Maharashtra

રેવ પાર્ટી કેસમાં આર્યનના જામીન ફગાવી તેને આર્થર રોડ જેલમાં ધકેલાયો

મુંબઈ નાર્કોટિક્સ ક્ન્ટ્રોલ બ્યૂરો (ગ્દઝ્‌રમ્) દ્વારા આર્યન સહિત તમામ ૬ પુરુષ આરોપીઓને આર્થર રોડ જેલમાં લઈ જવાયા હતા. જ્યારે બે મહિલા આરોપીઓને ભાયખલા જેલમાં મોકલવામાં આવી હતી. આર્યન તેમજ અન્ય આરોપીઓને જેલમાં ૭ દિવસ ક્વોરન્ટાઇન કરાશે. તેમનાં ઇ્‌- ઁઝ્‌રઇ ટેસ્ટ નેગેટિવ આવ્યા છે આમ છતાં નવી ગાઇડલાઇન્સ મુજબ તેમને ૭ દિવસ ક્વોરન્ટાઇન કરાશે. કોર્ટે ગુરુવારે […]

Maharashtra

આર્યન ખાનની ધરપકડ બાદ હવે ડાયરેક્ટર ઈમ્તિયાઝ ખત્રીના ઘરે એનસીબીની રેડ

મુંબઈ ૨ ઓક્ટોબરથી શરૂ થઈ હતી. દ્ગઝ્રમ્ને સમાચાર મળ્યા હતા કે કેટલાક લોકો પાર્ટીમાં ડ્રગ્સનું સેવન કરી રહ્યા છે. દ્ગઝ્રમ્ના લગભગ ૨૨ અધિકારીઓ આ અંગે તપાસ કરવા માટે પાર્ટીમાં પહોંચ્યા હતા, જ્યારે પાર્ટી શરૂ થઈ ત્યારે શંકાના આધારે આમાંથી ૮ લોકોની અટકાયત કરવામાં આવી હતી. તેમની વચ્ચે શાહરુખ ખાનનો પુત્ર આર્યન ખાન પણ હતો.રેવ પાર્ટી […]

Maharashtra

અજીત પવારના પુત્ર અને પરિવારજનો પર બીજા દિવસે પણ આઇટીના દરોડા

મુંબઇ મહારાષ્ટ્રમાં રાતોરાત ભાજપ અજીત પવારની મદદથી સરકાર બનાવી રહ્યા હતા. રાતોરાત મહારાષ્ટ્રમાંથી રાષ્ટ્રપતિ શાસન હટાવી લેવાયું તેમજ વહેલી સવારે રાજભવનમાં ગવર્નર ભગતસિંહ કોશિયારીએ મુખ્ય પ્રધાન તરીકે દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્ય પ્રધાન તરીકે અજીત પવારને સોંગદ લવ્ડાવ્યા હતા. પરંતુ થોડાક કલાકો બાદ અજીત પવારે એન.સી.પી.નું સમર્થન પાછું ખેંચી લેતા મહારાષ્ટ્રમાં ભાજપ સરકાર બનાવે તે […]

Maharashtra

ફિલ્મી અંદાજમાં દીપકે ગર્લફ્રેન્ડને કર્યું પ્રપોઝ

મુંબઈ જયા દિલ્લીમાં એક કોર્પોરેટ ફર્મમાં નોકરી કરે છે. હાલ તે દીપકને ચિયર કરવા માટે યુએઇમાં છે. ચાહરે ઇન્સ્ટાગ્રામ પર પોતાની પ્રેમિકાની કેટલીક તસવીરો શેર કરી અને પ્રશંસકોને શુભેચ્છા પાઠવવા માટે કહ્યું. ચાહરે ઇન્સ્ટાગ્રામ પર તેની પોસ્ટનું કેપ્શન આપ્યું, ‘તસવીર બધું જ કહી દે છે. તમારા બધાના આશીર્વાદની જરૂર છેપંજાબ સામે ભલે ચેન્નાઇનો પરાજય થયો […]

Maharashtra

પ્રભાસની ‘સ્પિરિટ’ ફિલ્મને સંદીપ રેડ્ડી ડિરેક્ટ કરશે

મુંબઈ બાહુબલી ફેમ પ્રભાસે ફાઈનલી પોતાની ૨૫મી ફિલ્મની જાહેરાત કરી દીધી છે. બોલિવૂડ હંગામા સાથેની વાતચીતમાં પ્રભાસે જણાવ્યું કે, તેની ૨૫મી ફિલ્મ કબીરસિંહ ફેમ ડાયરેક્ટર સંદીપ રેડ્ડી વાંગા સાથે હશે. જેને ટી સિરીઝ પ્રમુખ ભૂષણકુમાર પ્રોડયૂસ કરશે. હવે મેકર્સે આ ફિલ્મની ઓફિશિયલ એનાઉન્સમેન્ટ કરી દીધી છે. ટી- સિરીઝ અને ભદ્રકાલી પિક્ચર્સ દ્વારા પ્રોડયૂસ થનારી પ્રભાસની […]

