મુંબઈ અરવિંદ ત્રિવેદીએ લગભગ ૩૦૦ ફિલ્મ્સમાં કામ કર્યું છે. તેમાં ‘સંતુરંગીલી’, ‘હોથલ પદમણી’,’કુંવર બાઇનું મામેરૂં’, ‘જેસલ-તોરલ’ અને ‘દેશ રે જાેયા દાદા પરદેશ જાેયા’ જેવી અનેક સુપરહિટ ગુજરાતી ફિલ્મો આપી છે. આ સિવાય અરવિંદ ત્રિવેદીએ ‘પરાયા ધન’, ‘આજ કી તાજા ખબર’ જેવી હિન્દી ફિલ્મ્સમાં પણ અભિનય કર્યો છે.ટીવી દુનિયાની લોકપ્રિય ધારાવાહિક સિરિયલ ‘રામાયણ’માં રાવણની ભૂમિકા ભજવનાર […]
Maharashtra
અભિનેત્રી શર્લિને કહ્યું શાહરૂખની પાર્ટીમાં સ્ટાર પત્નીઓએ વોશરૂમમાં વાઈટ પાઉડર લીધો હતો
મુંબઇ શર્લિને શાહરૃખ ખાનની આઇપીએલની ટીમ કેકેઆર (કોલકાતા નાઇટ રાઇડર્સ)ની એક પાર્ટીને લઇને આ ચોંકાવનારો દાવો કર્યો છે. શર્લિને સોશિયલ મીડિયા પર તેના એક જૂના ઇંટરવ્યુનો વીડિયો શેર કર્યો છે.શર્લિન કહે છે કે ડાન્સ કરતા- કરતા તે જ્યારે થાકી ગઇ અને તેને પરસેવો થવા માંડયો ત્યારે તે અહીંના એક વોશરૃમમાં ગઇ હતી. જેવો મેં દરવાજાે […]
એમસીએક્સ પર સોના-ચાંદીના વાયદાના ભાવમાં સામસામા રાહઃ ક્રૂડ તેલ વધ્યું
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં બુધવારે પ્રથમ સત્ર સુધીમાં 2,02,010 સોદાઓમાં કુલ રૂ.17,930.33 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના ઓક્ટોબર વાયદામાં 95 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના ઓક્ટોબર વાયદામાં 123 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં 65,743 સોદાઓમાં કુલ રૂ.3,883.28 કરોડનાં […]
સોના-ચાંદી, ક્રૂડ તેલના વાયદાના ભાવમાં સુધારોઃ રબરમાં નરમાઈ
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં મંગળવારે પ્રથમ સત્ર સુધીમાં કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાના ભાવમાં સુધારો હતો. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ વધીને ટ્રેડ થઈ રહ્યું હતું. કૃષિ કોમોડિટીઝમાં કોટનમાં ઉછાળા સામે સીપીઓ, કપાસ, મેન્થા તેલમાં વૃદ્ધિ થઈ હતી. રબરમાં નરમાઈ હતી. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના વાયદામાં […]
આગામી ફિલ્મમાં રાવણ અને રામના પાત્રમાં ઋતિક અને રણબીર
મુંબઇ પ્રોજેકટને આગળ વધારવા માટે આ પ્રથમ લાંબી મિટીંગ થઇ હતી.આ મીટિંગમાં મહત્વના ર્નિણયો લેવામાં આવવાના હતા. ઋતિક રોશન અને રણબીર કપૂર રાવણ અને રામના પાત્રો ભજવવાના છે. જાેકે આ ફિલ્મમાં માતા સીતાનું પાત્ર ભજવવા માટે હિરોઇનની શોધ હજી પુરી થઇ નથી.ફિલ્મ રામાયણને મોટા પાયે બનાવાની યોજના થઇ રહી છે. જેમાં આધુનિક ટેકનોલોજીનો ભરપુર ઉપયોગ […]
