મુંબઈ સની દેઓલના દીકરા કરણ દેઓલે એક સમયના જાણીતા ફિલ્મકાર બિમલ રોયની દોહિત્રી દ્રિશા આચાર્ય સાથે લગ્ન કર્યા છે. મુંબઈની તાજ હોટલમાં લગ્નનું આયોજન થયું હતું. સાંજે તેઓ આર્ય સમાજ વિધીથી ફેરા ફર્યા હતા અને બાદમાં રિસેપ્શન યોજાયુ હતું. પિતા સની દેઓલ, કાકા બોબી દેઓલ અને દાદા ધર્મેન્દ્ર સહિત સમગ્ર પરિવાર ધામધૂમથી જાન લઈને લગ્ન […]
Maharashtra
કીમતી અને બિનલોહ ધાતુઓના વાયદાના ભાવમાં નરમાઈઃ ક્રૂડ તેલમાં સુધારાનો સંચાર નેચરલ ગેસ, કોટન-ખાંડી, મેન્થા તેલના વાયદા ઢીલાઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.5,799 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.11251 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.11 કરોડનાં કામકાજ
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં સોમવારે પ્રથમ સત્ર સુધીમાં 2,59,393 સોદાઓમાં કુલ રૂ.17,061.45 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.5,798.69 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.11251.78 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 55,382 સોદાઓમાં રૂ.3,284.51 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં […]
પ્રોડ્યુસર મધુ મંટેનાએ પોતાના નામ પાછળ પત્નીની અટક લગાવી
મુંબઈ પ્રોડ્યુસર મધુ મંટેનાએ ૧૧ જૂને ઈરા ત્રિવેદી સાથે લગ્ન કર્યા હતા. તેમના લગ્ન અને રિસેપ્શનમાં બોલિવૂડની અનેક સેલિબ્રિટીઝે હાજરી આપી હતી. લગ્ન બાદ મધુએ પત્નીની સરનેમ પોતાના નામ પાછળ લગાવી છે. ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેમણે પોતાનું નામ મધુ મંટેના ત્રિવેદી કર્યું છે. લગ્ન બાદ મધુ અને ઈરા હનીમૂન માટે માલદીવ્સ ગયા છે. માલદીવ્સ વેકેશનના […]
ભગવાન શિવના ભક્તો માટે આવી રહી છે ફિલ્મ ‘લવ યૂ શંકર’
મુંબઈ બોલીવૂડ ઈંડસ્ટ્રીમાં હાલના સમયમાં ભગવાન પર ફિલ્મો બનાવવાનું ચલણ વધી રહ્યું છે. હાલમાં જ આદિપુરુષની રિલીઝ બાદ ફરી એક વાર રામાયણની ચર્ચા થઈ રહી છે. ભગવાન રામ અને સીતાના ઈતિહાસને યાદ કરી રહ્યા છે. આ દરમ્યાન ભગવાન રામ બાદ હવે ભગવાન શિવ શંકરના ભક્તો માટે એક ફિલ્મ બનીને તૈયાર થઈ ગઈ છે. ફિલ્મનું નામ […]
આદિપુરુષ રિલીઝ થવાના દિવસે જ ઓનલાઈન લીક થઈ ફિલ્મ
મુંબઈ પ્રભાસ અને ક્રિતિ સેનનની ફિલ્મ ‘આદિપુરુષ’ ૧૬ જૂન ૨૦૨૩ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ચુકી છે. ફિલ્મને લઈને ફેન્સમાં ખૂબ જ ક્રેઝ જાેવા મળી રહ્યો છે. ઓપનિંગ ડે પર જ થિયેટર બહાર લોકોની ભારે ભીડ જાેવા મળી હતી. આ દરમ્યાન હવે મેકર્સ માટે એક નવી મુસીબત ઊભી થઈ ગઈ છે. લાંબા સમયથી ફિલ્મ આદિપુરુષ વિવાદોમાં […]
