મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં મંગળવારે પ્રથમ સત્ર સુધીમાં 2,45,937 સોદાઓમાં કુલ રૂ.19,995.02 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.6,161.11 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.13825.07 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 43,432 સોદાઓમાં રૂ.3,927.63 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં […]
Maharashtra
કેટલીક કંપનીઓ બજારમાં ડેબ્યૂ કરવા માટે લાવી રહી છે IPO
મુંબઈ વર્તમાન સપ્તાહમાં કેટલીક કંપનીઓ બજારમાં ડેબ્યૂ કરવા માટે તેમના ૈંર્ઁં લાવી રહી છે જ્યારે કેટલીક શેરબજારમાં ડેબ્યૂ કરશે. પ્રાઇમરી માર્કેટ સેગમેન્ટમાં રૂ. ૫૦૦ કરોડથી વધુ મૂલ્યના ચાર ૈંર્ઁં સબસ્ક્રિપ્શન માટે ખુલશે અને છ શેરો શેરબજારમાં ડેબ્યૂ કરશે. ટેસ્ટિંગ અને મેઝરિંગ ઇન્સ્ટ્રૂમેન્ટ્સ નિર્માતા રિષભ ઇન્સ્ટ્રૂમેન્ટ્સ મેઇનબોર્ડ સેગમેન્ટમાં પ્રથમ કંપની હશે જે ૩૦ ઓગસ્ટે તેનો પ્રથમ […]
૨૦૨૪માં ફરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી બનશે ઃ મહારાષ્ટ્ર નાયબ મુખ્યમંત્રી અજીત પવાર
મહારાષ્ટ્ર મહારાષ્ટ્રની શિંદે સરકારમાં નાયબ મુખ્યમંત્રી અજિત પવારે (છદ્ઘૈં ઁટ્ઠુટ્ઠિ) ફરી એકવાર ૨૦૨૪માં કેન્દ્રમાં એનડીએ સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. તેમણે રવિવારે કહ્યું કે કેન્દ્ર અને રાજ્ય એક વિચાર સાથે ચાલી રહ્યા છે અને આપણે નરેન્દ્ર મોદીની સરકારને પરત લાવવાના પ્રયાસો કરવા પડશે. પવારે કહ્યું કે આજે હું સંતોના આશીર્વાદ લેવા મરાઠવાડા આવ્યું છુ. અમે […]
એમસીએક્સ પર સોનાના વાયદાના ભાવમાં રૂ.72 અને ચાંદીમાં રૂ.13નો સુધારોઃ ક્રૂડ તેલમાં રૂ.89ની વૃદ્ધિ કોટન-ખાંડી વાયદામાં રૂ.340ની તેજીઃ મેન્થા તેલ, નેચરલ ગેસ પણ વધ્યાઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.4,618 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.14963 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.7 કરોડનાં કામકાજ
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં સોમવારે પ્રથમ સત્ર સુધીમાં 2,40,362 સોદાઓમાં કુલ રૂ.19,588.49 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.4,618.15 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.14963.82 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 33,274 સોદાઓમાં રૂ.2,641.45 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં […]
મલાઈકા સાથે બ્રેક અપ.. કુશા છે અર્જુન કપુરની નવી ગર્લફ્રેન્ડ?
