મુંબઈ બોલિવૂડનાં એક સ્ટારની પત્નીનું જીવન જીડ્ઢસ્ જ્યોતિ મૌર્યની કહાનીથી બિલકુલ વિરુદ્ધ છે. અભિનેતાના સંઘર્ષના દિવસોમાં તેની પત્ની ઢાલ બનીને એવી રીતે ઉભી રહી કે તેને ક્યારેય મુશ્કેલીઓનો અહેસાસ જ ન થયો અને સંઘર્ષના ૮ વર્ષ ખૂબ જ મજામાં વિતાવ્યા એમ કહી શકાય. પંકજ ત્રિપાઠી આજે જે સફળતામાં છે, તેમાં તેમની પત્ની મૃદુલા ત્રિપાઠીનો બહુ […]
Maharashtra
સામાન્ય બાબતમાં કાવડયાત્રા પર પથ્થરમારો થતા પોલીસે લાઠીચાર્જ કર્યો
મુંબઈ મધ્યપ્રદેશના ખંડવા જિલ્લામાં સોમવારે રાત્રે મસ્જિદ નજીકથી પસાર થતી કાવડ યાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેના કારણે અરાજકતા ફેલાઈ ગઈ હતી. પોલીસે સ્થિતિને કાબૂમાં લેવા માટે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. શહેરમાં રસ્તાઓ પર બેરિકેડિંગ કરવામાં આવી રહ્યું છે. વિવિધ સ્થળોએ પોલીસ ટુકડીઓ તૈનાત કરવામાં આવી રહી છે. હંગામા વચ્ચે ખંડવાના ડીએમ પોતે મોરચો […]
એમસીએક્સ પર ક્રૂડ તેલનો વાયદો રૂ.121 લપસ્યોઃ સોના-ચાંદીમાં પણ એકંદરે નરમાઈનો માહોલ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.6,562 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.24369.07 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.6 કરોડનાં કામકાજ
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં મંગળવારે પ્રથમ સત્ર સુધીમાં 3,48,736 સોદાઓમાં કુલ રૂ.30,937.27 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.6,561.78 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.24369.07 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 53,462 સોદાઓમાં રૂ.3,883.31 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં […]
ફિલ્મ મેકર્સને ચાર એક્ટ્રેસ સિવાય બીજુ કોઈ દેખાતું નથી ઃ નોરા ફતેહી
મુંબઈ ટોરેન્ટોથી બોલિવૂડમાં આવેલી નોરા ફતેહીને ડાન્સર અને મોડેલ તરીકે ખૂબ પ્રશંસા મળી છે. ફિલ્મમાં આઈટમ સોન્ગ માટે નોરાની પસંદગી થાય છે, પરંતુ તેને લીડ રોલ ખાસ ઓફર થતા નથી. નોરાએ બોલિવૂડમાં પોતાની સંઘર્ષ યાત્રા અંગે વાત કરતાં જણાવ્યું હતું કે, ફિલ્મ મેકર્સને ચાર એક્ટ્રેસ સિવાય બીજુ કોઈ દેખાતું નથી. નોરાને ડાન્સ સોન્ગ કરવામાં વાંધો […]
ઘૂમર ફિલ્મમાં અમિતાભ બચ્ચનનો સ્પેશિયલ રોલ
મુંબઈ અભિષેક બચ્ચન અને સૈયામી ખેરની ફિલ્મ ઘૂમરનું પ્રમોશન આગળ વધવાની સાથે રસપ્રદ માહિતી પણ બહાર આવી રહી છે. શુક્રવારે રિલીઝ થયેલા ઘૂમરના ટ્રેલરમાં અમિતાભ બચ્ચનની સરપ્રાઈઝ એન્ટ્રી જાેવા મળી છે. અભિષેક બચ્ચને ક્રિકેટ કોચનો રોલ કર્યો છે અને સૈયામી ખેર દિવ્યાંગ ક્રિકેટર છે. સૈયામીને સફળ ક્રિકેટર બનાવવામાં અભિષેકે ભજવેલી ભૂમિકાને ફિલ્મમાં રજૂ કરાઈ છે. […]
મહારાષ્ટ્રના ફેમસ ટુરિસ્ટ પ્લેસ લવાસામાં પીએમ મોદીનુ વિશાળ અને ભવ્ય સ્ટેચ્યુ બનશે
