Maharashtra

બોર્ડર ૨માં સની દેઓલ ફાઈનલ પણ બીજા એકટરો અંગે છે અનિશ્ચિતતા

મુંબઈ ગદર ૨ની સફળતાએ સની દેઓલને ફરી એક વાર બોલિવૂડના ટોચના સ્ટાર્સમાં લાવી દીધા છે. ૨૦૦૧માં રિલીઝ થયેલી ગદરઃ એક પ્રેમકથાની સીક્વલ ૨૨ વર્ષ બાદ પણ બ્લોકબસ્ટર રહી છે. ગદરની જેમ જ સનીની અન્ય એક ફિલ્મ બોર્ડર પણ ઓડિયન્સને ખૂબ પસંદ આવી હતી. લાંબા સમયથી બોર્ડની સીક્વલ અંગે અટકળોએ વેગ પકડ્યો છે. ગદર ૨માં સની […]

Maharashtra

સલમાન અને આલિયાની ‘ઈન્શાઅલ્લાહ’નો પ્રોજેક્ટ શરૂ થવાની શક્યતા ફરી ઊભી થઈ

મુંબઈ સંજય લીલા ભણસાલીએ સલમાન ખાન અને આલિયા ભટ્ટ સાથે બિગ બજેટ ફિલ્મ ઈન્શાઅલ્લાહ બનાવવાનું વિચાર્યું હતું. ભણસાલી પ્રોડક્શન્સે આ અંગે ઓફિશિયલ એનાઉન્સમેન્ટ પણ કરી દીધી હતી. જાે કે ફિલ્મ પ્રી-પ્રોડક્શન સ્ટેજથી આગળ વધી શકી ન હતી. રિપોર્ટ્‌સ મુજબ, સલમાન અને ભણસાલી વચ્ચે મતભેદ ઊભા થતાં આ પ્રોજેક્ટ પડતો મૂકાયો હતો. ચાર વર્ષ બાદ ઈન્શાઅલ્લાહનું […]

Maharashtra

‘મેં હું ના’ની સીક્વલમાં શાહરૂખ સાથે કામ કરવું છે ઃ સુષ્મિતા

મુંબઈ સુષ્મિતા સેન લાંબા સમયથી ફિલ્મોમાં જાેવા મળી નથી. સુષ્મિતાએ વેબ સિરીઝ પર પોતાનો દબદબો વધાર્યો છે. આર્યાની બે સિઝન બાદ સુષ્મિતની તાલી પણ વખાણાઈ છે. સુષ્મિતાએ તેમાં ટ્રાન્સજેન્ડર એક્ટિવિસ્ટ અને સોશિયલ વર્કર શ્રીગૌરી સાવંતનો રોલ કર્યો છે. સુષ્મિતાને નાના પડદા પરથી હવે મોટા પડદા પર પાછા ફરવાની ઈચ્છા છે. સુષ્મિતનું માનવું છે કે, મેં […]

Maharashtra

ફિલ્મ ‘જવાન’નું ટ્રેલર રિલીઝ, એક્શનથી ભરપૂર છે ટ્રેલર

મુંબઈ શાહરૂખ ખાનની જવાનનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ચાહકો આ ફિલ્મની આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે.શાહરૂખ ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ જવાન ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મની ચાહકો આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે. જવાનની રિલીઝના એક અઠવાડિયા પહેલા શાહરુખે ટ્રેલર રિલીઝ કર્યું છે. શાહરુખે જવાનનું ટ્રેલર દુબઈથી રિલીઝ કર્યું છે. જે […]

Maharashtra

એમસી એક્સ પર કો ટન-ખાં ડીખાં ડી વા યદા માં 768 ખાં ડીખાં ડીના વો લ્યુમયુ સા થે ઓપન ઈન્ટરેસ્ટ 4,944 ખાં ડીખાં ડીના સ્તરે સો ના -ચાં દીચાં દીના વા યદા ના ભા વમાં સા મસા મા રા હઃ ક્રૂડ તેલતે માં રૂ.70ની વૃદ્ધિઃવૃદ્ધિઃ પ્રથમ સત્ર સુધીસુ ધીમાં કો મો ડિ ટી વા યદા ઓમાં રૂ.5,131 કરો ડ અને ઓપ્શન્સમાં રૂ.15095 કરો ડનું ટર્નઓર્ન વરઃ બુલબુ ડેક્સ વા યદા માં રૂ.11 કરો ડનાં કા મકા જ

મુંબમું ઈઃ દેશના અગ્રણી કો મો ડિ ટી ડેરિ વેટિવેટિવ્ઝ એક્સચેન્ચેજ એમસી એક્સ પર વિ વિ ધ કો મો ડિ ટી વા યદા , ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચયુ ર્સમાંર્સ માં ગુરૂગુવા રે પ્રથમ સત્ર સુધીસુ ધીમાં 2,45,394 સો દા ઓમાં કુલ રૂ.20,237.52 કરો ડનું ટર્નઓર્ન વર નોં ધા યું હતું,તું જેમાં કો મો ડિ ટી […]

