Maharashtra

આવતા વર્ષે અજય દેવગણની કોમેડી ફિલ્મ આવશે

મુબઈ અજય દેવગણે અગાઉ ઇન્દ્ર કુમારની ફિલ્મ ઇશ્ક, મસ્તી અને ટોટલ ધમાલ જેવી ફિલ્મોમાં કામ કર્યુ હતું. હવે તે વધુ એક ફિલ્મ થેન્કગોડ તેની સાથે કરી રહ્યો છે. આ કોમેડી ફિલ્મમાં સિધ્ધાર્થ મલ્હોત્રા અને રકૂલપ્રિતસિંહ સાથે અજયની મુખ્ય ભુમિકા છે. અજય દેવગણને આ ફિલ્મમાં મૃત્યુના દેવતા યમરાજનો રોલ મળ્યો છે. ફિલ્મમાં મોટા પ્રમાણમાં વીએફએકસનો ઉપયોગ […]

Maharashtra

હવે પરિવર્તન આવી રહ્યું છે ઃ નિધી અગ્રવાલ

મુબઈ ચાર વર્ષ પહેલા મુન્ના માઇકલ ફિલ્મથી બોલીવૂડમાં એન્ટ્રી કરનારી અભિનેત્રી નિધી અગ્રવાલે આ પછી સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કદમ માંડી દીધા હતાં. ત્યાં તેણે આઠથી વધુ તમિલ, તેલુગુ ફિલ્મો કરી છે અને હજુ એક ફિલ્મ આવી રહી છે. નિધી કહે છે આજે પણ ફિલ્મોમાં અભિનેતાઓને જેટલુ ફૂટેજ મળે છે એટલુ અભિનેત્રીઓને મળતું નથી. સ્ત્રી અને […]

Maharashtra

મારા માટે આ પાત્ર ગોૈરવની વાત ઃ એતાશા સાંઝગીરી

મુબઈ મરાઠી ટીવી સિરીયલની જાણીતી અભિનેત્રી હવે હિન્દી સિરીયલમાં મહત્વની ભુમિકા નિભાવી રહી છે. પૂણ્યશ્લોક અહિલ્યાબાઇ નામની સિરીયલ દર્શકોને ખુબ ગમી રહી છે. આ સિરીયલમાં હવે અહિલ્યાબાઇને યુવાન સ્વરૂપે દર્શાવવામાં આવી રહ્યા છે. શોમાં સાત વર્ષનો જમ્પ આવ્યા પછી આ ફેરફાર થયો છે. યુવા અહિલ્યાબાઇની ભુમિકા મરાઠી ટીવી અભિનેત્રી એતાશા સાંઝગીરીને મળી છે. એતાશાએ કહ્યું […]

Maharashtra

એવી ફિલ્મો મને આનંદ આપે છે ઃ આયુષ્યમાન

મુબઈ આયુષ્યમાન ખુરાનાએ પોતાની કારકિર્દીની શરૂઆત નવા જેનરની ફિલ્મોથી કરી હતી. વિક્કી ડોનર જેવી બોલ્ડ વિષયની ફિલ્મ કરીને તેણે જાેખમ વ્હોર્યુ હતું. પરંતુ આજે તે ખુબ સફળ અભિનેતાની હરોળમાં સામેલ છે. તેણે કહ્યું હતું કે હું દર્શકોને સતત કંઇક નવુ આપવા માટે જાેખમ લેતો જ રહી છે, આજે પણ આ કામ ચાલુ છે. બોલીવૂડમાં હું […]

Maharashtra

એકથી બેગમે’ વેબ સિરીઝને દેશભરમાં સારો પ્રતિભાવ મળ્યો

મુબઈ રિયલ ઘટનાઓથી પ્રેરિત આ ક્રાઇમ થ્રિલર ‘એક થી બેગમ-૨’ ડ્રામા, એકશન અને વેરવૃતિથી ભરપૂર છે અને પ્રતિભાશાળી એકટર્સ શહાબ અલી, અજય ગેહી, ચિન્મય માંડલેકર, વિજય નિકમ, રેશમ શ્રીવર્ધનકર, રાજેન્દ્ર શિરસાટકર, નઝર ખાન, સૌરાસેની મૈત્રા, લોકેશ ગુપ્તે મીર સરવાર, પૂર્ણદા વાંદેકર, રોહન ગુર્જર મુખ્ય ભૂમિકામાં છે. આ સિરીઝ ફ્રીમાં સ્ટ્રીમ કરો, ખાસ એમએકસ પ્લેયર પર.’એકથી […]

