મુંબઈ ચક્રવાતી તોફાન બિપરજાેય અરબી સમુદ્ર પર લેન્ડફોલ થવાને કારણે ખરાબ હવામાનને કારણે ગઈકાલે સાંજે મુંબઈમાં ફ્લાઈટ્સને અસર થઈ હતી. ચક્રવાત બિપરજાેય “અત્યંત ગંભીર ચક્રવાતી વાવાઝોડા” માં તીવ્ર બનતું હોવાથી ભારે વરસાદ અને ભારે પવનો મુંબઈમાં ત્રાટક્યા હતા. મુંબઈ એરપોર્ટ પર ચિંતા અને ગભરાટનું વાતાવરણ જાેવા મળ્યું હતું, કારણ કે સેંકડો મુસાફરો તેમની ફ્લાઇટ્સ માટે […]
Maharashtra
સોમવારે સપાટ સ્તરે બંધ રહ્યું શેરબજાર, IT શેર્સમાં ઉછાળો
મુંબઈ ભારતીય શેરબજાર માટે સપ્તાહનો પ્રથમ કારોબારી દિવસ સામાન્ય રહ્યો. દિવસની શરૂઆત સુસ્ત રહ્યા બાદ અંતે સાધારણ વધારા સાથે બંધ રહ્યું હતું. આજના વધારા બાદ રોકાણકારોની સંપત્તિ વધીને ૨૮૮.૦૪ લાખ કરોડ થઈ છે, જે ગત સપ્તાહના અંતિમ કારોબારી દિવસ શુક્રવારે ૨૮૬.૭૨ સંપત્તિ લાખ કરોડ હતી. આજે ભારતીય શેરબજારનો સૂચકાંક સેન્સેક્સ ૯૯૦૮ અંક વધીને ૬૨૭૨૪.૪૧ પોઇન્ટ […]
મહારાષ્ટ્રમાં તીર્થયાત્રીઓ પર લાઠીચાર્જ
મુંબઈ રવિવારે, મહારાષ્ટ્ર પોલીસે કથિત રીતે પુણે જિલ્લાના પંઢરપુરમાં મંદિરમાં જતા વારકરી ભક્તો પર લાઠીચાર્જ કર્યો હતો. આ પ્રકારની ઘટના પ્રથમ વખત બની છે. આ ઘટનાને લઈને વિપક્ષ ભડકી ઉઠી છે. તેમણે આ કૃત્યને મહારાષ્ટ્રમાં મુઘલોની વાપસી ગણાવી હતી. વારકરી ભક્તોને ભગવાન કૃષ્ણના સ્વરૂપ વિઠોબાના ભક્ત માનવામાં આવે છે. સૂત્રોનું કહેવું છે કે શોભાયાત્રા દરમિયાન […]
દેશની સંસદ મારા પિતા, કાકા કે માતા ચલાવતા નથીઃસુપ્રિયા સુલે
મુંબઈ સુપ્રિયા સુલે અને પ્રફુલ પટેલને નેશનલ કોંગ્રેસ પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. એનસીપી પ્રમુખ શરદ પવારે શનિવારે આની જાહેરાત કરી હતી. દ્ગઝ્રઁના કાર્યકારી અધ્યક્ષ બનાવાયા બાદ સુપ્રિયા સુલેએ વંશવાદના રાજકારણ પર પોતાનું મૌન તોડ્યું છે. સુલેએ કહ્યું કે પ્રતિભા પવાર અને શરદ પવારની પુત્રી હોવાનો તેણીને ગર્વ છે. તે ક્યારેય ભત્રીજાવાદ કે વંશવાદના […]
ગેમિંગ એપ દ્વારા યુવાનોના ધર્માંતરણ કરાવનાર શાહનવાઝ ઉર્ફે બદ્દોની મહારાષ્ટ્રમાંથી ધરપકડ
મુંબ્રા ગેમિંગ એપ દ્વારા યુવાનોના ધર્માંતરણ કરવાના આરોપી શાહનવાઝ ઉર્ફે બદ્દોની મહારાષ્ટ્રમાંથી ધરપકડ કરવામાં આવી છે. મહારાષ્ટ્ર પોલીસ આજે તેને કોર્ટમાં રજૂ કરશે. સાથે જ યુપી પોલીસ આજે કોર્ટ પાસે ટ્રાન્ઝિટ રિમાન્ડની માંગ કરશે. જાે કોર્ટ આદેશ આપશે તો શાહનવાઝને આજે ગાઝિયાબાદ પોલીસને સોંપવામાં આવશે. આ પહેલા પોલીસ આરોપીને મેડિકલ ટેસ્ટ કરાવવા માટે કલવાની છત્રપતિ […]
