મુંબઈ એક સામાન્ય પરિવારમાં જન્મેલા ગોપાલ પરમારે ધગસ અને રુચિના કારણે પેઈન્ટીંગના ફિલ્ડમાં કાઠું કાઢ્યું છે. જીવનના અનેક વર્ષ સંઘર્ષ,મહેનત અને મજૂરીમાં પસાર કર્યા બાદ, આર્ટ ફિલ્ડમાં આગળ વધવાના લક્ષ્ય સાથે તેણે સી.એન. ફાઈન આર્ટ્સમાં પાંચ વર્ષનો કોર્સ પૂરો કર્યો અને પેઈન્ટીંગ ક્ષેત્રે જ આગળ વધવા માટે એમ. એસ. યુનિવર્સિટીમાં અભ્યાસ કરી, વધુને વધુ શીખવાનો […]
Maharashtra
રામ સેતુ કરતાં થેન્ક ગોડની ટિકિટ ૨૦ ટકા ઓછી રાખવા ર્નિણય
મુંબઈ અજય દેવગણ અને અક્ષય કુમારની મહત્ત્વાકાંક્ષી ફિલ્મો વચ્ચે તણખા ઝરવાનું નિશ્ચિત છે. દિવાળીના તહેવારો દરમિયાન ૨૫ ઓક્ટોબરે આ બંને ફિલ્મ રિલીઝ થઈ રહી છે અને તેના એડવાન્સ બુકિંગ પણ શરૂ થઈ ગયાં છે. અનિલ થડાની થેન્ક ગોડને રિલીઝ કરી રહ્યા છે અને તેમણે ‘રામ સેતુ’ સામે ટક્કર લેવા માટે થેન્ક ગોડના ટિકિટ દર ૨૦ […]
અમિતાભ બચ્ચનને નડ્યો અકસ્માત, દ્ભમ્ઝ્રના સેટ પર થઇ ગયાં લોહીલુહાણ
મુંબઈ ૮૦ વર્ષના અમિતાભ બચ્ચન વિશે માઠા સમાચાર સામે આવી રહ્યા છે. હકીકતમાં, તેઓ અકસ્માતનો શિકાર બન્યા છે અને તેમને તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રિપોર્ટ્સ અનુસાર, કૌન બનેગા કરોડપતિ (દ્ભમ્ઝ્ર) ના શૂટિંગ દરમિયાન તેના પગની નસ કપાઈ ગઈ હતી, ત્યારબાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમના પગમાંથી લોહી નીકળતું રોકવા […]
અનુપમામાં થશે ધમાકો, વનરાજના બાબુજીનો ભૂતકાળ!, મોટા પુત્રની એન્ટ્રી!
મુંબઈ અનુપમા સીરિયલ ટીઆરપી લિસ્ટમાં ટોપ પર છે. મેકર્સ પ્રયાસ કરી રહ્યાં છે કે દર્શકોનું આકર્ષણ જળવાઈ રહે. આ સમયે શાહ અને કાપડિયા હાઉસમાં પાખી અને અધિકને કારણે બબાલ ચાલી રહી છે. આ વચ્ચે અનુપમા ફરી અભ્યાસ શરૂ કરવાની છે. કેટલાક રિપોર્ટ્સ છે કે અનુપમા સીરિયલમાં કોઈનું મોત થવાનું છે. લેટેસ્ટ અહેવાલ પ્રમાણે શોમાં મોટો […]
ફેન્સ માટે ચોંકાવનારા સમાચાર!,સિદ્ધાર્થ-કિયારાએ લીધો મોટો ર્નિણય!
મુંબઈ બોલીવુડના સ્ટાર અને રોમેન્ટિક કપલની વાત કરીએ તો સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીનું નામ જરૂર આવે છે. સિદ્ધાર્થ અને કિયારાએ સત્તાવાર રીતે તો સ્વીકાર્યું નથી કે બંને એકબીજાને ડેટ કરી રહ્યાં છે પરંતુ આ વાત બધા જાણે છે. લેટેસ્ટ મીડિયા રિપોર્ટ્સનું કહેવું છે કે સિદ્ધાર્થ અને કિયારા જલદી લગ્નના બંધનમાં બંધાઈ શકે છે. બંને […]
સલમાન ખાનને થયો ડેન્ગ્યુ,બિગબોસ હોસ્ટ કરશે હવે આ ફેમસ સ્ટાર!
