મુંબઈ બિગ બોસ ર્ં્્ ૨ની સફર હવે રોમાન્ચક થવા લાગી છે. શોના કંટેસ્ટન્ટસ પોતાના નિવેદનો અને ચોંકાવનારા ખુલાસાઓના કારણે સતત ચર્ચામાં છે. પરંતુ હવે બિગ બોસ ર્ં્્ ૨માં કંઇક એવું થયું છે જેને જાેઇને દર્શકોની સાથે સાથે ઘરના કંટેસ્ટન્ટ્સ પણ ચોંકી ઉઠ્યા છે. બિગ બોસ ર્ં્્ ૨માં, જેડ હદીદ અને આકાંક્ષા પુરી વચ્ચે શરૂઆતથી જ […]
Maharashtra
‘ધ નાઇટ મેનેજર’નો બીજાે ભાગ થઇ ગયો રીલીઝ
મુંબઈ ‘ધ નાઇટ મેનેજર’નો પહેલો ભાગ ચાલુ વર્ષે ફેબ્રુઆરીમાં આવ્યો હતો. અનિલ કપૂર, આદિત્ય રોય કપૂર, શોભિતા ધુલિપાલા અને તિલોત્તમા શોમ આ વેબસીરીઝમાં જાેવા મળ્યા હતા. જ્હૉન લે કેરેની નવલકથા ધ નાઇટ મેનેજરની હિન્દી ભાષામાં બનેલી રિમેકનું નિર્માણ અને દિગ્દર્શન સંદીપ મોદીએ કર્યું છે. જ્યારે આ સીરિઝના બીજા ભાગનું નિર્દેશન પ્રિયંકા ઘોષે કર્યું છે. બીજાે […]
મહારાષ્ટ્રમાં ૩ જુલાઈ સુધી અતિભારે વરસાદની આગાહી
મહારાષ્ટ્ર વરસાદની શરુઆતની સાથે જ મુંબઈમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે મુંબઈમાં આગામી ૨-૩ દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. મુંબઈમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ભારતીય હવામાન વિભાગ અનુસાર, મહારાષ્ટ્રના ઘણા ભાગોમાં ૩ જુલાઈ સુધી ભારે વરસાદની સંભાવના છે. મુંબઈ, થાણે, […]
નેચને રલ ગેસ, મેન્મેથા તેલતે નરમઃ કો ટન-ખાં ડીખાં ડીમાં વૃદ્ધિઃવૃદ્ધિઃ પ્રથમ સત્ર સુધીસુ ધીમાં કો મો ડિ ટી વા યદા ઓમાં રૂ.6,464 કરો ડ અને ઓપ્શન્સમાં રૂ. 17928.57 કરો ડનું ટર્નઓર્ન વરઃ બુલબુ ડેક્સ વા યદા માં રૂ.11 કરો ડનાં કા મકા જ
મુંબમું ઈઃ દેશના અગ્રણી કો મો ડિ ટી ડેરિ વેટિવેટિવ્ઝ એક્સચેન્ચેજ એમસી એક્સ પર વિ વિ ધ કો મો ડિ ટી વા યદા , ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચયુ ર્સમાંર્સ માં શુક્રશુવા રે પ્રથમ સત્ર સુધીસુ ધીમાં 3,16,767 સો દા ઓમાં કુલ રૂ.24,404.04 કરો ડનું ટર્નઓર્ન વર નોં ધા યું હતું,તું જેમાં કો મો ડિ ટી […]
સોનાનો વાયદો રૂ.182 નરમઃ ચાંદી ચાં માં મિશ્ર વલણઃ ક્રૂડ તેલમાં રૂ.33ની વૃદ્ધિઃ વૃ નેચરલ ગેસ, મેન્થા તેલમાં સુધા સુ રોઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.94,763 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.303857 કરોડનું ટનું ર્નઓવરઃ બુલબુ ડેક્સ વાયદામાં રૂ.253 કરોડનાં કામકાજ
મુંબમું ઈઃ દેશના અગ્રણી કો મો ડિ ટી ડેરિ વેટિવેટિવ્ઝ એક્સચેન્ચેજ એમસી એક્સ પર વિ વિ ધ કો મો ડિ ટી વા યદા , ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચયુ ર્સમાંર્સ માં 23થી 29 જૂન સુધીસુ ધીના સપ્તા હ દરમિ યા ન 52,45,303 સો દા ઓમાં કુલ રૂ.3,98,873.75 કરો ડનું ટર્નઓર્ન વર નોં ધા યું હતું,તું જેમાં […]
