Maharashtra

શાહરૂખ ખાને ‘ડોન ૩’ ફિલ્મની ઓફર ફગાવી દીધી

મુંબઈ શાહરૂખ ખાનની કમબેક ફિલ્મ ‘પઠાણ’ની સફળતા સાથે જ ડોન ૩ના આગમનના ભણકારા શરૂ થઈ ગયા હતા. ડોન સીક્વલની અગાઉની બંને ફિલ્મમાં શાહરૂખ ખાનના ખૂબ વખાણ થયા હતા.ડોન ૩માં કામ કરવા શાહરૂખ ખાન પોતે પણ ઉત્સુક હતા. જેના કારણે પ્રોડ્યુસર-ડાયરેક્ટર ફરહાન અખ્તરે સ્ક્રિપ્ટનું કામ શરૂ કર્યું હતું. શાહરૂખને ધ્યાને રાખીને તૈયાર થઈ રહેલી સ્ક્રિપ્ટમાં હવે […]

Maharashtra

ઐશ્વર્યા રાય અને તમિલ સ્ટાર ચિયાન વિક્રમની જાેડી ફરી સાથે જાેવા મળશે!..

મુંબઈ ઐશ્વર્યા રાય અને તમિલ સ્ટાર ચિયાન વિક્રમની જાેડીને પોન્નિયન સેલ્વનમાં ઓડિયન્સે પસંદ કરી છે. વિક્રમ અને ઐશ્વર્યાની ઓન સ્ક્રિન કેમેસ્ટ્રીને જાેતાં તેઓ આગામી સમયમાં વધુ એક ફિલ્મમાં સાથે જાેવા મળે તેવી શક્યતા હતા. પોન્નિયન સેલ્વનના ડાયરેક્ટર મણિરત્નમના માનીતા સ્ટાર્સમાં ઐશ્વર્યા અને વિક્રમનો સમાવેશ થાય છે. તેઓ પોતાના આગામી પ્રોજેક્ટમાં આ સફળ જાેડીને ફરી અજમાવવાનો […]

Maharashtra

આદિત્ય રોય કપૂર અને અનન્યા પાંડેના રોમાન્સ પર રણબીર કપૂરનું રીએક્શન

મુંબઈ રણબીર કપૂરની છેલ્લી ફિલ્મ તુ જૂઠી મૈં મક્કારને બોક્સઓફિસ પર સારો રિસ્પોન્સ મળ્યો હતો. રણબીર અને શ્રદ્ધાની જાેડીને ઓડિયન્સે પસંદ કરી હતી. રણબીરની આગામી ફિલ્મ એનિમલ પણ રિલીઝ માટે તૈયાર છે. રશ્મિકા મંદાના સાથેની આ ફિલ્મનું પ્રમોશન પણ શરૂ થઈ ગયું છે. રણબીરે પોતાના અપકમિંગ પ્રોજેક્ટ્‌સની સાથે સાથી કલાકારો વિષે પણ ચર્ચા કરી હતી. […]

Maharashtra

‘જવાન’ ડાયરેક્ટર એટલી વરુણ ધવન માટે એક્શન થ્રિલર બનાવશે

મુંબઈ કોરોના બાદ શરૂ થયેલા કપરા સમયમાં પણ વરુણ ધવન અડીખમ છે. ઈન્ડસ્ટ્રીના ઘણાં સારા પ્રોજેક્ટ વરુણ ધવન પાસે છે. વરુણના ફ્યુચર પ્લાન્સમાં હવે ‘જવાન’ના ડાયરેક્ટર એટલીની ફિલ્મનો પણ સમાવેશ થયો છે. શાહરૂખ ખાન અને નયનતારા સાથે એક્શન થ્રિલર જવાન બનાવનારા એટલીએ વરુણ ધવન માટે પણ એક્શન થ્રિલર બનાવવાની તૈયારી દર્શાવી છે. કબીર સિંહ અને […]

Maharashtra

ક્રૂડ તેલમાં પ્રત્યાઘાતી વૃદ્ધિઃ કોટન-ખાંડી, મેન્થા તેલમાં નરમાઈઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.7,842 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.20039.83 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.17 કરોડનાં કામકાજ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં બુધવારે પ્રથમ સત્ર સુધીમાં 3,50,082 સોદાઓમાં કુલ રૂ.27,898.26 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.7,841.84 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.20039.83 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 57,590 સોદાઓમાં રૂ.4,254.32 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં […]

