મુંબઈ પ્રભાસના આદિપુરુષે અનેક વખત રીલીઝમાં વિલંબ અને વિવાદો જાેયા બાદ આખરે આજે એટલે કે ૧૬ જૂનના રોજ પડદા પર આવી ગઇ છે. તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં વહેલી સવારે ૪ વાગ્યે શો વેચાઈ ગયા હતા અને ફેન્સે આદિપુરુષમાં ભગવાન રામ તરીકે પ્રભાસના પાત્રને ખૂબ જ પસંદ કર્યુ હતું. હવે જ્યારે પહેલો શો પૂરો થઈ ગયો છે, […]
Maharashtra
રાખી સાવંત અને મીકા સિંહનો ૧૭ વર્ષ જૂના કેસમાં બોમ્બે હાઇકોર્ટે આપ્યો ચુકાદો
મુંબઈ ૧૭ વર્ષ જૂના જબરજસ્તી કિસના મામલામાં સિંગર મીકા સિંહને કોર્ટ તરફથી રાહત મળી ગઇ છે. વર્ષ ૨૦૦૬માં રાખી સાવંત દ્વારા મીકા સિંહ વિરુદ્ધ જબરજસ્તી કિસને લઇને કરવામાં આવેલી એફઆઇઆરના મામલાને હાઇકોર્ટે ફગાવી દીધો છે. જણાવી દઇએ કે મીકા સિંહ અને રાખી સાવંત વચ્ચેનો આ મામલો સિંગરના બર્થ ડે દરમિયાનનો છે. મીકા સિંહ ઉપરાંત તેના […]
યશરાજ ફિલ્મ્સના બે પ્રોજેક્ટ સાથે સોનમ કપૂર કમબેક કરશે
મુંબઈ બોલિવૂડ સ્ટાર અને ફેશન દિવા સોનમ કપૂરની કરિયરને યશરાજ ફિલ્મ્સ ટેલેન્ટ દ્વારા મેનેજ કરવામાં આવશે. રાની મુખરજી, અનુષ્કા શર્મા, રણવીર સિંહ, આયુષ્માન ખુરાના, ભૂમિ પેડનેકર જેવા સ્ટાર્સને મેનેજ કરનારી આ કંપનીએ સોનમને લોકલ અને ગ્લોબલ લેવલ પર બ્રાન્ડ બનાવવાની જવાબદારી લીધી છે. જેની શરૂઆતમાં યશરાજ ફિલ્મ્સ દ્વારા સોનમના કમબેક માટે બે પ્રોજેક્ટ્સ પ્લાન કરવામાં […]
સાઉથની આ ફિલ્મોમાં અર્જુન રામપાલ અને ઈમરાન હાશમી વિલન તરીકે જાેવા મળશે
મુંબઈ બોલિવૂડ અને સાઉથ ઈન્ડસ્ટ્રી વચ્ચે વધી રહેલી નિકટતા વચ્ચે સંજય દત્ત બાદ ઈમરાન હાશમી પણ સાઉથની ફિલ્મમાં વિલનનો રોલ કરશે. સાઉથના પાવર સ્ટાર કહેવાતા પવન કલ્યાણની બિગ બજેટ ફિલ્મ ર્ંય્ની તૈયારીઓ થઈ રહી છે. તેમાં બોલિવૂડના સિરિયલ કિસરને ભયંકર વિલન તરીકે રજૂ કરવામાં આવશે. ફિલ્મના મેકર્સે સોશિયલ મીડિયા પર ઈમરાન હાશમીનો ફોટોગ્રાફ શેર કરીને […]
મુંબઈની લોકલમાં છેડતીના મુદ્દે સુપ્રિયા સુલે અને ચિત્રા વાઘ આમને સામને
મુંબઈ બુધવારે (૧૪ જૂન) સવારે, સીએસએમટી-પનવેલ રૂટ પર મુંબઈ લોકલ ટ્રેનમાં પરીક્ષા માટે જઈ રહેલી ૨૦ વર્ષની યુવતીની છેડતી થઈ હતી. છોકરીને એકલી જાેઈને એક વ્યક્તિ સેકન્ડ ક્લાસ લેડીઝ ડબ્બામાં ઘૂસી ગયો અને તેની સાથે દુર્વ્યવહાર કરવા લાગ્યો. ટ્રેન સ્ટેશન પર રોકાયા બાદ યુવતીએ આરપીએફમાં ફરિયાદ નોંધાવી હતી. આ ઘટનાના આઠ કલાક બાદ આરોપી ઝડપાયો […]
ક્રૂડ તેલનો વાયદો રૂ.107 લપસ્યોઃ કોટન-ખાંડી ખાં વાયદામાં રૂ.1,860નો સાપ્તાહિક ધોરણે કડાકોઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.1,12,973 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.5,00,361 કરોડનું ટનું ર્નઓવરઃ બુલબુ ડેક્સ વાયદામાં રૂ.274 કરોડનાં કામકાજ
