Maharashtra

મહારાષ્ટ્રમાં XBB સબ-વેરિએન્ટના ૧૮ કેસ મળતા ડોક્ટરે ચેતવણી આપી

મુંબઈ મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં ફરી વધારો થઈ રહ્યો છે. આ વચ્ચે ઓમિક્રોનના નવા સબ-વેરિએન્ટના કેસ ઝડપથી સામે આવી રહ્યાં છે. રાજ્યમાં ઓક્ટોબરના પહેલા ૧૫ દિવસમાં ઓમિક્રોનના એક્સબીબી સબ-વેરિએન્ટના અઢાર કેસ સામે આવ્યા છે. મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય વિભાગે આજે આ જાણકારી આપી છે. એક સ્વાસ્થ્ય અધિકારીએ જણાવ્યું કે તેમાંથી ૧૩ કેસ પુણેમાં, બે-બે કેસ નાગપુર અને ઠાણેથી […]

Maharashtra

દિવાળી નિમિત્તે એમસીએક્સ પર મુહૂર્ત ટ્રેડિંગનું આયોજન કરાયું

સોના-ચાંદી, ક્રૂડ તેલના વાયદાના ભાવમાં સાર્વત્રિક સુધારોઃ નેચરલ ગેસ, મેન્થા તેલ ઢીલાઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.9907 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.6174 કરોડનું ટર્નઓવર : બુલડેક્સ વાયદામાં રૂ.49 કરોડનાં કામકાજ મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ગુરૂવારે પ્રથમ સત્ર સુધીમાં 2,11,759 સોદાઓમાં કુલ રૂ.16,129.68 કરોડનું ટર્નઓવર […]

Maharashtra

અલ્લુ અર્જુન અને રામ ચરણની જાેડી સિલ્વર સ્ક્રીન પર ધમાલ મચાવશે

મુંબઈ ફિલ્મમાં મોટા સ્ટાર્સને એક સાથે સિલ્વર સ્ક્રીન પર જાેવા કોઈપણ દર્શક માટે અનેરો અવસર બની રહે છે. અગાઉ, શાહરુખ ખાન અને સલમાન ખાનને એક સાથે ફિલ્મ ‘કરણ અર્જુન’માં સાથે જાેઈ ચૂકેલા દર્શકો આજે પણ તે ફિલ્મની સિક્વલની રાહ જાેઈ રહ્યા છે. અનેકવાર બોલિવૂડના ત્રણ સ્ટાર ખાન્સ સલમાન, શાહરુખ અને આમિરને એક જ ફિલ્મમાં એક […]

Maharashtra

શાહરૂખ ડંકીમાં એક્શન સીક્વન્સ ૫૦૦ એક્ટર્સ સાથે શૂટ કર્યો

મુંબઈ ‘ઝીરો’ની નિષ્ફળતા બાદ શાહરૂખે ચાર વર્ષે કમબેક કર્યું છે અને આ સેકન્ડ ઈનિંગમાં કિંગનો ખિતાબ અકબંધ રાખવા શાહરૂખ મથી રહ્યા છે. આગામી વર્ષમાં શાહરૂખની ત્રણ ફિલ્મ પઠાણ, જવાન અને ડંકી રિલીઝ થવાની છે. ૧૦૦ કરોડના બજેટ સાથે શાહરૂખના પ્રોડક્શન હાઉસ રેડ ચિલીઝ દ્વારા ડંકીનું શૂટિંગ હાથ ધરાયું છે. રિપોર્ટ્‌સ મુજબ, શાહરૂખે ૫૦૦ એક્ટર્સ સાથે […]

Maharashtra

ઉર્ફી જાવેદે જયા બચ્ચન પર કટાક્ષ કર્યો! – ફક્ત ઉંમર જાેઈને નહીં મળે સન્માન’

મુંબઈ જયા બચ્ચન તેના બેબાક અંદાજના કારણે અવારનવાર ચર્ચાનો વિષય બને છે. તેમના મનમાં જે પણ આવે છે તે કોઈથી પણ ડર્યા વિના બિન્દાસ બોલી છે. ઘણીવાર આ જ આદતને કારણે જયા બચ્ચનને ઘણી મુશ્કેલીનો સામનો પણ કરવો પડે છે. હાલમાં પણ જયા બચ્ચનનો આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઈરલ […]

