Maharashtra

આઇપીએલ ૨૦૨૧નો ૫૦મો લીગ મુકાબલો અત્યંત મહત્ત્વપૂર્ણ બની રહેશે

મુંબઈ ગયા વર્ષની નિરાશાજનક સિઝન બાદ ચેન્નઇએ આ વખતે તમામને પ્રભાવિત કર્યા છે અને પ્લે ઓફમાં સ્થાન મેળવનાર પ્રથમ ટીમ બની હતી. રાજસ્થાન સામેની હાઇસ્કોરિંગ મેચમાં ચેન્નઇનો શનિવારે પરાજય થયો હતો અને યુએઇમાં આ તેનો પ્રથમ પરાજય રહ્યો છે અને કુલ ૧૨ મેચમાં ત્રીજી હાર છે. તેના હવે દિલ્હી જેટલા જ ૧૨ મેચમાં ૧૮ પોઇન્ટ […]

Maharashtra

ચીન સુદીરમન કપની ફાઇનલમાં ઃ સાઉથ કોરિયાને ૩-૦થી હરાવ્યું

મુંબઈ ડિફેન્ડિંગ ચેમ્પિયન ચીને સાઉથ કોરિયાને ૩-૦થી હરાવીને સુદીરમન કપની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ચીને બેડમિન્ટનની આ મિક્સ ટીમ ઇવેન્ટમાં ૧૪મી વખત ફાઇનલમાં પ્રવેશ કર્યો છે અને તે ૧૧ વખત ચેમ્પિયન બની ચૂક્યું છે. ક્વાર્ટર ફાઇનલમાં સ્ટાર બનેલા સાઉથ કોરિયાના હિયો ક્વાંધીને ચાઇનીઝ ખેલાડી યુ કીએ ૧૭-૨૧, ૨૧-૯, ૨૧-૧૧થી હરાવીને પોતાની ટીમને ૨-૦ની લીડ અપાવી […]

Maharashtra

કેમરુન નોરી અને કાસ્પર રુડ વચ્ચે ટાઇટલ મુકાબલો

મુંબઈ સાન ડિએગો ) કેમરુન નોરીએ ટોચના ક્રમાંકિત આન્દ્રેઇ રુબલેવને હરાવીને સાન ડિએગો ઓપન ટેનિસ ટૂર્નામેન્ટની ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. તેનો ટાઇટલ મુકાબલો નોર્વેના બીજા ક્રમાંકિત કાસ્પર રુડ સામે થશે. બ્રિટનના ૨૬ વર્ષીય નોરીએ રશિયન ખેલાડીને પ્રથમ સેટ હાર્યા બાદ ૩-૬, ૬-૩, ૬-૪થી હરાવ્યો હતો. વિશ્વના ૧૦મા ક્રમાંકિત કાસ્પરે અન્ય સેમિફાઇનલમાં બલ્ગેરિયાના ગ્રિગોર ડિમિટ્રોવને […]

Maharashtra

ભારતે ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ વખત લીડ મેળવી

મુંબઈ ભારત અને ઓસ્ટ્રેલિયાની વિમેન્સ ક્રિકેટ ટીમો વચ્ચે રમાયેલી ઐતિહાસિક પિંક બોલ ડે-નાઇટ ટેસ્ટ ડ્રો રહી હતી. ટેસ્ટના અંતિમ દિવસે રવિવારે ઓસ્ટ્રેલિયાએ બીજા દાવમાં બે વિકેટે ૩૬ રન બનાવ્યા હતા. ભારતે તેને ૨૭૨ રનનો ટાર્ગેટ આપ્યો હતો. બંને ટીમો વચ્ચે આ ૧૦મી ટેસ્ટ છે. ભારતે પ્રથમ વખત ઓસ્ટ્રેલિયા સામે લીડ મેળવી હતી. હવે ભારત અને […]

Maharashtra

બેંગ્લોરે પંજાબને છ રનથી હરાવ્યું

મુંબઈ વિરાટ કોહલીની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે રવિવારે રમાયેલા આઇપીએલના ડબલ હેડરના પ્રથમ મુકાબલામાં પંજાબ કિંગ્સને છ રનથી હરાવીને પ્લે ઓફમાં સ્થાન નિિૃત કરી લીધું હતું. શારજાહમાં રમાયેલા આ મુકાબલામાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કનાર બેંગ્લોરે ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલના આક્રમક ૫૭ રનની મદદથી સાત વિકેટે ૧૬૭ રનનો સ્કોર નોંધાવ્યો હતો. તેના જવાબમાં પંજાબની ટીમ […]

