મુંબઈ બિપરજાેય તોફાનનો સામનો કરવા માટે મુંબઈ તૈયાર છે. મ્સ્ઝ્રએ ડૂબવા અને અન્ય અકસ્માતોથી બચાવવા ૨૬ લાઈફગાર્ડમાં વધારો કર્યો છે. તો દરિયાકાંઠે ૧૨૦ સુરક્ષા ગાર્ડ તૈનાત કરવામાં આવ્યા છે. બે દિવસ પહેલા જુહુ ચોપાટી પર ચાર યુવકોના દરિયામાં ડૂબી જવાથી મોત થયા હતા. આ પછી, ગુરુવારે બિપરજાેય વાવાઝોડાની તબાહીની આશંકાઓને ધ્યાનમાં રાખીને મ્સ્ઝ્રએ દરિયાકાંઠા વિસ્તારમાં […]
Maharashtra
સમીર વાનખેડેને લાંચ આપવાના કેસમાં શાહરૂખ ખાનને આરોપી બનાવવાની માંગ કરતી એક ઁૈંન્ બોમ્બે હાઈકોર્ટમાં દાખલ
મુંબઈ ક્રુઝ પાર્ટી કેસમાં આર્યન ખાનને બચાવવા માટે અભિનેતા શાહરૂખ ખાને સમીર વાનખેડેને લાંચ આપી હોવાના કેસની સીબીઆઈ તપાસ કરી રહી છે. આ દરમિયાન, બોમ્બે હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે, જેમાં શાહરૂખને આ કેસમાં આરોપી બનાવવાની માંગ કરવામાં આવી છે. આર્યન ખાનને બચાવવા માટે સમીર વાનખેડેને લાંચ આપવાના કેસમાં શાહરૂખ ખાનને આરોપી […]
રાજ ઠાકરેના જન્મદિવસની ઉજવણી ઔરંગઝેબની કેક કાપીને કરવામાં આવી
મુંબઈ આજે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેનો જન્મદિવસ છે. જાેકે તેમણે આ વખતે પહેલેથી જ જાહેરાત કરી દીધી હતી કે કાર્યકરતાએ વધુ ધામધૂમ ન કરવી જાેઈએ, પરંતુ તેમના પૌત્રની તબિયત ખરાબ છે. પણ કાર્યકરો ક્યાં સાંભળવાના હતા? મોટી સંખ્યામાં કાર્યકરો અને નેતાઓ તેમને શુભેચ્છા આપવા મુંબઈના દાદરમાં તેમના નિવાસસ્થાન શિવતીર્થ પહોંચ્યા હતા. આમાંથી એક […]
મુંબઈના પંખિલ છેડા એ માઉન્ટ એવરેસ્ટ પર તિરંગો ફરકાવ્યો
મુંબઈ મુંબઈ બોરીવલીમાં રહેતા પંખિલ છેડા સ્પોટ એક્ટિવિટીઝમાં ખૂબ જ એક્ટિવ છે, એકવાર કમરમાં દુખાવો થતાં ડૉક્ટરે તેમને સ્પોર્ટ્સ એક્ટિવિટીઝ ઓછી કરવાનું કહ્યું, ડૉક્ટરની વાત સાંભળીને પંખિલ છેડાએ નક્કી કર્યું કે તે આવું કંઈક કરશે. જેથી દરેકને તેના પર ગર્વ થાય. તે પછી પંખિલે માઉન્ટ એવરેસ્ટ પર જવાનું નક્કી કર્યું અને ૪૫ દિવસમાં મુંબઈથી માઉન્ટ […]
પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.12,763 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 14601.06 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.41 કરોડનાં કામકાજ
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ગુરૂવારે પ્રથમ સત્ર સુધીમાં 3,76,564 સોદાઓમાં કુલ રૂ.27,405.2 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.12,762.82 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 14601.06 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 1,27,154 સોદાઓમાં રૂ.8,957.53 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના […]
મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર ઓઈલ ટેન્કરમાં ભીષણ આગ, બાળક સહિત ૪ના મોત
મુંબઈ પૂણે-મુંબઈ એક્સપ્રેસ વે પર લોનાવાલા પાસે એક ઓઈલ ટેન્કર પલટી ગયું હતું. જેના કારણે ઘટનાસ્થળે જ ભીષણ આગ લાગી ગઈ.આ અકસ્માતમાં ૪ લોકોના મોત થયા હતા અને ૩ લોકો ઘાયલ થયા હતા. મળતી માહિતી મુજબ, અચાનક ટેન્કરે કાબુ ગુમાવ્યો અને પલટી મારી ગઈ, ત્યારબાદ રસ્તા પર ઓઈલ ઢોળવાને કારણે ભીષણ આગ ફાટી નીકળી. ઘટનાની […]
રિલીઝ પહેલા જ આદિપુરુષ ફિલ્મે આટલા કરોડની કમાણી કરી
મુંબઈ ડાયરેક્ટર ઓમ રાઉતની અપકમિંગ ફિલ્મ આદિપુરુષને લઇને ખૂબ ચર્ચા છે. ફિલ્મની રિલીઝમાં હવે ફક્ત એક જ દિવસ બાકી છે અને ૧૬ જૂને દેશભરમાં આ ફિલ્મ રિલીઝ કરી દેવામાં આવશે. ફિલ્મની રિલીઝ પહેલાં જ ચારેકોર આ ફિલ્મની ચર્ચા છે. પ્રભાસ, કૃતિ સેનન, સની સિંહ અને સૈફ અલી ખાન સ્ટારર ફિલ્મ આદિપુરુષ બિગ બજેટ ફિલ્મ છે. […]
સુશાંત સિંહ રાજપૂતની યાદમાં રિયા ચક્રવર્તીએ વીડિયો શેર કર્યો
મુંબઈ બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના નિધનને આજે ત્રણ વર્ષ પૂર્ણ થયા છે. આજે તેની પુણ્યતિથિના અવસર પર લોકો સુશાંતને તેની ફિલ્મો, જૂના ફોટોગ્રાફ્સ અને વીડિયો દ્વારા યાદ કરતા જાેવા મળ્યા. હાલમાં જ તેની કથિત ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીએ પણ અભિનેતાને યાદ કર્યો છે. રિયાએ સુશાંત સાથેનો એક અનસીન વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તે […]
પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.7,037 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 25393 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.11 કરોડનાં કામકાજ
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં બુધવારે પ્રથમ સત્ર સુધીમાં 3,94,064 સોદાઓમાં કુલ રૂ.32,441.92 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.7,037.1 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 25393.43 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 51,609 સોદાઓમાં રૂ.3,597.62 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના […]
પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.6,650 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 33174.19 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.17 કરોડનાં કામકાજ
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં મંગળવારે પ્રથમ સત્ર સુધીમાં 4,81,629 સોદાઓમાં કુલ રૂ.39,840.98 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.6,650.04 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 33174.19 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 46,921 સોદાઓમાં રૂ.2,875.49 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના […]