મુંબઈ સુપરસ્ટાર સલમાન ખાનને ડેન્ગ્યુ થઈ ગયો છે. રિપોર્ટસ અનુસાર કહેવાય છે કે, ડેન્ગ્યુને કારણે સલમાન ખાને તેમના આગામી તમામ પ્રોજેક્ટ્સનું શુટિંગ કેન્સલ કર્યું છે. કહેવાય છે કે, આગામી થોડા સપ્તાહ માટે સલમાન ખાન બિગબોસનો શો હોસ્ટ નહિ કરી શકે. સલમાન ખાનના ડેન્ગ્યુના સમાચાર બહાર આવતા જ તેમના ફેન્સમાં નિરાશા વ્યાપી ગઈ છે. બિગબોસ શોમાં […]
કપાસ, કોટનના વાયદાના ભાવમાંમાં વૃદ્ધિઃ મેન્થા તેલમાં ઘટાડોઃ કોમોડિટી વાયદાઓમાં રૂ. 119560 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 197483 કરોડનું ટર્નઓવર : બુલડેક્સ વાયદામાં રૂ. 420 કરોડનાં કામકાજ
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 14 થી 20 ઓક્ટોબરના સપ્તાહ દરમિયાન 37,70,342 સોદાઓમાં કુલ રૂ.3,17,462.21 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ. 119559.88 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 197482.77 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 10,83,700 સોદાઓમાં કુલ રૂ.54,399.66 કરોડનાં […]
સોના-ચાંદી, ક્રૂડ તેલ, નેચરલ ગેસમાં સાર્વત્રિક ઘટાડોઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.11504 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.8127 કરોડનું ટર્નઓવર : બુલડેક્સ વાયદામાં રૂ.56 કરોડનાં કામકાજ
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં શુક્રવારે પ્રથમ સત્ર સુધીમાં 2,60,032 સોદાઓમાં કુલ રૂ.19,687.03 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.11503.8 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.8126.83 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 1,18,747 સોદાઓમાં કુલ રૂ.6,588.43 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના […]
જેમાં સેગમેન્ટ તરીકે ‘એનર્જી’ વિવિધ નીતિવિષયક પહેલો, ભલામણો અને ઊંડા દ્રષ્ટિકોણવાળા લેખોનો સમાવેશ થાય છે
મુંબઇ: એમસીએક્સ ઇન્વેસ્ટર પ્રોટેક્શન ફંડ (એમસીએક્સ આઈપીએફ) અને નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ સિક્યુરિટીઝ માર્કેટ્સ (એનઆઈએસએમ) દ્વારા સંયુક્ત વાર્ષિક પ્રકાશન એવુ ‘ધી કોમોડિટી ઇનસાઇટ્સ યરબુક 2022’ પુસ્તક રજૂ કરવામાં આવ્યુ છે, જેનો હેતુ કોમોડિટી ડેરિવેટીવ્ઝ માર્કેટ અને સબંધિત પ્રોડક્ટ્સ વિશે વિવિધ હિસ્સાધારકોમાં સતર્કતા અને જાણકારી વધારવાનો છે. યરબુકની આ આવૃત્તિ એક સેમગમેન્ટ તરીકે ‘એનર્જી’ પર ભાર મુકે છે અને તેમાં ઉભરતા પ્રવાહ વિભાગમાં આ સેગમેન્ટને સંબંધિત […]
રામ સેતુ નું ગીત જય શ્રી રામ થયું રિલીઝ, થયું વાયરલ
મુંબઈ અક્ષય કુમારની આગામી ફિલ્મ રામ સેતુનું ગીત જય શ્રી રામ રિલીઝ થયું છે. આ ગીત હાલ જાેરદાર વાયરલ થઇ રહ્યું છે. રામ સેતુમાં અક્ષય કુમાર સાથે સાથે નુસરત ભરૂચા અને જેકલિન ફનાર્ન્ડિસ પણ જાેવા મળશે. આ ગીતમાં ફિલ્મના સિનોપ્સિસની ઝલક પણ જાેવા મળી હતી. ગીતમાં રામ સેતુ સાથે જાેડાયેલી સ્ટોરી પણ જાેવા મળે છે. […]





