મુંબઈ બોલીવૂડમાં પોતાના ડાંસ મૂવ્સ અને હૉટનેસ માટે હંમેશા ચર્ચામાં રહેતી એક્ટ્રેસ નોરા ફતેહી હાલમાં જ પોતાના ગ્લેમરસ લુકથી ફેન્સના દિલને ઘાયલ કરતી દેખાઈ હતી. આ લેટેસ્ટ ફોટોઝમાં નોરા ફતેહી ખૂબ જ સ્ટાઈલિશ અને ગોર્જિયસ લાગી રહી છે. આ તસવીરોમાં નોરા ફતેહી વ્હાઈટ કલરની ડીપ નેક બોડીકોન આઉટફીટમાં ખૂબ જ હોટ લાગી રહી છે, જેમાં […]
Maharashtra
નિક્કી તંબોલીએ દેશી સ્વેગ લુકને લઇને ચર્ચામાં આવી
મુંબઈ બિગ બોસ ૧૪ સાથે પોતાની ઓળખ બનાવનારિ નિક્કી તંબોલી સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. તે ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ છે અને અવારનવાર તેની હોટ અને બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે. એક્ટ્રેસ તેના લુકને લઈને ઘણી ચર્ચામાં રહે છે. તે અવારનવાર પોતાની પોસ્ટને લઈને લાઇમલાઇટ લૂંટતી રહે છે. તે જ સમયે, તાજેતરમાં […]
ડોન અબુ સાલેમનો ભત્રીજાે આરીફ મુંબઈથી ઝડપાયો
મુંબઈ યુપી પોલીસે મુંબઈ બોમ્બ બ્લાસ્ટ કેસમાં આજીવન કેદની સજા કાપી રહેલા અંડરવર્લ્ડ ડોન અબુ સાલેમના ભત્રીજા આરીફની મુંબઈથી ધરપકડ કરી છે. હવે પોલીસની ર્જીંય્ ટીમ તેને આઝમગઢ લાવી રહી છે. પીડિતા શબાના પરવીનની ફરિયાદ પર આરિફ વિરુદ્ધ આઈપીસીની કલમ ૩૮૬, ૪૧૯, ૪૨૦, ૪૬૭, ૪૬૮ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. શબાના પરવીનની ફરિયાદ બાદ પોલીસે […]
કોટન-ખાંડી ખાં ના વાયદામાં રૂ.3,600નો સાપ્તાહિક ધોરણે કડાકોઃ ક્રૂડ તેલ, નેચરલ ગેસ, મેન્થા તેલમાં ઢીલાશઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.1,18,432 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.281569 કરોડનું ટનું ર્નઓવરઃ બુલબુ ડેક્સ વાયદામાં રૂ.324 કરોડનાં કામકાજ
મુંબમું ઈઃ દેશના અગ્રણી કો મો ડિ ટી ડેરિ વેટિવેટિવ્ઝ એક્સચેન્ચેજ એમસી એક્સ પર વિ વિ ધ કો મો ડિ ટી વા યદા , ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચયુ ર્સમાંર્સ માં 19 થી 25 મે સુધીસુ ધીના સપ્તા હ દરમિ યા ન 50,28,970 સો દા ઓમાં કુલ રૂ.4,00,324.91 કરો ડનું ટર્નઓર્ન વર નોં ધા યું હતું,તું […]
સોનાના વાયદાના ભાવમાં રૂ.117 અને ચાંદીમાં રૂ.736ની વૃદ્ધિઃ નેચરલ ગેસ, મેન્થા તેલમાં ઢીલાશઃ ક્રૂડ તેલ વધ્યુઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.8,330 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.10872 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.18 કરોડનાં કામકાજ
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં શુક્રવારે પ્રથમ સત્ર સુધીમાં 2,55,890 સોદાઓમાં કુલ રૂ.19,220.26 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.8,329.91 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.10872.3 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 65,303 સોદાઓમાં રૂ.5,604.09 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં […]
