મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં બુધવારે પ્રથમ સત્ર સુધીમાં 1,96,322 સોદાઓમાં કુલ રૂ.20,978.36 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.6,010.76 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 14937.99 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 39,990 સોદાઓમાં રૂ.4,059.43 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના […]
Maharashtra
આ સ્ટાર્સનું પોલિટિકલ કનેક્શન છે જબરજસ્ત
મુંબઈ તમે બહુ ઓછા એવા બોલિવૂડ સ્ટાર્સ વિશે જાણતા હશો જેમની કંઇક અલગ જ ઓળખાણ હોય. તો આજે અમે તમને એ બોલિવૂડ સ્ટાર્સ વિશે જણાવીશું જેમનું પોલિટિકલ કનેક્શન પણ બહુ જાેરદાર છે. રાજનિતી દુનિયા સાથેનો સંબંધ પણ જાેરદાર છે. આ સ્ટાર્સની વાત કરીએ તો સૌથી પહેલું નામ બોલિવૂડના ફેમસ એક્ટર રિતેશ દેશમુખનું આવે છે. રિતેશ […]
આ એક્ટ્રેસ મેગેઝીનના કવર ફોટો માટે કરાવ્યું ન્યૂડ ફોટોશૂટ
મુંબઈ લાંબા સમયથી મેગેઝીન્સ પોતાના કવર પેજ પર સેલેબ્રિટીઝના અવનવા ફોટોઝ સાથે પબ્લિશ થતી રહે છે. થોડા સમય પહેલાં જ બૉલીવુડ સુપરસ્ટાર રણવીર સિંહ એક મેગેઝીન માટે ન્યૂડ પોઝ આપીને ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. જેને લઈને ઇન્ટરનેટ અને ટીવી પર આ તસ્વીરને લઈને વિવાદ ઉભો થયો હતો. એટલું જ નહીં રણવીર સિંહ વિરુદ્ધ આ મામલે […]
આ એક્ટ્રેસની પાંચ વર્ષમાં ૫ ફિલ્મો, ૨ ફ્લોપ ૧ ડિઝાસ્ટર, હવે આવનારી ફિલ્મ પર રહી આશા
મુંબઈ બોલિવૂડની એક એવી હિટ એક્ટ્રેસ છે, જેમના માટે છેલ્લા કેટલાક વર્ષો સારા રહ્યા નથી. છેલ્લા પાંચ વર્ષમાં એટલે કે ૨૦૧૮ અને ૨૦૨૨ ની વચ્ચે તેમની કેટલીક ફિલ્મો રિલીઝ થઈ હતી, જેમાંથી ચાર ફ્લોપ રહી હતી અને માત્ર એક જ હિટ સાબિત થઈ હતી. આવી સ્થિતિમાં આવનારા સમયમાં આ હિટ અભિનેત્રીની કારકિર્દી કયા વળાંક લેશે […]
પલક તિવારીએ તેના બાળપણની તે વાતો યાદ કરી કર્યો ખુલાસો
મુંબઈ શ્વેતા તિવારી એ અભિનેત્રીઓમાંની એક છે જેણે નાના અને મોટા બંને પડદા પર પોતાના અભિનયનો જાદુ બતાવ્યો છે. જાેકે તેણી મોટા પડદા પર હિટ ન રહી શકી, પરંતુ તેણી નાના પડદાની ટોચની અભિનેત્રીઓમાંની એક છે. શ્વેતાની દીકરી પલક તિવારીએ પણ અભિનય ક્ષેત્રે પ્રવેશ કર્યો છે. તાજેતરમાં જ તેણીએ સલમાન ખાનની ફિલ્મ ‘કિસી કા ભાઈ […]
ભારતીય શેરબજાર લીલા નિશાન પર ખુલ્યું, Sensex 66531 ઉપર ખુલ્યો
મુંબઈ આજે ભારતીય શેરબજારમાં ફરીએકવાર તેજીનો પવન ફુંકાયો છે. આજે ૨૫ જુલાઈ ૨૦૨૩ ના રોજ શેરબજારના બંને મુખ્ય ઇન્ડેક્સ સારી સ્થિતિમાં કારોબાર શરૂ કર્યો છે. આજે સેન્સેક્સએ ૦.૨૨% જયારે નિફટીએ ૦.૨૯% વધારા સાથે ટ્રેડિંગની શરૂઆત કરી છે. સેન્સેક્સ (જીીહજીટ ્ર્ઙ્ઘટ્ઠઅ) ૧૪૬ પોઇન્ટના વધારા સાથે ૦.૨૨ ટકા તેજી નોંધાવી ૬૬,૫૩૧.૨૦ ઉપર ખુલ્યો હતો. બીજી તરફ નિફટીએ […]
