Maharashtra

મુંબઈમાં પેરિસ હિલ્ટનનો જાેવા મળ્યો જલવો, લાલ ડ્રેસમાં જાેઈ ફેન્સ થયા ફિદા

મુંબઈ પેરિસ હિલ્ટને આ બોલ્ડ ઈન્ડિયન લુકથી ફેન્સને દીવાના બનાવી લીધા છે. તે એક ઈવેન્ટ માટે ભારત પહોંચી હતી. પોતાના પર્ફ્‌યૂમ લોન્ચ માટે પહોંચેલી પેરિસ હિલ્ટન એક તસવીરમાં એક હાથમાં પોતાના પોર્ટેબલ ફેન પકડ્યો છે અને બીજા હાથથી તસવીર લઈ રહી છે. તેની ડ્રેસની સાથે-સાથે તેના લાલ બોર્ડરવાળા ચશ્મા પણ બધાને આકર્ષિત કરી રહ્યાં છે. […]

Maharashtra

એક્ટ્રેસ દીપિકા ચિખલિયાનો એક વીડિયોથી આવી યુઝર્સના નિશાને,

મુંબઈ રામાનંદન સાગરના પૌરાણિક શૉ ‘રામાયણ’માં માતા સીતાનો રોલ કરી ચુકેલી એક્ટ્રેસ દીપિકા ચિખલિયાનો એક વીડિયો જાેરદાર વાયરલ થઇ રહ્યો છે, જેના કારણે તે ઇન્ટરનેટ યુઝર્સના નિશાને આવી ગઇ છે. તેના આ વીડિયો પર કમેન્ટ કરતાં ઘણા લોકો તેને માતા સીતના રોલની યાદ અપાવી રહ્યાં છે અને સલાહ આપી રહ્યાં છે કે આવી હરકત તેમણે […]

Maharashtra

સલમાનના ક્લોઝ ફ્રેન્ડ સૂરજ બરજાત્યાએ કર્યો આ ખુલાસો

મુંબઈ ફિલ્મ મેકર્સ માટે સલમાન ખાનનો સ્પર્શ પારસમણિ સમાન રહ્યો છે. લાંબા સમયથી સલમાન ખાનની હાજરી માત્રથી ફિલ્મના હિટ જવાની ખાતરી મળે છે. સલમાન ખાનની ઈચ્છા હોય અને કોઈ ફિલ્મમેકર તેમને રોલ આપવાની ના પાડે તે માનવું અઘરું છે, પરંતુ આ બાબતનો ખુલાસો સલમાનના ક્લોઝ ફ્રેન્ડ સૂરજ બરજાત્યાએ કર્યો છે. અમિતાભ બચ્ચન અને બોમન ઈરાની […]

Maharashtra

શમ્મી કપૂરના જન્મદિવસે જાણો રસપ્રદ વાતો…

મુંબઈ ફિલ્મ યાહૂથી ફિલ્મી પડદે ડાન્સને નવી ઓળખ આપનારા શમ્મી કપૂર હિંદી સિનેમાના ઉત્તમ અભિનેતા હતા. મુંબઈમાં પંજાબી ખત્રી પરિવારમાં ૨૧ ઓક્ટોબર ૧૯૩૧ના રોજ જન્મેલા શમશેર કપૂર પૃથ્વીરાજ કપૂરના બીજા પુત્ર હતા. રાજ કપૂર શમ્મીના મોટા ભાઈ અને નાના ભાઈ શશી કપૂર હતા. મુંબઈમાં જન્મ્યા હોવા છતાં તેઓએ પોતાનું બાળપણ કોલકત્તામાં પસાર કર્યું હતું. કલકત્તામાં […]

Maharashtra

મહારાષ્ટ્રના પનવેલમાંથી પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાના ચાર કાર્યકરોની ધરપકડ

મુંબઇ મહારાષ્ટ્રની આતંકવાદ વિરોધી ટુકડીએ પ્રતિબંધિત પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા પીએફઆઇના ચાર કાર્યકરોની રાયગઢ જિલ્લામાં પનવેલમાંથી ધરપકડ કરી છે. એક અધિકારીએ ગુરુવારે આ જાણકારી આપી. તેમણે કહ્યું કે ધરપકડ કરાયેલા લોકોમાં પ્રતિબંધિત સંગઠનની રાજ્ય વિસ્તરણ સમિતિના સ્થાનિક સભ્ય, સ્થાનિક એકમના સચિવ અને અન્ય બે કાર્યકરોનો સમાવેશ થાય છે. અધિકારીએ જણાવ્યું કે, એટીએસને ભારત સરકાર દ્વારા […]

