મુંબઈ આઇપીએલ બીસીસીઆઇના તાજનું રત્ન છે અને આ રત્નની યોગ્ય કિંમત થવી જાેઈએ. આ એક એવી સંપત્તિ છે જેની વર્ષે કિંમત વધવાની સાથે સતત નફો પણ આપે છે. નવી ટીમો પોતાના માટે ભારતના સ્ટાર ખેલાડીઓને ખરીદવા માગશે જેના કારણે ૨૦૨૨ની પ્રથમ હરાજી ઘણી મહત્ત્વપૂર્ણ બની જશે. ખેલાડીઓને રિટર્ન કરવાનો ર્નિણય બીસીસીઆઇએ લેવાનો રહે છે.પંજાબ કિંગ્સ […]
Maharashtra
ટોપ-૨માં સ્થાન મેળવવાની આશા જીવંત રાખવાના ટાર્ગેટ સામે બેંગ્લોર રમશે
મુંબઈ સતત પરાજયના કારણે પ્લે ઓફમાંથી ટીમ બહાર થઈ ચૂકી છે તેથી તે મોટી ટીમોના સમીકરણ બગાડી શકે છે. હૈદરાબાદ તેની બાકીની બંને મેચમાં વિજય મેળવીને સિઝનનો સકારાત્મક અંત લાવવાનો પ્રયાસ કરશે. બેટિંગ હૈદરાબાદનું સૌથી મોટું નબળું પાસું રહ્યું છે. જાેની બેરિસ્ટોની ગેરહાજરીના કારણે તેની બેટિંગ વધારે નબળી પડી છે. ઓલરાઉન્ડર જેસન હોલ્ડરે તમામને પ્રભાવિત […]
ઇંગ્લેન્ડનો ઓલરાઉન્ડર સેમ કરન ટી૨૦ વર્લ્ડ કપમાંથી બહાર થયો
મુંબઈ ઇંગ્લેન્ડનો યુવા ઓલરાઉન્ડર સેમ કરન પીઠની ઇજાના કારણે ચાલુ મહિને રમાનારા આઇસીસી ટી૨૦ ક્રિકેટ વર્લ્ડ કપમાંથી બહાર થઇ ગયો છે. ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે આ જાણકારી આપી છે. ઇસીબીએ જણાવ્યું હતું કે સેમ કરને રાજસ્થાન રોયલ્સ સામે ચેન્નઇ સુપર કિંગ્સની આઇપીએલ મેચ દરમિયાન પીઠમાં દુખાવો થતો હોવાની ફરિયાદ કરી હતી. તે આગામી કેટલાક […]
‘ગંગુબાઇ કાઠિયાવાડી’માં આલિયા ભટ્ટના બે ગરબા-ગીત
મુંબઈ સંજય લીલા ભણસાલી નિર્મિત-દિગ્દદર્શિત ‘ગંગૂબાઈ કાઠિયાવાડી’ફિલ્મીમાં આલિયા ભટ્ટનાં અભિનયમાં એક નહીં, પણ બે ગરબા નૃત્યદ-ગીતનો સમાવેશ કરવામાં આવ્યો છે. ફિલ્માનું ટ્રેલર હજી બહાર પાડવામાં આવ્યું નથી. દર્શકો એની આતુરતાપૂર્વક રાહ જાેઈ રહ્યાં છે. બંને ગરબા ગીત કોરિયોગ્રાફર કૃતિ મહેશ મિદ્યાએ નૃત્યધબદ્ધ કરાવ્યાંર છે. કૃતિએ જ ‘પદ્માવત’ફિલ્મ માં ‘ઘૂમર’ગીતની કોરિયોગ્રાફી માટે ૨૦૧૯માં બેસ્ટ કોરિયોગ્રાફરનો રાષ્ટ્રીય […]
અહિ હુન્નરને પગલે કામ મળે છે ઃ સાન્યા મલ્હોત્રા
મુંબઈ અભિનેત્રી સાન્યા મલ્હોત્રા છ વર્ષ પહેલા દંગલ ફિલ્મમાં બબિતાનો રોલ ભજવી વાહવાહી મેળવી લીધી હતી. એ પછી તેણે પાછુ વળીને જાેયું નથી. સતત મોટી ફિલ્મો તે કરી રહી છે. સોશિયલ મિડીયા પર ગમે ત્યારે ગમે તેને ટ્રોલ કરી નાંખવામાં આવતા હોય છે. સાન્યા કહે છે મને સોશિયલ મિડીયા પર કેમ વર્તવું તે ખુબ સારી […]