Maharashtra

ફિલ્મ ‘જેલર’નો એક સીન ઓલ્ટર કરવા પર ર્નિણય

મુંબઈ સાઉથના મેગા સ્ટાર રજનીકાંતની ફિલ્મ જેલરને રિલીઝના ૧૮ દિવસમાં વર્લ્ડ વાઈડ રૂ.૬૦૦ કરોડનું કલેક્શન મળી ગયું છે. ગદર ૨ની આંધી વચ્ચે આ ફિલ્મ નોર્થ ઈન્ડિયામાં ખાસ ચાલી નથી, પરંતુ સાઉથ અને ઓવરસીઝ કલેક્શનમાં રજનીકાંતે ફરી બાજી મારી છે. ફિલ્મના બ્લોકબસ્ટર બનવાની સાથે એક વિવાદ પણ સર્જાયો છે, જેના પગલે રૂ.૬૦૦ કરોડનું કલેક્શન મળ્યા બાદ […]

Maharashtra

રક્ષાબંધન પર ફ્રીમાં જાેવા મળશે ફિલ્મ ગદર ૨

મુંબઈ સની દેઓલની ફિલ્મ ગદર ૨ થિયેટર્સમાં સારો બિઝનેસ કરી રહી છે. આ ફિલ્મે થોડા દિવસોમાં ૪૫૦ કરોડ રૂપિયા કરતાં વધુની જબરદસ્ત કમાણી કરી છે. જાેરદાર કમાણી કરવા છતાં, ફિલ્મના મેકર્સે રક્ષાબંધન ૨૦૨૩ના અવસર પર ફેન્સને મોટી ભેટ આપી છે. ફિલ્મના મેકર્સે ફેન્સ માટે ફ્રી ટિકિટનું એલાન કર્યુ છે. આવો જાણીએ શું છે આખીસ્કીમ. રક્ષાબંધન […]

Maharashtra

એમસી એક્સ પર સો ના ના વા યદા ના ભા વમાં રૂ.90નો સુધાસુ ધારોઃ ચાં દીચાં દી રૂ.194 ડા ઊનઃ ક્રૂડ તેલતે માં રૂ.56ની વૃદ્ધિવૃદ્ધિ કપા સમાં નરમા ઈઃ નેચને રલ ગેસ, કો ટન-ખાં ડીખાં ડી, મેન્મેથા તેલતે વધ્યાઃ પ્રથમ સત્ર સુધીસુ ધીમાં કો મો ડિ ટી વા યદા ઓમાં રૂ.5,266 કરો ડ અને ઓપ્શન્સમાં રૂ.15923 કરો ડનું ટર્નઓર્ન વરઃ બુલબુ ડેક્સ વા યદા માં રૂ.7 કરો ડનાં કા મકા જ

મુંબમું ઈઃ દેશના અગ્રણી કો મો ડિ ટી ડેરિ વેટિવેટિવ્ઝ એક્સચેન્ચેજ એમસી એક્સ પર વિ વિ ધ કો મો ડિ ટી વા યદા , ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચયુ ર્સમાંર્સ માં બુધબુ વા રે પ્રથમ સત્ર સુધીસુ ધીમાં 2,49,687 સો દા ઓમાં કુલ રૂ.21,195.81 કરો ડનું ટર્નઓર્ન વર નોં ધા યું હતું,તું જેમાં કો મો ડિ […]

Maharashtra

બ્રેકઅપના રૂમર્સ બાદ મલાઈકા અને અર્જુન લંચ ડેટ પર સાથે જાેવા મળ્યા

મુંબઈ છેલ્લા કેટલાક ટાઈમથી બી-ટાઉનમાં એક ફેમસ કપલના બ્રેકઅપની ચર્ચાઓ જાેરશોરથી ચાલી રહી હતી. આ કપલ છે અર્જુન કપૂર અને મલાઈકા અરોરાના અલગ અલગ પ્રકારના સમાચાર આવી રહ્યા હતા. આ બધું અર્જુન કપૂરનું નામ કુશા કપિલા સાથે જાેડાયા પછી થયું, જેણે તાજેતરમાં જ તેના પતિથી છૂટાછેડા લીધા છે. સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરતા […]

Maharashtra

સ્વરા ભાસ્કરનું મેટરનિટી ફોટોશૂટ વાયુવેગે સોશિયલ મીડિયામાં વાઈરલ

મુંબઈ સ્વરા ભાસ્કરે સપા નેતા ફહાદ અહેમદ સાથે ૧૬ ફેબ્રુઆરી ૨૦૨૩ના રોજ લગ્ન કર્યા હતાં. સ્વરા ભાસ્કરના લગ્ન ઘણા ચર્ચામાં રહ્યાં હતાં. લગ્નના ૪ મહિના બાદ ૬ જૂને સ્વરાએ પોતાની પ્રેગનેન્સી અનાઉન્સ કરી હતી. આ દિવસોમાં એક્ટ્રેસ સ્વરા ભાસ્કર પ્રેગનેન્સી પીરિયડ એન્જાેય કરી રહી છે. આ જ કડીમાં સ્વરાએ પતિ સાથે મેટરનિટી ફોટોશૂટ કરાવ્યું છે. […]