Maharashtra

કપિલ શર્માએ દીકરી સાથે કર્યું રેમ્પ વોક, ફેન્સે ૩ વર્ષની અનાયરા પર વરસાવ્યો પ્રેમ

મુંબઈ જાણીતા કોમેડિયન અને અભિનેતા કપિલ શર્માએ તેની ૩ વર્ષની પુત્રી અનાયરા શર્મા સાથે રેમ્પ વોક કર્યું છે. કપિલનો તેની પુત્રી સાથેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે. બ્લેક આઉટફિટમાં દીકરીનો હાથ પકડેલા કપિલનું ટિ્‌વનિંગ અદ્ભુત લાગી રહ્યું છે. કોમેડીનો કિંગ કહેવાતા કપિલ શર્માએ જ્યારે તેની નાનકડી દેવદૂત અનાયરા સાથે રેમ્પ […]

Maharashtra

સમીર વાનખેડે વિરુદ્ધ FIRમાં ખુલાસો, ગોસાવીએ ૧૮ કરોડમાં ડીલ કરી!..

મુંબઈ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (ઝ્રમ્ૈં) દ્વારા ક્રૂઝ જહાજમાંથી પ્રતિબંધિત ડ્રગ્સ જપ્ત કરવામાં બૉલીવુડ અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને સામેલ ન કરવા માટે ૨૫ કરોડ રૂપિયાની લાંચની માંગણી કરવાનો આરોપ ભૂતપૂર્વ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (દ્ગઝ્રમ્) પર છે. અધિકારી સમીર વાનખેડે સામે નોંધાયેલી હ્લૈંઇમાં મોટો ખુલાસો થયો છે. દ્ગઝ્રમ્ વિજિલન્સ ટીમે ૧૧ મેના રોજ ઝ્રમ્ૈંને […]

Maharashtra

અરમાન મલિકની પત્નીએ માતા બનવા પર કહી આ વાત..

મુંબઈ ભારતીય યુટ્યુબર અરમાન મલિક ખૂબ જ પોપ્યુલર છે અને તેનું કારણ તેની પર્સનલ લાઈફ છે. અરમાન મલિકને બે પત્ની છે. પાયલ મલિક અને કૃતિકા મલિક. અરમાન મલિક ત્યારે ચર્ચામાં આવ્યો જ્યારે તેની બંને પત્ની લગભગ એક જ સમયે પ્રેગ્નેન્ટ થઈ હતી. આજે કૃતિકા અને પાયલ બંનેની ડિલીવરી થઈ ચુકી છએ અને યુટ્યુબરની બીજી પત્ની […]

Maharashtra

રિપોર્ટરના કેટરિનાથી ડિવોર્સના સવાલ પર એક્ટર વિક્કી કૌશલનો ચોંકાવનારો જવાબ

મુંબઈ વિક્કી કૌશલ અને સારા અલી ખાનની ફિલ્મ ‘જરા હટકે જરા બચકે’ રિલીઝ થવા તૈયાર છે. તારીખની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. તેમજ, ટ્રેલર પણ સામે આવી ગયું છે જેનાથી પરથી ફિલ્મ ખૂબ જ મજેદાર હશે તેવું જણાઈ રહ્યુ છે. ૨ જૂને થિયેટરમાં વિક્કી અને સારાની મચ અવેટેડ ફિલ્મની રિલીઝ થશે. વિક્કી અને સારાએ […]

Maharashtra

અમિતાભ બચ્ચન-અનુષ્કા શર્માને બાઇક સવારી કરવી ભારે પડી

મુંબઈ અભિનેતા અમિતાભ બચ્ચન અને અનુષ્કા શર્માને હેલમેટ વગર બાઇક સવારી કરવી ભારે પડી છે. સોશિયલ મીડિયા યુઝર્સની ફરિયાદ મળ્યા પછી મુંબઇ પોલીસે એમની વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે. બન્ને વિરુદ્ધ હાલમાં હેલમેટ વગર બાઇક ચલાવવુ ભારે પડ્યુ છે. અમિતાભ બચ્ચને સોમવારના રોજ પોતાના કામના સ્થાન પર પહોંચવા માટે એક પ્રશંસક સાથે લિફ્ટ માંગી હતી, […]