Maharashtra

ઈન્ડસ્ટ્રીનું પોલિટિક્સ ગંદુ છે, સુશાંત સમજી શક્યો નહીં ઃ મનોજ બાજપેયી

મુંબઈ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દમદાર એક્ટર્સમાં ટોચનું સ્થાન ધરાવનારા મનોજ બાજપેયીને ફિલ્મો કરતાં વધારે સફળતા ઓટીટી પ્લેટફોર્મ પર મળી છે. વેબ સિરીઝ ફેમિલી મેનની સફળતા બાદ મનોજની ફિલ્મ ‘ર્સિફ એક બંદા કાફી હૈ’ ૨૩ મેના રોજ રિલીઝ થઈ રહી છે. બે દાયકા કરતાં વધુ સમયથી બોલિવૂડમાં હોવાના કારણે મનોજ બાજપેયી ઈન્ડસ્ટ્રીને સારી રીતે સમજી ચૂક્યા છે. […]

Maharashtra

વેબ સિરીઝના પ્રમોશન દરમિયાન કરિશ્મા તન્નાએ ચોંકાવનારો ખુલાસો કર્યો

મુંબઈ ગુજરાતી મૂળની એક્ટ્રેસ કરિશ્મા તન્ના વેબ સિરીઝ ‘સ્કૂપ’માં પત્રકારનો રોલ કરી રહી છે. લોકપ્રિય સિરીઝ ‘સ્કેમ’ બનાવનારા હંસલ મેહતાએ ‘સ્કૂપ’માં લીડ રોલ માટે કરિશ્માની પસંદગી કરી છે. સિરીઝના પ્રમોશન દરમિયાન કરિશ્માએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે, તેમના જન્મથી પિતા ખૂબ નારાજ થયા હતા. તેઓ કરિશ્માનો ચહેરો જાેવા માટે પણ તૈયાર ન હતા. વેબ સિરીઝના […]

Maharashtra

સલમાન ખાનને ધર્મેન્દ્રની ‘પ્રતિજ્ઞા’માંથી મળી હતી દબંગની પ્રેરણા

મુંબઈ બોલિવૂડના હી મેનનું ટાઈટલ મેળવનારા ધર્મેન્દ્ર ફિલ્મોમાં એક્ટિવ રહેવાના બદલે પોતાની મનગમતી પ્રવૃત્તિઓ કરવાનું પસંદ કરે છે. ધર્મેન્દ્ર નિયમિત પણે ખેતરમાં ટ્રેક્ટર ચલાવતા કે વર્કઆઉટ કરતા પોતાના ફોટોગ્રાફ્સ શેર કરતા રહે છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેનારા ધર્મેન્દ્રએ તાજેતરમાં ‘પ્રતિજ્ઞા’ ફિલ્મનો વીડિયો શેર કર્યો છે. જેમાં તેમની સાથે હેમા માલિની પણ છે. આ વીડિયો […]

Maharashtra

ટીવી સિરિયલ ‘તુ તુ મૈં મૈં’ OTT પર કમબેક માટે તૈયાર

મુંબઈ જાણીતા ફિલ્મ એક્ટર-ડાયરેક્ટર સચિન પિલગાંવકરે ટીવી સિરિયલમાં પણ આગવી ઓળખ ઊભી કરી છે. બાલિકા વધુ, નદિયાં કે પાર સહિતની સફળ ફિલ્મો બાદ ૧૯૯૪ના વર્ષમાં તેઓ ટીવી શો ‘તુ તુ મૈં મૈં’ લઈને આવ્યા હતા. ૨૦૦૦ના વર્ષ સુધી એટલે કે છ વર્ષ સુધી આ શો ચાલ્યો હતો. તે સમયે ટીવીના પડદા પર સાસુ-વહુ વચ્ચેના ખાટા-મીઠા […]

Maharashtra

‘સ્પ્લિટ્‌સવિલા’ ફેમ અભિનેતા આદિત્ય સિંહ રાજપૂતનું મોત, ઘરના બાથરૂમમાંથી મળી લાશ

મુંબઈ ‘સ્પ્લિટ્‌સવિલા’ અને ‘ગંદી બાત’ ફેમ અભિનેતા અને કાસ્ટિંગ ડિરેક્ટર આદિત્ય સિંહ રાજપૂતનું નિધન થયું છે. આદિત્ય માત્ર ૨૫ વર્ષનો હતો. સોમવારે, ૨૨ મેના રોજ બપોરે તેના ઘરના બાથરૂમમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. આદિત્ય મુંબઈના અંધેરી વિસ્તારમાં રહેતો હતો. બિલ્ડિંગના ૧૧મા માળે રહેતા આદિત્યની ડેડ બોડી સૌથી પહેલા તેના મિત્રએ જાેઈ હતી. તે બાથરૂમમાં […]

