મુંબઈ બોલિવૂડમાં હોરર ફિલ્મોના એક સફળ અધ્યાય બાદ શરૂ થયેલા હોરર કોમેડી જાેનરની ફિલ્મો મહદઅંશે સફળતા મેળવી શકી છે. પ્રોડ્યુસર્સ અને એક્ટર્સ પણ હોરર કોમેડી ફિલ્મની સ્ક્રિપ્ટ પર પોતાની પસંદગીનો કળશ ઢોળી રહ્યા છે. વર્ષ ૨૦૧૮ માં રિલીઝ થયેલી રાજ કુમાર રાવ અને શ્રદ્ધા કપૂર અભિનીત ફિલ્મ ‘સ્ત્રી’ એ બોક્સ ઓફિસ ગજાવ્યું હતું. આ ફિલ્મની […]
Maharashtra
જેકી ભગનાની ટાઈગર શ્રોફ સાથે બનાવશે હીરો નં-૧
મુંબઈ ડેવિડ ધવને ગોવિંદા સાથે બનાવેલી હીરો નં-૧ ૧૯૯૭ના વર્ષમાં બ્લોક બસ્ટર રહી હતી. ગોવિંદા અને ડેવિડની જાેડીએ આપેલી આ કોમેડી ફિલ્મનું ટાઈટલ ૨૫ વર્ષ બાદ ફરી જાેવા મળશે. જેકી ભગનાની અને ટાઈગર શ્રોફ હીરો નં-૧ બનાવી રહ્યા છે. જાે કે તેમની આ ફિલ્મ કોમેડીના બદલે એક્શન થ્રિલર હશે. ૨૦૨૩ના વર્ષથી ફિલ્મનું શૂટિંગ શરૂ કરવાની […]
સામંથા રૂથ પ્રભુને થઇ આ બિમારી, દર્દનાક તસવીર જાેઇ ફેન્સને થઇ ચિંતા
મુંબઈ સાઉથની જાણિતી અભિનેત્રી સામંથા રૂથ પ્રભુની ટોલીવુડમાં જ નહી પરંતુ બોલીવુડમાં પણ મોટી ફે ન ફોલોઇંગ છે. મોટાભાગે સોશિયલ મીડિયા પર સામંથા કોઇને કોઇ કારણે ચર્ચામાં રહે છે. તેમણે ‘ફેમિલી મેન ૨’ માં પોતાની દમદાર એક્ટિંગથી હિંદી ઓડિયન્સના દિલમાં જગ્યા બનાવી લીધી છે. આ ઉપરાંત સુપરહિટ ફિલ્મ ‘પુષ્પા ધ રાઇઝ’ ના હિટ ગીટ ‘ઉ […]
૩ વર્ષ બાદ પરત ફરશે પ્રિયંકા ચોપરા, ફેન્સ સાથે આ ઉત્સાહ શેર કર્યો
મુંબઈ પ્રિયંકા ચોપરા બોલિવૂડની એક એવી એક્ટ્રેસ છે, જે કોઈને કોઈ કારણસર હંમેશા ચર્ચામાં રહે છે. હાલમાં જ એક્ટ્રેસે ફરી એકવાર તેણીની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીથી ફેન્સનું ધ્યાન ખેંચ્યુ છે. હા, હકીકતમાં, ગ્લોબલ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા ટૂંક સમયમાં ભારત આવી રહી છે. આ ખુશી અભિનેત્રીએ સોશિયલ મીડિયા દ્વારા ફેન્સ સાથે શેર કરી છે. એક્ટ્રેસે પોતાની ખુશીનું કારણ […]
મહારાષ્ટ્રમાં હવસખોરે ભેંસના વાછરડા પર બળાત્કાર કરી પોતાની હવસ સંતોષી
મહારાષ્ટ્ર મહારાષ્ટ્રના પુણે શહેરમાંથી એક ખૂબ જ શરમજનક ઘટના સામે આવી છે. અહીં ભેંસના વાછરડા પર બળાત્કાર કરવા બદલ ૩૮ વર્ષના એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે આ મામલો શહેરના ડેક્કન વિસ્તારનો છે. સ્થાનિક લોકોએ તે વ્યક્તિને કથિત રીતે વાછરડા પર બળાત્કાર કરતા જાેતા તેની મારપીટ કરી, ત્યારબાદ તે બેહોશ થઈ ગયો. […]
તારક મહેતાનો શો છોડ્યા બાદ શૈલેષ લોઢાએ વ્યક્ત કર્યું દુઃખ, કહી આ વાત..
