મુંબઈ ચેન્નાઈ સુપર કિગ્સના અને મહેન્દ્ર સિંહ ધોનીના ફેન્સ આ તસવીર જાેઈને કહી રહ્યા છે કે, ભલે ચેન્નાઈ સુપર કિંગ્સ મેચ હારી ગઈ હોય, પરંતુ ઝિવાની આ તસવીરે લોકોના દિલ જીતી લીધા છે. મેચની વાત કરીએ તો, ટોસ હારીને પ્રથમ બેટિંગ માટે ઉતરેલી ચેન્નઈ સુપર કિંગ્સની બેટિંગ લાઈન અપ આજે ફ્લોપ સાબિત થઈ હતી. ચેન્નઈના […]
Maharashtra
આર્યનની એનસીબીની કસ્ટડી ૭મી સુધી લંબાવાઇ
મુંબઈ મુંબઈ નજીક સમુદ્રમાં ક્રૂઝ શિપ પર ડ્રગ્સ પાર્ટીનો પર્દાફાશ કરી નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (એનસીબી)ની ટીમે આઠ જણને પકડયા હતા. એનસીબીએ શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન, તેના મિત્ર અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધમેચાની ધરપકડ કરી રવિવારે કોર્ટમાં હાજર કર્યો હતો.એનસીબીના છાપા દરમિયાન આરોપી પાસેથી કેટલો નશીલો પદાર્થ મળ્યો એની માહિતી સમીર વાનખેડેએ કોર્ટમાં આપી હતી. […]
મુંબઈ ખાતે રહેતા શિક્ષણ-આરોગ્યની સેવા કરનાર જતીનભાઈ મનુભાઈ શેઠ પરીવારના સૌજન્યથી
બોટાદ જીલ્લાના રાણપુરમાં આવેલ શ્રી અમૃતલાલ દલપતભાઈ શેઠ હોસ્પિટલ ખાતે આજે નેત્રયજ્ઞ નો વિનામૂલ્યે કેમ્પ યોજાશે.અને હવે થી દર મહિનાના પહેલા મંગળવારે વિનામુલ્યે નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે.રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ રાજકોટ દ્રારા આયોજીત તેમજ રાણપુર પંથક માટે આરોગ્ય,શિક્ષક માટેના ભામાશા અને મુબઈ ખાતે રહેતા ઉદ્યોગપતિ જતીનભાઈ મનુભાઈ શેઠ પરીવાર તથા રાણપુરના મુકુંદભાઈ વઢવાણા,પાણશીણા સેવાયજ્ઞ ચેરીટેબલ ટ્રસ્ટ […]
મને શોના હોસ્ટ સલમાન ખાનથી ખૂબ ડર લાગે છે ઃ દિવ્યા
મુંબઈ અભિનેત્રી અને મોડેલ દિવ્યા અગરવાલે તાજેતરમાં બિગ બોસ ઓટીટીમાં ભાગ લીધો હતો અને વિજેતા પણ બની હતી. દિવ્યા અગરવાલનું કહેવું છે કે તેને સલમાન ખાનથી ખૂબ ડર લાગી રહ્યો છે. ઓટીટી પછી હવે તે હવે સલમાન ખાન દ્વારા હોસ્ટ કરવામાં આવી રહેલા શો ‘બિગ બોસ ૧૫’માં પણ જાેવા મળે એવી શક્યતા છે. આ વિશે […]
ફિલ્મ બ્લરના શુટીંગ વખતનો અનુભવ સૌથી સારો રહ્યોઃ ગુલશન દેવૈયા
મુંબઈ અભિનેતા ગુલશન દેવૈયાને સતત કામ મળી રહ્યું છે. હવે તે તાપસી પન્નુ સાથેની ફિલ્મ બ્લરમાં જાેવા મળવાનો છે. આ ફિલ્મનું મોટા ભાગનું શુટીંગ નૈનિતાલમાં થયું છે. ગુલશને કહ્યું હતું કે તાપસી સાથે આ ફિલ્મનું શુટીંગ કરવાની ખુબ મજા આવી છે. તાપસી પોતાના જ હોમ પ્રોડકશનમાં ઝી સ્ટુડિયોઝ અનેઇકોલોન પ્રોડકશન સાથે મળી આ ફિલ્મ બનાવી […]
