મુંબઈ રેખા ઝુનઝુનવાલાએ ટાટા ગ્રુપની કંપનીમાં પોતાનો હિસ્સો વધાર્યો છે. રેખા ઝુનઝુનવાલાએ પોર્ટફોલિયોમાં ટાટા ગ્રુપની આ કંપની ટાઇટન છે. રેખા ઝુનઝુનવાલાએ ટાઇટન કંપનીના ૬૦૦૦૦૦ વધુ શેર ખરીદ્યા છે. તેણે ટાઇટનના આ શેર જૂન ૨૦૨૩ના ક્વાર્ટરમાં ખરીદ્યા હતા. ટાઈટન જાણીતા રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાના મનપસંદ સ્ટોક રહ્યા છે. ટાઇટનનો શેર મંગળવારે બી.એસ.સી (મ્જીઈ) પર રૂપિયા ૨૯૯૫.૧૫ પર […]
Maharashtra
એમસી એક્સ પર કી મતી અને બિ નલો હ ધા તુઓતુ , ક્રૂડ તેલતે ના વા યદા ના ભા વમાં સંકસં ડા ઈ ગયેલીયે લી વધઘટ કો ટન-ખાં ડીખાં ડી વા યદા માં રૂ.80નો સુધાસુ ધારોઃ મેન્મેથા તેલતે ઢી લુઃ પ્રથમ સત્ર સુધીસુ ધીમાં કો મો ડિ ટી વા યદા ઓમાં રૂ.6,155 કરો ડ અને ઓપ્શન્સમાં રૂ. 12701.69 કરો ડનું ટર્નઓર્ન વરઃ બુલબુ ડેક્સ વા યદા માં રૂ.12 કરો ડનાં કા મકા જ
મુંબમું ઈઃ દેશના અગ્રણી કો મો ડિ ટી ડેરિ વેટિવેટિવ્ઝ એક્સચેન્ચેજ એમસી એક્સ પર વિ વિ ધ કો મો ડિ ટી વા યદા , ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચયુ ર્સમાંર્સ માં બુધબુ વા રે પ્રથમ સત્ર સુધીસુ ધીમાં 2,10,103 સો દા ઓમાં કુલ રૂ.18,868.68 કરો ડનું ટર્નઓર્ન વર નોં ધા યું હતું,તું જેમાં કો મો ડિ […]
એમસીએક્સ પર સોનાના વાયદાના ભાવમાં રૂ.300 અને ચાંદીમાં રૂ.294ની વૃદ્ધિ મેન્થા તેલમાં નરમાઈઃ કોટન-ખાંડી વાયદો રૂ.120 તેજઃ ક્રૂડ તેલ, નેચરલ ગેસ પણ સુધર્યાઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.5,857 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.11639.06 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.14 કરોડનાં કામકાજ
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં મંગળવારે પ્રથમ સત્ર સુધીમાં 2,17,429 સોદાઓમાં કુલ રૂ.17,510.58 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.5,857.05 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.11639.06 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 47,233 સોદાઓમાં રૂ.3,891.61 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં […]
કી મતી અને બિ નલો હ ધા તુઓતુ , ક્રૂડ તેલતે ના વા યદા માં નવા સપ્તા હનાં કા મકા જનો પ્રા રંભ ભા વમાં નરમા ઈ સા થે થયો નેચને રલ ગેસ, કો ટન-ખાં ડીખાં ડી, મેન્મેથા તેલતે માં સુધાસુ ધારા નો સંચાસં ચારઃ પ્રથમ સત્ર સુધીસુ ધીમાં કો મો ડિ ટી વા યદા ઓમાં રૂ.7,445 કરો ડ અને ઓપ્શન્સમાં રૂ. 36881.72 કરો ડનું ટર્નઓર્ન વરઃ બુલબુ ડેક્સ વા યદા માં રૂ.9 કરો ડનાં કા મકા જ
મુંબમું ઈઃ દેશના અગ્રણી કો મો ડિ ટી ડેરિ વેટિવેટિવ્ઝ એક્સચેન્ચેજ એમસી એક્સ પર વિ વિ ધ કો મો ડિ ટી વા યદા , ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચયુ ર્સમાંર્સ માં સો મવા રે પ્રથમ સત્ર સુધીસુ ધીમાં 4,83,720 સો દા ઓમાં કુલ રૂ.44,335.6 કરો ડનું ટર્નઓર્ન વર નોં ધા યું હતું,તું જેમાં કો મો ડિ […]
