Maharashtra

આર્ટ ડિરેક્ટર નીતિન દેસાઈએ આત્મહત્યા કરી, સ્ટુડિયોમાંથી મૃતદેહ મળ્યો

મુંબઈ આર્ટ ડિરેક્ટર નીતિન દેસાઈએ બુધવારે આત્મહત્યા કરી છે. નીતિન દેસાઈનો મૃતદેહ ખાલાપુર રાયગઢના સ્ટુડિયોમાંથી મળી આવ્યો છે. પોલીસને આ અંગેની માહિતી મળતા જ તેઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.બોલિવુડના જાણીતા આર્ટ ડાયરેક્ટર નિતિન ચંદ્રકાંત દેસાઈએ આત્મહત્યા કરી છે. સુત્રોના જણાવ્યા મુજબ તેમણે પોતાના સ્ટુડિયોમાં જ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. આ મામલાને જાણકારી મળતા જ […]

Maharashtra

એમસીએક્સ પર સોનાના વાયદાના ભાવમાં રૂ.358 અને ચાંદીમાં રૂ.763નો ઉછાળોઃ ક્રૂડ તેલમાં રૂ.44ની વૃદ્ધિ નેચરલ ગેસમાં નોમિનલ ઘટાડોઃ કોટન-ખાંડી વાયદામાં સુધારોઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.6,787 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.15248 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.19 કરોડનાં કામકાજ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં બુધવારે પ્રથમ સત્ર સુધીમાં 2,54,319 સોદાઓમાં કુલ રૂ.22,055.29 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.6,787.49 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.15248.99 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 58,808 સોદાઓમાં રૂ.4,620.78 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં […]

Maharashtra

પીએમ મોદીને મળ્યો લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કાર

મુંબઈ રાજકારણમાં મળવું અને છૂટા પડવું એ સિલસિલો ઘણો જૂનો છે. આજે પુનાથી એક એવી તસવીર સામે આવી છે જેને જાેઈને વિપક્ષી ગઠબંધનના નેતાઓના હ્રદયના ધબકારા કદાચ ચૂકી જશે. પુનામાં એક જ મંચ પર જ્યારે એનસીપી ચીફ શરદ પવાર અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મળ્યા તો જાણકારોને જાણે એવું લાગવા લાગ્યું કે શું ૨૦૨૪ની લોકસભા ચૂંટણી […]

Maharashtra

આ બોલિવૂડ સ્ટાર સાઉથનો વિલન બન્યો, થાલાપતિ વિજયને આપશે ટક્કર

મુંબઈ સાઉથ સિનેમામાં બોલિવૂડ એક્ટર્સ સતત નવા રોલમાં જાેવા મળી રહ્યા છે. આ કડીમાં બોલિવૂડના એક સુપરસ્ટાર ત્યાંનો એક નવો વિલેન બનીને ઉભરી આવ્યો છે. આ સ્ટાર જલદી થાલાપતિ વિજયની ફિલ્મમાં પોતાની ભૂમિકા નિભાવશે. તો અમે વાત કરી રહ્યા છીએ સુનીલ દત્ત અને નરગિસના લાડલા દિકરા સંજય દત્તની. ૨૯ જુલાઇ ૧૯૫૯માં જન્મેલા સંજય દત્ત હવે […]

Maharashtra

દીપિકાએ બિકીનીે લુક વાયુવેગે વાઈરલ

મુંબઈ બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે પોતાના ફેન્સ સાથે અવારનવાર ઇન્ટરેસ્ટીંગ પોસ્ટ શેર કરતી જાેવા મળે છે. હાલમાં જ દીપિકા પોતાની એક પોસ્ટને લઇને ચર્ચામાં આવી છે. તેણે પોતાના સોશિયલ એકાઉન્ટ પર બિકીનીમાં એકદમ હોટ ફોટો શેર કર્યો છે. આ ફોટોએ ઇન્ટરનેટ પર તહેલકો મચાવી દીધો છે. […]

Maharashtra

મહારાષ્ટ્રના થાણેમાં સમૃદ્ધિ હાઇવે પર અકસ્માત, ગર્ડર પડી જવાથી ૧૪નાં મોત; ૬ કાટમાળ નીચે દટાયા

થાણે-મહારાષ્ટ્ર મહારાષ્ટ્રના થાણેમાં સમૃદ્ધિ હાઈવે પર સોમવારે મોડી રાત્રે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. હાઈવે પર બાંધકામ દરમિયાન ક્રેનનું ગર્ડર લોન્ચર પડી જવાથી ૧૪ લોકોના કચડાઈ જવાથી મોત થયા હતા, જ્યારે ત્રણથી વધુ વ્યક્તિઓને ઈજા થઈ હતી. હજુ પણ ૫ થી ૬ લોકો કાટમાળ નીચે દટાયા હોવાનું કહેવાય છે. સ્થળ પર સર્ચ રેસ્ક્યુ ઓપરેશન ચાલી […]

