મુંબઈ નિર્માતા-નિર્દેશ કરણ જાેહર ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ જેવી રોમેન્ટિક ફિલ્મ બનાવીને ફરી એક વાર લોકો સામે સાબિત કરી દીધુ છે કે હું રોમેન્ટિક ફિલ્મ મેકર છું. ફિલ્મમાં જૂની અને નવી જનરેશનની વાત કરવામાં આવી છે. દર્શકો ભરપેટ આ ફિલ્મના વખાણ કરી રહ્યા છે. જાે કે આ મુવી દુનિયાભરમાં છવાઇ ગઇ છે. […]
Maharashtra
આ એક્ટ્રેસે બે વાર કર્યો આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો..
મુંબઈ શબાના આઝમી કૈફી આઝમી અને શૌકત આઝમીની પુત્રી છે. અભિનેત્રીની ગ્લેમરસ લાઈફ અને સ્ટારડમ વિશે તો દરેક જણ વાકેફ છે, પરંતુ તેના ખરાબ દિવસો વિશે ભાગ્યે જ કોઈ જાણતું હશે. શબાના ૫૦ વર્ષના એક્ટર ફરહાન અખ્તરની માતા છે. શબાના આઝમી બોલિવૂડની દિગ્ગજ હસ્તીઓમાંની એક છે અને તે તેના પ્રભાવશાળી અભિનય માટે જાણીતી છે. અભિનય […]
ફિલ્મ ‘OMG 2’ પર ૨૭ કટ્સ હાલ ચર્ચામાં…ને, હવે વધુ એક ફિલ્મ પર ફરી કાતર
મુંબઈ અક્ષય કુમારની ફિલ્મ ઓહ માય ગોડ ૨ માટે સેન્સર બોર્ડ સૂચવેલા ૨૭ કટ્સ હાલ ચર્ચામાં છે. ફિલ્મમાં કાપકૂપ કરવાના બદલે મેકર્સે એડલ્ટ સર્ટિફિકેટ લેવાનું પસંદ કર્યું હતું. ગદર ૨ના કિસ્સામાં પણ સેન્સર બોર્ડે કેટલાક દૃશ્ય અને સંવાદ દૂર કરાવ્યા છે. ગદર ૨માં ૧૦ કટ્સ કરાવ્યા બાદ સેન્સર બોર્ડે ેંછ સર્ટિફિકેટ આપ્યું છે. ફિલ્મમાં તોફાનો […]
સાઉથ એકટર પ્રભાસે ‘પઠાણ’ના ડાયરેક્ટર સિદ્ધાર્થ આનંદની આગામી ફિલ્મની ઓફર રિજેક્ટ કરી
મુંબઈ બાહુબલિ ૨ની સફળતા પછી પ્રભાસ બોક્સઓફિસ પર ફ્લોપ સાબિત થઈ રહ્યા છે. એસ.એસ. રાજામૌલિએ ડાયરેક્ટ કરેલી ફિલ્મની સુપર સફળતાએ પ્રભાસને પાન ઈન્ડિયા સ્ટાર બનાવી દીધા હતા અને બોલિવૂડના મોટા ડાયરેક્ટર્સ તેમને બિગ બજેટ ફિલ્મો ઓફર કરી રહ્યા હતા. હિન્દી ઓડિયન્સમાં પોતાની લોકપ્રિયતા વધારવા માટે પ્રભાસે મુંબઈમાં પીઆર એજન્સીઓની મદદ લીધી હતી અને આદિપુરુષ જેવી […]
આનંદ મહિન્દ્રાએ શાહરૂખ ખાનની ઉંમર પર ટિપ્પણી કરી, કિંગ ખાને પણ આવો જવાબ આવ્યો
મુંબઈ શાહરૂખ ખાનની આગામી ફિલ્મ જવાન સતત ચર્ચામાં રહી રહી છે. શાહરૂખ ખાનના લૂકથી લઈને સ્ટોરી લાઈન સુધી ફિલ્મમાં તેનું એક્શન ચર્ચામાં છે. હવે આ ફિલ્મનું એક ગીત રિલીઝ કરવામાં આવ્યું છે જે જબરદસ્ત લોકોનું ધ્યાન ખેંચી રહ્યું છે. આ ગીતમાં શાહરૂખ ખાનનો દમદાર ડાન્સ પણ છે, જે ન માત્ર યુવાનોને ડાન્સ કરવા માટે મજબૂર […]
એમસી એક્સ પર ચાં દીચાં દીના વા યદા ના ભા વમાં નરમા ઈની આગેકૂચઃકૂ ચઃ સો ના માં મિ શ્ર વલણઃ ક્રૂડ તેલતે માં સુધાસુ ધારો ચા લુ કોટન-ખાંડી ખાં વાયદો રૂ.200 ડાઊનઃ મેન્થા તેલમાં ઢીલાશઃ નેચરલ ગેસમાં વૃદ્ધિઃ વૃ પ્રથમ સત્ર સુધી સુ માં કોમોડિટી વાયદાઓમાં રૂ.7,037 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 15580.88 કરોડનું ટનું ર્નઓવરઃ બુલબુ ડેક્સ વાયદામાં રૂ.15 કરોડનાં કામકાજ