અનન્યા પાંડે અને આદિત્ય રોય કપૂરના ફોટોઝ થઇ ગયા લીક
મુંબઈ બોલિવૂડના ઘણા સ્ટાર્સ પોતાની પર્સનલ લાઇફને લાઇમલાઇટથી દૂર રાખવાનું પસંદ કરે છે. જાે કે પાપારાઝીની નજરોથી બચવું અશક્ય છે. હાલમાં જ આવું જ કંઇક બન્યું અનન્યા પાંડે અને આદિત્ય રોય કપૂર સાથે. બંને ભલે હજુ સુધી પોતાના રિલેશનશિપ પર મૌન સેવી રહ્યાં હોય પરંતુ પાછલા કેટલાંક સમયથી એવી ચર્ચાએ જાેર પકડ્યું છે કે બંને […]
‘જવાન’ ફિલ્મમાં ૯ હસીનાઓનો દેખાશે જલવો, એકના નામે તો છે ગ્રેમી નોમિનેશન
મુંબઈ શાહરૂખ ખાનની ફિલ્મ ‘જવાન’ના ટીઝરમાં એક વાતે સૌકોઇનું ધ્યાન ખેંચ્યુ છે અને તે છે ફિલ્મની એક્ટ્રેસીસ. એક-બે નહીં ઘણા ખાસ ચહેરા એટલી કુમારની આ ફિલ્મમાં જાેવા મળી રહ્યાં છે. ખાસ વાત એ છે કે આ એક્ટ્રેસીસ એક્શન પેક્ડ અવતારમાં જાેવા મળી રહી છે. સૌથી પહેલા ફિલ્મની લીડ એક્ટ્રેસ નયનતારાની વાત કરીએ. તે ‘જવાન’ ફિલ્મથી […]
ઉર્ફી જાવેદ આ ફિલ્મથી બોલિવૂડ ડેબ્યૂ કરશે
મુંબઈ ફેશન આઇકન ઉર્ફી જાવેદ પોતાના અતરંગી અંદાજ અને હટકે આઉટફિટ્સથી ફેન્સના હોશ ઉડાવી દે છે. ઉર્ફી પોતાના બોલ્ડ સ્ટેટમેન્ટ્સને લઇને ખૂબ જ ફેમસ છે. તે ઘણીવાર અનેક મુદ્દાઓ પર પોતાનો અભિપ્રાય બિન્દાસ રીતે રજૂ કરતી આવી છે. તેવામાં હવે ઉર્ફી જાવેદના ફેન્સ માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. રિપોર્ટ્સ અનુસાર ઉર્ફી જલ્દી જ […]
જાેન અબ્રાહમ અને શર્વરી વાઘની ‘વેદા’ ફિલ્મમાં એક્ટ્રેસ તમન્ના ભાટિયાની એન્ટ્રી
મુંબઈ બાહુબલિ બાદ તમન્ના ભાટિયાની કોઈ ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થઈ નથી, પરંતુ પાછલા કેટલાક સમયથી તેની એક્ટિંગના વખાણ થઈ રહ્યાં છે. તમન્નાની વેબ સિરિઝ લસ્ટ સ્ટોરીઝ ૨ને ઓડિયન્સે પસંદ કર્યા બાદ તેને મોટા બેનરની ફિલ્મ ઓફર થઈ છે. જાેન અબ્રાહમ અને શર્વરી વાઘની ફિલ્મ વેદામાં તમન્નાને મહત્ત્વનો રોલ ઓફર થયો છે. નિખિલ અડવાણીના ડાયરેક્શનમાં બની […]
ભાગ્યશ્રીને ‘મૈંને પ્યાર કિયા’માં સલમાન કરતા પાંચ ગણી ફી મળી હતી
મુંબઈ આજે બોલિવૂડનાં ટોચનાં સુપરસ્ટાર્સમાં સલમાન ખાનનો સમાવેશ થાય છે અને નિર્માતાઓ પાસેથી કરોડોની ફી વસૂલે છે. પણ શું તમે જાણો છો કે તેને પોતાની પ્રથમ ફિલ્મ ‘મૈંને પ્યાર કિયા’ માટે કેટલાં પૈસા મળ્યા હતા? ફિલ્મમાં સીમાની ભુમિકા ભજવનાર અભિનેત્રી પરવીન દસ્તુરે એક મેગેઝીનને આપેલા ઇન્ટરવ્યુમાં વટાણા વેરી નાંખ્યા છે. અભિનેત્રીએ જણાવ્યું હતું કે, “સલમાનને […]
ભારતીય શેરબજારની મજબૂત શરૂઆત, Sensex 65917 સુધી ઉછળ્યો
મુંબઈ મજબૂત વૈશ્વિક સંકેતની સાથે આજે સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે ભારતીય શેરબજારે ટ્રેડિંગની શરૂઆત મજબૂત સ્થિતિ સાથે કરી છે. આજે બંને મુખ્ય ઇન્ડેક્સ સારી સ્થિતિમાં કારોબાર કરી રહ્યા છે. સેન્સેક્સમાં ૦.૩% જયારે નિફટીમાં ૦.૪% ઉછાળા સાથે કારોબારની શરૂઆત થઈ છે. આ અગાઉ ગુરુવારના સત્રના અંતે કારોબારની સમાપ્તિ સમયે મ્જીઈ સેન્સેક્સ ૧૬૫ પોઈન્ટના ઉછાળા સાથે ૬૫,૫૫૮ […]