Maharashtra

ઈન્દોર પોલીસે વૈશાલી ઠક્કરનો આરોપી દેશ છોડીને ભાગી રહ્યાનો કર્યો ખુલાસો

મુંબઈ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ અને ‘સસુરાલ સિમર કા’ની એક્ટ્રેસ વૈશાલી ઠક્કરના આત્મહત્યાના કેસમાં પોલીસ મૂળ સુધી પહોંચી ગઈ છે. ઈન્દોર પોલીસ કેસમાં દરેક એન્ગલની ખૂબ જ ઝીણવટભરી તપાસ કરી રહી છે. પોલીસ વૈશાલીને આત્મહત્યા કરવા માટે ઉકસાવનારા આરોપી રાહુલ નવલાની અને પત્ની દિશાની સામે લુકઆઉટ નોટીસ માટે પ્લાન બનાવી ચુકી છે. આ વચ્ચે […]

Maharashtra

ઉર્વશી રૌતેલાએ ઋષભ પંતને કહી વાતનો વાયરલ થયેલા વીડિયોની જાણો હકીકત

મુંબઈ આજકાલ સોશિયલ મીડિયા પર ઉર્વશી રૌતેલાની કંઈક વધારે પડતી જ ચર્ચા થઈ રહી છે. સોશિયલ મીડિયા પર ઘૂમતા-ફરતા એક્ટ્રેસ વિશે કંઈકને કંઈક વાંચવા કે જાેવા મળી જ જાય છે. પાછલા થોડા દિવસથી તેનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. તે વીડિયોમાં વારંવાર ૈં ન્ર્દૃી ર્રૂે કહી રહી છે. હવે ઉર્વશીએ આ વાયરલ વીડિયોના સત્ય વિશે […]

Maharashtra

પ્રભાસ-અનુષ્કાની ફિલ્મ બિલ્લાને ફક્ત ૨૩મી ઓક્ટોબરે જ રી-રિલીઝનો છે પ્લાન

મુંબઈ બાહુબલિ ફિલ્મથી સમગ્ર દેશમાં પોપ્યુલર બનેલા પ્રભાસની પાછલી ફિલ્મ રાધેશ્યામ અને સાહો ખાસ ચાલી ન હતી. પ્રભાસના અપકમિંગ પ્રોજેક્ટ્‌સમાં સાલાર અને આદિપુરુષ જેવી બિગ બજેટ ફિલ્મનો સમાવેશ થાય છે. આદિપુરુષના શરૂઆતના ટીઝરને ઓડિયન્સે ખાસ પસંદ કર્યું નથી અને આ સાથે ઓડિયન્સ પર પ્રભાસની પકડ અંગે પણ સવાલ ઊભા થઈ રહ્યા છે. આ સવાલોને વધુ […]

Maharashtra

અંતરિક્ષમાં ભારતીય વૈજ્ઞાનિકોએ આ શું શોધી કાઢ્યું કે, જાેઈને દંગ રહી ગઈ દુનિયા

મહારાષ્ટ્ર અવકાશની દુનિયા પણ સાવ અલગ છે. અવકાશમાં હંમેશા કંઇક ને કંઇક બને છે અને તે સમગ્ર વિશ્વના વૈજ્ઞાનિકો દ્વારા જાેવામાં આવે છે. ભારતના વૈજ્ઞાનિકોએ આ વિશે એક એવી શોધ કરી છે, જેને સમગ્ર વિશ્વના વૈજ્ઞાનિકો ઘણા વર્ષોથી શોધી રહ્યા હતા. ઘણા વર્ષો પછી, અવકાશમાં કંઈક એવું બન્યું છે, જેની તસવીર મેળવવા માટે ભારતના વૈજ્ઞાનિકોને […]

Maharashtra

કોરોનાના વેરિએન્ટ દુનિયામાં ઝડપથી ફેલાઇ રહ્યા છે, આથી શિયાળામાં વધી શકે છે કોરોનાનો ગ્રાફ ઃ એક્સપર્ટ

મહારાષ્ટ્ર મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય વિભાગે કોરોના વાયરસના કેસ પર એલર્ટ જાહેર કર્યું છે. રાજ્યમાં મ્છ.૨.૩.૨૦ અને મ્ઊ.૧ જેવા નવા વેરિએન્ટની ખબર પડી છે. ત્યારબાદ આ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અત્રે નોંધનીય છે કે આ દેશમાં પહેલીવાર આ વેરિએન્ટની ખબર પડી છે. દેશમાં સ્વાસ્થ્ય અધિકારી પણ ચિંતિત છે અને તેમણે લોકોને આગાહ કર્યા છે. વિશેષરૂપથી શિયાળા […]