મુંબઈ બોલિવૂડની સૌથી વધુ ચર્ચાસ્પદ જાેડી ગણાતા અર્જુન કપૂર અને મલાઈકા અરોરા આખરે છૂટા પડ્યા હોવાનું કહેવાય છે. બંને વચ્ચે ૧૨ વર્ષનો એજ ડિફરન્સ અને સમય સાથે બદલાતી માનસિકતાએ તેમના સેપરેશનમાં મોટો ભાગ ભજવ્યો હોવાની ચર્ચા છે. મલાઈકા અને અર્જુને બ્રેક અપ અંગે ચૂપકિદી રાખી છે, પરંતુ અર્જુન કપૂર અને કુશા કપિલા વચ્ચે કંઈક રંધાઈ […]
ઓન્લીના OTT પર OMG 2 નું અનકટ વર્ઝન આવશે
મુંબઈ અક્ષય કુમાર અને પંકજ ત્રિપાઠીની ફિલ્મ ઓહ માય ગોડને વિવાદો વચ્ચે પણ બોક્સઓફિસ પર ઠીકઠાક સફળતા મળી છે. સેન્સર બોર્ડે ૨૭ કટ્સ અને ડાયલોગ્સમાં ફેરફાર કરાવ્યા બાદ રિલીઝ થયેલી આ ફિલ્મ એડલ્ટ સર્ટિફિકેટ સાથે રજૂ થઈ હતી. થીયેટરમાંથી આ ફિલ્મની વિદાય થવાની તૈયારી છે ત્યારે મેકર્સે ઓટીટી પર આગમનની તૈયારી શરૂ કરી છે. ફિલ્મના […]
ઈસરોના મિશન ચંદ્રયાન-૩ કરતાં વધુ બજેટ ધરાવતી આદિપુરુષ ફરી ટ્રોલ થઈ
મુંબઈ આ વર્ષે જૂન મહિનામાં પ્રભાસ, ક્રિતિ સેનન અને સૈફ અલી ખાનની ફિલ્મ રિલીઝ થઈ હતી. ફિલ્મના ડાયલોગ્સ, કેરેક્ટર્સના લૂક અને સ્પેશિયલ ઈફેક્ટ્સના કારણે ઓડિયન્સ નારાજ થયું હતું. રૂ.૬૫૦-૭૦૦ કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મને ઓડિયન્સે ફ્લોપની કેટેગરીમાં લાવી દીધી છે. ચંદ્રયાન ૩ માટે આદિપુરુષ કરતાં ઓછું બજેટ રખાયું હતું. જેના કારણે સોશિયલ મીડિયા પર ચંદ્રયાન […]
ફિલ્મ ‘ગદર ૨’ને રિલીઝ બાદ પહેલી વખત ૧૦ કરોડથી ઓછું કલેક્શન મળ્યું, કારણ આ ફિલ્મ
મુંબઈ સની દેઓલ અને અમીષા પટેલની ફિલ્મ ગદર ૨ માટેનો ઉત્સાહ ધીમો પડી રહ્યો છે. રિલીઝના બે વીકમાં ગદર ૨ને રૂ.૪૧૯ કરોડનું કલેક્શન મળ્યું છે. અત્યાર સુધી ગદર ૨ની સીધી ટક્કર ઓહ માય ગોડ ૨ સાથે હતી, પરંતુ આ શુક્રવારથી ડ્રીમ ગર્લ ૨ પણ મેદાનમાં આવી છે. સની દેઓલની બ્લોકબસ્ટર ફિલ્મની સામે બાથ ભીડવાની તૈયારી […]
૧૧ મોત અને અનેક રહસ્યોથી ભરેલી આ વેબસીરીઝ લોકોને પોતાની પસંદ બનવામાં અસફળ
મુંબઈ આ વેબ સિરીઝ પૂર્વ દિલ્હીના બુરારી ખાતેના ચંદાવત પરિવારના ૧૧ સભ્યોના કમનસીબ મૃત્યુની ઘટનાઓ પર બનાવવામાં આવી છે, આ કેસની હકીકત આજ દિન સુધી સામે આવી નથી. આ વેબ સિરીઝમાં તમન્ના ભાટિયા, અભિષેક બેનર્જી, શિવિન નારંગ, રાહુલ બગ્ગા, ક્રિતી અને પ્રતીક સહજપાલ સહિતના કલાકારોએ કામ કર્યું છે. ઉલ્લેખનીય છે કે, ડિઝની હોટસ્ટાર પર આ […]
ફિલ્મ ‘મિસ્ટર ઇન્ડિયા’ માટે મેકર્સની પહેલી પસંદ અનીલ કપૂર નહિ આ સ્ટાર હતા
મુંબઈ ડાયરેક્ટર શેખર કપૂરની ફિલ્મો હિન્દી સિનેમામાં દર્શકોના દિલો પર ઉંડી છાપ છોડવા માટે જાણીતી છે. વર્ષ ૧૯૮૭માં આવેલી ફિલ્મ ‘મિસ્ટર ઇન્ડિયા’ પણ તેની મોટી હિટ ફિલ્મ સાબિત થઇ હતી. અનિલ કપૂરના કરિયર માટે તો આ ફિલ્મ માઇલસ્ટોન સાબિત થઇ હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર સફળતાનો ડંકો વગાડ્યો હતો. પરંતુ ખૂબ જ ઓછા લોકો […]








