મુંબઈ શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાન હવે જલ્દી જ ઇન્ડસ્ટ્રીમાં એક્ટિંગ ડેબ્યૂ કરવા જઇ રહી છે. તેવામાં સુહાના ખૂબ ચર્ચામાં રહેવા લાગી છે. અત્યારથી તેની ફેન ફોલોઈંગ ઘણી તગડી થઈ ગઈ છે. સુહાના પોતાના ફેન્સ સાથે જાેડાયેલા રહેવા માટે સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ થઈ ગઈ છે. ઘણીવાર તેના ગ્લેમરસ લુકની ઝલક તેના ઈન્સ્ટાગ્રામ […]
Maharashtra
આ હિરોઇનોએ સાઉથ ફિલ્મથી કરી હતી કેરિયરની શરૂઆત, લીસ્ટમાં આ પણ નામ સામેલ
મુંબઈ દિપીકા પાદુકોણ બોલિવૂડની મોસ્ટ પોપ્યુલર એક્ટ્રેસેસમાંથી એક છે. આજે એક ફિલ્મમાં કામ કરવા માટે કરોડોની ફી વસુલે છે, પરંતુ શું તમે જાણો છો તો દિપીકા પાદુકોણે એની કેરિયરની શરૂઆત કેવી રીતે કરી હતી. દિપીકાએ કેરિયરની શરૂઆત ૨૦૦૬માં કન્નડ ફિલ્મ એશ્વર્યાથી કરી હતી. આ મુવીમાં સાઉથ એક્ટર ઉપેન્દ્રના અપોઝિટમાં જાેવા મળી હતી. આ લિસ્ટમાં બીજી […]
ધ નાઇટ મેનેજર સીરીઝનો બીજાે ભાગ લોકોને ખુબ પસંદ આવ્યો
મુંબઈ ‘ધ નાઇટ મેનેજર’નો પહેલો ભાગ ચાલુ વર્ષે ફેબ્રુઆરીમાં આવ્યો હતો. અનિલ કપૂર, આદિત્ય રોય કપૂર, શોભિતા ધુલિપાલા અને તિલોત્તમા શોમ આ વેબસીરીઝમાં જાેવા મળ્યા હતા. જ્હૉન લે કેરેની નવલકથા ધ નાઇટ મેનેજરની હિન્દી ભાષામાં બનેલી રિમેકનું નિર્માણ અને દિગ્દર્શન સંદીપ મોદીએ કર્યું છે. જ્યારે આ સીરિઝના બીજા ભાગનું નિર્દેશન પ્રિયંકા ઘોષે કર્યું છે. બીજાે […]
મહારાષ્ટ્રમાં ટૂંક સમયમાં કેબિનેટનું વિસ્તરણ
મહારાષ્ટ્ર મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના સરકારને એક વર્ષ પૂર્ણ થયું છે. શિંદેએ, શીવસેનાના તેમના જૂથના ધારાસભ્યોને તોડીને ભાજપ સાથે ગઠબંધન માટે હાથ મિલાવ્યા, ત્યારબાદ તેઓ મુખ્ય પ્રધાન બન્યા અને ફડણવીસને નાયબ મુખ્ય પ્રધાન બનાવવામાં આવ્યા. ઉદ્ધવ ઠાકરેને ખ્યાલ નહોતો કે શિવસેના એક સાથે તૂટી જશે અને તેઓ મુખ્યમંત્રી પદ ગુમાવશે. ઠાકરે અને શિંદેએ એકબીજાને દેશદ્રોહી […]
બુલઢાણામાં બસનું ટાયર ફાટતા લાગી આગ, બસની અંદર સળગીને યાત્રીઓ ખાક થઈ ગયા
મહારાષ્ટ્ર મહારાષ્ટ્રના બુલઢાણામાં વહેલી સવારે ભયંકર બસ અકસ્માત થયો હતો, જેણે આ અકસ્માત જાેયો તે અંદરથી હચમચી ગયો. જ્યારે કોઈ આ અકસ્માત જાેઈને સ્થળ પર જ બેહોશ થઈ ગયો હતો. વાસ્તવમાં, જ્યારે સળગેલી લાશોને બસની અંદરથી બહાર કાઢીને હાઈવે પર એક લાઈનમાં રાખવામાં આવી જે દ્રશ્ય ભયાનક હતું. કેટલાક અડધા બળી ગયા હતા અને કેટલાક […]
ઇન્ટરનેટ શટડાઉનને કારણે ભારતને ભારે નુકસાન, અર્થતંત્રને ૧.૯ અબજનું નુકસાન
