Maharashtra

ધર્મેન્દ્રજીએ શબાના આઝમી સાથે લિપલોક, ફેન્સ ચોંકી ઉઠ્‌યા, એક્ટરે આવો જવાબ આપ્યો

મુંબઈ ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’માં ધર્મેન્દ્ર અને શબાના આઝમીના અભિનયએ સાબિત કરી દીધું છે કે, ઉંમર માત્ર એક આંકડો જ છે. એક સીનમાં બંનેને લિપ-લોકિંગ જાેઈને ફેન્સ ચોંકી ઉઠ્‌યા હતા. દ્રશ્ય એવું છે કે, વ્હીલચેર પર બેઠેલા ધર્મેન્દ્ર તેની જૂની ગર્લફ્રેન્ડ શબાના આઝમીને મળે છે. જૂના દિવસોને યાદ કરીને, તે પરિવારની સામે […]

Maharashtra

રણબીરનો લૂંગી-પેન્ટની અને બ્લેઝર સાથેનો લુક જાેઇને લોકોએ મજાક ઉડાવી

મુંબઈ ફેશન ડિઝાઇન કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (એફડીસીઆઇ) દ્રારા આયોજિત ઇન્ડિયા કોચર વીકમાં કુણાલ રાવલ માટે શોસ્ટોપરના રૂપમાં રેમ્પ પર ચાલીને દરેક લોકોને ધ્યાન ખેંચ્યુ હતુ. આ લુકમાં રણબીર અલગ જ લાગી રહ્યો છે. રણબીરને આ લુકમાં જાેઇને બધાની બોલતી બંધ થઇ ગઇ હતી. જબરજસ્ત લુક અને દમદાર અભિનવથી ફેન્સને સરપ્રાઇઝ આપવાનો કોઇ મોકો છોડ્યો નથી. […]

Maharashtra

ગેંગસ્ટર છોટા શકીલનો શૂટર લૈક શેખની હત્યા કેસમાં ૨૫ વર્ષ પછી ધરપકડ કરાઈ

મુંબઈ ગેંગસ્ટર છોટા શકીલ ગેંગના શૂટર લૈક અહેમદ ફિદા હુસૈન શેખની મુંબઈ પોલીસે થાણે રેલવે સ્ટેશન નજીકથી ધરપકડ કરી છે. શેખ અંડરવર્લ્ડ ડોન છોટા રાજન ગેંગના સભ્યની હત્યાનો આરોપી છે. તે ૨૫ વર્ષથી ફરાર હતો. હવે તે પોલીસના હાથે ગયો છે. મુંબઈ પોલીસે જણાવ્યું કે પાયધોની પોલીસે તેને થાણે રેલવે સ્ટેશન નજીકથી ધરપકડ કરી હતી. […]

Maharashtra

ભારતીય રેલ્વે મહારાષ્ટ્રમાં મુંબઈ અને કુડાલ વચ્ચે ૩૦૦ ગણપતિ વિશેષ ટ્રેનો ચલાવશે

મહારાષ્ટ્ર મહારાષ્ટ્રમાં દર વર્ષે ગણેશ ચતુર્થીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ગણેશ ચતુર્થીની તૈયારીઓ તહેવારના મહિનાઓ પહેલાથી શરૂ થઈ જાય છે. દર વર્ષે લાખો લોકો મુંબઈથી પોતપોતાના ગામોમાં જાય છે. આવી સ્થિતિમાં, દર વર્ષે મુસાફરો માટે રેલ્વે મુસાફરી માટે ટિકિટ મેળવવી ખૂબ જ મુશ્કેલ બની જાય છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને મધ્ય રેલવે […]

Maharashtra

સપ્તાહ દરમિયાન એમસીએક્સ પર બુલિયન ઓપ્શન્સમાં રૂ.33,389 કરોડનું ઓલ ટાઈમ હાઈ ટર્નઓવર નોંધાયું સોનાના વાયદામાં રૂ.602 અને ચાંદીના વાયદામાં રૂ.1,702નો કડાકોઃ ક્રૂડ તેલમાં રૂ.351નો ઉછાળોઃ નેચરલ ગેસમાં નરમાઈનો માહોલઃ કોટન-ખાંડી વાયદો રૂ.440 વધ્યોઃ મેન્થા તેલ પણ સુધર્યુઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.95,052 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.3,19,487 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.226 કરોડનાં કામકાજ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 21થી 27 જુલાઈ સુધીના સપ્તાહ દરમિયાન 46,00,710 સોદાઓમાં કુલ રૂ.4,14,765.75 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.95,051.74 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.319487.57 કરોડનો હતો. સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન બુધવારે બુલિયન ઓપ્શન્સમાં રૂ.33,389 કરોડનું ઓલ ટાઈમ હાઈ નોશનલ […]