શાહરૂખ ખાને ૬૦ વર્ષની લાસ્ટ સ્ટેજ કેન્સર પેશન્ટની આખરી ઈચ્છા પૂરી કરી, આપ્યું વચન
મુંબઈ બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાન તેની ઉદારતા માટે જાણીતો છે. અભિનેતા જેટલો મોટો સુપરસ્ટાર છે તેટલો જ તે પોતાના ચાહકોનું પણ ધ્યાન રાખે છે. તેણે ફરી એકવાર બીમાર દર્દીની મદદ કરીને બધાના દિલ જીતી લીધા છે. શાહરુખને કરોડો ચાહકો મળવા માંગે છે. તેવી જે રીતે તેની એક ચાહકે જીવનમાં એક વખત શાહરુખને મળવાની ઈચ્છા વ્યક્ત […]
‘હીરામંડી’ના કેટલાક સીન્સને રીશૂટ કરાવશે સંજય લીલા ભણસાલી
મુંબઈ સંજય લીલા ભણસાલી પહેલી વખત ઓટીટી પ્લેટફોર્મ માટે વેબ સિરીઝ બનાવી રહ્યા છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા કલાકારો સાથે બની રહેલી ‘હીરામંડી’ની આતુરતાથી રાહ જાેવાઈ રહી છે. જાે કે રીસેન્ટ રિપોર્ટ્સ મુજબ, સંજય લીલા ભણસાલીએ સિરીઝના કેટલાક સીન્સને રી શૂટ કરવા સૂચના આપી છે, જેના કારણે રિલીઝમાં વિલંબ થઈ શકે છે. આ પિરિયડ ડ્રામાનું હાલ […]
ચાંદીનો વાયદો રૂ.343 ઘટ્યોઃ ક્રૂડ તેલ, નેચરલ ગેસમાં સાર્વત્રિક ઘટાડોઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.8,572 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.13829 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.58 કરોડનાં કામકાજ
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ગુરૂવારે પ્રથમ સત્ર સુધીમાં 2,53,081 સોદાઓમાં કુલ રૂ.22,460.1 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.8,572.05 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.13829.81 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 66,436 સોદાઓમાં રૂ.5,341.34 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં […]
વેશ્યાવૃત્તિ એ કોઈ ગુનો નથી’,ઃ મહિલાને મુક્ત કરવાનો આદેશ આપ્યો
મુંબઈ વેશ્યાવૃત્તિમાં સામેલ થવું એ પોતે ગુનો નથી, પરંતુ જાહેર સ્થળે આવું કરવું જેનાથી બીજાને તકલીફ થાય તે ગુનો કહી શકાય. આ ચુકાદો આપતી વખતે મુંબઈની સેશન્સ કોર્ટે આશ્રય ગૃહમાંથી વેશ્યાવૃત્તિમાં રોકાયેલી ૩૪ વર્ષની મહિલાને મુક્ત કરવાનો નિર્દેશ આપ્યો છે. નોંધનીય છે કે આ વર્ષે ફેબ્રુઆરીમાં મુલુંડમાં દરોડો પાડવામાં આવ્યો હતો, ત્યારબાદ મહિલાને કસ્ટડીમાં લેવામાં […]
જીઓમાર્ટ આવનારા સમયમાં મોટા પાયે છટણી કરશે
મુંબઈ આગામી દિવસોમાં એક યા બીજી મોટી કંપની મોટા પાયે છટણી કરવાની જાહેરાત કરી રહી છે, તમને જણાવી દઈએ કે હવે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ઓનલાઈન હોલસેલ પ્લેટફોર્મ ત્ર્નૈસ્ટ્ઠિંમાંથી એક હજારથી વધુ લોકોને હટાવવાની માહિતી સામે આવી છે. આગળ મીડિયા રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કંપનીએ તાજેતરમાં મેટ્રો કેશ એન્ડ કેરી હસ્તગત કરી છે અને કંપની […]





