મુંબઇ ૧૯૮૩ વર્લ્ડ કપ વિજેતા ટીમના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર રોજર બિન્ની બીસીસીઆઇના ૩૬મા પ્રમુખ બન્યા છે. બોર્ડની એજીએમમાં બિન્નીને પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા હતા. તેઓ સૌરવ ગાંગુલીનું સ્થાન લેશે. બીસીસીઆઇની એજીએમમાં આ ર્નિણય લેવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે બીસીસીઆઇની એજીએમ આજે મુંબઈની તાજ હોટલમાં યોજાઈ હતી, જેમાં બીસીસીઆઇ સેક્રેટરી જય શાહ, પૂર્વ પ્રમુખ સૌરવ […]
Maharashtra
બોમ્બે હાઇકોર્ટે પીડિતાની સાથે લગ્ન કરવાની શરત પર બળાત્કારના આરોપીને જામીન આપ્યા
મુંબઇ બોમ્બે હાઇકોર્ટે પીડિતાની સાથે લગ્ન કરવાની શરત પર બળાત્કારના આરોપીને જામીન આપ્યા છે.હાઇકોર્ટે ૨૬ વર્ષના બળાત્કારના આરોપીને જામીન આપતા કહ્યું કે જાે પીડિતા મળે છે તો એક વર્ષની અંદર તેનાથી લગ્ન કરવા પડશે. મળતી માહિતી અનુસાર રેપ બાદ પીડિતા ગર્ભવતી બની ગઇ હતી અને તેણે એક બાળકને જન્મ આપ્યો હતો ત્યારબાદથી જ પીડિતા ગુમ […]
અજય દેવગણ ફરી એકવાર તેની ફિલ્મ ‘દ્રશ્યમ ૨’ લઈને આવ્યા
મુંબઈ અજય દેવગણ ફરી એકવાર તેની ફિલ્મ ‘દ્રશ્યમ ૨’ લઈને આવી રહ્યા છે. સિક્વલ ફિલ્મના રિલીઝ થયેલા ટ્રેલર પરથી લાગી રહ્યું છે કે, આ ફિલ્મ પણ એક સસ્પેન્સ થ્રિલર ફિલ્મ બની છે. આ ફિલ્મમાં અજય પોતાના પરિવારને અગાઉની ફિલ્મમાં કરેલા મર્ડરના આરોપથી બચાવતો નજર આવશે અને અક્ષય ખન્ના એડવોકેટના પાત્રમાં અજય દેવગણ અને તેના પરિવારને […]
‘યમરાજ કોલિંગ ૨’ ફેમિલી લાઈફને એન્જાેય કરતા શીખવશે
મુંબઈ નવા વિક્રમ સંવતની શરૂઆતની સાથે જ શેમારૂમી ફરી એકવાર ખડખડાટ હાસ્યના ડોઝની સાથે જીવનની માર્મિક વાતો લાવી રહ્યું છે, કારણ કે અમર અને તેનો પરિવાર ફરી આવી રહ્યો છે. ગુજરાતી વેબસિરીઝ યમરાજ કોલિંગને મળેલી શાનદાર સફળતા બાદ હવે શેમારૂમી પર ટૂંક સમયમાં જ તેની બીજી સિઝન સ્ટ્રીમ થવાની છે. પહેલી સિઝનમાં જ્યાં અમર મહેતા […]
સાજિદ ખાનનો કબૂલાતનામુંનો વીડિયો થયો વાયરલ
મુંબઈ ફિલ્મમેકર સાજિદ ખાન હાલ મુસીબતમાં ફસાયેલા છે. જ્યારથી તેમણે બિગ બોસમાં એન્ટ્રી કરી છે અનેક અભિનેત્રીઓ તેમના પર પોતાના નિવેદન આપી રહી છે. મીટુના આરોપને લઈને ૪ વર્ષ સુધી મોટા પડદાથી દૂર રહેનારા સાજિદ ખાનનો હાલમાં એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તેઓ પોતાની સગાઈના તૂટવાથી લઈને, પોતાની ભૂતકાળની રિલેશનશીપ અંગે તથા અન્ય અનેક […]
આ ગુજરાતી ફિલ્મને રિલીઝ પહેલાં જ મળ્યા હતા એવોર્ડ, એવું શું ખાસ છે આ ફિલ્મમાં…