મુંબમું ઈઃ દેશના અગ્રણી કો મો ડિ ટી ડેરિ વેટિવેટિવ્ઝ એક્સચેન્ચેજ એમસી એક્સ પર વિ વિ ધ કો મો ડિ ટી વા યદા , ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચયુ ર્સમાંર્સ માં 9થી 15 જૂન સુધીસુ ધીના સપ્તા હ દરમિ યા ન 76,08,345 સો દા ઓમાં કુલ રૂ.6,13,608.08 કરો ડનું ટર્નઓર્ન વર નોં ધા યું હતું,તું જેમાં […]
સોના-ચાંદીના વાયદાના ભાવમાં સુધારોઃ ક્રૂડ તેલમાં નરમાઈઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.7,555 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 12532.93 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.17 કરોડનાં કામકાજ
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં શુક્રવારે પ્રથમ સત્ર સુધીમાં 3,10,856 સોદાઓમાં કુલ રૂ.20,105.25 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.7,554.98 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 12532.93 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 64,723 સોદાઓમાં રૂ.4,243.67 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના […]
ત્રણ દિવસની તેજી પછી ભારતીય શેરબજારમાં ગુરુવારના ટ્રેડિંગ સેશનમાં ઘટાડો
મુંબઈ ત્રણ દિવસની તેજી પછી, ભારતીય શેરબજારમાં ગુરુવારના ટ્રેડિંગ સેશનમાં ઘટાડો જાેવા મળ્યો. બેન્કિંગ સેક્ટરના શેરોમાં ભારે વેચવાલી અને રોકાણકારો દ્વારા પ્રોફિટ બુકિંગના કારણે ભારતીય શેરબજાર બંધ થયું હતું. આજના કારોબારના અંતે મ્જીઈ સેન્સેક્સ ૩૧૦ પોઈન્ટ ઘટીને ૬૨,૯૧૮ પર અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ૬૮ પોઈન્ટના ઘટાડા સાથે ૧૮,૬૮૮ પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. આજના […]
સુરેન્દ્રનગર પાસે ટ્રેન ઉથલાવવાનું કાવતરૂ
મુંબઈ સુરેન્દ્રનગર પાસે લોકો પાયલટની સતર્કતાના કારણે મોટી ટ્રેન દુર્ઘટના ટળી છે. અહીં કોઇ અજ્ઞાન વ્યક્તિએ ટ્રેક પર ૨૫ કિલોના મોટા પથ્થર મૂક્યા હતા. જાે કે પાયલટની સતર્કતાથી મોટી દુર્ઘટના ટળી હતી. ઓડિશાની ઘટના તાજી છે ત્યાં ગુજરાતમાં પણ ટ્રેનની મોટી દુર્ઘટના ઘટી હોત. જાે કે લોકો પાયલચ અને કર્મચારીની સતર્કતાના કારણે આ મોટી દુર્ઘટના […]
BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. ૨૯૨ લાખ કરોડની વિક્રમી સપાટીએ
મુંબઈ જૂન ૧૫, ૨૦૨૩ એ ભારતીય શેરબજાર માટે ખૂબ જ ખાસ દિવસ છે. માર્કેટમાં આવેલી તેજીને કારણે મ્જીઈ પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. ૨૯૧.૮૯ લાખ કરોડની ઐતિહાસિક વિક્રમી ટોચે પહોંચી ગયું છે. અગાઉ, મ્જીઈ પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ ૧૪ ડિસેમ્બરે રૂ. ૨૯૧.૩૦ લાખ કરોડને સ્પર્શ્યું હતું, જે સર્વકાલીન ઉચ્ચ સ્તરે હતું. ૨૦ માર્ચ, […]






