મુંબઈ રોકાણ માટે વધુ એક ૈંર્ઁં સારી કમાણીની આશા વચ્ચે ખુલી રહ્યો છે. આ ૈંર્ઁં કાકા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ(દ્ભટ્ઠાટ્ઠ ૈંહઙ્ઘેજંિૈીજ)નો છે. જીસ્ઈ ૈંર્ઁં સબસ્ક્રિપ્શન માટે સોમવાર ૧૦મી જુલાઈના રોજ ખુલશે. કાકા ઈન્ડસ્ટ્રીઝનો ?૨૧.૨૩ કરોડનો ૈંર્ઁં બુધવાર ૧૨ જુલાઈ સુધી ખુલ્લો રહેશે. કાકા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ પાર્ટીશનો, ફોલ સિલિંગ, વોલ પેનલિંગ, કિચન કેબિનેટ, દરવાજા, બારીઓ અને અન્ય ઇન્ટિરિયર […]
Maharashtra
કો ટન-ખાં ડીખાં ડી વા યદા માં રૂ.520ની નરમા ઈઃ સો ના -ચાં દીચાં દીમાં સા મસા મા રા હઃ પ્રથમ સત્ર સુધીસુ ધીમાં કો મો ડિ ટી વા યદા ઓમાં રૂ.6,446 કરો ડ અને ઓપ્શન્સમાં રૂ.16805 કરો ડનું ટર્નઓર્ન વરઃ બુલબુ ડેક્સ વા યદા માં રૂ.10 કરો ડનાં કા મકા જ
મુંબમું ઈઃ દેશના અગ્રણી કો મો ડિ ટી ડેરિ વેટિવેટિવ્ઝ એક્સચેન્ચેજ એમસી એક્સ પર વિ વિ ધ કો મો ડિ ટી વા યદા , ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચયુ ર્સમાંર્સ માં બુધબુ વા રે પ્રથમ સત્ર સુધીસુ ધીમાં 2,91,910 સો દા ઓમાં કુલ રૂ.23,261.97 કરો ડનું ટર્નઓર્ન વર નોં ધા યું હતું,તું જેમાં કો મો ડિ […]
મુંબઈ-આગ્રા હાઈવે પર અકસ્માત, ટ્રકની બ્રેક ફેઈલ થતા ૧૨નાં મોત
મુંબઈ મુંબઈ-આગ્રા હાઈવે પર પલાસનેર ગામ પાસે એક ભયાનક અકસ્માત થયો છે. બ્રેક ફેઈલ થઈ જતા કન્ટેનર હોટલ સાથે અથડાઈને ભયાનક અકસ્માત સર્જાયો. આ અકસ્માતમાં ૧૨ લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થયા હતા. આ ભયાનક અકસ્માતમાં ૧૫થી ૨૦લોકો ઘાયલ થયા છે. મૃત્યુઆંક હજુ વધવાની આશંકા છે. દરમિયાન પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે.મુંબઈ-આગ્રા હાઈવે પર […]
વિદેશી રોકાણકારોનો વિશ્વાસ કે પ્રધાનમંત્રી મોદી ફરી સત્તામાં આવશે
મુંબઈ મુંબઈ હાલમાં તે દેશની અર્થવ્યવસ્થાનું મહત્વનું સૂચક બની ગયું છે. આ સાથે રાજકીય શક્તિની ગતિવિધિ સાથે તેના ધબકારા પણ ઉપર અને નીચે જાય છે. ભારતનું શેરબજાર પાવર માટે પણ મહત્વનું છે કારણ કે તે વિદેશી રોકાણકારો માટે હોટ સ્પોટ બની ગયું છે. વર્ષ ૨૦૨૩માં વિદેશી રોકાણકારોએ દેશના બજારમાં ૭૫ હજાર કરોડ રૂપિયાથી વધુનું રોકાણ […]
‘ગોલમાલ’ એક્ટર હરીશ મેગનનું નિધન થયું
મુંબઈ મનોરંજનની દુનિયામાં ૭૦ અને ૮૦ના દાયકામાં જાેવા મળેલા કલાકાર હરીશ મેગનનું ૭૬ વર્ષની ઉંમરે નિધન થયું છે. અમિતાભ બચ્ચન સાથે ‘નમક હલાલ’માં જાેવા મળેલા હરીશના નિધનના સમાચારથી બોલિવૂડમાં શોકની લહેર છે. ધિ સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ એસોસિએશન (ઝ્રૈંદ્ગ્છછ) તરફથી તેમના નિધન પર દુખ વ્યક્ત કરવામાં આવ્યું છે. જાણકારી અનુસાર, તેમનું નિધન ૧ જુલાઇએ મુંબઇમાં […]