Maharashtra

‘ઓનસ્ક્રીન મમ્મી’ના પ્રેમમાં છે ઝીશાન ખાન

મુંબઈ ઝીશાન ખાન અને રેહાના પંડિતના માતા-પિતા આ રિલેશનશિપથી ખુશ છે. ઝીશાન ખાને કહ્યું હતું કે ‘દરેક માતા-પિતા તેમના બાળકોની ખુશી ઈચ્છે છે અને જ્યારે તેઓ અમને ખુશ જુએ છે ત્યારે તેઓ પણ ખુશ થાય છે. તેઓ કેવી રીતે રિએક્ટ કરશે તેની અમને શંકા હતી પરંતુ તેમને આ સંબંધ સામે વાંધો નથી તેનો અમને આનંદ […]

Maharashtra

ફોર્ડ ઈન્ડિયાના પ્લાન્ટ ટાટા મોટર્સ ખરીદી શકે છ

મુંબઈ ટાટા મોટર્સ આ સોદામાં આગળ ન વધવાનું પણ નક્કી કરી શકે છે. ટાટા મોટર્સના પ્રવક્તાએ કહ્યું ચંદ્રશેખરન અને તામિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિન વચ્ચેની બેઠક ફક્ત ઔપચારિક હતી. જાેકે તેમણે આ મીટિંગની વિગતો અંગે કોઈ ફોડ પાડ્યો નહોતો. જ્યારે ફોર્ડ ઇન્ડિયાના પ્રવક્તાએ કહ્યું કે ‘અમે અમારા મેન્યુફેક્ચરિંગ ફેસિલિટિઝ માટે શક્ય તમામ વિકલ્પો પર વિચાર કરીશું. […]

Maharashtra

અજીત પવારના પરિવાર પર ITના દરોડા

મુંબઇ નવરાત્રિના પ્રથમ દિવસે આવક વેરા વિભાગે પાડેલી રેડથી મહારાષ્ટ્રમાં રાજકરણમાં ગરમાવટો આવ્યો છે. એનસીપીના વડા શરદ પવારના ભત્રીજા અને રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર અને તેમના સગાંસંબંધીના ઠેકાણે રેડ પાડવામાં આવી હતી. આ રેડ પર શરદ પવારે ફરી કેન્દ્રની સરકાર અને સત્તાધારી ભાજપ સામે લક્ષ સાધ્યું હતું. અજિત પવાર સંબંધિત કંપની પર દરોડો […]

Maharashtra

સોના-ચાંદીના વાયદાના ભાવમાં સામસામા રાહઃ ક્રૂડ તેલ વધ્યું

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં શુક્રવારે પ્રથમ સત્ર સુધીમાં 1,68,931 સોદાઓમાં કુલ રૂ.15,240.88 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના ઓક્ટોબર વાયદામાં 53 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના ઓક્ટોબર વાયદામાં 177 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં 45,208 સોદાઓમાં કુલ રૂ.2,604.11 કરોડનાં […]

Maharashtra

પ્રિયંકા ચોપરા મોનોકિનીમાં લાગી ગ્લેમરસ

મુંબઇ પ્રિયંકા ચોપડાના વર્કફ્રન્ટની વાત કરીએ તો, તે ફરી એકવાર ફરહાન અખ્તરની ફિલ્મ ‘જી લે જરા’થી બોલિવૂડમાં કમબેક કરવા જઈ રહી છે. આ ફિલ્મમાં પ્રિયંકા ઉપરાંત આલિયા ભટ્ટ અને કેટરીના કૈફ પણ જાેવા મળશે. આ સિવાય, પ્રિયંકા કીનુ રીવ્સ સાથે ‘ધ મેટ્રિક્સ રિસરેક્શન્સ’માં પણ જાેવા મળશે.પ્રિયંકા ચોપડા તેના કામ અને વેકેશનને બેલેન્સ કરવાનું સારી રીતે […]