આદિપુરુષ ફિલ્મ વિરુદ્ધ હાઈકોર્ટમાં અરજી દાખલ થઈ
મુંબઈ રામાયણ પર આધારિત પ્રભાસ અને ક્રિતી સેનન અભિનીત ફિલ્મ આદિપુરુષ વિવાદોમાં ઘેરાઈ ગઈ છે. ફિલ્મના ટપોરી ડાયલોગ અને સિનેમોટોગ્રાફીને લઈને દર્શક નારાજ છે. તેને લઈને હિન્દુ સેના ફિલ્મ વિરુદ્ધ એક જાહેરહિતની અરજી દાખલ કરી છે. આ અરજીમાં ભગવાન રામ, સીતા, ભગવાન હનુમાન વગેરેની છબી સાથે છેડછાડ કરવાનો આરોપ લગાવ્યો છે. હિન્દુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષે […]
આદિપુરુષનું સ્ક્રીનિંગ થઇ રહ્યું હતુ..અને અચાનક ભગવાન હનુમાન પહોંચી ગયા
મુંબઈ પ્રભાસ અને કૃતિ સેનના અભિનયથી બનેલી ફિલ્મ આદિપુરુષ તમામ વિવાદોની વચ્ચે સિનેમાઘરોમાં રિલીઝ થઇ ચુકી છે. બિગ બજેટ ફિલ્મ રામાયણ પર આધારિત છે જેના પ્રચાર-પ્રસારમાં મેકર્સ ઘણી મહેનત કરી હતી. ફિલ્મના પ્રમોશન હેઠળ ભગવાન હનુમાન માટે સિનેમાઘરોમમાં એક સીટ રિઝર્વ કરી, પરંતુ જ્યારે એક થિએટરમાં ભગવાન હનુમાન સ્વરૂપ પ્રકટ થયા, તો લોકો ખુશ થઇ […]
રાખી સાવંતે “હું પોતે તોફાન છું…” કહી બિપોરજાેય વાવાઝોડાની મજાક ઉડાવી
મુંબઈ ચક્રવાતી તોફાન બિપોરજાેયના કારણે ગુજરાતમાં ભારે તબાહી મચી છે. જાે કે, તેની ચાલ હવે પહેલાથી તો ઘટી ગઈ છે, પણ ખતરો હજુ પણ ટળ્યો નથી. હવે તે રાજસ્થાન તરફ જતું દેખાઈ રહ્યું છે. જ્યાં તોફાનના કારણે લાખો લોકોએ પોતાનું ઘર છોડી શેલ્ટર હોમમાં આસરો લીધો છે. તો વળી બીજી તરફ એનડીઆરએફની ટીમ રાહત અને […]
ફિલ્મોને અલવિદા કહેવાની તૈયારીમાં છે કાજલ અગ્રવાલ?
મુંબઈ સાઉથ સિનેમાની લોકપ્રિય અભિનેત્રી કાજલ અગ્રવાલે ૨૦૦૭ના વર્ષમાં પહેલી ફિલ્મ કરી હતી. અત્યાર સુધીમાં સાઉથ અને બોલિવૂડની ૫૫ ફિલ્મો કરનારી કાજલ અગ્રવાલે બિઝનેસમેન ગૌતમ કિચલુ સાથે લગ્ન કર્યા છે. તેમનો દીકરો નીલ એક વર્ષનો થયો છે. દીકરાને સમય નહીં આપી શકાતો હોવાથી કાજલે ફિલ્મોને અલવિદા કહેવાની તૈયારી કરી છે. કાજલ અત્યારે નંદમુરી બાલક્રિશ્ના સાથે […]
શુક્રવારે શેરબજાર સકારાત્મક ખુલ્યું, SENSEX 63200 ઉપર પહોંચ્યો
મુંબઈ મજબૂત વૈશ્વિક સંકેતોને કારણે શુક્રવારે શેરબજાર સારી સ્થિતિમાં ખુલ્યું હતું. આજે મ્જીઈ જીઈદ્ગજીઈઠ લગભગ ૨૭૦ પોઈન્ટની મજબૂતાઈ સાથે ૬૩,૨૦૦ ના સ્તર નજીક કારોબાર કરી રહ્યો છે. દ્ગજીઈ દ્ગૈંહ્લ્રૂ પણ ૮૦ પોઈન્ટ વધીને ૧૮,૭૭૦ની નજીક પહોંચી ગયો છે. મેટલ, ફાર્મા, રિયલ્ટી શેર બજારમાં ઓલ રાઉન્ડ ખરીદીમાં મોખરે છે. નિફ્ટીમાં ડો. રેડ્ડીઝ, હિન્દાલ્કો અને ડિવીઝ લેબના […]