સોના-ચાંદી ચાં ના વાયદાના ભાવમાં સામસામા રાહઃ ક્રૂડ તેલમાં સેંકડા ઘટ્યાઃ કોટન-ખાંડી ખાં માં સુધા સુ રોઃ મેન્થા તેલ ઢીલુઃ પ્રથમ સત્ર સુધી સુ માં કોમોડિટી વાયદાઓમાં રૂ.7,124 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.16324.36 કરોડનું ટર્નઓવરઃ બુલબુ ડેક્સ વાયદામાં રૂ.13 કરોડનાં કામકાજ
મુંબમું ઈઃ દેશના અગ્રણી કો મો ડિ ટી ડેરિ વેટિવેટિવ્ઝ એક્સચેન્ચેજ એમસી એક્સ પર વિ વિ ધ કો મો ડિ ટી વા યદા , ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચયુ ર્સમાંર્સ માં મંગમં ળવા રે પ્રથમ સત્ર સુધીસુ ધીમાં 3,04,837 સો દા ઓમાં કુલ રૂ.23,460.78 કરો ડનું ટર્નઓર્ન વર નોં ધા યું હતું,તું જેમાં કો મો ડિ […]
સોમવારે સેન્સેક્સે લાલ નિશાન નીચે જયારે નિફટીએ લીલા નિશાન ઉપર શરૂઆત કરી
મુંબઈ આજે સપ્તાહના પહેલા કારોબારી દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડિંગની શરૂઆત ફ્લેટ થઇ છે. આજે સોમવારે તારીખ ૨૬ જૂન ૨૦૨૩ નારોજ કારોબારની શરૂઆત સેન્સેક્સએ લાલ નિશાનન નીચે જયારે નિફટીએ લીલા નિશાન ઉપર કરી હતી. બંને મુખ્ય ઇન્ડેક્સમાં છેલ્લા સત્રના બંધ સ્તર કરતા સામાન્ય ફેરફાર જાેવા મળયો હતો. આજે સેન્સેક્સ ૬૨,૯૪૬.૫૦ ઉપર ખુલ્યો હતો. આ સમયે તેમાં […]
વૈશ્વિક બુલિયન માર્કેટમાં ચમકને કારણે ભારતીય બજારોમાં પણ સોના અને ચાંદીના ભાવમાં જાેરદાર ઉછાળો
મુંબઈ વૈશ્વિક બુલિયન માર્કેટમાં ચમકને કારણે ભારતીય બજારોમાં પણ સોના અને ચાંદીના ભાવમાં જાેરદાર ઉછાળો જાેવા મળી રહ્યો છે. સવારે ૧૦.૩૦ વાગે સ્ઝ્રઠ પર સોનાની કિંમત ૧૨૮ રૂપિયા મોંઘી થઈ ગઈ છે. વાયદા બજારમાં ૧૦ ગ્રામની કિંમત રૂ.૫૮૪૩૫ના ભાવે ટ્રેડ થઈ રહી છે. સ્ઝ્રઠ પર ચાંદીની કિંમત પણ લગભગ રૂ.૭૭૭મોંઘી થઈ ગઈ છે. એક કિલોની […]
એક સારા સમાચારે ગૌતમ અદાણીની કંપનીઓના કારોબારમાં તેજીનો પ્રાણ ફૂંક્યો
મુંબઈ હિંડનબર્ગ રિપોર્ટ બાદ અમેરિકા દ્વારા અદાણી ગ્રુપ પાસે કેટલાક જવાબ માંગવામાં આવતા આ અહેવાલના પગલે કંપનીના શેરતુંત્યાહતા પણ હવે એક સારા સમાચારે ગૌતમ અદાણીની કંપનીઓના કારોબારમાં તેજીનો પ્રાણ ફૂંકી દીધો છે. આજે સવારે ૧૧.૩૦ વાગ્યાના અરસામાં અંબુજા સિમેન્ટને બાદ કરતાં ગ્રુપના તમામ શેર ગ્રીન ઝોનમાં ટ્રેડ થઇ રહયા હતા. અદાણી ગ્રુપની ફ્લેગશિપ કંપની અદાણી […]
કો ટન-ખાં ડીખાં ડી વા યદા માં રૂ.620નો કડા કોઃ ક્રૂડ તેલતે , નેચને રલ ગેસ, મેન્મેથા તેલતે માં સુધાસુ ધારા નો સંચાસં ચારઃ પ્રથમ સત્ર સુધીસુ ધીમાં કો મો ડિ ટી વા યદા ઓમાં રૂ.8,807 કરો ડ અને ઓપ્શન્સમાં રૂ.18331 કરો ડનું ટર્નઓર્ન વરઃ બુલબુ ડેક્સ વા યદા માં રૂ.69 કરો ડનાં કા મકા જ
મુંબમું ઈઃ દેશના અગ્રણી કો મો ડિ ટી ડેરિ વેટિવેટિવ્ઝ એક્સચેન્ચેજ એમસી એક્સ પર વિ વિ ધ કો મો ડિ ટી વા યદા , ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચયુ ર્સમાંર્સ માં સો મવા રે પ્રથમ સત્ર સુધીસુ ધીમાં 3,46,814 સો દા ઓમાં કુલ રૂ.27,207.67 કરો ડનું ટર્નઓર્ન વર નોં ધા યું હતું,તું જેમાં કો મો ડિ […]





