મુંબઈ અમિતાભ બચ્ચને કરિયરમાં ખૂબ સારો દેખાવ કર્યો છે હવે તેમણે પોતાની જાતને આ દોડમાંથી બહાર કાઢી લેવી જાેઈએ. આરામ કરવો જાેઈએ અને શાનદાર રિટાયરમેન્ટ લઈ લેવી જાેઈએ. સલીમ ખાને આગળ કહ્યું, રિટાયરમેન્ટની સિસ્ટમ એટલા માટે બનાવવામાં આવી છે કારણ કે, લોકો પોતાની લાઇફનો થોડો સમય પોતાની રીતે વિતાવે અને મરજી મુજબ જિંદગીમાં આગળ વધે. […]
Maharashtra
શિલ્પા શેટ્ટીએ નવરાત્રી પૂજાનો વિડીયો શેર કર્યો
મુંબઈ શિલ્પા શેટ્ટી જેટલી મોર્ડન છે એટલી ધાર્મિક પણ છે. દિવાળી હોય કે હોળી કે પછી અન્ય કોઈ તહેવાર શિલ્પા તેને હંમેશાં નિષ્ઠા અને ધૂમધામથી મનાવે છે. હવે નવરાત્રિના પ્રસંગે શિલ્પાએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તે બાળકોની સાથે પૂજા કરતી જાેવા મળી રહી છે. વીડિયોમાં શિલ્પાની સાથે તેનો દીકરો વિયાન, […]
સેશન્સ કોર્ટમાં આર્યન ખાનના જામીન અંગે કેસ સલમાનના વકીલના હાથમા
મુંબઈ ૧૧ ઓક્ટોબરે એનસીબીએ સેશન્સ કોર્ટમાં આર્યનના જામીન અંગે બુધવાર સુધીનો સમય માંગ્યો હતો. આર્યનના બંને વકીલ અમિત દેસાઈ અને સતીશ માનશિંદે સવારે સાડા દસ વાગ્યે કોર્ટ પહોંચ્યા. પરંતુ દ્ગઝ્રમ્ કેસ લડતા વિશેષ સરકારી વકીલ એ.એમ.ચિમાલકરે કહ્યું કે તપાસ ચાલુ હોવાથી તેઓ પુરાવા એકત્રિત કરવા માટે સમય લઈ રહ્યા છે. દલીલો બાદ ન્યાયાધીશ વીવી પાટીલે […]
સનીએ સ્વિમસ્યુટમાં છત પર આપ્યો પોઝ
મુંબઈ એક્ટ્રેસ સની લિયોનીએ તાજેતરમાં તેના સોશિયલ મીડિયા એક તસવીર શેર કરી છે મુંબઇમાં સારા મોસમની શરૃઆત થવા દો. પોતાના ઘરમાં સ્વર્ગનો એક ભાગ મેળવીને ધન્ય મહેસૂસ કરી રહી છું. પૂલમાં ક્વોલિટી ટાઇમ ગાળતી સનીની આ ફોટો જાેઈને અંદાજાે લગાવી શકાય કે સની ખૂબ જ એન્જાેય કરી રહી છે. સ્વિમ વિયરમાં બન્ને હાથ ફેલાવીને તે […]
આલિયાની બે ફિલ્મ રિલીઝ થશે
મુંબઈ બોલીવૂડની બબલી ગર્લ આલિયા ભટ્ટે પોતાની સોથી વધુ ચર્ચા ગંગુબાઈ કાઠિયાવાડી અને આરઆરઆર ફિલ્મની છે. આલિયા ભટ્ટે પોતાના અભિનય ક્ષમતા દેખાડી દીધી છે. તેની મોટી ફિલ્મો રિલીઝ થવાની તૈયારીમાં છે. જેમાં રણબીર કપૂર સાથેની બ્રહ્માસ્ત્રની પણ ચાહકો આતુરતાથી રાહ જાેઇ રહ્યા છે. . સંજય લીલા ભણશાલીએ બનાવેલી ગંગુબાઇ કાઠીયાવાડી છઠ્ઠી જાન્યુઆરીએ સિનેમાઘરોમાં આવવાની છે. […]
વિદ્યુત જામ્વાલની ફિલ્મનું શુટીંગ પુરુ
