Maharashtra

સંજય રાઉતને ફરી ઝટકો,ન્યાયિક કસ્ટડી ૧૪ દિવસ સુધી લંબાવાઇ

મુંબઇ મની લોન્ડરિંગ કેસમાં જેલમાં રહેલા શિવસેના સાંસદ સંજય રાઉતની જામીન અરજી પર કોર્ટે ચુકાદો અનામત રાખ્યો છે. કોર્ટ હવે ૯ નવેમ્બરે પોતાનો ચુકાદો આપશે. આ કેસની સુનાવણી પીએમએલએ કોર્ટમાં ચાલી રહી છે. આ સાથે સંજય રાઉતની ન્યાયિક કસ્ટડી ૧૪ દિવસ સુધી લંબાવી દેવામાં આવી છે. શિવસેનાના નેતા અને સાંસદ સંજય રાઉતને બુધવાર, ૦૨ નવેમ્બર […]

Maharashtra

કંગના આમિર પર ભડકી, કહ્યું, “૨ કરોડના કામ માટે પડાવે છે ૨૦૦ કરોડ”

મુંબઈ બોલિવૂડ સંદર્ભે બિન્દાસ અને વિવાદી નિવેદનો આપવાની પંરપરાને કંગના રણોતે જાળવી રાખી છે. ફરી એક વખત કંગનાએ તેના સોફ્ટ ટાર્ગેટ આમિર ખાનને ટોણો માર્યો છે. કંગનાએ એક ઈવેન્ટ દરમિયાન આજ તકને જણાવ્યું હતું કે, આમિર જેવા સુપરસ્ટાર્સ માત્ર બે કરોડ રૂપિયાના કામ માટે રૂ.૨૦૦ કરોડ પડાવી રહ્યા છે. ઈકોનોમિક ફ્લાઈટ મારફતે પણ પહોંચી શકાય […]

Maharashtra

ઉદ્ધવ ઠાકરેના ૨ પદાધિકારીઓ વચ્ચે વિખવાદ,પોલીસ ઘટનાસ્થળે પહોંચી

મુંબઈ મુંબઈના ચેમ્બુર કેમ્પ વિસ્તારમાં ગઈકાલે રાત્રે શિવસેના ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરે જૂથના બે પદાધિકારીઓ વચ્ચે ઝઘડો થયો હતો. આ ઘટના ચેમ્બુર કેમ્પ વિસ્તારમાં શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથની શાખા ૧૫૪માં બની હતી. ચેમ્બુર શિવસેના શાખાના વર્તમાન પ્રમુખ અને પૂર્વ પ્રમુખ વચ્ચે મધ્યરાત્રિએ ચર્ચા થઈ હતી. દરમિયાન, ઘટનાની જાણ થતાં જ ચેમ્બુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને […]

Maharashtra

કોંગ્રેસની ભારત જાેડો યાત્રામાં સામેલ થશે શરદ પવાર!,યાત્રા ૭ નવેમ્બરે મહારાષ્ટ્ર પહોંચશે

મુંબઈ રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસની ભારત જાેડો યાત્રા ચાલી રહી છે. આ યાત્રા ૭ નવેમ્બરે મહારાષ્ટ્ર પહોંચશે. આ દરમિયાન એનસીપી ચીફ શરદ પવાર પણ આ યાત્રામાં સામેલ થશે. સૂત્રો પાસેથી માહિતી મળી છે કે શિવસેના નેતા આદિત્ય ઠાકરે પણ રાહુલ ગાંધીની ભારત જાેડો યાત્રામાં સામેલ થઈ શકે છે. ભારત જાેડો યાત્રા હાલ તેલંગણા રાજ્યમાંથી પસાર […]

Maharashtra

સોનાનો વાયદો રૂ.239 અને ચાંદીનો વાયદો રૂ.89 વધ્યોઃ ક્રૂડ તેલમાં મામૂલી સુધારોઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.8346 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.8993 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.29 કરોડનાં કામકાજ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં બુધવારે પ્રથમ સત્ર સુધીમાં 2,03,362 સોદાઓમાં કુલ રૂ.17,367.79 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.8345.89 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.8992.9 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 60,888 સોદાઓમાં કુલ રૂ.3,923.58 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના […]

