Maharashtra

સોના-ચાંદીના વાયદામાં સામસામા રાહઃ ક્રૂડ તેલમાં નરમાઈઃ નેચરલ ગેસમાં વૃદ્ધિઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.8,288 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.21322 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.28 કરોડનાં કામકાજ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં શુક્રવારે પ્રથમ સત્ર સુધીમાં 4,00,254 સોદાઓમાં કુલ રૂ.29,638.95 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.8,288.06 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.21322.92 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 92,180 સોદાઓમાં રૂ.5,010.42 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં […]

Maharashtra

કોટન-ખાંડી ખાં ના વાયદાના ભાવમાં રૂ.120ની વૃદ્ધિઃ વૃ નેચરલ ગેસ, મેન્થા તેલ નરમઃ પ્રથમ સત્ર સુધી સુ માં કોમોડિટી વાયદાઓમાં રૂ.7,068 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.16538 કરોડનું ટનું ર્નઓવરઃ બુલબુ ડેક્સ વાયદામાં રૂ.13 કરોડનાં કામકાજ

મુંબમું ઈઃ દેશના અગ્રણી કો મો ડિ ટી ડેરિ વેટિવેટિવ્ઝ એક્સચેન્ચેજ એમસી એક્સ પર વિ વિ ધ કો મો ડિ ટી વા યદા , ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચયુ ર્સમાંર્સ માં બુધબુ વા રે પ્રથમ સત્ર સુધીસુ ધીમાં 3,45,898 સો દા ઓમાં કુલ રૂ.23,618.52 કરો ડનું ટર્નઓર્ન વર નોં ધા યું હતું,તું જેમાં કો મો ડિ […]

Maharashtra

ઉસ્માન ખ્વાજા પાસે હતી પ્રેમની સૌથી મોટી નિશાની

મુંબઈ ક્રિકેટ જગતના ઘણા ખેલાડીઓ મેદાનમાં પોતાના પ્રદર્શનની સાથે પોતાની લવસ્ટોરીને લઈને ખૂબ ચર્ચામાં રહ્યા હતા. તેમાંથી એક નામ ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ બેટ્‌સમેન ઉસ્માન ખ્વાજાનું છે. જેણે અનેક રેકોર્ડ બ્રેક ઇનિંગ્સ રમીને નામ કમાવ્યું છે. ઉસ્માન ખ્વાજાના અંગત જીવનની વાત કરીએ તો તેના સાચા પ્રેમનું સૌથી મોટું ઉદાહરણ તેની પત્ની છે. ખ્વાજા કરતાં ૯ વર્ષ નાની […]

Maharashtra

રશ્મિકા માંદાના સાથે થઇ ૮૦ લાખની છેતરપિંડી

મુંબઈ મીડિયા રિપોટ્‌સ અનુસાર રશ્મિકા મંદાનાને ૮૦ લાખ રૂપિયાનો ચુનો લાગ્યો છે અને છેતરપિંડી પછી અભિનેત્રએ તરત આ વ્યક્તિને નોકરીમાંથી કાઢી મુક્યો. જાણવા મળ્યા મુજબ જે મેનેજરેથી અભિનેત્રીને દગો મળ્યો છે એ શરૂઆતની કેરિયરથી રશ્મિકા સાથે જાેડાયેલ છે. પરંતુ હવે અસલી રૂપ સામે આવતા રશ્મિકાએ આ વ્યક્તિને નોકરીમાંથી કાઢી મુક્યો. આમ, વાત કરવામાં આવે તો […]

Maharashtra

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા શોના પ્રોડ્યૂસર અસિત મોદીની વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં FIR નોંધાઈ

મુંબઈ તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા શોના પ્રોડ્યુસર અસિત મોદી પર તાજેતરમાં જ યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. હવે આ કેસમાં અસિત મોદી અને બે અન્ય લોકો વિરુદ્ધ હ્લૈંઇ નોંધવામાં આવી છે. શોમાં મિસેજ સોઢીનું પાત્ર નિભાવતી જેનિફર મિસ્ત્રીએ પ્રોડ્યુસર પર યૌન ઉત્પીડનનો આરોપ લગાવ્યો હતો. જેનિફરે અસિતની સાથે શોના એક્ઝીક્યૂટિવ પ્રોડ્યૂસર જતિન બજાજ અને […]