લવાસા નર્મદા જિલ્લામાં બનાવેલુ સરદાર પટેલનું સ્ટેચ્યુ, સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વનું સૌથી ઉચું સ્ટેચ્યુ છે. ત્યારે હવે પીએમ મોદીનું ભવ્ય સ્ટેચ્યુ બનવા જઈ રહ્યું છે. આ સ્ટેચ્યુ સરદાર પટેલના સ્ટેચ્યુ કરતા પણ ઉંચુ હશે. દાવો કરવામાં આવી રહ્યો છે કે, પીએમ મોદીની આ પ્રતિમા ૧૯૦-૨૦૦ મીટરની ઉંચાઈ પર બનાવાશે, જે દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા હશે. […]
ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં બોલિંગ-ફિલ્ડિંગ કોચની ભરતી કરાશે
મુંબઈ ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ) દ્વારા મહિલા ક્રિકેટ ટીમના નવા બોલિંગ તથા ફિલ્ડિંગ કોચ માટે આવેદનો મંગાવવામાં આવ્યા છે. ભારતની મહિલા ક્રિકેટ ટીમના મુખ્ય કોચ અંગે પણ અંતિમ ર્નિણય લેવાનો બાકી છે.તાજેતરમાં બાંગ્લાદેશના પ્રવાસે ગયેલી ભારતીય મહિલા ક્રિકેટ ટીમના કોચની જવાબદારી કાર્યકારી કોચ નૂશિન અલ ખદીરને સોંપાઈ હતી. બીસીસીઆઈના જણાવ્યા મુજબ નવા બોલિંગ અને ફિલ્ડિંગ […]
મુંબઈ-પુણેમાં આતંક મચાવવાના ષડયંત્રનો પર્દાફાશ, એટીએસે સ્થળ પર દરોડો પાડ્યો
મહારાષ્ટ્ર તાજેતરમાં ૈંજીૈંજી અને અલ સુફાના આતંકવાદીઓની ધરપકડ કરી હતી, જેમાંથી બહાર આવ્યું છે કે ૧૫ ઓગસ્ટની આસપાસ આતંકવાદીઓ પુણેથી મુંબઈ સુધી એક-બે જગ્યાએ નહીં પરંતુ અનેક જગ્યાએ બ્લાસ્ટ કરીને દેશમાં આતંક મચાવવાની યોજના બનાવી રહ્યા હતા. પહેલું ટાર્ગેટ પૂણે અને બીજું ટાર્ગેટ મુંબઈ હતું. મુંબઈમાં ચાબડ હાઉસ તેમના નિશાના પર હતું, જ્યારે પુણેમાં ઘણા […]
કો ટન-ખાં ડીખાં ડી વા યદા ના ભા વમાં રૂ.480નો સુધાસુ ધારોઃ મેન્ મેથા તેલતે પણ સુધસુ ર્યુઃ કી મતી અને બિ નલો હ ધા તુઓતુ ઢી લી નેચને રલ ગેસમાં મા મૂલીમૂ લી ઘટા ડોઃ ક્રૂડ તેલતે માં વૃદ્ધિઃવૃદ્ધિઃ પ્રથમ સત્ર સુધીસુ ધીમાં કો મો ડિ ટી વા યદા ઓમાં રૂ.5,279 કરો ડ અને ઓપ્શન્સમાં રૂ.17007.56 કરો ડનું ટર્નઓર્ન વરઃ બુલબુ ડેક્સ વા યદા માં રૂ.9 કરો ડનાં કા મકા જ
મુંબમું ઈઃ દેશના અગ્રણી કો મો ડિ ટી ડેરિ વેટિવેટિવ્ઝ એક્સચેન્ચેજ એમસી એક્સ પર વિ વિ ધ કો મો ડિ ટી વા યદા , ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચયુ ર્સમાંર્સ માં શુક્રશુવા રે પ્રથમ સત્ર સુધીસુ ધીમાં 2,69,861 સો દા ઓમાં કુલ રૂ.22,296.33 કરો ડનું ટર્નઓર્ન વર નોં ધા યું હતું,તું જેમાં કો મો ડિ ટી […]
આ એક્ટ્રેસ પોતાનો પ્રેમ મેળવવા માટે સિંગલ લાઇફ જીવે છે
મુંબઈ આશા સચદેવ એક ભારતીય અભિનેત્રી છે જેને ૧૯૭૦ અને ૧૯૮૦ના દાયકમાં અનેક ફિલ્મોમાં સપોર્ટિંગ એક્ટ્રેસ તરીકે કામ કર્યુ છે. આ અભિનેત્રીએ શરૂઆતના દિવસોમાં ફિલ્મોમાં મુખ્ય અભિનેત્રીના રૂપમાં કામ કર્યુ હતુ. આમ, વાત કરવામાં આવે તો બોલિવૂડ એક્ટ્રેસની કહાનીઓ કંઇક અલગ જ હોય છે. કોઇની લાઇફ બહુ સ્ટ્રગલ હોય છે તો કોઇ હેપ્પી મેરિડ લાઇફને […]








