Maharashtra

વરુણ અને જાન્હવી સ્ટારર ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ મચાવશે ધૂમ

મુંબઈ અભિનેતા વરુણ ધવન અને અભિનેત્રી જાન્હવી કપૂર તેમની આગામી ફિલ્મ બવાલ બાબતે ખૂબ જ ચર્ચામાં છે. આ ફિલ્મનું દિગ્દર્શન નિતેશ તિવારીએ કર્યું છે. આ ફિલ્મ ઓટીટી પર રિલીઝ થશે. તાજેતરમાં જાે આ ફિલ્મનું ટ્રેલર પણ લોન્ચ કરી દેવાયું છે. વરુણ ધવન અને જાન્હવી કપૂર પહેલીવાર ફિલ્મમાં સાથે જાેવા મળશે. બવાલ ફિલ્મ રોમેન્ટિક ડ્રામા છે. […]

Maharashtra

એમસી એક્સ પર સો ના -ચાં દીચાં દી, ક્રૂડ તેલતે ના વા યદા ના ભા વમાં સા ર્વત્રિર્વત્રિક નરમા ઈઃ નેચને રલ ગેસમાં સુધાસુ ધારો

બિ નલો હ ધા તુઓતુ માં મિ શ્ર વલણઃ પ્રથમ સત્ર સુધીસુ ધીમાં કો મો ડિ ટી વા યદા ઓમાં રૂ.4,943 કરો ડ અને ઓપ્શન્સમાં રૂ.18170 કરો ડનું ટર્નઓર્ન વરઃ બુલબુ ડેક્સ વા યદા માં રૂ.6 કરો ડનાં કા મકા જ મુંબમું ઈઃ દેશના અગ્રણી કો મો ડિ ટી ડેરિ વેટિવેટિવ્ઝ એક્સચેન્ચેજ એમસી એક્સ પર […]

Maharashtra

આ ૫ સુપરસ્ટાર્સની ઢગલાબંધ ફ્લોપ ફિલ્મોનો રેકોર્ડ, લિસ્ટમાં આ નામથી ચોંકી ન જવું

મુંબઈ બોલિવૂડમાં કોઇ પણ એક્ટર માટે ટોપની પોઝીશન જાળવી રાખવી સરળ કામ નથી. આજે બ્લોકબસ્ટર ફિલ્મો આપનાપ એક્ટર માટે એ જરૂરી નથી કે તેની અપકમિંગ ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર ડંકો વગાડશે. ઇન્ડસ્ટ્રીમાં આજે એવા ઘણા સુપરસ્ટાર છે જેણે પોતાના કરિયરમાં ઢગલાબંઘ ફ્લપ ફિલ્મો આપી છે, પરંતુ તેના સ્ટારડમમાં કોઇ ફેર નથી પડ્યો. આવા જ […]

Maharashtra

આપણા પર અભણ નેતાઓ શાસન કરે છે, તેમની પાસે કોઈ વિઝન નથી ઃ કાજાેલ

મુંબઈ કાજાેલ હાલના દિવસોમાં પોતાની આવનારી સીરીઝ ‘દ ટ્રાયલ’ને લઈને ખૂબ જ ચર્ચામાં છવાયેલી છે. તો વળી બીજી તરફ વિવાદોમાં પણ ઘેરાઈ ગઈ છે. હકીકતમાં જાેઈએ તો, હાલમાં જ તેણે આપેલા એક ઈન્ટરવ્યૂમાં કાજાેલે કહ્યું હતું કે, દેશના લોકો પર વિઝન વિનાના અભણ રાજનેતાઓનું શાસન છે. જેવું તેનું આ ઈન્ટરવ્યૂ સોશિયલ મીડિયા પર વાયરલ થયું […]

Maharashtra

NIAના દરોડામાં મહારાષ્ટ્રમાં ISIS મોડ્યુલનો પર્દાફાશ, ૪ની ધરપકડ

મહારાષ્ટ્ર નેશનલ ઇન્વેસ્ટિગેટિંગ એજન્સી(દ્ગૈંછ)એ આજે ગુરુવારે મુંબઈ, થાણે અને પુણેમાં દરોડા પાડીને મહારાષ્ટ્રમાં ૈંજીૈંજી મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. દ્ગૈંછએ પાડેલા દરોડાની કાર્યવાહીમાં ૪ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં તાબીશ નસીર સિદ્દીકી, ઝુબેર નૂર મોહમ્મદ શેખ, અબુ નુસાઈબા કોંધવા અને શરજીલ શેખ ઉર્ફે ઝુલ્ફીકાર અલી બડોદાવાલાનો સમાવેશ થાય છે. આ ચારેય વ્યક્તિ ૈંજીૈંજીની […]