Maharashtra

એટ્‌લેટિકો મેડ્રિડે વિજય સાથે બીજા ક્રમે પહોંચી

મુંબઈ લાયોનલ મેસ્સી વિના બાર્સેલોનાનો સંઘર્ષ જારી રહ્યો છે અને આ ટોચની ટીમને સ્પેનિશ ફૂટબોલ લા લીગામાં વર્તમાન ચેમ્પિયન એટ્‌લેટિકો મેડ્રિડ સામે ૨-૦થી પરાજયનો સામનો કરવો પડયો હતો. લુઇસ સુઆરેઝ અને થોમસ લેમારે એકબીજા માટે ગોલની તક ઊભી કરી હતી જેના કારણે એટ્‌લેટિકોને વિજય મેળવવા માટે કોઇ મુશ્કેલીનો સામનો કરવો પડયો નહોતો. એટ્‌લેટિકો આ વિજય […]

Maharashtra

સિરી-એ જુવેન્ટ્‌સે ટોરિનોને ૧-૦થી પરાજય આપ્યો

મુંબઈ મેન્યુઅલ લોકાટેલીએ છેલ્લી મિનિટોમાં કરેલા ગોલની મદદથી જુવેન્ટ્‌સે ઇટાલિયન ફૂટબોલ લીગ સિરી-એમાં ટોરિનોને ૧-૦થી પરાજય આપ્યો હતો. મેચ ગોલવિહોણી રહીને ડ્રો તરફ આગળ વધી રહી હતી ત્યારે લોકાટેલીએ ૮૬મી મિનિટે મેચનો એકમાત્ર ગોલ કર્યો હતો. જુવેન્ટ્‌સે સાત મેચમાં આ ત્રીજાે વિજય મેળવ્યો છે અને તે ૧૧ પોઇન્ટ સાથે આઠમા ક્રમે પહોંચી ગઇ છે. બીજી […]

Maharashtra

અંડર-૧૯ વિમેન્સમાં ગુજરાતની ટીમ ૭૩માં ઓલઆઉટ

મુંબઈ ગુજરાતના સ્કોરમાં હાઇએસ્ટ સ્કોર મી. એક્સ્ટ્રાના સ્વરૃપે ૧૬ રનનો રહ્યો હતો. ગુજરાતની આઠ ખેલાડીઓ બેવડાં આંકનો સ્કોર પણ નોંધાવી શકી નહોતી. મુંબઇ તરફથી નિમ્રિતી રાણેએ સાત રનમાં ત્રણ, પ્રધન્યા ભગતે ૧૪ રનમાં બે તથા સાનિકા ચાલ્કેએ એક રનમાં બે વિકેટ ખેરવી હતી. અગાઉ મુંબઇની ટીમ માટે અચલ વાલાન્જુએ ૩૦, તુશી શાહે ૨૧ તથા ફાતિમા […]

Maharashtra

ટેનિસ ખેલાડીઓને વેક્સિન લેવી ફરજીયાત

મુંબઈ એશિઝ ક્રિકેટ સિરીઝ બાદ ટેનિસ ગ્રાન્ડસ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપન માટે વિવાદાસ્પદ ર્નિણય લેવાયો છે. આ બંને ઇવેન્ટમાં ભાગ લેનાર બ્રિટનના ખેલાડીઓએ નવેમ્બર અંત સુધીમાં કોરોનાની વેક્સિનના બંને ડોઝ લઇ લેવા પડશે. જાે તેઓ નહીં લે તો તેમને ઓસ્ટ્રેલિયામાં પ્રવેશ કરવાની મંજૂરી અપાશે નહીં. વિક્ટોરિયન સરકારે આ બાબતે ચોક્કસ ગાઇડલાઇન બહાર પાડી છે. ઇંગ્લેન્ડના ઘણા ખેલાડીઓ […]

Maharashtra

ટી-૨૦ વર્લ્ડકપમાં ભારત બાંગ્લાદેશની ટીમથી વધારે ખતરો

મુંબઈ બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન અને અનુભવી ઓલરાઉન્ડર શાકિબ અલ હસનનું કહેવું છે કે તેમની ટીમ બાંગ્લાદેશ ટી ૨૦ વર્લ્‌ડ કપ જીતવા માટે મેદાનમાં ઉતરશે. શાકિબ અલ હસને કહ્યું કે બાંગ્લાદેશ પાસે ટી -૨૦ વર્લ્‌ડકપની તૈયારી માટે પૂરતો સમય છે અને શ્રેણીમાં ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડને હરાવ્યા બાદ તેમનું મનોબળ પણ ઘણું વધી ગયું છેયુએઈમાં ૧૭ ઓક્ટોબરથી […]