Maharashtra

એમસીએક્સ પર સોનાનો વાયદો રૂ.312 અનેચાંદી ચાં નો વાયદો રૂ.788 નરમઃ ક્રૂડ તેલ, નેચરલ ગેસમાં મામૂલી મૂ સુધા સુ રો કો ટન-ખાં ડીખાં ડીના વા યદા ના ભા વમાં વૃદ્ધિઃવૃદ્ધિઃ મેન્મેથા તેલતે ઢી લુઃ પ્રથમ સત્ર સુધીસુ ધીમાં કો મો ડિ ટી વા યદા ઓમાં રૂ.6,883 કરો ડ અને ઓપ્શન્સમાં રૂ.13501.07 કરો ડનું ટર્નઓર્ન વરઃ બુલબુ ડેક્સ વા યદા માં રૂ.20 કરો ડનાં કા મકા જ

મુંબમું ઈઃ દેશના અગ્રણી કો મો ડિ ટી ડેરિ વેટિવેટિવ્ઝ એક્સચેન્ચેજ એમસી એક્સ પર વિ વિ ધ કો મો ડિ ટી વા યદા , ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચયુ ર્સમાંર્સ માં મંગમં ળવા રે પ્રથમ સત્ર સુધીસુ ધીમાં 2,37,084 સો દા ઓમાં કુલ રૂ.20,404.32 કરો ડનું ટર્નઓર્ન વર નોં ધા યું હતું,તું જેમાં કો મો ડિ […]

Maharashtra

બ્લોકબસ્ટર ફિલ્મ પુષ્પાની સીક્વલ પુષ્પા ૨માં સામંથાને રીપ્લેસ કરશે શ્રીલીલા

મુંબઈ અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાનાની બ્લોકબસ્ટર ફિલ્મ પુષ્પાની સીક્વલનું શૂટિંગ ચાલી રહ્યું છે. ફિલ્મના ટીઝરમાં અલ્લુ અર્જુનના ખૂંખાર અંદાજે ઉત્સુકતા વધારી છે. પુષ્પા ૨ને પાન ઈન્ડિયા રિલીઝ કરવા માટે કાસ્ટમાં સાઉથની સાથે બોલિવૂડનું પણ કોમ્બિનેશન કરાયું છે. પહેલી ફિલ્મમાં ઓડિયન્સને પસંદ આવેલા સીન્સને સીક્વલમાં વધારે આકર્ષક રીતે રજૂ કરવા માટે મેકર્સે આઈટમ સોન્ગ પણ […]

Maharashtra

એમસી એક્સ પર સો ના -ચાં દીચાં દીના વા યદા ના ભા વમાં સા મસા મા રા હઃ સો નું રૂ.159 નરમ, ચાં દીચાં દી રૂ.199 તેજતે ક્રૂડ તેલમાં રૂ.101ની વૃદ્ધિઃ વૃ કોટન-ખાંડી ખાં માં રૂ.700નો ઉછાળોઃ નેચરલ ગેસ સુધસુ ર્યુઃ મેન્થા તેલ ઢીલુઃ પ્રથમ સત્ર સુધી સુ માં કોમોડિટી વાયદાઓમાં રૂ.6,099 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 14372 કરોડનું ટનું ર્નઓવરઃ બુલબુ ડેક્સ વાયદામાં રૂ.10 કરોડનાં કામકાજ

મુંબમું ઈઃ દેશના અગ્રણી કો મો ડિ ટી ડેરિ વેટિવેટિવ્ઝ એક્સચેન્ચેજ એમસી એક્સ પર વિ વિ ધ કો મો ડિ ટી વા યદા , ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચયુ ર્સમાંર્સ માં સો મવા રે પ્રથમ સત્ર સુધીસુ ધીમાં 2,50,113 સો દા ઓમાં કુલ રૂ.20,481.53 કરો ડનું ટર્નઓર્ન વર નોં ધા યું હતું,તું જેમાં કો મો ડિ […]

Maharashtra

શબાના આઝમીએ ‘ગદર’ને કહી ભડકાઉ ફિલ્મ, સની દેઓલે આપ્યો હતો જડબાતોડ જવાબ

મુંબઈ પાકિસ્તાનથી ભારત આવેલી સીમા હૈદર અને ભારતથી પાકિસ્તાન ગયેલી અંજૂની લવ સ્ટોરી આજકાલ ખાસ્સી ચર્ચામાં છે. આ વચ્ચે ભારત-પાકિસ્તાનની ભાગલા પર બનેલી ફિલ્મ ‘ગદર’ની સીક્વલ ‘ગદર ૨’નું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થતાં જ ભારત-પાકિસ્તાનના સંબંધો પર ફરી એકવાર ચર્ચા શરૂ થઇ ગઇ છે. તેવામાં આ વચ્ચે શબાના આઝમીનું એક એવું […]