મુંબઈ જેનેલિયા અને રીતેશ દેશમુખને સફળ સેલિબ્રિટી કપલ માનવામાં આવે છે. લગ્ન બાદ લાંબા સમય સુધી એક્ટિંગથી દૂર રહેલી જેનેલિયા આગામી ફિલ્મની તૈયારી કરી રહી છે. ‘ટ્રાયલ પિરિયડ’ નામની આ ફિલ્મ ઓટીટી પર રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં જેનેલિયાએ સિંગલ મધર એનાનો રોલ કર્યો છે. તેનો દીકરો પરિવારમાં પિતાની હાજરી ઝંખે છે અને જેનેલિયા ૩૦ […]
Maharashtra
C-ગ્રેડ ફિલ્મ બનાવનારના ચુંગાલમાં આવી હતી રતન, પીણામાં ડ્રગ્સ ભેળવી આપતા
મુંબઈ રતન રાજપૂત યાદ જ હશે જે ‘અગલે જનમ મોહે બિટિયા ના કીજાે’માં લીડ રોલમાં જાેવા મળ્યો હતો. અભિનેત્રી લાંબા સમયથી અભિનયથી દૂર છે, પરંતુ તે તેના દૈનિક બ્લોગ દ્વારા લોકો સુધી પહોંચી છે. તે તેના ફેન્સ સાથે દરેક વાત શેર કરે છે, પરંતુ તેણે ક્યારેય જણાવ્યું નથી કે તે શા માટે એક્ટિંગથી દૂર છે. […]
‘લવ સ્ટીરિયો અગેઈન’માં ટાઈગર અને ઝારાએ પોતાનો અવાજ આપવાની સાથે ડાન્સ પણ કર્યો
મુંબઈ બોલિવૂડના માનીતા એક્શન હીરો ટાઈગર શ્રોફના ડાન્સ સ્ટેપ્સ પણ ખૂબ વખણાતા હોય છે. ડાન્સ અને એક્શનનું ગજબ કોમ્બિનેશન ધરાવતા ટાઈગરે આ વખતે પોતાની સિંગિંગ સ્કિલનો પરિચય આપ્યો છે. ટાઈગર શ્રોફને ગાયક તરીકે સ્ટેજ આપવાનું કામ ‘લવ સ્ટીરિયો અગેઈન’માં થયું છે. આ મ્યૂઝિકલ પરફોર્મન્સમાં ટાઈગરની સાથે ઝારા એસ. ખાનનો ગ્લેમરસ અંદાજ રંગ જમાવી રહ્યો છે. […]
મારી દીકરી એક્ટર નહીં, સાયન્ટિસ્ટ બનશે ઃ આલિયા ભટ્ટ
મુંબઈ આલિયા ભટ્ટ અને રણવીર સિંહ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ના પ્રમોશન માટે મચી પડ્યા છે. કરણ જાેહરે ડાયરેક્ટર તરીકે આ ફિલ્મથી કમબેક કર્યું છે. આલિયા ભટ્ટે મુંબઈ ખાતે એક ઈવેન્ટમાં પોતાના પ્રશંસકો સાથે વાતચીત કરી હતી. આ સમયે રણવીર સિંહ અને કરણ જાેહર પણ હાજર હતા. આલિયાએ દીકરી રાહા અંગે વાત કરતાં જણાવ્યું […]
મૃણાલ ઠાકુર વિજય દેવરકોન્ડા સાથે સાઉથ ફિલ્મમાં કામ કરશે
મુંબઈ સાઉથના જાણીતા સ્ટાર વિજય દેવરકોન્ડાએ ‘લાઈગર’ની નિષ્ફળતાને ભૂલી નવા પ્રોજેક્ટ્સ પર કામ શરૂ કર્યું છે. ડાયરેક્ટર પરશુરામ સાથે વિજયની ફિલ્મ પ્લાન થઈ છે. હાલ તેનું નામ વીડી ૧૩ રખાયું છે. તેમાં મૃણાલ ઠાકુરનો લીડ રોલ ફાઈનલ થયો છે. મૃણાલ ઠાકુરને હિન્દી ઉપરાંત સાઉથનું ઓડિયન્સ પણ ઓળખતું થયું છે. મૃણાલે ‘સીતા રામમ’ ફિલ્મથી તેલુગુમાં ડેબ્યુ […]
સપ્તાહ દરમિયાન કોટન-ખાંડી વાયદામાં 6,816 ખાંડીના વોલ્યુમ સાથે ભાવમાં રૂ.1,880નો ઉછાળો સોનાના વાયદાના ભાવમાં રૂ.313 અને ચાંદીમાં રૂ.123નો સુધારોઃ ક્રૂડ તેલ, મેન્થા તેલમાં નરમાઈઃ નેચરલ ગેસમાં વૃદ્ધિઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.91,118 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.397713 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.202 કરોડનાં કામકાજ