મુંબઈ પોપ્યુલર કોમેડી શો તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં તારક મેહતાની ભૂમિકા શૈલેષ લોઢા નિભાવતા હતા. પરંતુ થોડા સમય પહેલા તેમણે શો છોડી દીધો હતો. શૈલેષે શો છોડ્યો તો બધાને ઝટકો લાગ્યો હતો. હવે શૈલેષની જગ્યાએ શોમાં સચિન શ્રોફ તારક મેહતા તરીકે કામ કરી રહ્યાં છે. પરંતુ અત્યાર સુધી શૈલેષ લોઢાએ શો છોડવા પર કોઈ […]
‘ફાઈટર’ ફિલ્મને અસરકારક બનાવવા ‘બ્રહ્માસ્ત્ર’ની ફહ્લઠની ટીમને જવાબદારી સોંપી
મુંબઈ રિતિક રોશન અને દીપિકા પાદુકોણની ફિલ્મ ફાઈટર એનાઉન્સ થઈ ત્યારથી ઉત્સુકતા જાેવા મળે છે. રિતિક અને દીપિકાને પહેલી વાર ઓનસ્ક્રિન સાથે જાેવા માટે ઓડિયન્સની આતુરતાની ઝલક સોશિયલ મીડિયા પર જાેવા મળે છે. ફિલ્મમાં એક્શન સીન્સનો મહત્ત્વનો ભાગ છે અને તેને અસરકારક બનાવવા માટે બ્રહ્માસ્ત્રમાં ફહ્લઠનું કામ કરનારી એજન્સીને ગ્રાફિક્સની જવાબદારી સોંપવામાં આવી છે. રિપોર્ટ્સ […]
આ મરાઠી ફિલ્મ ૨ બિગ બજેટ ફિલ્મોને આપશે સીધી ટક્કર
મુંબઈ બોલિવુડના સ્ટાર્સની મુશ્કેલીઓ સતત વધી રહી છે. થોડા સમયમાં જ તેલુગુ અને કન્નડ ફિલ્મોએ થિયેટર પર કબજાે જમાવી લીધો છે. હવે દિવાળી પર લાગી રહ્યું છે કે, સાઉથ ફિલ્મો નથી, તો મરાઠી ફિલ્મોનો ખતરો બોલિવુડને છે. એક મરાઠી ફિલ્મ દિવાળીએ પેન ઈન્ડિયા અંદાજમાં પાંચ ભાષામાં રિલીઝ થવા જઈ રહી છે. દિવાળીના પ્રસંગે ૨૫ ઓક્ટોબરના […]
મલાઈકા અરોરા વિશે જાણો રસપ્રદ વાતો..
મુંબઈ બોલીવુડ એક્ટ્રેસ મલાઈકા અરોરાનો આજે જન્મદિવસ છે. પોતાની પર્સનલ લાઈફને લઈને મલાઈકા હંમેશા ચર્ચામાં રહે છે. ત્યારે આજે તે પોતાનો જન્મદિવસ મનાવી રહી છે. દેશ-વિદેશના ફેન્સ તેને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી રહ્યા છે. મલાઈકા અરોરા બોલીવુડ ઈન્ડસ્ટ્રીઝની સુંદર અને ફીટ એક્ટ્રેસમાંથી એક છે. એક્ટ્રેસ પોતાના ગ્લેમરથી ઉંમરને પણ માત આપે છે. આજે મલાઈકા અરોરા પોતાનો […]
શર્લિને ‘સ્ી ્ર્ર્’નું સૂરમાં સૂર પુરાવતા ફરી ભૂત ધૂણાવ્યું
મુંબઈ જે સમયથી સાજીદ ખાન ઈન્ડિયન ટેલિવિઝનના સૌથી વિવાદિત રિયાલિટી શો સાથે જાેડાયો છે તે દિવસથી તેનો વિરોધ શરુ થઈ ગયો છે. અત્યાર સુધી ૯ બોલિવૂડ માનૂનીઓ સાજીદ પર છેડતીનો તેમજ અણછાજતી ડિમાન્ડ કરવાનો આરોપ લગાવી ચૂકી છે. અગાઉ, રાજ કુન્દ્રા પર પણ પોર્ન ફિલ્મ ઓફર કરવાનો આરોપ શર્લિન લગાવી ચૂકી છે અને ત્યારબાદ પોર્ન […]