મુંબઈ ગુજરાતી ફિલ્મોનું સ્તર સતત સુધરી રહ્યું છે. હવે હિન્દી ફિલ્મોની જેમ જ લોકો ગુજરાતી ફિલ્મો જાેવાનું પસંદ કરી રહ્યાં છે. ત્યારે આ આર્ટિકલમાં એવી ગુજરાતી ફિલ્મ વિશે વાત કરવામાં આવી છે જે ફિલ્મના રિલીઝ પહેલાં જ તેને ઢગલાબંધ એવોર્ડ મળી ચૂક્યા હતાં. અમે વાત કરી રહ્યાં છીએ ફિલ્મ દિવાસ્વપ્નની.. ફિલ્મનું કથાનક એટલેકે, ફિલ્મની વાર્તા […]
અભિનેત્રી વૈશાલી ઠક્કરે આપઘાત પહેલાં સ્યૂસાઈડ નોટમાં શું લખ્યું હતું? આ છે હકીકત…
મુંબઈ હાલમાં જ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ ફેમ અભિનેત્રી વૈશાલી ઠક્કરે આત્મહત્યા કરી લીધી હોવાની ઘટના સામે આવી છે. જેને કારણે તેના લાખો ચાહકોને પણ આઘાત લાગ્યો છે. જાેકે, વૈશાલીએ આપઘાત કેમ કર્યો એ સવાલ સૌ કોઈના મનમાં હતો. ત્યારે તેણે મરતા પહેલાં એટલેકે, અંતિમ પગલું ભરતા પહેલાં એક ચિઠ્ઠી લખી હતી. આ સુસાઈડ […]
આપઘાત કરનાર યુવકનો વિચાર બોલિવુડના એક ગીતે બદલ્યો, જાણો સમગ્ર મામલો
મુંબઈ આજનો યુગ ભલે ફિલ્મી સંગીત માટે સૌથી ખરાબ સમય હોય. પરંતુ એક જમાનામાં સેંકડો હિન્દી ફિલ્મો માત્ર ગીતના લીધે થિયેટરોમાં ધૂમ મચાવતી હતી. નબળા અભિનય બાદ પણ ગીતોના લીધે ઘણા એવા અભિનેતા છે જે સ્ટાર બની ગયા હતા. ગીતોના માત્ર મ્યુઝીક પણ અનેક દાયકા સુધી લોકોના સુખ-દુઃખની કહાની કહેતા રહ્યા છે. સારા ગીતો લોકોના […]
કોટનમાં સુધારોઃ મેન્થા તેલમાં નરમાઈઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.9339 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.10966 કરોડનું ટર્નઓવર : બુલડેક્સ વાયદામાં રૂ.34 કરોડનાં કામકાજ
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં સોમવારે પ્રથમ સત્ર સુધીમાં 2,40,979 સોદાઓમાં કુલ રૂ.20,339.80 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.9339.37 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.10966.15 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 87,268 સોદાઓમાં કુલ રૂ.4,707.46 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના […]
ભોજપુરી એક્ટ્રેસે સાજિદની ગંદી હરકતોની પોલ ખોલી
મુંબઈ સલમાન ખાનના વિવાદિત શૉ બિગ બૉસના કંટેસ્ટન્ટ સાજિદ ખાનની મુશ્કેલીઓ દિવસે ને દિવસે વધી રહી છે. મીટૂના આરોપી સાજિદ ખાનને બિગ બૉસમાં જાેઇને ઘણી એક્ટ્રેસીસ શૉના મેકર્સ અને હોસ્ટ સલમાન ખાન પર પણ ભડાસ કાઢી રહી છે. તેમનું કહેવું છે કે મીટૂના આરોપીને આ પ્રકારનું પ્લેટફોર્મ ન મળવું જાેઇએ. હવે ભોજપુરી એક્ટ્રેસ રાની ચેટર્જી […]