મુંબઈ ગયા વર્ષે ડિજીટલ પ્લેટફોર્મ પર આવેલી તેની ફિલ્મ ખુદા હાફીઝ દર્શકોને ખુબ ગમી હતી. હવે તેની સિકવલ ખુદા હાફિઝ ચેપ્ટર ૨-અગ્નિ પરિક્ષા આવી રહી છે. આ ફિલ્મનું શુટીંગ તાજેતરમાં જ વિદ્યુત લખનૌ ખાતે પુરૂ કર્યુ હતુ. આ ફિલ્મમાં તેની સાથે શિવાલિકા ઓબેરોય મુખ્ય ભુમિકામાં છે. ફારૂક કબીર નિર્દેશીત આ ફિલ્મનું નિર્માણ કુમાર મંગત પાઠક […]
સોનાના વાયદાના ભાવમાં રૂ.234 અને ચાંદીમાં રૂ.708ની વૃદ્ધિઃ ક્રૂડતેલમાં ઘટાડોઃ કોટનમાં ગાંસડીદીઠ રૂ.960નો કડાકોઃ રબર, મેન્થા તેલમાં સાર્વત્રિક ભાવ ઘટ્યાઃ બુલડેક્સ ફ્યુચર્સમાં 91 પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં 250 પોઈન્ટની મૂવમેન્ટ
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં બુધવારે પ્રથમ સત્ર સુધીમાં 1,66,065 સોદાઓમાં કુલ રૂ.14,917.03 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના ઓક્ટોબર વાયદામાં 91 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના ઓક્ટોબર વાયદામાં 250 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી. દરમિયાન, સરકારે ક્રૂડ પામતેલમાં લાગતી આયાત ડ્યૂટી નાબૂદ […]
આર્યન ખાનની બહેન સુહાનાની ડુપ્લિકેટના ફોટો અને વીડિયો ચર્ચામાં
મુંબઈ શાહરુખ ખાન અને તેની ફેમિલી આ સમયે આર્યન ખાનના ક્રૂઝ ડ્રગ્સ કેસને લઈને ચર્ચામાં છે આ વચ્ચે શાહરુખ ખાનની દીકરી સુહાના ખાનની ડુપ્લિકેટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. સુહાના અત્યારે ન્યૂયોર્કમાં છે. સુહાના સોશિયલ મીડિયા પર સૌથી એક્ટિવ સ્ટાર કિડ્સમાંથી એક છે અને તેની ફેન ફોલોઇંગ પણ જબરદસ્ત છે. અત્યાર સુધી […]
કાસ્ટિંગ ડાયરેક્ટરે કહ્યું કે કપડાં ઉતાર… ઃ જિશાન ખાન
મુંબઈ ટીવી એક્ટર જિશાન ખાન હાલમાં જ બિગ બોસ ઓટીટીમાં એક કન્ટેસ્ટન્ટના રૂપમાં જાેવા મળ્યો હતો. તાજેતરમાં એક ઇન્ટરવ્યૂ દરમિયાન જિશાને તેનો કાસ્ટિંગ કાઉચનો અનુભવ જણાવતા કહ્યું કે, એક સારા પ્રોડક્શન હાઉસના કાસ્ટિંગ ડાયરેક્ટરે મિટિંગ માટે બોલાવ્યો હતો અને કપડાં ઉતારવા માટે કહ્યું હતું. જિશાને કહ્યું કે, આ ઘટના મારા બીજા શો પછી થઈ હતી. […]
કરીના કપૂરે લેકમી ફેશન વીકમાં રેમ્પ વોક કર્યું
મુંબઈ લેકમી ફેશન વીક ૨૦૨૧નું ફિનાલે રવિવારે હતું. ૫ દિવસ ચાલેલ આ ઇવેન્ટમાં ફેશન અને સુંદરતાનો તાલમેલ જાેવા મળ્યો. ફિનાલેમાં કરીના કપૂર શો સ્ટોપર બનીને પહોંચી. દર વર્ષની જેમ આ વર્ષે પણ કરીના છવાઈ ગઈ હતી અને દરેક જગ્યા પર તેની જ ચર્ચા થઈ રહી હતી. કૂરીનાએ ડિઝાઇનર ગૌરવ ગુપ્તા માટે રેમ્પ વોક કર્યું. રેમ્પ […]