Maharashtra

એમસીએક્સ પર ક્રૂડ તેલમાં મામૂલી વધઘટઃ સોનાના વાયદાના ભાવમાં રૂ.172 અને ચાંદીમાં રૂ.127નો સુધારો મેન્થા તેલ, કોટન-ખાંડીમાં નરમાઈનો માહોલઃ નેચરલ ગેસમાં વૃદ્ધિઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.5,931 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 10972.25 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.14 કરોડનાં કામકાજ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં શુક્રવારે પ્રથમ સત્ર સુધીમાં 2,13,238 સોદાઓમાં કુલ રૂ.18,119.47 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.5,931.37 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 10972.25 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 48,656 સોદાઓમાં રૂ.3,865.63 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના […]

Maharashtra

બાંગ્લાદેશી સ્ટાર શાકિબ ખાનના બોલિવૂડ ડેબ્યુમાં શેહનાઝ ગિલનો પણ સમાવેશ!

મુંબઈ સાઉથના સ્ટાર્સ સાથે હાથ મિલાવ્યા બાદ બોલિવૂડે બાંગ્લાદેશમાં પણ નજર દોડાવી છે. બાંગ્લાદેશના સુપરસ્ટાર ગણાતા શાકિબ ખાને બોલિવૂડમાં ડેબ્યુની તૈયારી કરી હોવાનું કહેવાય છે. શાકિબ ખાનની આગામી ફિલ્મમાં લીડ રોલ માટે શેહનાઝ ગિલ ઉપરાંત પ્રાચી દેસાઈ, નેહા શર્મા અને ઝરીન ખાન સાથે વાતચીત થઈ છે. અન્ય ત્રણ એક્ટ્રેસની સરખામણીએ શેહનાઝની દાવેદારી વધારે પ્રબળ છે. […]

Maharashtra

સની દેઓલે પાકિસ્તાનમાં ગદરની ઝલક આપી

મુંબઈ ગદરનાં પ્રથમ પાર્ટમાં હેન્ડ પંપ ઉખાડ્યા બાદ બીજા પાર્ટમાં સની હથોડો ચલાવતો અને પૈડું ફેરવતો નજરે પડે છે, મુંબઇમાં ગદર ટુનાં ટ્રેલરનું ભવ્ય લોંચિંગ કરવામાં આવ્યું હતું. ઢોલ નગારા સાથે ફિલ્મનાં કલાકારોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ઇવેન્ટમાં સની, અમીષા, ઉત્કર્ષ સહિતની સંપૂર્ણ કાસ્ટ હાજર હતી. ૨૨ વર્ષ બાદ સુપરરહીટ ફિલ્મ ગદરનો પાર્ટ ટુ રિલીઝ […]

Maharashtra

‘જવાન’માં એક સોન્ગના શૂટિંગ માટે ફિલ્મના બજેટ જેટલો ખર્ચ

મુંબઈ શાહરૂખ ખાનની છેલ્લી ફિલ્મ ‘પઠાણ’ને બોક્સઓફિસ પર રૂ.૧૦૦૦ કરોડથી વધુનું કલેક્શન મળતાં ‘જવાન’ માટે ઉત્સુકતા છવાયેલી છે. આ ફિલ્મ સાતમી સપ્ટેમ્બરે રિલીઝ થવાની છે, પરંતુ તે પહેલાં પ્રમોશન માટે સતત નવી અપડેટ્‌સ બહાર આવી છે. ફિલ્મનો પ્રીવ્યૂ અને કેરેક્ટર પોસ્ટર શેર કર્યા બાદ મેકર્સે ફિલ્મનું પહેલું સોન્ગ રિલીઝ કરવા તૈયારી હાથ ધરી છે. ‘ઝિંદા […]

Maharashtra

એમસીએક્સ પર કોટન-ખાંડી વાયદામાં 1,104 ખાંડીના વોલ્યુમ સાથે ઓપન ઈન્ટરેસ્ટ 19,488 ખાંડીના સ્તરે સોનાનો વાયદો રૂ.86 અને ચાંદીનો વાયદો રૂ.609 વધ્યોઃ ક્રૂડ તેલ, નેચરલ ગેસ, મેન્થા તેલમાં સુધારોઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.7,627 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 9955.79 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.12 કરોડનાં કામકાજ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ગુરૂવારે પ્રથમ સત્ર સુધીમાં 1,98,692 સોદાઓમાં કુલ રૂ.17,594.43 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.7,626.55 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 9955.79 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 56,311 સોદાઓમાં રૂ.5,552.51 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના […]