મુંબઈ કિયારાને હેમા માલિની સાથે પણ તેની સરખામણી સાથે સરખામણી થઇ રહી છે. એક ઇન્ટરવ્યૂમાં વાતચીત દરમિયાન વાત કરી કે હેમા માલિની સાથે મારી સરખામણી કરવી એ સારી વાત છે પરંતુ મારુ પોતાનું પણ એક વ્યક્તિત્વ છે. કિયારાની પોસ્ટમાં હંમેશા તેની સરખામણી હેમા માલિની સાથે કરવામાં આવી છે, લોકોએ કહ્યું કે તે કિયારા ડ્રીમ ગર્લ […]
Maharashtra
એ સમય ખુબ જ કપરો હતો ઃ કપિલ શર્મા
મુંબઈ કપિલ કહે છે એ ખુબ જ કપરો સમય હતો. એ સમયે મારી પત્નિ ગિન્ની ચતરથ મારી સોૈથી મોટી તાકાત બની હતી. એ મુશ્કેલ સમયમાં ગિન્નીએ મને ખુબ સાથ સહકાર આપ્યો હતો. મારે શો બંધ કરવાનો સમય આવ્યો એ મુશ્કેલી ભર્યા સમયમાં પણ ગિન્ની સાથે હતી. એ સમયે મેં લોકો પર ભરોસો કરવાનું બંધ કરી […]
અભિનેતા બનવાનું સપનુ જ જાેયુ હતું ઃ અમન ગાંધી
મુંબઈ ટીવી શો ભાગ્ય લક્ષ્મી સફળ શો પૈકીનો એક છે. આ શોમાં રિશીના પિત્રાઇ ભાઇ રીશીનું પાત્ર અમન ગાંધી ભજવી રહ્યો છે. મુળ દિલ્હીનો અમન ઓટોમોબાઇલમાં કારકિર્દી બનાવી રહ્યો હતો. પરંતુ અભિનયના શોખને કારણે તે મુંબઇ પહોંચ્યો હતો અને હાથ અજમાવ્યો હતો. તે કહે છે અહિ સંઘર્ષ શરૃ કર્યો ત્યારે માતા-પિતાએ આર્થિક અને માનસિક એમ […]
હું ખરેખર તો બહુ શાંત છું, ઘમંડી નથી ઃ વાણી કપૂર
મુંબઈ અભિનેત્રી વાણી કપૂરે બોલીવૂડમાં ભલે ઓછી ફિલ્મો કરી છે પણ તેણે પોતાની ઓળખ ઉભી કરવામાં સફળતા મેળવી લીધી છે. રણવીર સિંહ, અક્ષય કુમાર, રિતીક રોશન જેવા ટોચના અભિનેતાઓ સાથે કામ કરી ચુકેલી વાણી હવે પછી શમશેરામાં રણબીર કપૂર સાથે જાેવા મળવાની છે. વાણી પોતાને અંતર્મુખી અને શરમાળ ગણાવે છે. તે કહે છે હું ઝડપથી […]
તમે મને અલગ અવતારમાં જાેઇને ચોંકી જશો ઃ રાઘવ જુયાલ
મુંબઈ ટીવી પરદેથી ફિલ્મી પરદે આવેલા અભિનેતાઓમાં રાઘવ જુયાલ પણ સામેલ છે. તેણે અલગ અલગ પાત્રો ભજવીને ચાહકોમાં સ્થાન મેળવ્યું છે. હવે તે ‘હસલ’ નામની ફિલ્મમાં ડાર્ક પાત્ર ભજવી રહ્યો છે. આ ફિલ્મમાં તેની સાથે સંજય મિશ્રા, રણવીર શૌરી, તેજસ્વી સિંહ અહલાવત, તરણજિત કૌર અને ઇશ્તિયાક ખાન પણ છે. નિર્દેશન રવિ સિંહે કર્યુ છે. વારાણસીમાં […]
કંગનાએ શાહરૂખને પુત્રના કારનામાને કારણે ટોણો માર્યો