Maharashtra

એક્ટ્રેસ મોનિકા ભદોરિયાએ અસિત મોદી પર નવા ચોંકાવનારા આરોપો લગાવ્યા

મુંબઈ ટીવીના મોસ્ટ પોપ્યુલર શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા આજકાલ પોતાના ટ્રેકના કારણે નહીં પરંતુ વિવાદોના કારણે ચર્ચામાં છે. હાલમાં જ શોમાં બાવરીનો રોલ પ્લે કરનારી મોનિકા ભદોરિયાએ શોના પ્રોડ્યુસર અસિત મોદી પર ઘણા આરોપો લગાવ્યા હતા અને તેની કરતૂતોની પોલ ખોલી હતી. આ દરમિયાન તેણે તે પણ દાવો કર્યો કે શોમાં બબીતાજીનો રોલ […]

Maharashtra

કોટન-ખાંડીના વાયદામાં નરમાઈની આગેકૂચ રહી વાયદો રૂ.58 હજારની નીચે બોલાયોઃ ક્રૂડ તેલ, મેન્થા તેલમાં સુધારોઃ નેચરલ ગેસ ઢીલુઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.11,637 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.16079 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.33 કરોડનાં કામકાજ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં મંગળવારે પ્રથમ સત્ર સુધીમાં 3,43,574 સોદાઓમાં કુલ રૂ.27,748.43 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.11,636.65 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.16079.06 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 1,15,933 સોદાઓમાં રૂ.8,392.85 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં […]

Maharashtra

ટાઈગર ૩ બાદ થોડો બ્રેક લઈને ‘નો એન્ટ્રી’ની સીક્વલ શરૂ કરવા માગે છે સલમાન ખાન

મુંબઈ કોરોના બાદના સમયમાં બોલિવૂડ નવા જાેખમ લેવાના બદલે રીમેક અને સીક્વલ પર વધારે ધ્યાન આપી રહ્યું છે. હેરાફેરી, સિંઘમ, ટાઈગર જેવી સીક્વલ ફિલ્મોને મોટા બજેટ સાથે બનાવવાનું આયોજન છે. આ કેટેગરીમાં સલમાન ખાનની સુપરહિટ ફિલ્મ નો એન્ટ્રીની સીક્વલ પણ ચર્ચામાં છે. ૨૦૦૫માં બ્લોકબસ્ટર થયેલી સુપરહિટમાં સલમાન ખાન અને અનિલ કપૂર લીડ રોલમાં હતા. આ […]

Maharashtra

ફોર્બ્સ ઈન્ડિયાના ‘૩૦ અંડર ૩૦’ લિસ્ટમાં સિદ્ધાંત ચતુર્વેદીનો સમાવેશ

મુંબઈ એક્ટર સિદ્ધાંત ચતુર્વેદીને ફોર્બ્સ એશિયાના ’૩૦ અંડર ૩૦’ લિસ્ટમાં સ્થાન મળ્યું છે. સિદ્ધાંતે આ અંગે જણાવ્યું હતું કે, પહેલા જ્યારે જાણવા મળ્યું કે ફોર્બ્સની યાદીમાં નામ આવ્યું છે, તો લાગ્યું કે આ માત્ર સંયોગ છે. પછી યાદ આવ્યું કે, ૩૦ વર્ષથી ઊંઘ્યો જ નથી. સપના ઘણાં જાેયાં છે, પરંતુ તેના પૂરા થયા પછી પણ […]

Maharashtra

જેલમાંથી છૂટી ગઈ આ અભિનેત્રી, ચહેરા પર જાેવા મળ્યા નિશાન

મુંબઈ સરજાહ પોલીસે બોલિવૂડ એક્ટ્રેસ ક્રિશન પરેરાને ૩ અઠવાડિયા બાદ જેલમાંથી મુક્ત કરી છે. ક્રિશન પરેરાની સરજાહ એરપોર્ટ પરથી પોલીસે ધરપકડ કરી હતી. ક્રિસનના હાથમાં ટ્રોફી હતી જેમાં ડ્રગ્સ મળી આવ્યું હતું. ડ્રગ સ્પોટ થતાં જ પોલીસે ક્રિશનને કસ્ટડીમાં લઇ લીધી હતી. જાેકે જ્યારે સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી ત્યારે ક્રિશન આ કેસમાં નિર્દોષ હોવાનું […]