મુંબઈ ફિલ્મ ‘આદિપુરુષ’ જલ્દી જ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. પ્રભાસ અને કૃતિ સેનન સ્ટારર ફિલ્મનું પહેલું ગીત ‘જય શ્રી રામ’ શનિવારે રિલીઝ થયો છે. ફેમસ મ્યુઝિક કમ્પોઝર અજય અને અતુલએ આ ગીતમાં એક લાઈવ ઑર્કેસ્ટ્રાથી રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીતના બોલ અને મ્યુઝિકે લોકોનું દિલ જીતી લીધું છે. હાલ આ ગીત સોશિયલ […]
Maharashtra
પ્રિયા અહૂજાએ ખોલી ‘તારક મહેતા..’શો મેકર્સના આરોપોની પોલ
મુંબઈ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ હાલ ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો છે. થોડા દિવોસો પહેલા શો માં રોશન સોઢીનું પાત્ર ભજવનારી એક્ટ્રેસ જેનિફર મિસ્ત્રીએ અસિત મોદી પર યૌન શોષણનો ગંભીર આરોપ લગાવતાં નિશાન સાધ્યું હતું. આ તમામ ઘટના બાદ હવે મોનિકા ભદૌરિયા પણ તેના સપોર્ટમાં આવી અને હવે અભિનેત્રી પ્રિયા અહૂજાએ પણ શોના મેકર્સ […]
કીમતી અને બિનલોહ ધાતુઓના વાયદાઓમાં સાર્વત્રિક ઘટાડોઃ ક્રૂડ તેલનો વાયદો સુધર્યોઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.7,942 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.14071 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.23 કરોડનાં કામકાજ
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં સોમવારે પ્રથમ સત્ર સુધીમાં 3,05,333 સોદાઓમાં કુલ રૂ.22,036.65 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.7,941.65 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 14071.86 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 67,111 સોદાઓમાં રૂ.4,930.79 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના […]
સોનાનો વાયદો રૂ.122 અને ચાંદીનો વાયદો રૂ.263 વધ્યોઃ ક્રૂડ તેલમાં રૂ.82ની વૃદ્ધિઃ નેચરલ ગેસ, મેન્થા તેલમાં સુધારોઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.9,217 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 12853.17 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.20 કરોડનાં કામકાજ
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં શુક્રવારે પ્રથમ સત્ર સુધીમાં 3,19,794 સોદાઓમાં કુલ રૂ.22,090.41 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.9,217.42 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 12853.17 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 74,873 સોદાઓમાં રૂ.5,723.07 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું જૂન વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.59,766ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન […]
સપ્તાહ દરમિયાન સોનાના વાયદાના ભાવમાં રૂ.1,169 અને ચાંદીના ભાવમાં રૂ.1,665નું ગાબડું