Maharashtra

રામ ચરણના ઘરે ગૂંજી કિલકારી, ઉપાસનાએ આપ્યો દીકરીને જન્મ

મુંબઈ સાઉથ ઇન્ડસ્ટ્રીના સુપર સ્ટાર રામ ચરણના ઘરે દીકરીનો જન્મ થયો છે. રામ ચરણની પત્ની ઉપાસનાને ગઇ કાલે રાતે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. રિપોર્ટ અનુસાર, આજે ૨૦ જૂને સવારે તેના ઘરે ૧૧ વર્ષ બાદ ખુશીઓનું આગમન થયું છે. આરઆરઆર એક્ટર રામ ચરણના ઘરે આ સમયે ખુશીઓનો માહોલ છે અને ફેન્સ આતુરતાથી એક્ટર તરફથી આ […]

Maharashtra

દીપિકા ચિખલિયા ફરી એક વાર માતા સીતાના રોલમાં જાેવા મળી

મુંબઈ રામાનંદ સાગરની ‘રામાયણ’ને ઓફ એર થયે ભલે વર્ષો વિતી ગયા હોય, પણ આ સીરિયલમાં એક્ટર્સે જે પાત્ર નિભાવ્યા હતા, તે આજે પણ લોકોના દિલમાં વસેલા છે. લોકો આજે પણ તેમને એ રુપમાં જાેઈ ધન્યતા અનુભવે છે. જ્યાં એક તરફ આદિપુરુષ પર હોબાળો મચેલો છે, ત્યાં ટીવીની સીતાનો રાલ નિભાવતી એક્ટ્રેસ દીપિકા ચિખલિયાએ માતા સીતાના […]

Maharashtra

સોના-ચાંદીના વાયદાના ભાવમાં સામસામા રાહઃ સોનું રૂ.138 સુધર્યું, ચાંદી રૂ.308 નરમઃ ક્રૂડ તેલમાં વૃદ્ધિઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.6,934 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.14756 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.15 કરોડનાં કામકાજ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં મંગળવારે પ્રથમ સત્ર સુધીમાં 3,11,521 સોદાઓમાં કુલ રૂ.21,705.87 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.6,934.03 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.14756.61 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 57,968 સોદાઓમાં રૂ.3,878.22 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં […]

Maharashtra

ના હોય!.. ત્રણ દાયકાથી ઐશ્વર્યા રાય અને મનીષા કોઈરાલા વચ્ચે અબોલાનું આ હતું કારણ

મુંબઈ ઐશ્વર્યા રાય અને સલમાન ખાનની અધૂરી લવસ્ટોરી ખૂબ પ્રખ્યાત છે. જાે કે સલમાન ખાન સાથે ડેટિંગ પહેલાં ઐશ્વર્યા રાયના જીવનમાં બીજુ કોઈ હતું. ઐશ્વર્યાની આ અજાણી લવ સ્ટોરીનો ખુલાસો મનીષા કોઈરાલાએ કરી દીધો હતો. ૧૯૯૪ના વર્ષમાં બનેલી આ ઘટના બાદ બંને એક્ટ્રેસ વચ્ચે ઝઘડો શરૂ થયો હતો. સમય જતાં આ વિવાદ વિસરાતો ગયો, પરંતુ […]

Maharashtra

વિવાદોની વચ્ચે આદિપુરુષની આટલા જ દિવસમાં જ કરોડો થઇ ગઈ કમાણી

મુંબઈ વિવાદોથી ઘેરાયેલી ફિલ્મ આદિપુરુષે માત્ર ૩ દિવસમાં છપ્પરફાડ કમાણી કરી લીધી છે. ફિલ્મના ડાયરેક્ટર ઓમ રાઉત અને ડાયલોગ રાઇટર મનોજ મુંતશિરને ઓડિયન્સની ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ ટીકાઓની વચ્ચે ડાયલોગ્સ બદલવાનો ર્નિણય કર્યો. પ્રભાસ, ક્રીતિ સેનન, સની સિંહ અને સૈફ અલી ખાન સ્ટારર આદિપુરુષ ૧૬ જૂનના રોજ રિલીઝ થઇ છે. ઓપનિંગ ડેના […]