એનિમલ ફિલ્મ ઓગસ્ટના બદલે હવે ડિસેમ્બરમાં રિલીઝ થઈ શકે
મુંબઈ રણબીર કપૂર અને રશ્મિકા મંદાનાની ફિલ્મ એનિમલની ઘણાં સમયથી રાહ જાેવાઈ રહી છે. ૧૧ ઓગસ્ટે એનિમલને રિલીઝ કરવાનું એલાન થયું હતું, પરંતુ તેની રિલીઝ ડેટ પોસ્ટપોન થવાની છે. ઓગસ્ટના બદલે હવે ડિસેમ્બરમાં તેની રિલીઝ થઈ શકે છે. બોક્સઓફિસ પર ૨૦૨૩ના વર્ષની સૌથી મોટી ટક્કર ૧૧ ઓગસ્ટે થવાની હતી. આ દિવસે સની દેઓલની ગદર ૨ […]
કોટન-ખાંડી, મેન્થા તેલમાં સુધારોઃ નેચરલ ગેસ ઢીલુઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.6,404 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 19945.1 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.9 કરોડનાં કામકાજ
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં સોમવારે પ્રથમ સત્ર સુધીમાં 3,43,414 સોદાઓમાં કુલ રૂ.26,358.26 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.6,404.4 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 19945.1 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 50,389 સોદાઓમાં રૂ.3,619.91 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના […]
અજિત પવારે શિંદે સરકારમાં ડેપ્યુટી CM પદના શપથ લીધા
મુંબઈ મહારાષ્ટ્રમાંના રાજકારણના મોટા સમાચાર સામે આવી રહ્યા છે. શરદ પવારથી નારાજ દ્ગઝ્રઁ નેતા અજિત પવારે પાર્ટી વીપક્ષના પદ્ પરથી રાજીનામું આપી દીધુ છે જે બાદ આજે શિંદે સરકારમાં સામેલ થયા છે. અજિત પવારે શરદ પવાર અને દ્ગઝ્રઁ પાર્ટી સાથે છેડો ફાડીને મ્ત્નઁમાં શામેલ થયા છે. ત્યારે તેમની સાથે છગન ભૂજબડે પણ મંત્રી પદના સપથ […]
ઓમ પુરીને અંગ્રેજી નહોતું આવડતું, છતાં હૉલીવૂડની ૨૦ ફિલ્મોમાં કામ કર્યું હતું
મુંબઈ બૉલીવૂડના દિગ્ગજ એક્ટર ઓમ પુરીએ દેશમાં જ નહીં પણ વિદેશોમાં પણ પોતાના હુનરનો ડંકો વગાડ્યો હતો. દરેક પાત્રમાં તેઓ પ્રાણ પુરી દેતા હતા. પણ તેમનું બાળપણ ખૂબ જ ગરીબીમાં પસાર થયું હતું. ખૂબ જ નાની ઉંમરમાં તેઓ ચાની દુકાન તો ક્યારેક ઢાબા પર કામ કરવા લાગ્યા હતાં. એક્ટર બન્યા બાદ ઓમ પુરીએ અંગ્રેજી શિખ્યું […]
NMACC ખાતે ગુરુ પૂર્ણિમા પર ‘પરંપરા’ કાર્યક્રમનો શુંભારંભ
મુંબઈ નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (દ્ગસ્છઝ્રઝ્ર) એ ગુરુપૂર્ણિમા ને લઈ પરંપરાનું આયોજન કર્યું હતું. આ દરમિયાન નીતા અંબાણીએ ગુરુપૂર્ણિમાની શુભેચ્છા પાઠવી અને ગુરુ-શિષ્યના બંધન વિશે વિગતવાર વાત કરી. નીતા અંબાણીએ કહ્યું કે ગુરુ આપણા શિક્ષક, માર્ગદર્શક, માર્ગદર્શક અને આપણા સારથિ છે. આ દરમિયાન તેમણે કૃષ્ણથી લઈને વિવેકાનંદ સુધીનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે, ગુરુનું […]








