદની પણ માંગ કરે છે. હાલમાં જ ઉર્ફીએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર કેટલાક વીડિયો શેર કર્યા છે, જેમાં શબનમ શેખ […]

Maharashtra

આ ગંભીર બીમારી સામે ઝઝૂમી રહી છે સિંગર સેલેના ગોમેઝ

મુંબઈ અમેરિકન સિંગર સેલેના ગોમેઝ આ દિવસોમાં પોતાની પર્સનલને લઈને ચર્ચામાં છે. હાલમાં જ સિંગરે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. સેલેનાએ કહ્યું છે કે તેને લાગે છે કે તે ક્યારેય મા નહીં શકે. સેલેનાએ કહ્યું કે બાયપોલર ડિસઓર્ડરની દવાને કારણે બાળકને જન્મ આપવો તેના માટે ખતરનાક બની શકે છે. તેણે તેની નવી ડોક્યુમેન્ટ્રી ‘માય માઇન્ડ […]

Maharashtra

આલિયાએ શેર કરી પોસ્ટ, ખુશીથી ઝૂમી ઉઠ્‌યા આ બોલીવુડ સેલેબ્સ

મુંબઈ બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ અને એક્ટર રણબીર કપૂર માતા-પિતા બની ગયા છે. આલિયાએ આજે ??મુંબઈની એચ.એન. રિલાયન્સ હોસ્પિટલમાં દીકરીને જન્મ આપ્યો છે. આ સમાચારથી ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે. કપૂર પરિવાર પર અભિનંદનની વર્ષા થઈ રહી છે. આ સિવાય તમામ બોલીવુડ સેલિબ્રિટીઓ પણ આલિયા-રણબીર કપૂરને માતા-પિતા બનવા બદલ અભિનંદન આપી રહ્યા છે. તમને જણાવી […]

Maharashtra

કરણ મહેરા સાથે અસોપા ચારુનું એક્સ્ટ્રા મેરિટલ અફેર, સુષ્મિતા સેનના ભાઇનો ધડાકો

મુંબઈ રાજીવ સેન દુઃખી છે કે ચારુ અસોપા તેના પ્રેમના બદલામાં ખોટા આરોપો લગાવી રહી છે. રાજીવના કહેવા પ્રમાણે, ચારુની માતાએ તેને જણાવ્યું હતું કે તેનું કરણ મહેરા સાથે અફેર ચાલી રહ્યું છે. સુષ્મિતા સેનના ભાઈ રાજીવ સેન અને તેની પત્ની ચારુ અસોપાના લગ્નજીવનમાં ચાલી રહેલો ખટગાર હવે જગજાહેર થઈ ગયો છે. બંને સતત એકબીજા […]

Maharashtra

વેન્ટિલેટર પર જિંદગી સામે જંગ લડી રહી છે આ એક્ટ્રેસ, બે વાર કેન્સરને આપી છે માત

મુંબઈ બાંગ્લા એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીની પોપ્યુલર એક્ટ્રેસ એન્ડ્રિલા શર્મા હોસ્પિટલમાં જીવનની જંગ લડી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે તે હાલ કોમામાં છે અને તેને વેન્ટિલેટર પર રાખવામાં આવી છે. ડોકટરોના જણાવ્યા અનુસાર, ઈન્ટ્રા સેરિબ્રલ હેમરેજને કારણે તેના શરીરનો એક હિસ્સો લકવાગ્રસ્ત થઈ ગયો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે એન્ડ્રિલા છેલ્લા કેટલાક વર્ષોમાં […]

Maharashtra

આ દુર્લભ બીમારી સામે ઝઝૂમી રહ્યો છે વરુણ ધવન

મુંબઈ વરુણ ધવન આ દિવસોમાં પોતાની ફિલ્મ ‘ભેડિયા’ના પ્રમોશનમાં બિઝી છે. હાલમાં જ આપેલા એક ઈન્ટરવ્યુમાં વરુણે પોતાની મેડિકલ કંડીશનને લઈને મોટો ખુલાસો કર્યો છે. તેમના કહેવા પ્રમાણે, તેઓ વેસ્ટિબુલર હાઈપોફંક્શન નામની દુર્લભ બીમારી સામે લડી રહ્યો છે. રિપોર્ટ્‌સ અનુસાર, કોરોના મહામારી પછી પોતાના પર વધુ પડતુ પ્રેશર આપવાને કારણે આ હાલત થઈ છે. વરુણે […]

Maharashtra

ટીમ ઈન્ડિયા વિરુદ્ધ થશે કાર્યવાહી?…

મુંબઇ ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૨માં ૨ નવેમ્બરના રોજ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયા ૫ રનથી જીતી ગઈ પરંતુ આ મેચ બાદથી જ ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી પર ફેક ફિલ્ડિંગનો આરોપ લાગી રહ્યો છે. આ મુદ્દે એક મોટું અપડેટ પણ સામે આવ્યું છે. બાંગ્લાદેશની ટીમે ૫ રનથી મળેલી […]