Maharashtra

ટીમ ઈન્ડિયા ૨ વર્લ્ડ કપની તૈયારીઓમાં.. ૨ કેપ્ટન તો પુરજાેશ

મુંબઈ ટીમ ઈન્ડિયા ૨૦૧૧થી વર્લ્ડ કપ અને ૨૦૧૩ પછી ૈંઝ્રઝ્ર ટ્રોફી જીતી શકી નથી. તાજેતરમાં જ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ભારતીય ટીમને હરાવીને ફરી એકવાર ટાઇટલ જીતવાનું સપનું તોડ્યું હતું. હવે રોહિત શર્માના નેતૃત્વમાં ટીમ વનડે વર્લ્ડ કપ માટે તૈયાર રહી છે. આ મેચ ભારતમાં ૫ ઓક્ટોબરથી ૧૯ નવેમ્બર સુધી જ રમાશે. તે જ […]

Maharashtra

BCCI ની જાહેરાત ઃ પૂર્વ ભારતીય ક્રિકેટર બન્યા ટીમ ઈન્ડિયાનાં નવા ચીફ સિલેક્ટર

મુંબઈ ભારતના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર અજીત અગરકરે મંગળવારે અશોક મલ્હોત્રાની આગેવાની હેઠળની ક્રિકેટ સલાહકાર સમિતિ (ઝ્રછઝ્ર) સાથે વર્ચ્યુઅલ ઇન્ટરવ્યુમાં હાજરી આપી હતી. સિનિયર સિલેક્શન કમિટીના ચેરમેન તરીકે તેમની નિમણૂકની માત્ર ઔપચારિકતા પૂરી કરવામાં આવી છે. અગાઉ પણ તેમણે આ પદ માટે અરજી કરી હતી પરંતુ ચેતન શર્માને આ જવાબદારી સોંપવામાં આવી હતી. મુંબઈ ક્રિકેટના મુખ્ય […]

Maharashtra

બોલિવૂડની જાણીતી આ અભિનેત્રી આખી જિંદગી પ્રેમમાં કુંવારી રહી

મુંબઈ બાળપણમાં આ અભિનેત્રીને બધા નફીસા સુલતાન કહીને બોલાવતા હતા. તેનો જન્મ મુંબઈમાં એક મુસ્લિમ પરિવારમાં થયો હતો, પરંતુ પછી નસીબે એવો વળાંક લીધો કે, તે નફીસા સુલતાનમાંથી આશા સચદેવ બની અને તે જ નામથી બોલિવૂડમાં પ્રખ્યાત થઈ. તેમના પિતા આશિક હુસૈન વારસી સંગીત અને સંગીતની દુનિયા સાથે જાેડાયેલા હતા, જ્યારે તેમની માતા અભિનેત્રી હતી, […]

Maharashtra

પૂનમ પાંડેની જલપરી અવતાર પોસ્ટ વાયુવેગે વાઈરલ

મુંબઈ એક્ટ્રેસ પૂનમ પાંડે અવારનવાર પોતાના બોલ્ડ અંદાજથી ફેન્સના દિલો પર તહેલકો મચાવતી રહે છે. પૂનમ પાંડેની દરેક અદા પર લાખો લોકો ફિદા છે. તેની કોઇપણ તસવીર ઇન્ટરવેટ પર આવતા જ છવાઇ જાય છે. આ વચ્ચે પૂનમ પાંડેની કેટલીક તસવીરો સામે આવી છે, જે ઇન્ટરનેટ પર લોકો વચ્ચે ચર્ચાનો વિષય બનેલી છે. આ ફોટોઝ પર […]

Maharashtra

પહેલી ડેટમાં જ ભાન ભૂલ્યા હતા વિજય અને તમ્મના

મુંબઈ બોલીવુડની ફેમસ અભિનેત્રી તમન્ના ભાટિયા અને સાઉથ એક્ટર વિજય વર્માની લવ લાઈફ ખૂબ જ ચર્ચામાં છે. આ કપલ વેબ સીરિઝ લસ્ટ સ્ટોરીઝ ૨માં એકસાથે જાેવા મળ્યું હતું અને બંનેએ વેબ સિરીઝનું પ્રમોશન પણ જબરદસ્ત કર્યું છે. થોડાં સમય પહેલાં તમન્ના ભાટિયા અને વિજય વર્માએ એક ઈન્ટરવ્યૂમાં ફર્સ્ટ ડેટ બાબતે અનેક ખુલાસા કર્યા હતા. ઈન્ટરવ્યૂ […]

Maharashtra

‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ ટ્રેલરના એક સીનમાં આલિયા ચૂંટણી જાણીતું સ્લોગન બોલી, કહ્યું ‘ખેલા હોબે’

