મુંબઈ મુંબઈમાં કોરોનાના નવા ૩૩૩ કે સ નોંધાયા હતા અને ત્રણ દરદીના મોત થયા હતા. આથી શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને ૭૫૦૪૪૧ થઈ છે અને મરણાંકની સંખ્યા ૧૬૧૮૦ થઈ છે. મુંબઈમાં આજે કોરોનાના ૫૨૬ દરદી સ્વસ્થ થતાં હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરાયા હતા. પરિણામે કોરોનાના ૭૨૬૫૬૬ દરદી કોરોનાથી મુક્ત બન્યા છે. શહેરમાં અત્યારે કોરોનાના ૫૧૮૩ દરદી સક્રીય છે. […]
Maharashtra
ટી-૨૦ વર્લ્ડ કપનું યજમાન ભારત કરશે તેની સાથે જીતનો સૌથી મોટા દાવેદાર તરીકે છ
મુંબઈ ટી-૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧નું ભારત તેનું યજમાન છે અને જીતનો સૌથી મોટા દાવેદાર પણ છે. ત્યાં ક્રિકેટ છે, સાહસ છે, તો પછી કોની રાહ જાેવાની છે. ૈંઁન્ ૨૦૨૧ સમાપ્ત થાય ત્યારે નિરાશ કેમ થવું.્૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧ ની ધમાલ છે ને. ૈંઝ્રઝ્ર દ્વારા માન્યતા વાળી આ મોટી ટુર્નામેન્ટનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ભારત […]
ડ્રગ્સ કેસમાં આર્યનની તકલીફ વધી ઃ ર૫૦ કેદીઓ સાથે રહેવું પડે છ
મુંબઈ ડ્રગ્સ કેસમાં પકડાયેલ આરોપી આર્યન ખાન ૮ ઓક્ટોબરે જેલમાં એન્ટ્રીની સાથે જ આર્યનના સંપૂર્ણપણે કપડાં ઉતારીને તેની તપાસ કરવામાં આવી. આ તમામ કવાયત એટલા માટે કરવામાં આવે છે કે જેથી ક્યાંક કોઈ કેદીએ પોતાની પાસે ડ્રગ્સ, ચાકુ, તાશનાં પત્તાં કે પછી અન્ય કોઈ પ્રતિબંધિત વસ્તુ તો છુપાવીને રાખી નથી ને. તપાસ બાદ આર્યનનાં કપડાં […]
આર્યન ખાન જેલથી છુટી જાય તે માટે માતા ગૌરી ખાને માનતા માની
મુંબઈ મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં શાહરુખના દીકરા આર્યન ખાનની જામીન અરજી પર સેશન્સ કોર્ટે ૨૦ ઓક્ટબરે ચુકાદો આપવાનો આદેશ આપ્યો છે અને તેથી જ આર્યન ૨૦ ઓક્ટોબર સુધી જેલમાં જ રહેશે. ખાન પરિવારના મિત્રે નામ ના છાપવાની શરતે કહ્યું હતું કે શાહરુખ-ગૌરી દિવસે દિવસે ચિંતાતુર બનતા જાય છે. ગૌરીએ આર્યન માટે માનતા પણ માની છે. […]
સોનાના વાયદાના ભાવમાં રૂ.1,089 અને ચાંદીમાં રૂ.1,629નો સાપ્તાહિક ધોરણો ઉછાળો
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 8 થી 13 ઓક્ટોબરના સપ્તાહ દરમિયાન 20,99,924 સોદાઓમાં કુલ રૂ.1,72,329.99 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના ઓક્ટોબર વાયદામાં 372 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના ઓક્ટોબર વાયદામાં 744 પોઈન્ટ તેમ જ એનર્જીનો સૂચકાંક એનર્જી ઈન્ડેક્સના નવેમ્બર વાયદામાં 240 […]
ગૌતમ ગંભીરનો આજે જન્મદિવસે યાદ કરાયો
મુબઈ પૂર્વ ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીર નો જન્મદિવસ છે. ૧૪ ઓક્ટોબર, ૧૯૮૧ ના રોજ દિલ્હીમાં જન્મેલા ગૌતમ ગંભીર આજે ૪૦ વર્ષના થઈ ગયા છે. ગૌતમ ગંભીર ભારતીય ક્રિકેટમાં ધોની-વિરાટ કોહલી જેવુ મોટુ નામ ન હોઈ શકે, પરંતુ આ ખેલાડીએ ટીમ ઇન્ડીયા માટે બે વર્લ્ડ કપ જીતવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. ગૌતમ ગંભીરે ૨૦૦૭ ટી૨૦ વર્લ્ડ […]
સોનાના વાયદામાં રૂ.160 અને ચાંદીમાં રૂ.586ની વૃદ્ધિઃ કોટનમાં સેંકડા વધ્યા
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં સોમવારે પ્રથમ સત્ર સુધીમાં 1,64,496 સોદાઓમાં કુલ રૂ.13,684.36 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના ઓક્ટોબર વાયદામાં 136 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના ઓક્ટોબર વાયદામાં 205 પોઈન્ટ તેમ જ એનર્જી ઈન્ડેક્સના નવેમ્બર વાયદામાં 86 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી. […]
અમિતાભ બચ્ચનના શોમાં બસંતી અને રમેશ સિપ્પી
મુંબઈ અમિતાભ બચ્ચનના શો ‘કૌન બનેગા કરોડપતિ ૧૩’માં હવે બસંતી જાેવા મળવાની છે. રમેશ સિપ્પી દ્વારા ડિરેકટ કરવામાં આવેલી ‘શોલે’માં હેમા માલિનીએ બસંતીનું પાત્ર ભજવ્યું હતું અને બિગ બીએ જયનું. અમિતાભ બચ્ચનના આ શોના શાનદાર શુક્રવારના આગામી એપિસોડમાં હેમા માલિની અને રમેશ સિપ્પી જાેવા મળશે. એક રીતે જાેવા જઈએ તો આ ‘શોલે’નું રીયુનિયન કહી શકાય […]
નવેમ્બર માં ટકરાશે સલમાન ખાન અને જાેન અબ્રાહમની ફિલ્મા
મુંબઈ સલમાન ખાન અને જાેન એબ્રાહમ ૨૬ નવેમ્બરે આમનેસામને ટક્કર લેવા તૈયાર છે. સલમાનની ‘અંતિમ – ધ ફાઇનલ ટ્રુથ’અને જાેનની ‘સત્યમેવ જયતે ૨’ એક જ દિવસે રિલીઝ થવા માટે તૈયાર છે. ‘અંતિમ’નાં કેટલાંક દૃશ્ય જાેયા બાદ મહેશ માંજરેકર અને સલમાને એ દૃશ્યોનું ફરીથી ૪ અને ૬ ઓકટોબરે શૂટિંગ કર્યું હતું. એડિટિંગમાં સમય વધુ લાગતો હોવાથી […]
સાંસદ નુસરત જહાંએ લગ્ન કય
મુંબઈ હાલમાં જ નુસરતે સોશિયલ મીડિયામાં કેટલીક તસવીરો શેર કરી હતી અને આ તસવીરો પરથી લાગી રહ્યું છે કે, નુસરત જહાંએ લગ્ન કરી લીધાં છે હાલમાં જ નુસરત જહાંએ યશ દાસગુપ્તાનો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. તેણે સોશિયલ મીડિયામાં આ તસવીરો શેર કરી હતી, જેમાંથી એક તસવીરે ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે. આ તસવીરમાં યશ દાસગુપ્તાની બર્થડે […]