મુંબઈ ઇન્ટરનેટ શટડાઉનને કારણે ભારતને ભારે નુકસાન થયું છે. તાજેતરમાં મણિપુર અને પંજાબમાં ઇન્ટરનેટ બંધ કરવું પડ્યું હતું. જેની મોટી નાણાકીય અસર થઈ હતી. જાહેર કરાયેલા અહેવાલ મુજબ શટડાઉનને કારણે દેશના અર્થતંત્રને ૧.૯ અબજ ડોલરનું નુકસાન થયું હતું. વૈશ્વિક ઇન્ટરનેટ સોસાયટીના ‘નેટ લોસ’ અહેવાલમાં જણાવ્યા અનુસાર ‘ઉત્પાદનમાં નુકસાન ઉપરાંત, ઇન્ટરનેટ શટડાઉનને કારણે બેરોજગારી દરમાં વૃદ્ધિ, […]
ભારત, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા વધુ પડતી ટેસ્ટ મેચો રમે છે ઃ ક્રિસ ગેઇલ
મુંબઈ ભારત, ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા અત્યારે ઢગલાબંધ ટેસ્ટ ક્રિકેટ રમી રહ્યા છે જે ભવિષ્યમાં આ રમતે મારી નાખશે અને વેસ્ટ ઇન્ડિઝ જેવા નાના નાના ક્રિકેટ બોર્ડને ઇન્ટરનેશનલ ક્રિકેટમાં આગળ વધવા માટે વધુ સારું વળતર આપવું જાેઇએ. તેમ વેસ્ટ ઇન્ડિઝના મહાન બેટ્સમેન ક્રિસ ગેઇલનું માનવું છે. ક્રિસ ગેઇલ તેના ટી૨૦ ક્રિકેટના ઝઝાવાત માટે જાણીતો છે પરંતુ […]
ગોલ્ડી બરારે ફરી ખુલ્લેઆમ આપી ભાઇજાનને ધમકી
મુંબઈ મોસ્ટ વોન્ટેડ અપરાધીઓમાં સામેલ ગોલ્ડી બરાર ભારતથી ફરાર છે. તે કેનેડામાં છુપાઇને બેઠો છે અને ત્યાંથી સતત નિવેદનબાજી કરી રહ્યો છે. આ વખતે પણ તેણે સલમાન ખાનને લઇને મોટુ નિવેદન આપ્યું છે. સલમાન ખાનને ઘણીવાર જાહેરમાં ધમકી આપનાર અને ટીવી ચેનલ પર ખુલ્લેઆમ ઇન્ટરવ્યુ આપનાર ગોલ્ડી બરારે કબૂલ કર્યુ કે તેણે જ સિદ્ધુ મૂસેવાલાની […]
કિયારા અડવાણીનો ‘રેડ હોટ લુક ફેન્સને ખુ પસંદ આવ્યો
મુંબઈ બોલિવૂડ એક્ટ્રેસ કિયારા અડવાણી હાલ પોતાની ફિલ્મ ‘સત્યપ્રેમ કી કથા’ને લઈને ઘણી ચર્ચામાં છે. કાર્તિક અને કિયારાની આ રોમેન્ટિક કોમેડી ફિલ્મ આજે એટલે કે ૨૯મી જૂને થિયેટર્સમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મને દર્શકોનો સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. તમને જણાવી દઈએ કે ‘ભૂલ ભુલૈયા ૨’ પછી કિયારા અને કાર્તિક બીજી વખત મોટા પડદા પર […]
કઈ એકેટ્રેસ માટે ગોવિંદા પત્ની સામે જ કરવા લાગ્યો વખાણ
મુંબઈ જાેડી નંબર ૧, હસીના માન જાયેગી, બડે મિયાં છોટે મિયાં જેવી ઘણી સુપર હિટ ફિલ્મો કરી ચૂકેલા અભિનેતા ગોવિંદાને તેના ફેન્સ તો ચાહે છે, પણ તેમની અદ્ભૂત કોમેડી અને એક્ટિંગ સ્કિલ્સને કારણે તેમના કો-એક્ટર્સ પણ તેમના ફેન છે. ગોવિંદાનું નામ ઈન્ડસ્ટ્રી માટે નવું નથી. આજે ભલે ગોવિંદા ઇન્ડસ્ટ્રીમાં ઓછા એક્ટિવ અને દૂર છે, પણ […]