ત્રિમાસિક પરિણામો પછી આ શેરમાં ઘટાડો, ખરીદવા કે વેચવા તેના પર નિષ્ણાતો કહ્યું આવું
મુંબઈ જ્યારથી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝએ તેના ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા છે ત્યારથી લોકોના મનમાં સવાલ ઉઠી રહ્યો છે કે શું આ સમયે રિલાયન્સના શેર ખરીદવા ફાયદાકારક રહેશે? કારણ કે પરિણામો જાહેર થયા ત્યારે તેમાં રિલાયન્સના નફામાં નોંધનીય ઘટાડો જાેવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે શેરબજાર ના કારોબાર પછી ગયા સપ્તાહે […]
અહીં ટામેટાએ તોડ્યો ભાવનો તમામ રેકોર્ડ!… ૭ અઠવાડિયામાં ૭ વખત વધ્યા ટામેટાના ભાવ
મુંબઈ ૨૩ જુલાઈના રોજ કન્ઝ્યુમર અફેર્સ ડેટા અનુસાર દેશમાં ટામેટાની મહત્તમ કિંમત ૨૦૦ રૂપિયાની નીચે આવી ગઈ હતી અને જાે મુંબઈની વાત કરીએ તો ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર ટામેટાની છૂટક કિંમત ૧૬૦ રૂપિયા પ્રતિ કિલો હતી, પરંતુ સપ્તાહના અંતે ટામેટાના છૂટક ભાવે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. હાલ મુંબઈમાં ટામેટાના ભાવ ૨૦૦ રૂપિયા પ્રતિ કિલોને પાર […]
એમસીએક્સ પર સોનાનો વાયદો રૂ.26 નરમ, ચાંદી રૂ.340 તેજઃ ક્રૂડ તેલમાં નોમિનલ સુધારો પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.7,455 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 17100.96 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.16 કરોડનાં કામકાજ
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં મંગળવારે પ્રથમ સત્ર સુધીમાં 2,28,875 સોદાઓમાં કુલ રૂ.24,571.9 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.7,455.03 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 17100.96 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 54,130 સોદાઓમાં રૂ.4,500.73 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના […]
પલક તિવારી-ઈબ્રાહિમ વચ્ચે ડેટિંગની અટકળોને સમર્થન મળ્યું
મુંબઈ સૈફ અલી ખાનના દીકરા ઈબ્રાહિમ અલી ખાન અને શ્વેતા તિવારીની દીકરી પલક તિવારી ડેટિંગ કરી રહ્યાં હોવાનું લાંબા સમયથી કહેવાય છે. વિવિધ પાર્ટીમાં સાથે જાેવા મળતા પલક અને ઈબ્રાહિમ સાથે ફિલ્મ જાેવા ગયા હતા. મોડી રાત્રે ફિલ્મ જાેઈને બહાર નીકળતી વખતે બંને સાથે સ્પોટ થયા હતા. બંનેના વીડિયો બહાર આવ્યા બાદ ડેટિંગની અટકળોને સમર્થન […]