દીપિકા પદુકોણ આગામી ફિલ્મમાં એકશન કરતી જાેવા મળશે
મુંબઇ આ ફિલ્મમાં દીપિકા પણ ઋતિક રોશન સાથે એકશન દ્રશ્યો ભજવતી જાેવા મળવાની છે. સિદ્ધાર્થ આનંદે કહ્યું હતુ ંકે, ઋતિક અને દીપિકા સાથે એકશન દ્રશ્યોને શૂટ કરવા એ મારા માટે એક મોટો પડકાર છે.ખાસ કરીને ફિલ્મ વોર પછી આ પ્રકારની ફિલ્મ બનાવવી એ રમત વાત નથી તેમ ડાયરેકટરનું માનવું છે. દીપિકા અને ઋતિક સાથે હોવાથી […]
એનિમલ માટે પરિણીતીની તૈયારી
મુંબઇ પરિણીતી ચોપડાએ બોલીવૂડમાં પોતાની મહેનતથી સાબિત કર્યુ છે કે તે ગમે તેવા રોલ ભજવી શકે છે. તેની અનેક ફિલ્મોને દર્શકોએ વખાણી છે અને તેના પાત્રો પણ બધાને ગમ્યા છે. હવે આગામી ફિલ્મમાં પરિણીતીની જાેડી રણબીર કપૂર સાથે બની રહી હોઇ તે અત્યંત ખુશ છે. સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ એનિમલમાં આ બંને સાથે જાેવા મળશે. […]
રાધિકા આપ્ટેએ પુરૂ કર્યુ શુટીંગ
મુંબઇ તમિલનાડુના વેલ્લોરમાં જન્મેલી અભિનેત્રી રાધિકા આપ્ટે બોલીવૂડમાં અલગ અને પડકારજનક ભુમિકાઓને કારણે જાણીતી છે. તેણેડોકટરની ડિગ્રી મેળવી હતી અને વેલ્લોરની હોસ્પિટલમાં ડોકટર તરીકે પ્રેકટીસ પણ કરી હતી. ૨૦૦૫માં વાહ લાઇફ હો તો ઐસી ફિલ્મથી તેણે અભિનય શરૂ કર્યો હતો. મરાઠી ફિલ્મમાં તેને મુખ્ય ભુમિકા મળી હતી. બંગાલી અને તેલુગુ તેમજ તલિમ ફિલ્મો પણ તે […]
મારા માટે એ સન્માનની વાત છે ઃ નવાઝુદ્દિન સિદ્દીકી
મુંબઇ નવાઝુદ્દીન સિદ્દીકી એવો અભિનેતા છે જેણે બોલીવૂડમાં ભરપુર મહેનતથી પોતાનું સ્થાન બનાવ્યું છે. શરૂઆતમાં ખુબ જ નાનકડા રોલ તેને મળતાં હતાં. પરંતુ આજે તેને કામ શોધવા જવું પડતું નથી. તાજેતરમાં તેની ફિલ્મ સિરીયસ મેન મૃાટે ઇન્ટરનેશલ એમી એવોર્ડનું નોમિનેશન મળતાં તેણે કહ્યું હતું કે આનાથી હું સન્માન અનુભવી રહ્યો છું. તેને બેસ્ટ ઍકટરની કેટેગરીમાં […]
પવર્તારોહણનો ખુબ જ શોખ છે અભિનવને
મુંબઇ ટીવી એકટર અભિનવ શુકલાએ તાજેતરમાં પોતાનો જન્મ દિવસ ઉજવ્યો હતો. ૩૯ વર્ષના આ અભિનેતાને બિગ બોસની ૧૪મી સિઝનને કારણે વધુ ઓળખ મળી હતી. તે એક મોડેલ અને ટીવી અભિનેતા તરીકે જાણીતો છે. તેણે સ્ટંટ શો ખતરો કે ખેલાડી-૧૧માં પણ ભાગ લઇ ચાહના મેળવી હતી. અભિનવ પંજાબનાં લુધિયાણામાં મોટો થયો છે. તેણે ઇલેકટ્રોનિકસ એન્ડ કોમ્યુનિકેશન […]