Maharashtra

‘આદિપુરુષ’ને લઈને ભૂષણ કુમાર કોન્ફિડન્ટ? ઓમ રાઉતને ગિફ્ટ કરી ૪ કરોડની કાર

મુંબઈ બિગ બજેટ ફિલ્મ ‘આદિપુરુષ’નું ટીઝર રિલીઝ થતાં જ વિરોધના સૂર ઉઠ્‌યા હતા. હિન્દુ ધર્મમાં આસ્થા ધરાવતા કરોડો લોકોની ભાવના દુભાઈ હોવાના આક્ષેપ સાથે ફિલ્મ મેકર્સ સામે લોકોએ વિરોધ નોંધાવ્યો છે. ફિલ્મમાં જે રીતે ભગવાન રામ, રાવણ અને હનુમાનજીના પાત્રોને દર્શાવવામાં આવ્યા છે તે જાેઈને લોકોમાં આક્રોશ છે અને જે ફેન્સ ફિલ્મની આતુરતાથી રાહ જાેઈ […]

Maharashtra

આ ફેમસ એક્ટ્રેસે પૈસા માંગનારી બાળકીને ભગાડી દૂર! ગણીને ચિલ્લર પકડાવી

મુંબઈ બોલીવુડની સૌથી ટેલેન્ટેડ એક્ટ્રેસીસમાંથી એક કાજાેલ ખૂબ જ સેંસેટિવ છે. તે ઘણીવાર જરૂરિયાતમંદોની મદદ કરતી પણ જાેવા મળી છે. જાે કે ક્યારેક રસ્તા પર વારંવાર આવી રીતે પૈસા માંગનારા બાળકોથી તે કંટાળી જાય છે. કંઇક આવો જ મામલો હાલમાં જ જાેવા મળ્યો હતો, જ્યારે કાજાેલ એક શૉપમાંથી બહાર નીકળી રહી હતી. દિવાળી પહેલા કાજાેલ […]

Maharashtra

ટપ્પુએ ‘તારક મહેતા’શોમાં કમબેકની વાત પર તોડી ચુપ્પી,કહી આ વાત..

મુંબઈ ટીવીનો મોસ્ટ પોપ્યુલર કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લા ૧૪ વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યુ છે. આજે પણ આ શો લોકોમાં એટલો જ લોકપ્રિય છે. દરરોજ શો સાથે જાેડાયેલી ખબરો પણ સામે આવતી રહે છે. પરંતુ આ વખતે જૂના ટપ્પૂ એટલે કે ભવ્ય ગાંધીની શોમાં કમબેક કરવાની વાત સામે આવી રહી છે. […]

Maharashtra

પઠાણનું ટીઝર આ દિવસે થશે રિલીઝ!, મેકર્સે પસંદ કરી ખાસ ડેટ

મુંબઈ શાહરૂખ ખાન છેલ્લા ૪ વર્ષથી સિલ્વર સ્ક્રીન પરથી ગાયબ છે અને આ વર્ષે પણ તે સ્ક્રીન પર જાેવા મળવાનો નથી. પરંતુ ફેન્સને પોતાના ફેવરિટ સ્ટારની રાહ જાેઈને પઠાણના મેકર્સે માઇન્ડ ગેમ રમવાનો પ્લાન બનાવ્યો. જાે રિપોર્ટ્‌સનું માનીએ તો ફિલ્મનું ટીઝર શાહરૂખના બર્થ ડે પર એટલે કે ૨ નવેમ્બરે રિલીઝ કરવામાં આવશે. હકીકતમાં, મેકર્સ શાહરૂખ […]

Maharashtra

કેટરીના માટે વિક્કી બન્યો ફોટોગ્રાફર! વીડિયો થયો વાયરલ

મુંબઈ બોલિવૂડ એક્ટ્રેસ કેટરીના કૈફ અને વિક્કી કૌશલ બોલિવૂડનાં પરફેક્ટ કપલમાંથી એક છે. ફેન્સ પણ આ જાેડીને ખૂબ પસંદ કરે છે. હાલ વિક્કી અને કેટરીનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં વિક્કી કેટરીનાનાં ફોટોગ્રાફર બનેલા જાેવા મળી રહ્યા છે. વાસ્તવમાં ગઈ કાલે વિક્કી અને કેટરીના રમેશ તૌરાનીની દિવાળી પાર્ટીમાં પહોંચ્યા હતાં. […]