દિગાંગના સૂર્યવંશીને અંગત વાતો જાહેર કરવી નથી ગમતી
મુંબઈ ઓગણીસ વર્ષ પહેલા ટીવી પરદે કયા હાદસા કયા હકીકત શોમાં બાળ કલાકાર તરીકે કામ કરનાર અભિનેત્રી દિગાંગના સૂર્યવંશીને ૨૦૧૩માં લોકોએ એક વીર કી અરદાસ-વીરા શોમાં ખુબ પસંદ કરી હતી. બિગ બોસ-૯માં પણ તે દેખાઇ હતી. કુબૂલ હૈ, રૂક જાના નહિ, શકુંતલા સહિતના શો પણ તેણે કર્યા હતાં. હવે તે ફિલ્મી પરદે પહોંચી ચુકી છે. […]
રોકસ્ટાર બનવાનું સપનુ જાેગીને કારણે પુરૂ થયું ઃ અધ્વીક મહાજન
મુંબઈ ટીવી અને ફિલ્મોમાં કામ કરતાં કલાકારો પોતાને મળતાં પાત્રોને કારણે ઘણીવાર પોતાના સપના પુરા કરી લેતાં હોય છે. ટીવી શો ‘તેરી મેરી ઇક જિંદડી’ દર્શકોને ખુબ ગમ્યો છે. માહી (અમનદિપ સિધ્ધુ) અને જાેગી (અધ્વીક મહાજન)ની અનોખી પ્રેમ કહાનીએ દર્શકોનું મનોરંજન કરવામાં સફળતા મેળવી છે. બંનેએ પોતાની દિલકશ પ્રેમકહાનીથી ચાહકોનાદિલ જીત્યા છે. જાેગી અને માહીની […]
મેક્સવેલે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરમાં સામિલ થયા બાદ પોતાનું બેસ્ટ પર્ફોમન્સ આપ્યું
મુંબઈ મેક્સવેલે ટુર્નામેન્ટમાં સારૂ એવું પર્ફોમ કર્યું છે. પોતાની અગાઉની ટીમ પંજાબ કિંગ્સ સામે ૩૩ બોલમાં ૫૭ રન કર્યા હતા. જેમાં ચાર સિક્સ અને ચાર ચોગ્ગાનો સમાવેશ થાય છે. આ ટુર્નામેન્ટમાં એનો પાંચમો અને ેંછઈમાં એની ત્રીજા હાફ સેન્ચુરી છે. અત્યાર સુધીમાં તેણે ૪૦૭ રન કર્યા છે. પોઈન્ટ ટેબલની વાત કરવામાં આવે તો ચેન્નઈ સુપરકિંગ્સ […]
સુરતની પ્રાચી દેસાઈ ફિલ્મી પરદાથી દૂર રહી
મુંબઈ ગુજરાતના સુરતની સુંદરી પ્રાચી દેસાઇ એવી અભિનેત્રીના લિસ્ટમાં સામેલ છે જેણે પ્રારંભે ટીવી પરદે સફળ કારકિર્દી બનાવી હોય અને પછી ફિલ્મી પરદે આવી હોય. કસમ સે, કસોૈટી જિંદગી કી, સીઆઇડી સહિતના શોમાં કામ કર્યા પછી ૨૦૦૮માં તેને રોક ઓન ફિલ્મથી બોલીવૂડના પરદે એન્ટ્રી મળી હતી. અહિ લાઇફ પાર્ટનર, બોલ બચ્ચન, વન્સ અપોન એ ટાઇમ […]
૧૦થી વધારે IPO આ મહિને લોન્ચ થઇ શકે છે
મુંબઈ શેર બજારની વાત કરીએ તો, બજારમાં જાેરદાર તેજી જાેવા મળી રહી છે. બજાર દિવસના ઉપરના સ્તરે બિઝનેસ કરી રહ્યો છે. નિફ્ટીના ૫૦માંથી ૩૨ શેરોમાં તેજી હાવી છે જ્યારે સેન્સેક્સના ૩૦માંથી ૨૧ શેરોમાં તેજી જાેવા મળી રહી છે. નિફ્ટી બેંકના ૧૨માંથી ૯ શેરોમાં તેજી હાવી છે.જાે તમે ૈંર્ઁંમાં રોકાણ કરવા વિશે વિચારી રહ્યા છો તે […]