મુંબઈ કંગનાએ આ પહેલા પણ આર્યનના ડ્રગ્સ મામલે ટીપ્પણી કરીને એક લાંબી પોસ્ટ શેર કરી હતી. તેણે સોશિયલ મીડિયા પર આર્યનને સપોર્ટ આપનારા લોકોને ઉદ્દેશીને લખ્યું હતું કે, હવે બધા જ માફિયા પપ્પૂ આર્યનના બચાવમાં ઉતરી પડયા છે. આપણે ભૂલો કરીએ છીએ પરંતુ એ ભૂલોને ગૌરવ તરીકે લેવું ન જાેઇએ. મને વિશ્વાસ છે કે આનાથી […]
રકુલ પ્રીત સિંહે તસવીર શેર કરી પોતાની પ્રેમ કહાની જાહેર કરી
મુંબઈ રકુલ પ્રીત સિંહે સોશિયલ મીડિયા પર તસવીર શેર કરીને થેન્ક્યુ માય લવ. તું આ વરસની મારી સૌથી ઉત્તમ ગિફ્ટ રહ્યો છે. મારા જીવનને રંગીન બનાવવા માટે તારો આભાર, મને સતત હસાવવા માટે તારો ધન્યવાદ. અહીં આપણે ઘણી સારી યાદો બનાવાની છે. જેકીએ રકુલની આ પોસ્ટને ટેગ પણ કર્યો છે. જેકીએ પણ આ તસવીર પોતાના […]
૧૫ ઓકટોબર જબરદસ્ત વેબ સિરીઝ અને ફિલ્મો રિલીઝ થશ
મુંબઈ કોરોનામાં કોઈ પણ ફિલ્મ ન રીલીઝ થઈ ત્યારબાદ વેબ સિરીઝ અને ઓટીટી નો જમાનો સામે આવ્યો હતો ઓકટોબર મહિનામાં કેટલીય વેબ સિરીઝ અને ફિલ્મો રિલીઝ થઈ છે. આ બધી વેબ સિરીઝ અને ફિલ્મો તેના કન્ટેન્ટ અને સ્ટાર કાસ્ટને કારણે ચર્ચામાં છે. ફેન્સ તેમની રિલીઝની આતૂરતાપૂર્વક રાહ જાેઈને બેઠાં છે.ડિઝની પ્લસ હોટસ્ટારની આ સિરીઝમાં ‘કૂકરે’ […]
અધિકારી સમીર વાનખેડે અને મોહિત કંબોજ વચ્ચે મુલાકાત
મુંબઈ ભાજપના નેતા મોહિત કંબોજે નવાબ મલિકના આરોપને એકદમ ફગાવી દીધો. મોહિત કંબોજે કહ્યું કે, મને સમજાતું નથી કે સમીર વાનખેડે કેવો દેખાય છે. બેઠકનો પ્રશ્ન જ ભો થતો નથી. હું સમીર વાનખેડેને મળ્યો, નવાબ મલિકે વહેલામાં વહેલી તકે પુરાવો રજૂ કરવો જાેઈએ, અન્યથા બીજી નોટિસ માટે તૈયાર રહો. નવાબ મલિકનો જમાઈ ડ્રગ્સ રેકેટમાં ફસાયેલો […]
ન્યુયોર્ક ક્રૂડ ઓઈલ ફરી સાત વર્ષની ઊંચાઈએ પહોંચ્યું
મુંબઈ એશીયા, યુરોપ અને અમેરિકામાં વ્યાપક એનજીૅ અછતની પરિસિૃથતિએ કોલસા, ગેસ અને વીજળીના ભાવોમાં રેકોર્ડ વૃદ્વિ તાજેતરના સપ્તાહોમાં થઈ છે. ભારતમાં પણ કેટલાક રાજયોમાં પાવરની અછત કોલસાના પુરવઠાની ખેંચના પરિણામ થવા લાગી છે. બીજી તરફ ચાઈનાની સરકારે પાવર-વીજળીના વધતાં ભાવોને અંકુશમાં લેવા કોલસાના ઉત્પાદનમાં વધારો કરવા ખાણધારકોને આદેશો આપ્યા છે. આ દરમિયાન ઉલ્લેખનીય છે કે […]