મુંબમું ઈઃ દેશના અગ્રણી કો મો ડિ ટી ડેરિ વેટિવેટિવ્ઝ એક્સચેન્ચેજ એમસી એક્સ પર વિ વિ ધ કો મો ડિ ટી વા યદા , ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચયુ ર્સમાંર્સ માં ગુરૂગુવા રે પ્રથમ સત્ર સુધીસુ ધીમાં 2,80,370 સો દા ઓમાં કુલ રૂ.22,632.82 કરો ડનું ટર્નઓર્ન વર નોં ધા યું હતું,તું જેમાં કો મો ડિ ટી […]
આવનારી ફિલ્મોમાં દિપીકા પાદુકોણ ઘણા સ્ટંટ કરતી જાેવા મળશે
મુંબઈ અભિનેત્રી દીપિકા પાદુકોણ ઈન્ડસ્ટ્રીની એક એવી અભિનેત્રી છે, જેના માટે કોઈ પણ રોલ કરવો મુશ્કેલ નથી. પૌરાણિક પાત્રો ભજવવાના હોય, રોમેન્ટિક હોય કે એક્શન. દીપિકાએ પોતાની જાતને તમામ પ્રકારની ભૂમિકાઓમાં ઢાળી દે છે અને ઇન્ડસ્ટ્રીમાં પોતાના માટે એક વિશિષ્ટ સ્થાન બનાવ્યું છે. દીપિકા બોલીવુડના ઈતિહાસની ટ્રેન્ડસેટર અભિનેત્રીઓમાંની એક કહી શકાય. તેણે પોતાના કરિયરમાં ઘણી […]
આદિત્ય રોય કપૂર અને સારા અલી ખાનના રેમ્પ વોક પર ફેન્સે કહ્યું,’આ જાેડી હોટ છે’
મુંબઈ ઈન્ડિયન કોઉચર વીક ૨૦૨૩ શરૂ થઈ ગયું છે. દિલ્હીમાં આ શોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધી ઘણા સેલેબ્સ આ ફેશન શોમાં પોતાનો જાદુ ફેલાવી ચૂક્યા છે. મોડી રાત્રે સારા અલી ખાન અને આદિત્ય રોય કપૂરે સાથે રેમ્પ વોક કર્યું હતું. આદિત્ય રોય કપૂર અને સારા અલી ખાન સોમવારે ફેમસ ડિઝાઈનર્સ શાન્તનુ અને […]
‘ડ્રીમ ગર્લ ૨’નું ટ્રેલર થયું રિલીઝ
મુંબઈ આયુષ્માન ખુરાના અને અનન્યા પાંડેની મોસ્ટ અવેટેડ ફિલ્મ ડ્રીમ ગર્લ ૨ નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મને લઈને ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે. આયુષ્માન ખુરાના ઘણા સમયથી ફિલ્મનું પ્રમોશન કરી રહ્યો છે. અનન્યા પાંડેનો ફર્સ્ટ લૂક અને ફિલ્મનું નાનું ટીઝર ગઈ કાલે રિલીઝ કરવામાં આવ્યું હતું, જેમાં આયુષ્માન ખુરાના સાડીનો પલ્લુ […]
પ્રિન્ટેડ આઉટફિટ ફોટોશૂટમાં ભૂમિ પેડનેકરની સુંદરતા જાેઈને ફેન્સે કહ્યું ‘પ્રિન્સેસ વાઈબ્સ’
મુંબઈ ભૂમિએ તેનું લેટેસ્ટ ફોટોશૂટ ઈન્સ્ટા પર શેર કરીને ફેન્સનું દિલ જીતી લીધું છે. પ્રિન્ટેડ આઉટફિટમાં એક્ટ્રેસ ખૂબ જ સુંદર લાગી રહી હતી. ટ્રેલ સ્કર્ટ સાથે ભૂમિએ સ્ટાઈલિશ ફુલ સ્લીવ ટોપ કૈરી કર્યું છે. એક્ટ્રેસના આ સુંદર લુક પર ફેન્સ ફિદા થયા છે. ભૂમિ પેડનેકરે ફિલ્મોમાં જબરદસ્ત રોલ કરીને ફેન્સમાં એક અલગ ઓળખ બનાવી છે. […]









