મુંબઈ બોલિવૂડ એક્ટ્રેસ ઈશિતા દત્તા અને વત્સલ શેઠની ખુશીઓ હાલ સાતમા આસમાને છે. આ કપલે આ દુનિયામાં તેમના પહેલા બાળકનું સ્વાગત કર્યું છે. બુધવારે, આ કપલે તેમના પ્રથમ બાળકનું વેલકમ કર્યું હતું, જે બેબીબોય છે. જી હા, એક્ટ્રેસે બુધવારે એક પુત્રને જન્મ આપ્યો હતો, જેના સમાચાર સામે આવતા જ ઇશિતા અને વત્સલના ફેન્સે તેમને ઇન્ટરનેટ […]
Maharashtra
જહાનવી કપૂર અને વરુણ ધવનનું તાજેતરનું ફોટોશૂટ થયું વાયુવેગે વાઈરલ
મુંબઈ વરુણ ધવન અને જ્હાન્વી કપૂરની ફિલ્મ બવાલ ૨૧ જુલાઇએ રિલીઝ થવા જઇ રહી છે. બંને સ્ટાર્સ ફિલ્મના પ્રમોશનમાં ખૂબ જ બિઝી છે. જ્હાન્વી કપૂર અને વરુણ ધવને પોતાની ફિલ્મ બવાલના પ્રમોશન માટે રોમેન્ટિક ફોટોશૂટ કરાવ્યું છે. આ ફોટોઝમાં તેમની ગજબ કેમેસ્ટ્રી જાેવા મળી રહી છે. તેમની ઓનસ્ક્રીન કેમેસ્ટ્રીના તેના ફેન્સ પણ ખૂબ વખાણ કરી […]
સ્ત્રીનાં ચીરહરણની કિંમત માણસ જાતે ચૂકવવી જ પડી છે ઃ આશુતોષ રાણા
મુંબઈ મણિપુરમાં બે મહિલાઓને નગ્ન અવસ્થામાં રસ્તા પર પરેડ કરાવવાની અને ગેંગરેપની ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. આ ઘટના મણિપુરની રાજધાની ઇમ્ફાલથી ૩૫ કિમી દૂર કાંગપોકપી જિલ્લામાં ૪ મેના રોજ બની હતી. આ ઘટનાનો વીડિયો બુધવારે સાંજે સોશિયલ મીડિયા પર સામે આવ્યો અને ત્યારથી ચારે બાજુથી ગુસ્સો આવી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ […]
મણિપુરમાં મહિલાઓ પર થયેલી ક્રૂરતા પર બોલિવૂડ પણ મેદાને ઉતર્યું
મુંબઈ મણિપુર રેપ કેસે સમગ્ર દેશને હચમચાવી દીધો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં કેટલાક લોકો દ્વારા બે કુકી મહિલાઓને ગામમાં નગ્ન ફેરવતા જાેવા મળી રહ્યા છે. તે જ સમયે, કેટલાક લોકો તેમની સાથે ખુલ્લેઆમ ફ્લર્ટ કરી રહ્યા છે. આ વીડિયો જાેઈને કોઈપણનું લોહી ઉકળી જશે. આ મામલે […]
કોટન-ખાંડીના વાયદામાં 1,104 ખાંડીના વોલ્યુમ સાથે ભાવમાં રૂ.380નો સુધારોઃ ઓપન ઈન્ટરેસ્ટ 18,384 ખાંડીના સ્તરે સોના-ચાંદી, ક્રૂડ તેલના વાયદામાં નોમિનલ વધઘટઃ મેન્થા તેલ નરમઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.7,166 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 13425.16 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.14 કરોડનાં કામકાજ
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ગુરૂવારે પ્રથમ સત્ર સુધીમાં 2,38,081 સોદાઓમાં કુલ રૂ.20,605.01 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.7,165.83 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 13425.16 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 47,879 સોદાઓમાં રૂ.4,347.58 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના […]