એમસીએક્સ પર ક્રૂડ તેલના વાયદાના ભાવમાં રૂ.153ની નરમાઈઃ સોનામાં મિશ્ર વલણઃ ચાંદી રૂ.158 ઢીલી કોટન-ખાંડી વાયદો રૂ.160 ઘટ્યોઃ મેન્થા તેલમાં સુધારોઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.7,724 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.41923 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.15 કરોડનાં કામકાજ
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં સોમવારે પ્રથમ સત્ર સુધીમાં 5,79,818 સોદાઓમાં કુલ રૂ.49,662.28 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.7,723.76 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.41923.06 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 58,563 સોદાઓમાં રૂ.3,448.16 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં […]
મુંબઈનાં બોરીવલીમાં ૩૦ વર્ષીય વ્યક્તિની તેના મિત્રએ જ હથોડી વડે હત્યા કરી
મુંબઈ એક અધિકારીએ જણાવ્યું કે, શનિવારે વહેલી સવારે મુંબઈના પશ્ચિમી ઉપનગર બોરીવલીમાં એક ૩૦ વર્ષીય વ્યક્તિની તેના મિત્રને હથોડી વડે હત્યા કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. આરોપી રામ પુકાર સાહાની જ્યારે પણ પીડિત અજીત કુમાર સહાની (૩૩)ને મળતો ત્યારે દેખીતી રીતે અપમાનજનક ટિપ્પણીઓ કરતો હતો અને હત્યા કરવા પાછળ કરવા માટે આ કારણ હાલ […]
મુંબઈના ડોંગરી વિસ્તારમાંથી કરોડોનું ડ્ર્ગ્સ ઝડપાયું
મુંબઈ ડોંગરીનું નામ મુંબઈ અંડરવર્લ્ડ સાથે જાેડાયેલી જાણકારી રાખનાર દેરક વ્યક્તિ જાણે છે. આ એ જ વિસ્તાર છે જ્યાં દાઉદ ઈબ્રાહિમ કાસકર મોટો થઈને અંડરવર્લ્ડનો બાદશાહ બનીને દુબઈ ગયો હતો અને ત્યાંથી કરાચી ગયો હતો. મુંબઈ એનસીબીએ આ જ ડોંગરી વિસ્તારમાંથી ૫૦ કરોડનું ડ્રગ્સ રિકવર કર્યું છે. ગત વખતે જ્યારે અહીંથી ડ્રગ્સનું મોટું કન્સાઈનમેન્ટ પકડાયું […]
બિગ બોસ ૧૪ વિનર એક્ટ્રેસ રૂબિના દિલૈકનો કાર એક્સિડેન્ટ થયો
મુંબઈ ટીવીની ફેમસ એક્ટ્રેસ અને બિગ બોસ ૧૪ વિનર રૂબિના દિલૈકને લઇને મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. એક્ટ્રેસ હાલમાં જ એક કાર એક્સિડેન્ટનો શિકાર બની છે. તેના પતિ અભિનવ શુક્લાએ ટિ્વટર પર આ સમાચાર શેર કર્યા છે. સાથે જ અભિનવે તે લોકો પર પણ નિશાન સાધ્યુ છે જે ડ્રાઇવિંગ દરમિયાન મોબાઇલ ફોન યુઝ કરે […]
મુંબઈના ઝવેરી વિસ્તારમાં ૫ માળની ઈમારતમાં ભીષણ આગ લાગી
મુંબઈ મુંબઈના ઝવેરી વિસ્તારમાં ૫ માળની ઈમારતમાં આગ લાગી હતી. આ દરમિયાન બિલ્ડિંગમાં ઘણા લોકો હાજર હતા જેમને બાદમાં સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. હાલ ફાયરની ૧૨ ગાડીઓ ઘટનાસ્થળે હાજર છે. આમાં કોઈ જાનહાનિ થઈ નથી. પરંતુ લોકોનો ઘણો સામાન બળીને રાખ થઈ ગયો છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. મળતી […]








