મુંબઇ મહારાષ્ટ્ર કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ મોહમ્મદ આરિફ નસીમ ખાને રાષ્ટ્રપતિ દ્વોપદીને પત્ર લખી માંગ કરી છે કે દેશનો સર્વોચ્ચ નાગરિક સમ્માન ભારત રત્ન સમાજવાદી પાર્ટીના સંસ્થાપક મુલાયમસિંહ યાદવને મરણોપરાંત આપવો જાેઇએ. તેમણે કહ્યું છે કે સપાના દિવંગત નેતાએ વંચિત વર્ગોના દર્દને સમજયુ છે અને તેમના માટે સંધર્ષ કર્યો છે સમગ્ર દેશે સમાજવાદી પાર્ટીના નેતાના નિધન […]
Maharashtra
‘અવતારઃ ધ વે ઑફ વૉટર’નું દમદાર ટ્રેલર થયું રિલીઝ,એક્શન સીન્સ ઉભા કરી દેશે રૂંવાડા
મુંબઈ ફિલ્મ ‘અવતાર ધ વે ઓફ વોટર’નું નવું ટ્રેલર રિલીઝ થઇ ચુક્યું છે. લોકો ઘણા સમયથી આ ફિલ્મની રાહ જાેઈ રહ્યા હતા. ફિલ્મની સ્ટોરી વર્ષ ૨૦૦૯માં આવેલી ‘અવતાર’થી આગળની હશે. તમને જણાવી દઈએ કે અગાઉની ફિલ્મે બોક્સ ઓફિસ પર તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. હવે ૧૩ વર્ષ બાદ આ ફિલ્મનો બીજાે ભાગ ફરી એકવાર લોકો […]
પ્રિયંકાના અમેરિકન બોડીગાર્ડની વધુ ચર્ચા, હોલીવુડના આ સુપરહીરો સાથે થઇ રહી છે તુલના
મુંબઈ બોલીવુડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા ફરી એકવાર મુંબઇમાં જાેવા મળી છે. લગભગ ત્રણ વર્ષ સુધી વિદેશમાં રહ્યાં બાદ તે મુંબઇની તાજ હોટલમાં સ્પોટ થઇ હતી. તે ઉપરાંત તેણે મુંબઇના મરીન ડ્રાઇવથી પોતાની કેટલીક તસવીરો અને એક વીડિયો પણ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા તેના વીડિયો પર લોકો જાેરદાર રિએક્શન […]
બોટલમાં આ શું ભરીને કોર્ટમાં આવ્યો કેદી, કોર્ટને કહ્યું મચ્છરદાની રાખવાની મંજૂરી આપો
મુંબઈ હાલમાં જ મુંબઈની સેશન કોર્ટમાં અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. હકીકતમાં જાેઈએ તો, ગેંગસ્ટર એઝાઝ ઉર્ફ અજ્જૂ યુસુફ લકડાવાલા અહીં કોર્ટમાં મરેલા મચ્છરો ભરેલી એક બોટલ લઈને આવ્યો હતો. આ જાેઈને સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા. આખો કિસ્સો ત્યારે સમજાયો, જ્યારે આ બોટલ બતાવીને કોર્ટને અનુરોધ કર્યો કે, તે તલોજા કેન્દ્રીય જેલની અંદર મચ્છરદાનીનો […]
કાર ડ્રાઈવિંગ શિખવાડવા જતાં કુવામાં ખાબકી ગાડી, પત્ની અને બાળકીનું મોત
બુલઢાણા મહારાષ્ટ્રના બુલઢાણામાંથી દુઃખદ ઘટના સામે આવી છે. અહીં એક યુવક પોતાની પત્નીને લઈને કાર ડ્રાઈવિંગ શિખવી રહ્યો હતો. આ દરમિયાન અચાનક કારનું સંતુલન ખરાબ થયું અને કાર કુવામાં જઈને ખાબકી. તેનાથી કારમાં સવાર યુવકની પત્ની અને માસૂમ દિકરીનું ડુબી જવાથી મોત થયું છે. આ દુર્ઘટના બાદ પરિવારને બચાવાની કોશિશમાં આવેલા એક યુવકનું પણ મોત […]
મેન્થા તેલમાં મિશ્ર વલણઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ. 14508 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 12490 કરોડનું ટર્નઓવર : બુલડેક્સ વાયદામાં રૂ. 58 કરોડનાં કામકાજ
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં શુક્રવારે પ્રથમ સત્ર સુધીમાં 3,28,085 સોદાઓમાં કુલ રૂ.27,055.87 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ. 14508.05 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 12489.91 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 1,28,809 સોદાઓમાં કુલ રૂ.7,062.10 કરોડનાં કામકાજ થયાં […]
કોટનનો વાયદો ગાંસડીદીઠ રૂ.1,460 વધ્યોઃ મેન્થા તેલમાં નરમાઈઃ સપ્તાહ દરમિયાન કોમોડિટી વાયદાઓમાં રૂ.125565 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.141362 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.473 કરોડનાં કામકાજ
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 28 ઓક્ટોબરથી 3 નવેમ્બરના સપ્તાહ દરમિયાન 3,374,741 સોદાઓમાં કુલ રૂ.267,399.55 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.125564.94 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.141361.67 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર સપ્તાહ દરમિયાન 1,218,745 સોદાઓમાં કુલ રૂ.64,149.17 કરોડનાં […]
કોટનનો વાયદો ગાંસડીદીઠ રૂ.640 તૂટ્યોઃ ક્રૂડ તેલમાં પણ નરમાઈનો માહોલઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.12868 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.8943 કરોડનું ટર્નઓવર : બુલડેક્સ વાયદામાં રૂ.74 કરોડનાં કામકાજ
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ગુરૂવારે પ્રથમ સત્ર સુધીમાં 277,346 સોદાઓમાં કુલ રૂ.21,885.43 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.12868.27 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.8943.09 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 148,814 સોદાઓમાં કુલ રૂ.8,738.29 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના […]
પલક તિવારી સંજુ બાબા સાથે શેર કરશે સ્ક્રિન
મુંબઈ ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારીની દીકરી પલક તિવારી હાલ અપકમિંગ ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ માટે ચર્ચામાં છે. સલમાન ખાન સાથેની આ બિગ બજેટ ફિલ્મ ઉપરાંત પલક પાસે ‘રોઝીઃ ધ સેફરન ચેપ્ટર’ પણ છે. પલકની બંને ફિલ્મ હાલ પ્રોડક્શનના સ્ટેજમાં છે ત્યારે તેને ત્રીજી ફિલ્મ પણ ઓફર થઈ છે. પોતાની કરિયરની ત્રીજી ફિલ્મમાં […]
અજય દેવગણની ફિલ્મ ‘ભોલા’માં સાઉથની એક્ટ્રેસ અમલા પૌલની એન્ટ્રી!
મુંબઈ અજય દેવગણની ફિલ્મ થેન્ક ગોડ બોક્સઓફિસ પર ફ્લોપ સાબિત થઈ છે. ૨૫મી ઓક્ટોબરે રિલીઝ થયેલી ફિલ્મ પહેલા અઠવાડિયે જ હાંફી ગઈ હતી. સિદ્ધાર્થ મલહોત્રા અને રકુલ પ્રીત સિંહ સાથેની આ ફિલ્મને ઠંડા રિસ્પોન્સની વચ્ચે અજયે અપકમિંગ ફિલ્મ ભોલાનું શૂટિંગ શરૂ કર્યું છે. ભોલામાં અજય દેવગણની સાથે તબુ લીડ રોલમાં છે અને ફિલ્મની ટીમ સાથે […]