Maharashtra

સિદ્ધાર્થ મલહોત્રા અને કિઆરા અડવાણી ડિસેમ્બરમાં કરશે લગ્ન

મુંબઈ બોલિવૂડમાં ૨૦૨૨ના વર્ષમાં લગ્ન પ્રસંગની ચર્ચાઓ છવાયેલી રહી છે. લાંબા સમયથી રિલેશનશિપમાં રહેલા કપલ આ વર્ષે નવા જીવનની શરૂઆત કરી રહ્યા છે. અગાઉ વિકી કૌશલ અને કેટરિના કૈફ લગ્નના બંધને બંધાયા હતા. ત્યારબાદ રણબીર અને આલિયાએ પણ નવા જીવનની શરૂઆત કરી હતી. ઈન્ડસ્ટ્રીના ચર્ચિત કપલ પૈકીના સિદ્ધાર્થ મલહોત્રા અને કિઆરા અડવાણી પણ આ વર્ષે […]

Maharashtra

અનુપમા અને અનુજ વચ્ચે વિવાદ કરાવશે પાખી! કહાનીમાં આવશે આ વણાંક

મુંબઈ અનુપમા સીરિયલ છેલ્લા બે વર્ષથી ટીઆરપી લિસ્ટમાં ટોપ પર યથાવત છે. કહાનીમાં દરરોજ નવો વળાંત દર્શકોને ખુબ પસંદ આવે છે. સીરિયલમાં આ દિવસોમાં પાખી અને અધિકના લગ્ન બાદ ખુબ ડ્રામા જાેવા મળી રહ્યો છે. પાખીના અધિક સાથે લગ્ન બાદ તેના પિતા વનરાજે પોતાનો હોશ ગુમાવી દીધો છે. વનરાજને એક તરફ એંગ્જાયટી એટેક આવી રહ્યો […]

Maharashtra

બિશ્નોએ ગેંગની ધમકી બાદ ફરી વધારવામાં આવી સલમાનની સુરક્ષા

મુંબઈ લોરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા કથિત રીતે જાનથી મારી નાખવાની ધમકી બાદ બોલીવુડ અભિનેતા સલમાન ખાનની સુરક્ષાને લઈને મહારાષ્ટ્ર સરકારે મોટો ર્નિણય લીધો છે. મહારાષ્ટ્રની શિંદે સરકારે ર્નિણય લીધો છે કે મુંબઈ પોલીસ અભિનેતા સલમાન ખાનને વાઈ પ્લસ શ્રેણીનું સુરક્ષા કવર આપશે. બિશ્નોઈ ગેંગે કથિત રીતે સલમાન ખાન અને તેના પરિવારજનોને મારી નાખવાની ધમકી આપી […]

Maharashtra

ભારત પહોંચતા પ્રિયંકાએ મોરબી દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યુ

મુંબઈ લગભગ ૩ વર્ષ બાદ પ્રિયંકા ભારત પરત ફરી છે. તેણીએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર વીડિયો શેર કરીને અપડેટ આપી છે. પ્રિયંકા સિવાય પણ સોશિયલ મીડિયા પર પ્રિયંકાના એરપોર્ટ વીડિયો અને ફોટો વાયરલ થઈ રહ્યા છે. એક દિવસ પહેલા તેણીએ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર અપડેટ પણ આપ્યું હતું કે તે અમેરિકાથી ભારત આવવાની છે. પ્રિયંકાનો પતિ […]

Maharashtra

મહારાષ્ટ્ર સરકારે છેલ્લા બે વર્ષથી બીએમસીના કામની સીએજી તપાસનો આદેશ કર્યો જાહેર

મુંબઇ મહારાષ્ટ્ર સરકારે દેશની સૌથી ધનિક મ્યુનિસિપલ કોર્પોરેશન મ્સ્ઝ્રના કામકાજમાં ગેરરીતિઓને લઈને મોટો આદેશ જાહેર કર્યો છે. મહારાષ્ટ્ર સરકારે છેલ્લા બે વર્ષથી બીએમસીના કામની સીએજી તપાસ કરાવવાનો આદેશ જાહેર કર્યો છે. વાસ્તવમાં, છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં ઉદ્ધવ ઠાકરેની સરકાર હતી અને બીએસસીમાં પણ શિવસેના સત્તામાં હતી. ભાજપ દ્વારા મોટા ભ્રષ્ટાચારના આરોપો બાદ સરકારે આ પગલું […]