Maharashtra

કો ટન-ખાં ડીખાં ડી વા યદો રૂ.280 નરમઃ ક્રૂડ તેલતે માં વૃદ્ધિઃવૃદ્ધિઃ પ્રથમ સત્ર સુધીસુ ધીમાં કો મો ડિ ટી વા યદા ઓમાં રૂ.4,987 કરો ડ અને ઓપ્શન્સમાં રૂ.17082 કરો ડનું ટર્નઓર્ન વરઃ બુલબુ ડેક્સ વા યદા માં રૂ.9 કરો ડનાં કા મકા જ

મુંબમું ઈઃ દેશના અગ્રણી કો મો ડિ ટી ડેરિ વેટિવેટિવ્ઝ એક્સચેન્ચેજ એમસી એક્સ પર વિ વિ ધ કો મો ડિ ટી વા યદા , ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચયુ ર્સમાંર્સ માં શુક્રશુવા રે પ્રથમ સત્ર સુધીસુ ધીમાં 2,57,452 સો દા ઓમાં કુલ રૂ.22,077.86 કરો ડનું ટર્નઓર્ન વર નોં ધા યું હતું,તું જેમાં કો મો ડિ ટી […]

Maharashtra

લુક માટે ટકલા થયા આ એકટર્સ, લીસ્ટમાં નામથી ચોંકી ન જવું

મુંબઈ સાઉથની દુનિયામાં અનેક સિતારા એવા છે જે પોતાના રોલ માટે ખૂબ ફેમસ થઇ ગયા છે. આમ વાત કરવામાં આવે તો ફિલ્મી દુનિયામાં મુવીના સીન માટે એક્ટર અને એક્ટર્સને જાતજાતની ભૂમિકા નિભાવવી પડે છે. આ અલગ લુકમાં ઘણી વાર સ્ટાર્સને ઓળખવા પણ મુશ્કેલ બની જતા હોય છે. ધનુષની જેમ અનેક મોટા સ્ટાર્સ મુવીમાં રોલ માટે […]

Maharashtra

આ ૫ જબરજસ્ત ફિલ્મો થશે રિલીઝ, જેની ફેન્સ જાેઈ રહ્યા છે રાહ

મુંબઈ પઠાનની અપાર સફળતા પછી કિંગ ખાનના ફેન્સ માટે એક ખુશીના સમાચાર છે. કિંગ ખાન એની આગામી ફિલ્મ જવાનમાં જાેવા મળશે. જાે કે હવે લોકોની નજર આ મુવી પર ટકી ગઇ છે. આ મોસ્ટ અવેટેડ ફિલ્મ ક્યારે રિલીઝ થશે એની લોકો રાહ જાેઇને બેઠા છે. શાહરુખ પણ આ ફિલ્મને લઇને ખૂબ ઉત્સાહમાં છે. આમ, તમને […]

Maharashtra

૬૦૦ કરોડની આદિપુરુષ કરતાં પણ મોંઘી થશે Project K

મુંબઈ નાગ અશ્વિનની આગામી ફિલ્મ પ્રોજેક્ટ વિશે વાત કરી રહ્યા છીએ. આ ફિલ્મમાં પ્રભાસ, દીપિકા પાદુકોણ, અમિતાભ બચ્ચન અને દિશા પટણી છે. હવે તેમાં કમલ હાસન પણ જાેડાઈ ગયા છે, જે વિલનની ભૂમિકામાં જાેવા મળશે. કમલ હાસનના સમાવેશ સાથે, તે સૌથી મોટી અને સૌથી વધુ રાહ જાેવાતી ભારતીય ફિલ્મ બની ગઈ છે. એવી અફવાઓ પણ […]

Maharashtra

નેચને રલ ગેસ, કો ટન-ખાં ડીખાં ડી વા યદા માં નરમા ઈનો મા હો લઃ મેન્મેથા તેલતે વધ્યુઃ પ્રથમ સત્ર સુધીસુ ધીમાં કો મો ડિ ટી વા યદા ઓમાં રૂ.5,676 કરો ડ અને ઓપ્શન્સમાં રૂ.17196 કરો ડનું ટર્નઓર્ન વરઃ બુલબુ ડેક્સ વા યદા માં રૂ.7 કરો ડનાં કા મકા જ

મુંબમું ઈઃ દેશના અગ્રણી કો મો ડિ ટી ડેરિ વેટિવેટિવ્ઝ એક્સચેન્ચેજ એમસી એક્સ પર વિ વિ ધ કો મો ડિ ટી વા યદા , ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચયુ ર્સમાંર્સ માં ગુરૂગુવા રે પ્રથમ સત્ર સુધીસુ ધીમાં 2,83,106 સો દા ઓમાં કુલ રૂ.22,879.93 કરો ડનું ટર્નઓર્ન વર નોં ધા યું હતું,તું જેમાં કો મો ડિ ટી […]