ક્રૂડ તેલ, નેચરલ ગેસમાં સુધારોઃ કોટન-ખાંડીના વાયદાના ભાવમાં સેંકડા ઘટ્યાઃ મેન્થા તેલ ઢીલુઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.1,09,448 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.3,95,480 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.254 કરોડનાં કામકાજ મુંબઈઃ દેશના કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 12થી 18 મે સુધીના સપ્તાહ દરમિયાન 64,23,740 સોદાઓમાં કુલ રૂ.5,05,182.25 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.1,09,447.67 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.395480.87 કરોડનો હતો. સમીક્ષા […]
રોહિત શેટ્ટીએ સિંઘમ ફ્રેન્ચાઈઝીની ત્રીજી ફિલ્મમાં ૭ સ્ટાર્સનો કર્યો સમાવેશ
મુંબઈ યશરાજ ફિલ્મ્સે શાહરૂખ ખાન, સલમાન ખાન અને રિતિક રોશન સાથે સ્પાય યુનિવર્સ ઊભું કરવા પ્રયાસ હાથ ધર્યા છે. તેને ટક્કર આપવા રોહિત શેટ્ટીએ પોલીસ યુનિવર્સને વધારે ભવ્ય બનાવવા આયોજન કર્યું છે. સિંઘમ ફ્રેન્ચાઈઝીની ત્રીજી ફિલ્મમાં અજય દેવગનની સાથે સૂર્યવંશી અને સિમ્બાના રોલમાં અનુક્રમે અક્ષય કુમાર તથા રણવીર સિંહને લેવાની તૈયારી અગાઉ થઈ ચૂકી હતી. […]
કોટન-ખાંડી વાયદામાં રૂ.60 અને મેન્થા તેલમાં રૂ.1.10નો સુધારોઃ નેચરલ ગેસમાં ઢીલાશઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.6,772 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.8663.85 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.10 કરોડનાં કામકાજ
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ગુરૂવારે પ્રથમ સત્ર સુધીમાં 2,25,485 સોદાઓમાં કુલ રૂ.15,446.23 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.6,772.49 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.8663.85 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 62,438 સોદાઓમાં રૂ.4,341.49 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં […]
હિન્દુ બનેલી ૨૬ યુવતી સ્ટેજ પર અમારા પર આરોપ લગાવવામાં આવ્યો કે તે પ્રચાર હતો પરંતુ દર્શકોએ જવાબ આપ્યો ઃ કેરલ સ્ટોરીના નિર્માતા
મુંબઇ વિવાદમાં રહેલી ‘ધ કેરલ સ્ટોરી’ ૨૦૨૩ની સૌથી વધુ કમાણી કરનાર બીજી ફિલ્મ બની ચુકી છે. બોલિવૂડ ફિલ્મ ‘ધ કેરલ સ્ટોરી’ રૂ.૧૫૦ કરોડની કમાણી કરવાની નજીક છે. આ વચ્ચે ફિલ્મના ડિરેક્ટરએ પ્રેસ કોન્ફરન્સ કરી છે. વિપુલ શાહે જણાવ્યું હતું કે, ‘અમારા પર આરોપ લગાવવામાં આવ્યો કે તે પ્રચાર હતો પરંતુ દર્શકોએ જવાબ આપ્યો પરંતુ અમને […]
સૌરવ ગાંગુલી હવે ‘Z’ કેટેગરીના સુરક્ષા ઘેરામાં રહેશે
મુંબઈ સૌરવ ગાંગુલીને લઈ સમાચાર સામે આવ્યા છે. ગાંગુલીની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. ગાંગુલીને હવે ઢ કેટેગરીની સુરક્ષા પૂરી પાડવામાં આવશે. આઈપીએલમાં દિલ્હી કેપિટલ્સની ટીમ સાથે જાેડાયેલ સૌરવ ગાંગુલીની ટીમ બુધવારે ધર્મશાળામાં પંજાબ કિંગ્સ સામે ટકરાવા જઈ રહી છે. આ પહેલા ગાંગુલીની સુરક્ષાને લઈ સમાચાર સામે આવ્યા છે. મ્ઝ્રઝ્રૈં ના પૂર્વ અધ્યક્ષ અને ટીમ […]
શેરબજારમાં બે દિવસમાં ૭૫૦થી પોઇન્ટનું ગાબડું
મુંબઈ સપ્તાહનો ત્રીજાે કારોબારી અને સતત બીજાે દિવસ ભારતીય શેરબજાર માટે નિરાશાજનક રહ્યો. બે દિવસમાં સેન્સેક્સમાં ૭૦૦થી વધુ પોઈન્ટનો કડાકો બોલ્યો હતો, જેના કારણે રોકાણકારોના કરોડો રૂપિયા સ્વાહા થઈ ગયા હતા. આજના ઘટાડા બાદ રોકાણકારોની સંપત્તિ ઘટીને ૨૭૭.૩૪ લાખ કરોડ થઈ ગઈ છે, જે ગઈકાલે ૨૭૮.૧૧ લાખ કરોડ હતી અને સોમવારે રૂ. ૨૭૮.૯૮ લાખ કરોડ […]