Maharashtra

આઈપીએલ સટ્ટાકાંડના મોટા માથાઓ તો દુબઈ-પાકિસ્તાનમાં બેઠા છે

મુંબઈ અર્જુન અમદાવાદના બંસી અને ભોલુ સાથે ભાગીદારીમાં સટ્ટા બૂકિંગમાં ભાગીદાર હોવાનુ તપાસમાં બહાર આવ્યુ છે. અર્જુને જે બુકીઓને માસ્ટર આઈડી વેચી છે તેમના સહિત કુલ ૧૫ આરોપીના નામ સાથે ફ્રિયાદ નોંધી ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી છે.ૈંઁન્ મેચ શરૂ થતાંની સાથે જ ક્રિકેટ મેચના સટ્ટાનું બજાર ગરમ થઇ જાય છે. ક્રાઇમબ્રાંચે પકડેલા અર્જુન અલગોતર […]

Maharashtra

ભારતીય વિમેન્સ ટીમ અને મનુ ભાકરે વધુ ગોલ્ડ જીત્યા

મુંબઈ ભારતે મેન્સ ટીમે ૨૫ મીટર રેપિડ ફાયર પિસ્તોલ ઇવેન્ટમાં સિલ્વર મેડલ પોતાના નામે કર્યો હતો. આદર્શસિંહ અમેરિકાના હેનરી ટર્નર સામે ફાઇનલમાં હારી ગયો હતો. ભારતે અત્યાર સુધીમાં નવ ગોલ્ડ, સાત સિલ્વર તથા ત્રણ બ્રોન્ઝ જીતીને ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. અમેરિકા પાંચ ગોલ્ડ સહિત ૧૬ મેડલ્સ સાથે બીજા ક્રમે છે. મેન્સ ૨૫ મીટર રેપિડ […]

Maharashtra

દિલ્હીને હરાવી બેંગ્લોર પ્લે ઓફની તૈયારી તરફ

મુંબઈ બેંગ્લોરનો વિદેશી ખેલાડી મેક્સવેલ શાનદાર ફોર્મમાં છે અને પાંચ અડધી સદી વડે ૪૪૭ રન બનાવી ચૂક્યો છે. ડીવિલિયર્સ તેની ખ્યાતિ મુજબ બેટિંગ કરી રહ્યો નથી તે બેંગ્લોરનું નકારાત્મક પાસું રહ્યું છે. કોહલી અને પડિક્કલ આક્રમક શરૃઆત કરીને મિડલ ઓર્ડર માટે મોટા સ્કોરનો પાયો નાખે છે. બેંગ્લોરના બોલર્સનું પ્રદર્શન પ્રભાવશાળી રહ્યું છે. બીજી તરફ રિષભ […]

Maharashtra

‘ભવાઈ’ ફિલ્મના દિગ્દર્શકને નેટિઝન્સની ટીકાથી ઊંડો આઘાત

મુંબઈ પ્રતીક ગાંધીની ફિલ્મ ‘રાવણ લીલા’નું નામ બદલીને ‘ભવાઈ’ કરીને તાજેતરમાં રિલિઝ કરવામાં આવવાની હતી, પણ હવે થિયેટરો ૨૨ ઓક્ટોબરથી શરૂ થવાના છે, તેથી ‘ભવાઈ’ની રિલિઝ વધુ લંબાઈ છે, પણ ‘રાવણલીલા’ના નામ સામે ‘ધાર્મિક લાગણી દુભાવવાની’ જે વાતો કરી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો તેથી ફિલ્મના દિગ્દર્શક હાર્દિક ગજ્જર મનોમન થોડા નારાજ જરૂર થયા છે. હાર્દિક […]

Maharashtra

શાહિદ કપૂરની નવી ફિલ્મનું શૂટિંગ ગોરેગામમાં શરૂ

મુંબઈ આ ફિલ્મમાં ભારોભાર એક્શન છે અને ફિલ્મનું પ્રથમ શિડયુલ પણ એક્શન દ્રશ્યથી જ શરૂ થશે, જેના શૂટિંગમાં શાહિદ કપૂર ભાગ લેશે. આ દ્રશ્યમાં ઘણો જુનિયર આર્ટિસ્ટ્‌સ પણ ભાગ છે અને અને બોડી-ડબલનો પણ ઉપયોગ કરાશે. શાહિદ કપૂરે તેની પ્રથમ વેબ સીરિઝનું શૂટિંગ તાજેતરમાં જ પૂરું કર્યું, જેના દિગ્દર્શક રાજ-ડીકે છે, પણ આ અભિનેતા માટે […]