સોશિયલ મિડીયા પોસ્ટમાં નામ આપ્યા વિના કોમેન્ટ કરી કંગના રણોતનો વધુ એક વિવાદ
મુંબઈ કંગના રણોત બોલિવૂડની સેલિબ્રિટી પર નિશાન સાધીને વિવાદોમાં રહેતી હોય છે. સોશિયલ મીડિયા દ્વારા તે મોટાં મોટાં સ્ટાર્સની ટીકા કરવામાં પાછળ નથી પડતી. આ વખતે તેણે બોલિવૂડનાં સ્ટાર કપલ પર નિશાન સાધ્યું છે. જાે કે તેણે તેમનું નામ નથી આપ્યું પણ આ કપલનાં વિદેશ પ્રવાસની વાત કરી છે. કંગનાએ જણાવ્યું કે, “આ ટ્રિપમાં પત્ની […]
આજના લોકોને પણ પસંદ આવે છે કાજાેલની આ ૪ ફિલ્મો
મુંબઈ ધ ટ્રાયલથી કાજાેલે ડિઝિટલ ડેબ્યુ કર્યુ છે. આ એક લીગલ ડ્રામા સીરીઝ છે. આમાં બિલકુલ અલગ લુક અને અંદાજમાં જાેવા મળી રહી છે. કાજાેલે અનેક રોમેન્ટિક ફિલ્મોમાં કામ કર્યુ છે. પરંતુ કેટલીક સસ્પેન્સ અને ક્રાઇમ થ્રિલર ફિલ્મો પણ છે, જેના વિશે અમે તમને જણાવીશું. જાે કે આમાંથી કેટલીક ફિલ્મો એવી છે જે જાેતાની સાથે […]
નરગીસના કારણે રીના રોય રાતોરાત સુપરસ્ટાર… ૧૯૭૬માં બોક્સ ઓફિસ પર ઈતિહાસ રચ્યો
મુંબઈ ભૂતકાળની જાણીતી અભિનેત્રી રીના રોય તાજેતરમાં કોમેડી શો ‘ધ કપિલ શર્મા શો’માં પહોંચી હતી. ૭૦ અને ૮૦ના દાયકાની સૌથી સુંદર અભિનેત્રીઓમાં ગણાતી રીના રોયે શોમાં પોતાના સુવર્ણ દિવસોની ઘણી વાતો શેર કરી. તેણે કહ્યું હતું કે, તેણે ૧૯૭૨માં ફિલ્મ ‘જરૂત’થી ડેબ્યૂ કર્યું હતું, પરંતુ લોકોમાં તેને ઓળખ બહુ પછી મળી. રીના રોયે તેને રાતોરાત […]
વધુ પ્રચલિત શો ‘તારક મહેતા…’માં દયાબેનની આ દિવસે થશે વાપસી
મુંબઈ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો પાછલા ૧૫ વર્ષોથી દર્શકોને ખૂબ જ એન્ટરટેઇન કરી રહ્યો છે. તેના દરેક કેરેક્ટરને લોકો ખૂબ જ પસંદ કરે છે. શોમાં દયાબેનનો રોલ ભજવીને ઘર-ઘરમાં ફેમસ થયેલી દિશા વાકાણીના ફરી શોમાં પરત ફરવાને લઇને ઘણીવાર વાતો થઇ છે. મેકર્સથી લઇને કેરેક્ટર્સે તેના શોમાં પરત ફરવાની હિન્ટ આપી છે. તેવામાં […]
Sensex અને Nifty એ નવી સર્વોચ્ચ સપાટી પર સ્થિતિ નોંધાવી
મુંબઈ મજબૂત વૈશ્વિક સંકેત સાથે આગળ વધતા ભારતીય શેરબજારની શરૂઆત આજે બુધવારે તારીખ ૧૯ જુલાઈ ૨૦૨૩ ના રોજ પણ લીલા નિશાન ઉપર થઈ છે. બંને મુખ્ય ઇન્ડેક્સ સારી સ્થિતિમાં ખુલ્યા છે. આજના કારોબારના પ્રારંભ સમયે સેન્સેક્સ ૦.૧૬ ટકા અને નિફટી ૦.૨૭ ટકા વૃદ્ધિ સાથે કારોબારનો પ્રારંભ કરવામાં સફળ રહ્યા છે. મંગળવારે ૧૮ જુલાઈ ૨૦૨૩ ના […]