મુંબઈ રણવીર સિંહ અને આલિયા ભટ્ટની ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’થી કરણ જાેહર ડાયરેક્શનમાં કમબેક કરી રહ્યા છે. સાત વર્ષ બાદ કરણ જાેહરના ડાયરેક્શનમાં તૈયાર થયેલી આ ફિલ્મનું પ્રમોશન શરૂ થઈ ગયું છે. ટ્રેલર રિલીઝ કરીને આ ફિલ્મ માટેની ઉત્સુકતા વધારવા પ્રયાસ થયો છે. પહેલી નજરે આ ફિલ્મ કરણ જાેહર સ્ટાઈલનો રોમેન્ટિક ડ્રામા […]

Maharashtra

ભણસાલીની ‘ઈન્શાઅલ્લાહ’માં સલમાન ખાન

મુંબઈ સલમાન ખાનની છેલ્લી ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ બોક્સઓફિસ પર ખાસ ચાલી ન હતી. ફિલ્મનો બિઝનેસ એવરેજ હતો, પરંતુ સલમાનની અગાઉની ફિલ્મો જેવો રિસ્પોન્સ મળ્યો ન હતો. કેટરિના કૈફ સાથે સલમાનની આગામી ફિલ્મ ટાઈગર ૩રિલીઝ થવાની છે. ટાઈગર ૩ના આગમન પૂર્વે સલમાન ખાને સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘ઈન્શાઅલ્લાહ’માં વાપસી કરવાનું વિચાર્યું છે. […]

Maharashtra

ક્યારેય ફિલ્મો છોડી નથી, યોગ્ય સમય આવશે ત્યારે યોગ્ય પ્રોજેક્ટ મને શોધી લેશે ઃ રેખા

મુંબઈ ભારતીય સિને જગતનાં સદાબહાર એક્ટ્રેસ રેખાના પ્રશંસકો દેશ-વિદેશમાં પથરાયેલા છે. રેખા ઘણાં વર્ષોથી ફિલ્મો અને ફોટોશૂટથી દૂર રહ્યાં છે. તાજેતરમાં તેમણે વોર અરેબિયા મેગેઝિનના કવરપેજ માટે ફોટોશૂટ કરાવ્યું હતું. રેખાએ મુગલ અને મહારાજા શૈલીના ડ્રેસ-જ્વેલરી સાથે કરાવેલું ફોટોશૂટ ‘ઉમરાવ જાન’ ફિલ્મના તેમના આઈકોનિક લૂકની યાદ અપાવે છે. ૬૯ વર્ષનાં રેખાના રીસેન્ટ ફોટોગ્રાફ્સ જાેઈને અનેક […]

Maharashtra

ભારતીય શેરબજારની ગતિમાં થોડી બ્રેક લાગી, Sensex 65500નીચે સરક્યો

મુંબઈ’ ભારતીય શેરબજારમાં આજે ફ્લેટ શરૂઆત (જીરટ્ઠિી સ્ટ્ઠિાીં ર્ંॅીહૈહખ્ત મ્ીઙ્મઙ્મ )નજરે પડી છે. છેલ્લા ઘણા સમયની તેજી બાદ આજે બજારની ગતિમાં થોડી બ્રેક લાગી છે. ફ્લેટ શરૂઆત બાદ શેરબજાર લાલ નિશાન નીચે સરકી ગયું હતું. જાેકે કારોબારની શરૂઆત સમયે બંને મુખ્ય ઈન્ડેક્સ લીલા નિશાન ઉપર જ ખુલ્યા હતા પાર નફાવસૂલી થઈ હતી. અગાઉથી વૈશ્વિક બજારના […]

Maharashtra

IdeaForge IPOની પ્રારંભિક જાહેર ઓફર ફાળવણી નક્કી કરવામાં આવી

મુંબઈ ૈંઙ્ઘીટ્ઠહ્લર્ખ્તિી ૈંર્ઁં ની પ્રારંભિક જાહેર ઓફર ફાળવણીની તારીખ આજે ૫ જુલાઈ બુધવાર નક્કી કરવામાં આવી છે. કંપનીના શેર ૭ જુલાઈ શુક્રવારના રોજ સફળ બિડર્સના ડીમેટ ખાતામાં જમા કરવામાં આવશે. ડ્રોનનું મુંબઈ સ્થિત ઉત્પાદક આઈડિયાફોર્જનો આઈપીઓ (ૈંર્ઁં) ૩૦ જૂને રોકાણકારોની તમામ કેટેગરીમાં માંગ સાથે ઓફર પરના શેરના ૧૦૬ ગણા કરતાં વધુ સબ્સ્ક્રિપ્શન સાથે સમાપ્ત થયો […]