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 14 થી 20 જુલાઈ સુધીના સપ્તાહ દરમિયાન 56,70,479 સોદાઓમાં કુલ રૂ.4,89,034.47 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.91,118.4 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.397713.8 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 7,68,883 સોદાઓમાં રૂ.55,224.76 કરોડનાં કામકાજ થયાં […]
એમસીએક્સ પર ક્રૂડ તેલ અને નેચરલ ગેસના વાયદાના ભાવમાં સીમિત રેન્જમાં સુધારો કોટન-ખાંડી, મેન્થા તેલમાં નરમાઈઃ સોનાનો વાયદો રૂ.241 અને ચાંદીનો વાયદો રૂ.216 ઘટ્યોઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.6,511 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.16384 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.16 કરોડનાં કામકાજ
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં શુક્રવારે પ્રથમ સત્ર સુધીમાં 2,61,129 સોદાઓમાં કુલ રૂ.22,911.03 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.6,511.09 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.16384.11 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 49,093 સોદાઓમાં રૂ.4,069.28 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં […]
‘પરિણિતા’માં લીડ રોલ માટે પહેલી પસંદ વિદ્યા બાલન નહીં પણ ઐશ્વર્યા હતી
મુંબઈ વિદ્યા બાલનની કરિયર પણ ફિલ્મી કહાની જેવી ઈન્ટ્રેસ્ટિંગ છે. વિદ્યા બાલનને પહેલી ફિલ્મ સાઉથના સુપર સ્ટાર મોહનલાલ સાથે ઓફર થઈ હતી. પહેલી ફિલ્મ રિલીઝ થતાં પહેલાં જ વિદ્યાને ૧૨ ફિલ્મોની ઓફર મળી. જાે કે મોહનલાલ સાથેની આ ફિલ્મ અભેરાઈએ ચડી અને વિદ્યાને અન લકી ગણાવીને અન્ય મેકર્સે પણ તેને પોતાની ફિલ્મમાંથી હટાવી દીધી. વિદ્યા […]
ફિલ્મ ઓપનહાઇમરની ૨,૫૦૦ની ટિકિટ છતાં, ધડાધડ એડવાન્સ બુકિંગ
મુંબઈ વિશ્વનાં સૌથી સફળ ફિલ્મ ડિરેક્ટર્સમાં ક્રિસ્ટોફર નોલનનું નામ સૌથી ઉપર આવે છે. બેટમેનને સ્ક્રીન પર ભવ્ય રીતે પુનઃ રજૂ કરનાર નોલનની છેલ્લી ત્રણ ફિલ્મો છે- ઇન્ટરસ્ટેલર, ડનકર્ક અને ટેનેટ. સિનેમાની ટેકનોલજી સાથે રમનાર અને મગજને સુન્ન કરી નાખે તેવી કન્સેપ્ટ ફિલ્મો લાવનાર નોલનની આગામી ફિલ્મ ઓપનહાઇમરની રાહ સમગ્ર વિશ્વનાં સિનેપ્રેમીઓ જાેઈ રહ્યા છે. ભારતમાં […]
પ્રોજેક્ટ K ફિલ્મમાં પ્રભાસના લૂકથી ચાહકો નિરાશ, ફર્સ્ટ લૂકમાં ફેરફાર કરવાની ફરજ પડી
મુંબઈ પ્રભાસની બિગ બજેટ ફિલ્મ પ્રોજેક્ટ દ્ભનું ફર્સ્ટ લૂક પોસ્ટર બુધવારે સેર થયું હતું. ફિલ્મમાં પ્રભાસના લૂકથી મોટાભાગના ચાહકો નિરાશ થયા હતા. સોશિયલ મીડિયા પર પોસ્ટર વાઈરલ થતાં જ તેની સરખામણી આદિપુરુષ સાથે થવા માંડી હતી અને ઘણાં લોકોએ પ્રભાસને સસ્તા આયર્ન મેનમાં ખપાવ્યો હતો. ચારે તરફથી ટ્રોલર્સ તૂટી પડતાં પ્રોજેક્ટ દ્ભમાં પ્રભાસના ફર્સ્ટ લૂકમાં […]