આઈપીએલમાં પ્રીતિ ઝિન્ટા બની બેબી સીટર ઃ સોશિયલ મિડીયામાં વાયરલ
મુંબઈ ૧ ઓક્ટોબરની સાંજે પંજાબ કિંગ્સ (ઁમ્દ્ભજી) અને કોલકાતા નાઇટ રાઈડર્સ (દ્ભદ્ભઇ) વચ્ચે દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રોમાંચક મેચ રમાઈ હતી. સખત ટક્કરવાળી આ મેચમાં કે.એલ. રાહુલની શાનદાર બેટિંગના દમ પર પંજાબ કિંગ્સે, કોલકાતા નાઇટ રાઇડર્સને ૫ વિકેટે હરાવી દીધી હતી. આ ગેમનું રિઝલ્ટ જે રહ્યું હોય તે પરંતુ સ્ટેન્ડસમાં એક ક્યૂટ ફેને દરેકનું ધ્યાન પોતાની […]
પેરિસ ફેશન વીકમાં ૪૭ વર્ષની એશ્વર્યાએ વાઈટ ડ્રેસમાં કર્યું રેમ્પ વોક
મુંબઈ એશ્વર્યા રાય બચ્ચનના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ, તો આ દિવસોમાં અભિનેત્રી તેની આગામી તમિલ ફિલ્મને લઇ ઘણી ચર્ચામાં છે. એશ્વર્યા રાય બચ્ચન ટૂંક સમયમાં પોન્નીયન સેલવાનમાં જાેવા મળશે. દરેકની નજર આ ફિલ્મ પર છે. એવી અપેક્ષા છે કે ચાહકોને ફિલ્મમાં અભિનેત્રીનું વિશેષ રૂપ જાેવા મળશે. આ સિવાય તે અનુરાગ કશ્યપની ફિલ્મ ગુલાબ જામુનમાં પણ […]
ઋતિક રોશને છોડેલી વેબ સીરીઝમાં આદિત્ય રોય કપૂર કામ કરશે
મુંબઈ ઋતિકે આ વેબ સીરીઝ ક્યા કારણોસર છોડી દીધી છે તેની સત્તાવાર રીતે કોઇ જાણકારી આપનાવામાં નથી. ધ નાઇટ મેનેજરની હિંદી રીમેકમાં આદિત્ય એ રોલ કરશે જેને મૂળ સીરીઝમાં ટોમ હિડલટને નિભાવ્યો હતો. અનિલ કપૂર પણ આ સીરીઝનો હિસ્સો બને તેવી શક્યતા છે. જાે આમ થશે તો આદિત્ય અને અનિલ કપૂર બીજી વખત સાથે કામ […]
કરીના કપૂર ખાને ગાર્ડની સલામીને નજરઅંદાજ કરતા ટ્રોલ થઇ
મુંબઈ કરીના કપૂર ખાનને આવો અંદાજ પણ નહીં હોય કે, તેના ગાર્ડની સલામનીને પ્રત્યુત્તર ન આપવા બદલ સોશિયલ મીડિયા પર તેને ટ્રોલ કરવામાં આવશે.સોશિયલ મીડિયાના જમાનામાં બોલીવૂડ સિતારાઓની એક-એક હરકતો રેકોર્ડ થતી હોય છે. ભલે મનોરંજન દુનિયાના સિતારાઓ એમ સમજતા તેમને કોઇજાેઇ નથી રહ્યું. પરંતુ વાસ્તવમાં સાવ એમ નથી થતું હોતું. ફેન્સની નજરે તેમના માનીતા […]
રોહિત શેટ્ટીને સૂર્યવંશીની રિલીઝની રાહ છે
મુંબઈ રોહિત શેટ્ટીએ પોલીસ અધિકારીઓ વાળી જે ફિલ્મો બનાવી છે એ તમામ સુપરહિટ રહી છે. હવે તે સિંઘમ સીરિઝની ત્રીજી ફિલ્મની સાથે તેના કોપ યુનિવર્સનો વ્યાપ વધારશે. રોહિત અત્યારે સૂર્યવંશીની રિલીઝ માટે રાહ જાેઇ રહ્યો છે. એ પછી તે તેના કોપ યુનિવર્સમાં વધુ એક પાત્ર ઉમેરશે એમ કહેવામાં આવી રહ્યું છે. અત્યારે અજય દેવગન (સિંઘમ), […]








